અમેરિકા નું 😂ધમાકેદાર કોમેડી ભજન 😂😂હાંરે હું તો પહેરેલે લુગડે થઈ. ત્યાં તો જોવ| જેવીથઈ ( લખેલ છે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • મને પરદેશની માયા લાગી ગઈ ત્યાં તો જોવા જેવી થઇ.
    હારે હુતો અમેરિકા પહોંચી ગઈ. ત્યાં તો જોવા જેવી થઇ.
    જયારે જુવો ત્યાં પરદેશની વાતો .
    આજ પહેલી પહોંચીને કાલ પેલી ઉતરી.
    હાંરે મને સાંભળીને બળી જવાય. ત્યાં તો જોવા જેવી થઇ.
    પરદેશમાં જવા રૂપિયારે જોઈએ.
    બાપાની જમીન ના કરોડો આવે.
    હાંરે મેતો જમીન વેચી ભૈ. ત્યાં તો જોવા જેવી થઈ.
    કરોડ આપી મેતો એજન્ટ રોક્યો.
    વાયદા ઉપર વાયદો રે કરતો.
    હાંરે એતો કરોડ લઈ ભાગી ગ્યો. ત્યાં તો જોવા...
    બીજા કરોડ દઈ એજન્ટ રોક્યો.
    ટૂકા સમયમાં મને પ્લેનમાં બેસાડી.
    હાંરે મને કેનેડા પહોંચાડી ભૈ . ત્યાંતો જોવા જેવી..
    જેમ તેમ કરી હુંતો બોર્ડરે આવી.
    કપડાંની બેગ મારી નંખાવી દીધી.
    😂હાંરે હુતો પહેરેલે લુગડે થઇ. ત્યાંતાં જોવા જેવી.
    જેમ તેમ કરી બોર્ડર ઓળંગી.
    હારે મને જેલમાં ઘકેલી ભૈ. ત્યાં તો જોવા જેવી થઈ .
    આઠ દહાડે હું તો જેલમાંથી છૂટી.
    એજન્ટે મને અમેરિકા પહોંચાડી.
    હારે મને મોટલ માં રાખી ભૈ. ત્યાંતો જોવા જેવી થઇ.
    અઢાર દાડાની નાહી રે નોતી.
    હારે હું તો ઘસી ઘસી નાહી ભૈ. ત્યાં તો જોવા જેવી .
    એજન્ટ તો રૂપિયા લઈ છૂટો રે થયો.,
    નોકરી ગોતુતો નોકરી મળેનૈ
    હારે હુતો મનમાં મુઝાણી ભૈ. ત્યાંતો જોવ| જેવી થઈ..
    જેમ તેમ કરીને જોબરે મળી.
    હોરે મને મોટલ માં જોબમળી ભૈ . ત્યાંતો જોવા જેવી થઇ.
    ઘેર પોતા કરીયાનૈ ને અહી પોતા કરતી.
    હોરે હું તો જેવુંને તેવું ધોતી ભૈ. ત્યાં તો જોવા જેવી થઇ.
    : ઘેર તો બબે નોકરાણી મારે
    હોરે હુતો અહી નોકરાણી બની ગઇ. ત્યાંતો જોવા જેવી.
    ઘરેતો ગરમા ગરમ ચાર ટાઈમ જમતી.
    અહીતો ટાઢું એક ટાઈમ ખાતી.
    હારે મારી તબિયત બગડી ભૈ. ત્યાં તો જોવા જેવા..
    બેઠુ રહેવાયનૈ ઊભુ રહેવાયનૈ
    જોબ કરાય નહી કોઈને કહેવાય નૈ .
    હાંરે મારા દીલમાં દુઃખ ઘણું થાય.. ત્યાં તો જોવા જેવું .
    રૂપિયા ગયાને જમીન ગઈ.
    થોડા દાડામાં હુ તો પાછીરે આવી.
    હારે મારી ફજેતી પુરી થઈ . ત્યાંતો જોવા જેવી થઇ.
    .
    🙏🏻સર્વ ભક્તોને જ્ય હિન્દ 🙏🏻
    🙏🏻જ્ય અંબે. 🙏🏻
  • บันเทิง

