પીતાશયની પથરી વિશે ગુજરાતીમા માહિતી - Gallbladder Stone information in Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • This video contains all information about what is bile?, What is Gall bladder, How stones are formed in Gall bladder?, Why stone formed?, which diet is better for patient?, what is the care to be taken by stone patient? what is treatment option? etc. This video is made to educate general people and patients, so it is in very simple Gujarati language.
    #Gallbladderstone
    #gallbladder
    #Gallstone
    #stone
    #laparoscopy
    #cholecystectomy
    #laparoscopiccholechysyectomy
    #gallbladdersurgery
    #gallbladderremoval
    #pitashaynipathri
    #laparoscopysurgery
    #bestlaparoscopicsurgeon
    #bestcenterforlaparoscopy
    #bestcenterforgallbladersurgery
    #laparoscopicsurgeoninsurat
    #simshospital
    #pitashay
    #પીતાશયનીપથરીવિશેગુજરાતીમામાહિતી
    #પીતાશયનીપથરી
    #પથરી

ความคิดเห็น • 93

  • @mansukhbhairamani1295
    @mansukhbhairamani1295 3 ปีที่แล้ว +1

    બહુ જ ઉપયોગી માહિતી આપી
    ધન્યવાદ

  • @shetajemi4187
    @shetajemi4187 3 ปีที่แล้ว +2

    Very fine nd useful information sir ... keep it up sir ... 👍

  • @gautamunagar3149
    @gautamunagar3149 3 ปีที่แล้ว +2

    Good informative video &
    Excellent laproscopic surgeon 👍👍👍

    • @sarojshah8631
      @sarojshah8631 ปีที่แล้ว +1

      હાલો ડોક્ટર મને પાછળ બરડામાં દુખાવો થાય છે અને 20 વર્ષ પહેલા આવો દુખાવો થયો હતો તો તમારું કે પેટના આગળના ભાગમાં દુખે પરંતુ મને પાછળ બરડા ના ભાગમાં જમણી સાઈડ દુખે છે તો એ પણ પિત્તાશય નો છે કે નહીં પ્લીઝ મને જવાબ

  • @prakashkewalramani2240
    @prakashkewalramani2240 2 ปีที่แล้ว +1

    Very informative. Thanks

  • @manjulabenpatel1980
    @manjulabenpatel1980 8 หลายเดือนก่อน +2

    Good 👍.

  • @drdbsavani
    @drdbsavani 3 ปีที่แล้ว +1

    Nice informative Sirji Congrats 💐

  • @drrasiksonani1081
    @drrasiksonani1081 3 ปีที่แล้ว +1

    Useful information by best doctor

  • @vrajlalsavaliya3488
    @vrajlalsavaliya3488 3 ปีที่แล้ว +1

    નમસ્તે. ખૂબ સરસ રીતે સમજાય એવી શૈલીમાં માહિતી આપી સાહેબ ધન્યવાદ.

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  3 ปีที่แล้ว +1

      આભાર, આવા જ વિડીયો એસીડીટી , કબજીયાત જેવા કોમન સમસ્યા વિશે તૈયાર કરી રહ્યા છીએ. જો માહિતિ યોગ્ય લાગતી હોય તો તમારા ગ્રુપ મા વિડિયો ની લિંક ફોરવર્ડ કરવી

  • @playing_songs
    @playing_songs ปีที่แล้ว +1

    Thank you sir for detailed information. You explained it so well and covered all relevant issues. 🙏

  • @yogeshvele
    @yogeshvele 3 ปีที่แล้ว +1

    Very useful information sir👍👌

  • @shantibhai698
    @shantibhai698 2 หลายเดือนก่อน +1

    સાહેબ સરસ માહિતી આપી તો તમોને મારાં ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙇🙇🙇

  • @indravadanbhaipatel2434
    @indravadanbhaipatel2434 ปีที่แล้ว +1

    Wah. Sir very nice useful. Namaste 🙏.

