GPS કોમ્પ્યુટર થી ચાલતુ ટ્રેકટર | auto track steer system tractor (

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • કોમ્પ્યુટર થી ચાલતુ ટ્રેકટર | tractor ma computer sistem | computer tractor | ‎@khedutmitr6210
    પ્રિય ખેડૂત મિત્રો આપણે આ વીડિયોમાં કોમ્પ્યુટર થી ટ્રેક્ટર ચાલે છે જેમાં કોઈ જીતની આપણે મદદ કરવી પડતી નથી ઓટો ટ્રેક્ટર ચાલે છે એટલે આ વિડીયો ખાસ કરીને સર્વે ખેડૂત ભાઈઓને જોવા વિનંતી છે બધાને ખાસ ઉપયોગી આ વિડીયો બનાવેલો છે તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ખેડૂત મિત્ર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
    🙏🙏🙏🙏 thank you 🙏🙏🙏🙏

ความคิดเห็น • 206

  • @Farmerofgir
    @Farmerofgir 2 หลายเดือนก่อน +1

    વાહ ખૂબ સરસ મારે આ સિસ્ટમ લેવી છે

  • @murlidharfarming
    @murlidharfarming ปีที่แล้ว +7

    A system bov sari se pn apde aya chalvi muskel se ek to khedu nana rya psi a system ni kimat ane apda ayna tractor vara self no lage to dhaka marine rodvi leta hoy ek bajuni headlights pn ban hoy 🤭 e a system kyayhi nakhe 😂😂 hamti jamin vara ne hji pohay . Baki fayda ghana se bhai badhu parfect vavetar chas hoy to selu pde nuksaan ane time bache..

    • @khedutmitra6210
      @khedutmitra6210  ปีที่แล้ว +2

      Ha bhai

    • @radhetractors6767
      @radhetractors6767 ปีที่แล้ว +1

      સોચ બદલો ખેડૂત બદલશે ભાઈ

    • @murlidharfarming
      @murlidharfarming ปีที่แล้ว +1

      @@radhetractors6767 ha ama tme hacha bhai pan. Atyar ni sthiti jota to time lagse avu lage..

  • @arjunpatel1751
    @arjunpatel1751 18 วันที่ผ่านมา +1

    Very good video Saileshbhai! Tame kharekhar kheduto mate mahenat Karine vedio banavo chho

  • @sandipsinhrathod2107
    @sandipsinhrathod2107 ปีที่แล้ว +6

    વસ્તુ સાચી છે પણ નાના ખેડૂત ના લય સકે આતો મોટા ખેડૂત માટે વધુ અનુકૂળ છે

  • @valjiyadav4149
    @valjiyadav4149 ปีที่แล้ว +7

    હા આહીર હા જય યાદવ જય માધવ

  • @am-725
    @am-725 ปีที่แล้ว +1

    ભાઈ આ તમે સરસ કામ કર્યું ખેડૂતો બહુ તેનાથી થોડો ટાઈમ ખેડૂતો ની મજા

  • @chaudharysankar6554
    @chaudharysankar6554 ปีที่แล้ว +1

    Khub saras..

  • @rajchavda4349
    @rajchavda4349 ปีที่แล้ว +15

    ભાઈ તમારી ટેક્નોલોજી ખુબ જ સરસ છે પણ ગમે તેવી મોટી ટેક્નોલોજી આવી જાય પણ સેઢે તો આપણે જ ટ્રેક્ટર વાળવુ પડે.😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣

