તારા તે જળ ને બેની પવિત્ર રાખજે તરસ્યા ને ઠંડા પાણી આપજે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.
🔴ખુબ સરસ લગ્ન ગીત 👇 અહીં ક્લિક કરો
• કયો તો દિયર મારી બેની ...
...... લગ્ન ગીત.......
બેનીનું સાસરુ નિર્મળ નીર છે
તેમાં તુ ઊંડા જળની માછલી રે બેની
તારા તે જળને બેની પવિત્ર રાખજે
તરસ્યા ને ઠંડા પાણી આપજે રે બેની
તારા દાદા ને કેજે ઓછા લાડવે લાડા
સાસરીયે જઈને યાદ આવશે રે બેની
બેનીનું સાસરુ નિર્મળ નીર છે
તેમાં તુ ઊંડા જળની માછલી રે બેની
તારા તે જળને બેની પવિત્ર રાખજે
તરસ્યા ને ઠંડા પાણી આપજે રે બેની
તારા કાકા ને કેજે ઓછા લાડવે લાડા
સાસરીયે જઈને યાદ આવશે રે બેની
બેનીનું સાસરુ નિર્મળ નીર છે
તેમાં તુ ઊંડા જળની માછલી રે બેની
તારા તે જળને બેની પવિત્ર રાખજે
તરસ્યા ને ઠંડા પાણી આપજે રે બેની
તારા મામા ને કેજે ઓછા લાડવે લાડા
સાસરીયે જઈને યાદ આવશે રે બેની
બેનીનું સાસરુ નિર્મળ નીર છે
તેમાં તુ ઊંડા જળની માછલી રે બેની
તારા તે જળને બેની પવિત્ર રાખજે
તરસ્યા ને ઠંડા પાણી આપજે રે બેની
તારા વીરા ને કેજે ઓછા લાડવે લાડા
સાસરીયે જઈને યાદ આવશે રે બેની
બેનીનું સાસરુ નિર્મળ નીર છે
તેમાં તુ ઊંડા જળની માછલી રે બેની
તારા તે જળને બેની પવિત્ર રાખજે
તરસ્યા ને ઠંડા પાણી આપજે રે બેની
#satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
દીકરીની શિખામણ નું લગ્ન ગીત ખૂબ ખૂબ સરસ ગાયું દીદી જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌👍
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻
રાધે રાધે like સાથે. ખુબ ખુબ જ સુંદર લાડકડીને શીખામણનું લગ્નગીત ❤❤.... ધન્યવાદ આવજો જય યોગેશ્વર. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.
જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ધરમશીભાઈ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻
હા દિદિ હા દિકરી ની શિખામણ આપે એવું સરસ લગ્ન ગીત ગાયુ છે ખુબ ખુબ સરસ વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ સરસ કાજલબેન લગ્ન ગીત ની રજૂઆત કરી છે 🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત લગ્ન ગીત છે કાજલબેન તમને ધન્યવાદ મેં તમને કોમેન્ટ કરી હતી કે લગ્ન ગીત મુકજો અને તમે લગ્ન ગીત નો વિડીયો કરી મુક્યો ખુબ ખુબ આભાર તમારો અને તમારા મંડળની બધા બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ અંને આગળ વધો અને આવા નવા નવા કીર્તન ને લગ્ન ગીત મોકલતા રહેજો હું તમારુ લગ્ન ગીત હોય કે પછી કીર્તન હોય પણ એક થી બે ત્રણ વાર સાંભળુ સુ તઈ મને એમ થાય કે ના મે સાંભળ્યું તમારો અવાજ અને તમારુ કીર્તન મને બહુ જ પણ ગમે છે ભગવાન તમને આ જીવન આવો ને આવો અવાજ રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું છું
જય શ્રી કૃષ્ણ જય જય સ્વામિનારાયણ ભાવનાબેન લગ્ન ગીત તમને ખૂબ ગમ્યું ધન્યવાદ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👌👍
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