  • @vipulpatel2216
    @vipulpatel2216 3 ปีที่แล้ว +1

    good and very useful video sir

  • @brijeshchotaliya6033
    @brijeshchotaliya6033 3 ปีที่แล้ว +2

    Good and very useful video sir.... Keep it up sir...👍

  • @bhikhuadadave8068
    @bhikhuadadave8068 ปีที่แล้ว +1

    Dhanyawad saheb

  • @tupandmom36748
    @tupandmom36748 6 หลายเดือนก่อน +1

    Very good information sir

  • @krunalvlogsrana2131
    @krunalvlogsrana2131 3 ปีที่แล้ว +1

    Boj saras samjaviyu sir

  • @sanjayvithani2374
    @sanjayvithani2374 5 หลายเดือนก่อน +2

    Viry nice

  • @hemendrachikoo715
    @hemendrachikoo715 8 หลายเดือนก่อน +1

    Thnk you sir very useful tips

  • @sanjayvithani2374
    @sanjayvithani2374 5 หลายเดือนก่อน +1

    Good trit man

  • @chandrakantparaliya2022
    @chandrakantparaliya2022 ปีที่แล้ว +1

    Good information sir

  • @jigneshmehta1628
    @jigneshmehta1628 5 หลายเดือนก่อน +1

    Good information 🎉

  • @teerthasonani207
    @teerthasonani207 2 ปีที่แล้ว

    Very good information

  • @gosaijagdishgiri2692
    @gosaijagdishgiri2692 ปีที่แล้ว

    Very nice information thanks

  • @dharmendrasinhkraulji5928
    @dharmendrasinhkraulji5928 7 หลายเดือนก่อน +1

    Good help full

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  7 หลายเดือนก่อน

      Thanks
      Share useful video to your friends and group

  • @padmajoshi3148
    @padmajoshi3148 7 หลายเดือนก่อน +1

    Very nice

  • @baldaniabhavesh7488
    @baldaniabhavesh7488 ปีที่แล้ว +1

    Sir 3 chokrane pitashay ma pathari se Ane pet ma dukhe se to su karavu

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  ปีที่แล้ว

      નજીકમાં કોઇ લૅપ્રોસ્કોપિક સર્જનને બતાવો
      સુરતમાં હોય તો મનેપણ બતાવીશકો

    • @gajendrasinhdodiya7744
      @gajendrasinhdodiya7744 ปีที่แล้ว

      Sir આપડી પાસે ઓપરેશન સિવાય દવા થી પથરી મટાડી શકાય એવી દવા છે

  • @sanjayvithani2374
    @sanjayvithani2374 5 หลายเดือนก่อน +1

    Good sir trit

  • @bharatbariya-qz9zx
    @bharatbariya-qz9zx หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @thecubingbros8823
    @thecubingbros8823 2 ปีที่แล้ว

    Super video

  • @VarshaGoswami-t9b
    @VarshaGoswami-t9b หลายเดือนก่อน

    Sir mara sasune aa liver nii pathari chhe to moti umar naa karne 2016 maa operation krvani naa padi didhi hu govt job kru chhu ,but mara sasu ulti jada taav aavtoj rhe chhe ,mare transfer krvi chhe to aa bimari gambhir kevay k nhi ????

  • @pranshmakwana4099
    @pranshmakwana4099 4 หลายเดือนก่อน

    Sir 13 mm ane 16 mm gall stone . partial distended gb and mild choleclities report hoy to operate karavu joy??

  • @dilipwaghela9787
    @dilipwaghela9787 21 วันที่ผ่านมา

    Mane goll bleeders stone che 2, 6mm na etle su operation karvu padse ,pet ma centre ma pain che kyare k Biju shoulder pain che slight

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  18 วันที่ผ่านมา

      નજીકમાં કોઇ સર્જનને બતાવો દુખાવો પિતાશયની પથરીનો છે કે એસિડિટીનો

  • @krutikanaiya6126
    @krutikanaiya6126 2 หลายเดือนก่อน

    Pitasay na operation karavya p6i pregnancy ma koi problem thai ???

  • @jadejaharshadsinh539
    @jadejaharshadsinh539 2 ปีที่แล้ว +1

    15 varas na barak ne pitasay patri thay
    Operation karay

  • @TaraRathod-to3nk
    @TaraRathod-to3nk 3 หลายเดือนก่อน

    Ana mati su karvu k aana thi aaram ray

  • @LaxmanbhaiKanade
    @LaxmanbhaiKanade 2 หลายเดือนก่อน

    Leproskopi opareshan કંઈ, કંઈ hospitl છે તે માહિતી આપવા વિનંતી.

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  2 หลายเดือนก่อน

      અત્યારના સમયમાં મોટા ભાગની હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી હોય જ

  • @varshambavadi8950
    @varshambavadi8950 2 หลายเดือนก่อน

    સાહેબ તમે પિતાશય ના ઓપરેશન વિશે સમજાવ્યું તમારો ખુબ આભાર હું રાજકોટ નવાગામ રહું છું મારે પણ પિતાશ્રી માં પથરી છે છે તો સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતી ડોક્ટરે પણ મને ઓપરેશન કીધું છે મને બહુ જ બીક ડર લાગતો હતો એટલે તમારો વિડીયો સાંભળ્યો હવે મને ટેન્શન ઓછું રહેશે 17 એમએલ છે મારે પિતાશયમાં તો સાહેબે કીધું છે કે ઓપરેશન તો કરવું જ પડશે જમવામાં શું ખોરાક લેવો હોય એ પણ જણાવશો મારુ શરીર પણ ચરબી વાળું છે સરસ તમારો વિડીયો સાંભળ્યો ને તમારો ખુબ ખુબ આભાર જય જિનેન્દ્ર 🙏🙏

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  2 หลายเดือนก่อน +1

      દૂરબીન એટલે કે લેપ્રોસ્કોપીથી ઓપેરશન કરાવો એટલે કોઇ તકલીફ ના થાય
      ઓપરેશનથી ગભરાવાની કોઇ જરૂર નથી