    • @khedutmitra6210
      @khedutmitra6210  ปีที่แล้ว

      Hm

    • @radhetractors6767
      @radhetractors6767 ปีที่แล้ว +1

      ના ભાઈ મયડી જાય ઓટો માં ઈ upadi ના કરો

  • @bandhiyajagdish-xu3wz
    @bandhiyajagdish-xu3wz ปีที่แล้ว +1

    Khub khub aabhar

  • @ambaliyavivek2884
    @ambaliyavivek2884 ปีที่แล้ว +2

    Very good kaku

  • @Ashvinmodhavadiya07
    @Ashvinmodhavadiya07 ปีที่แล้ว +2

    ખુબજ સરસ ટેકનોલોજી મનોજભાઇ

  • @arjunfashion777
    @arjunfashion777 ปีที่แล้ว +8

    જય માતાજી ❤

  • @jadavchandresh8800
    @jadavchandresh8800 ปีที่แล้ว +3

    ખુબસરશછેહો ટકનોલીજ ભાઈતમારેજમીન પોશીહશે અમારેઅઅેકકલાક અઢીહાલે ઈ પણ માડમાડ

  • @rajukaravadra
    @rajukaravadra ปีที่แล้ว +27

    અમારા આખા દેવભૂમિ દ્વારકા જીલ્લા મા ટ્રેકટર ના શોખીન કોય હોય તો એ મનોજ ભાઈ છે

  • @jayeshdhaduk9928
    @jayeshdhaduk9928 ปีที่แล้ว +1

    Thanks ભાઈ ટેક્નોલોજી બતાવા બદલ

  • @chaudharysankar6554
    @chaudharysankar6554 ปีที่แล้ว +1

    Bas aava vidiyo બનાવ્યા રાખો...

  • @baldevmeniya1170
    @baldevmeniya1170 ปีที่แล้ว +1

    Jay Mataji very very good

  • @modernfarming2.0
    @modernfarming2.0 ปีที่แล้ว +4

    Nice bro

  • @jayeshdhaduk9928
    @jayeshdhaduk9928 ปีที่แล้ว +1

    વાહ ભાઈ super સિસ્ટમ

  • @ANKIT_CHHAYA_1
    @ANKIT_CHHAYA_1 ปีที่แล้ว +4

    સારી ટેકનિક છે ભાઈ ❤

  • @jamodsanjay6752
    @jamodsanjay6752 ปีที่แล้ว +1

    સંજય જમોડ ધાધલપુર

  • @darbarvishnupatangj24vala22
    @darbarvishnupatangj24vala22 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 ปีที่แล้ว +1

    Very GOOD

  • @JadavAjabhai-lb3do
    @JadavAjabhai-lb3do 5 หลายเดือนก่อน +2

    Jay javan Jay kishan

  • @prabhatdangar
    @prabhatdangar ปีที่แล้ว +3

    Very good work go ahead 👍👍👍👍👍

  • @satishkidiya7045
    @satishkidiya7045 ปีที่แล้ว +1

    Nice
    ((( 1 of the best video )))

  • @leadergriffin9784
    @leadergriffin9784 ปีที่แล้ว +5

    Bganvad nu che ankit bhai

  • @ShreeRamDrilling
    @ShreeRamDrilling ปีที่แล้ว +4

    હા મોજ હા

  • @m_l_tadha
    @m_l_tadha ปีที่แล้ว +1

    Jay dwarkadhish

  • @sandipdesai214
    @sandipdesai214 ปีที่แล้ว +1

    Super

  • @બાબુભાઈખેની
    @બાબુભાઈખેની ปีที่แล้ว +1

    સરસ.છે.ટેકટર
    રીમોટવાળુ.બાબુભાઈ.જે.ખેની

  • @kanarasanjay1387
    @kanarasanjay1387 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભાય

  • @bariyaviral007
    @bariyaviral007 ปีที่แล้ว +2

    ગીર સોમનાથમા કેટલા ઈચ વરસાદ થસે

  • @kishorgondaliya2085
    @kishorgondaliya2085 ปีที่แล้ว +2

    Thenkyu bharat bhai and sayales bhai

  • @rajukaravadra
    @rajukaravadra ปีที่แล้ว +2

    Va manoj bhai Ambliya

  • @viramgoyal9818
    @viramgoyal9818 ปีที่แล้ว +1

    ખૂબ સરસ વાત છે નવી ટેકોલોજીનો ઉપિયોગ કરી ને ખેતી કરે છે ભાઈ

  • @atmanirbharbharat826
    @atmanirbharbharat826 ปีที่แล้ว +1

    Good

  • @rajendrakumartrambadia6053
    @rajendrakumartrambadia6053 5 หลายเดือนก่อน +1

    Good

  • @ShreeRamDrilling
    @ShreeRamDrilling ปีที่แล้ว +8

    મોટાં યુટયુબ પ્લેટફોર્મ માં મારી વાડી આયવિ સુ વાત સે ❤❤❤

  • @dhirabhaimer9848
    @dhirabhaimer9848 ปีที่แล้ว +1

    સરસ

  • @machhivishal2431
    @machhivishal2431 ปีที่แล้ว +3

    Bhai tayar ma pani bharava no video banavo please

  • @bhatiyamukesh196
    @bhatiyamukesh196 5 หลายเดือนก่อน +1

    શેઢે થી ઓટોમેટીક મયડી જાય કે નય

  • @gswamiswami3854
    @gswamiswami3854 ปีที่แล้ว +1

    Vah bhai vah

  • @lakhamanvaru2334
    @lakhamanvaru2334 ปีที่แล้ว +1

    Jay muralidhar Bhai

  • @krishkevlogs4904
    @krishkevlogs4904 ปีที่แล้ว +1

    Vah bhai vaah 👌👌👌😄😄

  • @ramdevarotariya2400
    @ramdevarotariya2400 ปีที่แล้ว +1

    Ha sokhin ha, smart work ❤❤❤👌

  • @JagadishAhir
    @JagadishAhir ปีที่แล้ว +1

    Vah🎉

  • @devashivaghamshi1303
    @devashivaghamshi1303 3 หลายเดือนก่อน +1

    કેટલા રુ

  • @m.s.t.5070
    @m.s.t.5070 ปีที่แล้ว +2

    બવ સરળ કામ થય જાય

  • @ravivala9281
    @ravivala9281 ปีที่แล้ว +1

    Jay Murlidhar

  • @BHAVESH_MER_
    @BHAVESH_MER_ ปีที่แล้ว +1

    Vahh 😍🌹

  • @sachinpatel8922
    @sachinpatel8922 ปีที่แล้ว +1

    Khub saras bhai

  • @Milavvasava
    @Milavvasava 4 หลายเดือนก่อน +1

    U turn na vadvu vade avu update karavo

  • @hitendrasinhjadeja5831
    @hitendrasinhjadeja5831 ปีที่แล้ว +1

    Very good

  • @BmAayar
    @BmAayar 3 หลายเดือนก่อน +1

    આની કિંમત કેટલી ઓટો સ્ટેરીંગ ની

    • @khedutmitra6210
      @khedutmitra6210  3 หลายเดือนก่อน

      3 upar hase bhai atyre kadach

  • @maheshvarsinh
    @maheshvarsinh ปีที่แล้ว +3

    ખૂબ જ સારી માહિત આપી. જમીન લેવલ કરવા માટે આ GPS સિસ્ટમ કામ આપે કે કેમ. આ સિવાય બીજા કય કય ખેતી કામ માટે આ ઉપયોગી થાય એ પણ જણાવશો.

