સત્સંગી કુળદેવીની પૂજા કરી શકે? || Can Satsangi worship the family goddess?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ธ.ค. 2020
  • 👉🏻 Is it obligatory to have a family goddess? Our family used to have Kuladevi, now what if Kuladevi is not worshiped for three or four generations?
    👉🏻 કુળદેવી હોવા જોઈએ તે ફરજિયાત છે ? અમારા કુટુંબમાં પહેલા કુળદેવી હતા હવે ત્રણ ચાર પેઢીકુળદેવી સેવા પૂજા નથી થતી તો શું કરવું ?
    👉🏻 હરિભક્તોના પ્રશ્ન પૂછનાર :- પૂ. સ્વામી શ્રી નિર્ભયચરણદાસજી - અંકલેશ્વર
    👉🏻 Haribhakto’s Questioner :- Pu. Swami Shree Nirbhaycharandasji- Ankleshwar
    👉🏻 જવાબ આપનાર :- પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી - વડતાલ
    👉🏻 Respondent:- H.H. 108 Bhavi Acharya Shree Nrigendraprasadji Maharaj Shree - Vadtal
    ======================================
    More Videos:-
    👉 How to do Bhakti or Seva || ભક્તિ કે સેવા કઈ રીતે કરવી:- • ભક્તિ કે સેવા કઈ રીતે ... 👉 સત્સંગ પ્રશ્નોત્તરી | Live Question Answer with Lalji Maharaj| Part- 9:- • Video
    ======================================
    👉 સોશ્યલમીડિયા પર આજે જ સબસ્ક્રાઈબ - લાઈક - ફોલો કરો.
    👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.
    ======================================
    Share, Support, Subscribe, Follow: -
    👉 TH-cam : / swaminarayanvadtalgadi...
    👉 Facebook : / swaminarayanvadtalgadi
    👉 Twitter: / vadtalgadi
    👉 Instagram : / swaminarayanvadtalgadi_
    👉 Website : www.svg.org/
    👉 WhatsApp No.: +91 95 1200 1008 (Save This Number & Send Your Name & Village by WhatsApp Message / આ નંબર સાચવો અને તમારું નામ અને ગામ મોકલો WhatsApp દ્વારા)
    👉 Email: info.vadtalgadi@gmail.com
    ======================================
    👉 સાથે સાથે પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી Official App એપ્લિકેશન ડાઉનલોડ કરો..
    👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.
    👉 Google Play Store :- play.google.com/store/apps/de...
    👉 iPhone App Store :- apps.apple.com/in/developer/v...
    ======================================
    #SwaminarayanSatsang #QuestionAnswerWithDharmakul #LaljiMaharaj #Vadtal #SwaminarayanSampraday #Laljishree108 #Nrigendraprasadji #Dharmakul #SwaminarayanBhagwan #Svg #Lndym #Vadtalgadi #RaghuvirVadi #HinduDharma #Nirbhayswami #QuestionAnswer #Prashnottari #Satsangquiz #temple #HomeTemple #scriptures #direction
    ======================================
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

ความคิดเห็น • 263

  • @akashpatelap317
    @akashpatelap317 3 ปีที่แล้ว +40

    ખૂબ સરસ માહિતી આપી મહારાજ. ઘણા લોકો ની મુઝવણ દૂર થઈ હસે. અને લોકો સુધી આ માહિતી પહોંચે તેજ પ્રાથના.

  • @rupsinhrajput876
    @rupsinhrajput876 2 ปีที่แล้ว +8

    ખૂબ સરસ ઘણું વિસ્તારથી અને ઊંડાણ પૂર્વક ગહન કરીને બાપજીએ સાસ્ત્રોક રીતે ઉત્તર કર્યો.જય સ્વામિનરાયણ 🙏🙏🙏

  • @mahendrabhaipandya3749
    @mahendrabhaipandya3749 3 ปีที่แล้ว +11

    અતિ સુંદર વાતો સંભાળવા મળી અને અમે મોટા સંસયથી બચ્યા જય સ્વામિનારાયણ

  • @onlyforuvimal1
    @onlyforuvimal1 3 ปีที่แล้ว +22

    Very nice 👌
    First time I heard such good things. Other swami spread negatives about kuldevta. I am non satsangi but now have very high respect for swami Narayan bhagvaan.