  • @PravinPatel-j1y
    @PravinPatel-j1y 9 หลายเดือนก่อน

    સર તમારી સાથે વાત કરવા માટે

  • @PravinPatel-j1y
    @PravinPatel-j1y 9 หลายเดือนก่อน +1

    Hiii

  • @મનસુખપીપરૉતર
    @મનસુખપીપરૉતર 7 หลายเดือนก่อน

    Gallbladder shows multiple calculi of varying size from 4mm to largest 12mm occcupying aprox 1/3 rd part of the lumen of well distended gall bladder..wall thickness 3 mm

  • @karunaganatra5893
    @karunaganatra5893 7 หลายเดือนก่อน

    Mari bebi ne pitasay ma pathari che to su karvu

  • @jaythakor3222
    @jaythakor3222 11 หลายเดือนก่อน

    નમસ્તે સાહેબ,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    સોનોગ્રાફી રિપોર્ટ
    GB is distended and shows multiple 3mm. to 5mm. size polyps. No stone, cholecystitis. CBD= 3mm.stone.
    Dr. સાહેબ
    પિત્તાશય નું ઓપરેશન કરાવવું જોઇએ કે નહીં
    અહીંના ડોક્ટર પિત્તાશય નીકાળી દેવાની સલાહ આપે છે. ઓપરેશન ના કરીએ તો નુકસાન થઈ શકે?
    Dr. સાહેબ
    જરૂર થી જવાબ આપવા વિનંતિ
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  11 หลายเดือนก่อน

      ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ રોગ માટે બહુ જ ક્લિયર વૈજ્ઞાનિક ઓપિનિયન છે , 5mm કરતા નાના હોય તો કઈ કરવાની જરૂર નથી, 5-10mm ના હોય તો મોટા થતા હોય કે સંખ્યા વધતી હોય તો ઓપરેશન કરાવવું અથવા ૧૦ mm કરતા મોટા મસા હોય તો ઓપરેશ જરૂરી છે

    • @jaythakor3222
      @jaythakor3222 8 หลายเดือนก่อน

      Multiple 3mm to 5 mm polyps
      આનો મતલબ એકથી વઘારે સંખ્યા એવો થાય સાહેબ?

    • @jaythakor3222
      @jaythakor3222 8 หลายเดือนก่อน

      ,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gnaneshvarbarot9088
    @gnaneshvarbarot9088 3 วันที่ผ่านมา

    64 વર્ષ ની ઉમર
    પિત્તાશય માં મસા હોય તો શું કરવું

  • @nrvfarmingvlog
    @nrvfarmingvlog 6 หลายเดือนก่อน

    Sir mare pitashay ni pathri se mare tamari hare vat karvi se plij tamara nabar apo

  • @dabhimahendra6912
    @dabhimahendra6912 7 หลายเดือนก่อน

    Sir મારાં બાબા ને પથરી છે પિતાશય મોં સુ ઈલાજ કરાય

  • @meenaxipatel7587
    @meenaxipatel7587 7 หลายเดือนก่อน

    સરસ મારી બેબી ને પીતાશય ની પથરી તો શું કરવું

  • @jaythakor3222
    @jaythakor3222 2 ปีที่แล้ว

    પીતાશય પર મસા હોય તેનો ઉપચાર બતાવજો ડો.સાહેબ
    Gall bladder is well distended & show multiple small 4-5 mm size polyps...
    Reply in gujrati
    Sir

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  2 ปีที่แล้ว

      10mm, Surgery
      5-10mm, Surgery if increasing in size

    • @jaythakor3222
      @jaythakor3222 2 ปีที่แล้ว +1

      @@drbharatsonani7696
      Namskar sir
      Gall bladder is well distended & show multiple small 4-5 mm size polyps...
      Reply in gujrati
      Sir,,🙏

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  2 ปีที่แล้ว

      @@jaythakor3222 જો સાઈજ એટલી જ રહે તો કોઈ સારવાર જરુરી નથી.
      સાઈજ વધે તો ઓપરેશન કરાવવુ

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  2 ปีที่แล้ว

      Yes

    • @jaythakor3222
      @jaythakor3222 2 ปีที่แล้ว

      @@drbharatsonani7696
      નમસ્કાર સાહેબ
      પિતાશય મસા ની સાઈઝ ના વધે તેનો
      ઉપચાર ડીટૅલમો બતાવજો સાહેબ
      તમારો ખુબ ખુબ આભારી રહીશ

  • @vikramsih.vaghela.330vikra2
    @vikramsih.vaghela.330vikra2 2 ปีที่แล้ว +1

    લેપરોસકોપી.ઓપરેશન.નો.ખરચ.કેટલો.આવે

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  2 ปีที่แล้ว

      Call on 8866531562 for more details
      Between 10.00am to 1.00pm and 5.30pm to 8.00pm

  • @KavitaKubavat-x8r
    @KavitaKubavat-x8r 8 หลายเดือนก่อน

    Aapka nambar do sar

  • @fulvakubavat
    @fulvakubavat 3 ปีที่แล้ว +1

    Very nice

  • @PravinPatel-j1y
    @PravinPatel-j1y 9 หลายเดือนก่อน

    Hii

  • @bharatdoshi2392
    @bharatdoshi2392 ปีที่แล้ว

    Very nice