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 ปีที่แล้ว +2

    Vah Shailesh Bhai khedut hoy to Tamara jeva

  • @AadeshStudioStatus
    @AadeshStudioStatus ปีที่แล้ว +3

    સધર ખેડૂત ના કામની ચીજ છે ભાય સામટી જમીન હોય તો થાય

    • @radhetractors6767
      @radhetractors6767 ปีที่แล้ว

      ના એવું નથી તમે નવું ટ્રેકટર લય સકો તો આ કેમ નય

  • @યુવરાજઆપાજાજડા
    @યુવરાજઆપાજાજડા ปีที่แล้ว +1

    બધાં ટેકટર મા બની જાય કે

  • @perfectfarmingvillagevlogs
    @perfectfarmingvillagevlogs ปีที่แล้ว +1

    Saras bheju mayru 😃

  • @sivakumar-zc1lz
    @sivakumar-zc1lz 8 หลายเดือนก่อน +1

    Price sir

  • @Sanjyavanliya376
    @Sanjyavanliya376 ปีที่แล้ว +2

    મારા પાસે v.s.t.saki nu પાવર ટેરીનગ ટ્રેકટર છે ૪૫ વોસ પાવર ને તેમા ફીટ થઇ શકે

  • @himanshupatel9108
    @himanshupatel9108 ปีที่แล้ว +1

    System price?

    • @khedutmitra6210
      @khedutmitra6210  ปีที่แล้ว

      વિડીયો મા કયે છે

  • @rasikchothabhai8143
    @rasikchothabhai8143 ปีที่แล้ว +1

    Supar

  • @sharanabasappamudigouda7831
    @sharanabasappamudigouda7831 ปีที่แล้ว +1

    Price bhaiya

  • @jivaambaliya
    @jivaambaliya ปีที่แล้ว +2

    Manoj sars

  • @jaygatradma1382
    @jaygatradma1382 ปีที่แล้ว +3

    atli menat karvi aethi to hathe haki levu saru he bhai😅

  • @RR__PARMAR
    @RR__PARMAR ปีที่แล้ว +2

    Price

  • @PayalPayal-tw1bn
    @PayalPayal-tw1bn ปีที่แล้ว +2

    Amare besadvi se sistam

  • @mayjivsusara331
    @mayjivsusara331 ปีที่แล้ว +1

    જય જય ઠાકર

  • @MadhuAhirAhir
    @MadhuAhirAhir 2 หลายเดือนก่อน +1

    Kota kharcha yaar

  • @odryt2948
    @odryt2948 ปีที่แล้ว +1

    Aama gear pn automatic se

  • @tribovandalvadi99
    @tribovandalvadi99 2 หลายเดือนก่อน +1

    Shailesh bhai tamaro number joy se salah levani se

  • @the_farmer_boy1
    @the_farmer_boy1 ปีที่แล้ว +1

    Aama koy aadu aave to ubhi jay ke

  • @savaliyavn7142
    @savaliyavn7142 ปีที่แล้ว +1

    Electric thi trektar chalao pl.

  • @JayantilalGothi-y4h
    @JayantilalGothi-y4h ปีที่แล้ว +1

    Thenkuy

  • @hirenkoyani6781
    @hirenkoyani6781 ปีที่แล้ว +1

    ભારત માં છેલા ચાર વર્ષ થી આ ટેકનોલોજી કંપની ફિટિંગ આવી ગય છે ઘણા ખેડૂત ભાઈ પાસે છે આપણા ગુજરાત માં હજી નથી

  • @dobariyaharsh6133
    @dobariyaharsh6133 ปีที่แล้ว +1

    Ama game te sadhar halavi Sakai Jem ke dati,hamar,belu a sadhan chali sake ne

  • @RR__PARMAR
    @RR__PARMAR ปีที่แล้ว +3

    Banavuu ke

  • @jaskarancharan7392
    @jaskarancharan7392 ปีที่แล้ว +1

    Sonalika ma ty ske

  • @Sanjyavanliya376
    @Sanjyavanliya376 ปีที่แล้ว +3

    બીજો વીડીયો બનાવો

  • @the_farmer_boy1
    @the_farmer_boy1 ปีที่แล้ว +1

    Sefty ketla %>>>>nana badko aada aave to

  • @prakashkeshvala2274
    @prakashkeshvala2274 ปีที่แล้ว +1

    બધું કામ ઓટોમેટિક કરે તો પોશાય

  • @viramgoyal9818
    @viramgoyal9818 ปีที่แล้ว +2

    ભાઈ ભારત માં હવે ટ્રેક્ટર કંપનીઓ એ આવી સિસ્ટમ વારા ટ્રેક્ટર લોન્ચ કરવા જોઈએ અતિયારે કોઈ આવવે છે આવી સિસ્ટમ લગાવેલ કોઈ કંપની નું