  • @johndaniel8646
    @johndaniel8646 3 ปีที่แล้ว +20

    ખૂબ જ સરસ અને ગહન રીતે સમજાવી ને એક મૂંઝવણ ને દૂર કરી... આપ ખૂબ જ વિદ્વાન છો મહારાજ શ્રી.... જય શ્રી સ્વામિનારાયણ

  • @meerashastri8176
    @meerashastri8176 3 ปีที่แล้ว +10

    અતિ સુંદર રીતે સમજાવ્યું બધી મન મા ચાલતી બધીજ ઘેર સમજણ દૂર થઇ. જયસ્વામીનારાયણ.

  • @manjupatel8423
    @manjupatel8423 3 ปีที่แล้ว +13

    Me pan khodiyar mata. Nu puja vigere. Muki. Dhidhu. Che. To Hun khub. J dukhi thai chu. Mari. Aankh ughdi Che. Hu. Have. Mataji Ne pan. Pujish Jayswaminarayan 🙏

  • @Erotic_man
    @Erotic_man ปีที่แล้ว +4

    જય શ્રી સ્વામિનારાયણ
    હું ભગવાન સ્વામીનારાયણના અમારી કુળદેવી મહાકાળી માતાજી છે...અને કુળદેવ માર્તંડ ભૈરવ છે...તો શું કરવાનું... માર્ગદર્શન કરો🥺
    જય શ્રી સ્વામિનારાયણ...

    • @hareshDabhibharwad0009
      @hareshDabhibharwad0009 ปีที่แล้ว +2

      Tamra tiya mas matan Mataji. Ni sadaveta hoy to ma Laxmi ma tem ni kurdev manva jay Swaminarayan ❤

    • @shreeharibhavik
      @shreeharibhavik ปีที่แล้ว +1

      જો તમારા કુળદેવી ને માસ નું નેવેદ્ય ચડતું હોય તો તેમની જગ્યા એ લક્ષ્મીજી નું પૂજન કરવું. કારણ કે આખરે તો લક્ષ્મીજી આખા સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવી છે. અને હનુમાનજી આપણા સંપ્રદાય ના દેવતા છે.

    • @vipulpatel9348
      @vipulpatel9348 11 หลายเดือนก่อน

      ​@@hareshDabhibharwad0009 tame mahakali mataji ni puja karo pan bali na chadavso ane eno prashad na levo satvic puja karo mahakali mataji ni ane vadhare Karvu hoy sthapit mahakali mataji ne tya bali Jan Jagriti dwara bandh karavo , no never change the godness

  • @swaminaraynsatsang7377
    @swaminaraynsatsang7377 3 ปีที่แล้ว +15

    What an awesome explanation by Pu. LaljiMaharaj. Love how he made us understand this in this times

  • @dineshchandrathakkar5924
    @dineshchandrathakkar5924 3 ปีที่แล้ว +5

    ખૂબ સરસ અને અતિ મહત્વ ની સમજણ
    🙏લાલજી મહારાજ શ્રી 🙏 એ આપી
    કોટિ કોટિ વંદન 👏 જય સ્વામિનારાયણ 👏

  • @riddhishukla5465
    @riddhishukla5465 3 ปีที่แล้ว +5

    P. P. Lalji Maharaj ni jay ho ..
    Jay Swaminarayan 🙏🏼

  • @takshshila9955
    @takshshila9955 3 ปีที่แล้ว +12

    Mul Shree Swaminarayan Sampraday ni Jai.

  • @BALARAMI
    @BALARAMI 3 ปีที่แล้ว +8

    Puj.lalj mahaii tame khub j important topic par khuli ne , sachi samjan aapi. Aatiyar sudhi 95% badha darek em j Kai ke,. Swaminarayan bhagwan kuldevi ne kuldevata ni puja no karai. Pujo to shreeji ni aagya ma nathi, Maharaj Raji no thai. Aavu kahi kahi na bhram j fakta bramj felavyo. Aape tathyo Sathe samjan aapi. Khub khub koti koti aabhar, Ashish aapo