ความคิดเห็น • 36

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 หลายเดือนก่อน +4

    ❤❤🎉 ખુબ સુંદર ભજન છે બેન અત્યારની પરિસ્થિતિ આજ છે મોજ કરો અને કરાવો😂😂😂😅😅😅😅😅

    • @chintanavenue
      @chintanavenue  หลายเดือนก่อน

      ખુબ ધન્યવાદ સખીયો 🌹🌹🙏🏻

  • @MaheshbhaiPatel-mi7xo
    @MaheshbhaiPatel-mi7xo หลายเดือนก่อน +1

    Khub saras bhajan se lakhine mukavu Jay Mataji

  • @xpressinfotoday4055
    @xpressinfotoday4055 หลายเดือนก่อน +2

    Khub sachi vat che bhai

  • @patelbkben4827
    @patelbkben4827 หลายเดือนก่อน +1

    Khub. Sachi. Vat. Che. Bhai

  • @dakshabenpatel-o4i
    @dakshabenpatel-o4i หลายเดือนก่อน

    😮

  • @chintanavenue
    @chintanavenue  หลายเดือนก่อน +3

    સૌને અમારા જ્ય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw หลายเดือนก่อน +1

    Right 👍

  • @dipalpatel7240
    @dipalpatel7240 หลายเดือนก่อน

    ખુબ સરસ👌🏻👌🏻

  • @manjulapatel5801
    @manjulapatel5801 หลายเดือนก่อน

    Super ❤❤ Jay Shri Krishna Jay Shri Swaminarayan bhaghvan

  • @alkashukla1390
    @alkashukla1390 หลายเดือนก่อน

    સુપર❤❤❤

  • @jyotsanabenprajapati5289
    @jyotsanabenprajapati5289 หลายเดือนก่อน

    Joradar beno sita Ram mandal 👌👌

  • @SavitaPatel-b9z
    @SavitaPatel-b9z หลายเดือนก่อน

    સત્ કૈવલ સાહેબ

  • @PatelBhavisha-o8x
    @PatelBhavisha-o8x หลายเดือนก่อน

    👌👌👍👍

  • @manishamajethiya5547
    @manishamajethiya5547 หลายเดือนก่อน

    Jay Shri Krishna

  • @bhartipatel742
    @bhartipatel742 24 วันที่ผ่านมา

    ભજન વાળા બેનો ખૂબ ખૂબ ધન્યવાદ ભજનમાં પણ તમે અમેરિકાની સાચી વાત કહી દીધી છે અને હજુ પણ તમે આવા અમેરિકાની અંદર જે લોકો રહે છે તકલીફોમાં એવા બીજા ભજન બનાવો ધન્યવાદ

    • @chintanavenue
      @chintanavenue  23 วันที่ผ่านมา

      ખુબ ખુબ ધન્ય વાદ બેન 🙏🏻🙏🏻

  • @nikulpatel1460
    @nikulpatel1460 หลายเดือนก่อน +1

    સાચીવાત👌👌

  • @GeetaPatel-rk7lo
    @GeetaPatel-rk7lo หลายเดือนก่อน

    શરશ

  • @latakapatel8541
    @latakapatel8541 หลายเดือนก่อน +14

    Lakhelu bhajan muko

  • @ritapatel1057
    @ritapatel1057 หลายเดือนก่อน

    It’s True .

  • @GopiBhajanandalDakor2232
    @GopiBhajanandalDakor2232 หลายเดือนก่อน

    સરસ ભજન 👌😄 અમારા ભજન પણ જોજો 🙏

  • @latapatel3234
    @latapatel3234 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏 khub khub sundor

    • @chintanavenue
      @chintanavenue  หลายเดือนก่อน

      ધન્યવાદ 🌹🙏🏻

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 หลายเดือนก่อน

    સોને મારા જે શ્રી કૃષ્ણ

  • @kapilaben1671
    @kapilaben1671 หลายเดือนก่อน

    બહુ સરસ ભજન ચુંવાળ ડાંગરવા થી પટેલ કપિલાબેન ના જય શ્રી કૃષ્ણ મારી ચેનલ પણ સાથ સહકાર આપજો❤❤❤❤🎉🎉🎉🎉

  • @chetalizeel8129
    @chetalizeel8129 หลายเดือนก่อน

    sunder aaj che kadiyug bolo ben😊

  • @jayshrisonijayshrisoni1836
    @jayshrisonijayshrisoni1836 หลายเดือนก่อน +1

    Lakhine muko.

  • @Patelprahladbhai
    @Patelprahladbhai หลายเดือนก่อน

    INTERNATIONAL SOCIAL MEDIA HARD TRUTH REPORT NOT GO ANY ILIGAL NATION

  • @VasantiPatel-l9q
    @VasantiPatel-l9q หลายเดือนก่อน

    ભજન લખી મૂકો

  • @indusanghani2324
    @indusanghani2324 หลายเดือนก่อน

    કાઈક સાચી કરો

  • @ritapatel1057
    @ritapatel1057 หลายเดือนก่อน

    It’s True .