    • @khedutmitra6210
      @khedutmitra6210  ปีที่แล้ว

      Na

    • @hirenkoyani6781
      @hirenkoyani6781 ปีที่แล้ว

      Jone Deere last 4 year thi aave che with display

    • @setarafik9387
      @setarafik9387 ปีที่แล้ว +1

      @@khedutmitra6210 have new holland 3630 ma aavese bhai

  • @ilyassherasiya4967
    @ilyassherasiya4967 ปีที่แล้ว +1

    Hard jaminma sati face to kem thau

  • @_hasu_9598
    @_hasu_9598 ปีที่แล้ว +1

    Disal katli khay

  • @virajtarapratatapara-fc3jh
    @virajtarapratatapara-fc3jh 7 หลายเดือนก่อน +1

    આ સિસ્ટમ ફિટ કરાય કે નો કરાય

  • @funnyshorts-kb2zt
    @funnyshorts-kb2zt ปีที่แล้ว +2

    Bhai amrea vigha na 250 che

  • @vipulgoraniya6640
    @vipulgoraniya6640 ปีที่แล้ว +2

    Manoj bhai bhade jaay che hakva ? Tau mare saah nakhva che

  • @baldevrudach2327
    @baldevrudach2327 ปีที่แล้ว +1

    Tektor varana mobile no aapo ne

  • @PayalPayal-tw1bn
    @PayalPayal-tw1bn ปีที่แล้ว +2

    Johd deer 5050d bese se sistam

  • @RamAhir-rb9nv
    @RamAhir-rb9nv ปีที่แล้ว +1

    खरशों बव कयरो

  • @khedutputr2801
    @khedutputr2801 ปีที่แล้ว +2

    ભાઈ તમારે જમીન સે એટલે તમે આવું ટેકનોલોજી ટ્રેકટર બનાવી સકો અમે આવું ટ્રેકટર લેવા જઈ એ તો આમારી જમીન વેચી એ તો પણ આવું ટ્રેકટર ના આવે 😂😂😂

    • @khedutmitra6210
      @khedutmitra6210  ปีที่แล้ว

      ભાઇ ના હોય તોય થય જાસે મહેનત કરતા રહો

    • @narsungjoshi524
      @narsungjoshi524 ปีที่แล้ว

      Good

  • @ghanshyamtank1375
    @ghanshyamtank1375 ปีที่แล้ว +2

    હાઇડો લીક તો આપણે ચલાવી પડે કે ઓટોમેટિક ચાલે,🚜🚜🚜🚜🚜🚜

  • @artwithheart57
    @artwithheart57 ปีที่แล้ว +3

    5 લાખ આવામાં નો નખાય વાલા 🤣🙏🙏🙏

    • @rj_.odedra4976
      @rj_.odedra4976 ปีที่แล้ว

      5 lakh nakhi ne sit mathe to besvu na😂

  • @jayeshahir9357
    @jayeshahir9357 ปีที่แล้ว +1

    Sadhu tractor ma chale

  • @RKgaming-uf6on
    @RKgaming-uf6on ปีที่แล้ว +2

    તમારા કેમેરામેન કોણ છે

  • @ANKIT_CHHAYA_1
    @ANKIT_CHHAYA_1 ปีที่แล้ว +2

    ક્યાનું ટ્રેક્ટર છે 🤔

  • @nitindangar2798
    @nitindangar2798 ปีที่แล้ว +1

    એ તો તમે માથે બેઠા હતા

  • @bharatthakker5429
    @bharatthakker5429 ปีที่แล้ว +1

    મોબાઇલ નંબર આપો