  • @dtsoni2946
    @dtsoni2946 3 ปีที่แล้ว +11

    Very outstandingly explained by our Puj. Lalji Maharaj on important of Kuldevi & Kuldevata in high spirits and spiritua perspective. Thanks

  • @NBV-hw4vh
    @NBV-hw4vh 3 ปีที่แล้ว +10

    Jay swaminarayan. મોટી confusion નું સોલ્યુશન મળી ગયું.thankyou.🙏🏻

  • @mehulprajapati7965
    @mehulprajapati7965 2 ปีที่แล้ว +3

    સ્વામિનારાયણ સંપ્રદાય સરવદેશિયતા માં માને છે એનું ખૂબ સરસ દર્શન મહારાજે કરાવ્યું. જય સ્વમિનારાયણ.

  • @ahirrambhai6652
    @ahirrambhai6652 3 ปีที่แล้ว +8

    🙏જય કુળદેવી મા🙏 કુળદેવી દરેક ને હોય સત્ય વાત છે

  • @madanmohanpatel9741
    @madanmohanpatel9741 3 ปีที่แล้ว +21

    Jay Swaminarayan Very good explanation as per original Shashtra Shreemad Satsangijivan

  • @jitendraraval726
    @jitendraraval726 3 ปีที่แล้ว +16

    આધુનિક સ્વામિનારાયણ સંતો વિદેશો ના ઉદાહરણ થી motivational પ્રવચન કરતા શ્રીજી ના અને તે સમયના સંતો ની વાણી બહાર લાવો.....ખૂબ જ સત્ય ને ભ્રમનો ભાંગીને ભુક્કો કરનારી સત્ય હકીકત પ્રકાશમાં લાવ્યા......સંપ્રદાય ની બીજી ઘણી ભ્રમિત વાતો ને પણ સત્ય ના દર્શન કરાવો.....જય સ્વામિનારાયણ....

  • @swaminaraynsatsang7377
    @swaminaraynsatsang7377 3 ปีที่แล้ว +10

    Thank you so much for making us such a respectful person for all kuldev

  • @vishukher9539
    @vishukher9539 3 ปีที่แล้ว +10

    આચાર્ય તરીકે બાપજી આપ શોભો.

  • @jigneshsir4262
    @jigneshsir4262 2 หลายเดือนก่อน

    ખુબ જ સાચી અને સરસ વાત સાંભળી જાણી સમજી સુખી થયો... ખુબ જ આભાર બાપજી...
    જય શ્રી સ્વામિનારાયણ...

  • @vipulsuthar3135
    @vipulsuthar3135 6 หลายเดือนก่อน

    ધન્યવાદ બહુજ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે માહિતી 🙏🙏

  • @pandyashantilal.d.2678
    @pandyashantilal.d.2678 3 ปีที่แล้ว +2

    ખૂબ સરસ સમજણ આપી, લાલજી મહારાજ ની જય હો.

  • @balubhaikorat4862
    @balubhaikorat4862 3 ปีที่แล้ว +5

    Good👍

  • @mahendrasinhvaghela6474
    @mahendrasinhvaghela6474 3 ปีที่แล้ว +9

    જયશ્રી સ્વામીનારાયણ આપે આપેલ કુલદેવી વીશે માહિતી બવુજ સરસ છે

  • @kirtiakbari6839
    @kirtiakbari6839 3 ปีที่แล้ว +7

    Jay swaminarayan 🙏🙏sam jan madigy koti koti dha niy vad 🙏🙏🙏

  • @mitapandya8729
    @mitapandya8729 3 ปีที่แล้ว +10

    Koi pan Dharma nu tame achran kor koi vandho nahi pan sauthi pehla kuldevi nu pujan karvu.Maharaj Shri is absolutely right.

  • @hasmukhbhaimaru3906
    @hasmukhbhaimaru3906 3 ปีที่แล้ว +11

    Jay Swaminarayan

  • @rcprajapati367
    @rcprajapati367 3 ปีที่แล้ว +11

    કુળ દેવ દેવી વિશે ખૂબજ સરસ માહતી આપી
    હું આ વિશે ઘણા વરસથી વિચારતો હતો કે હું કુરદેવી ને પ્રસાદી કરતોવર્ષે 1 વાર તે બન્દ કરું

  • @anjalisoni1484
    @anjalisoni1484 3 ปีที่แล้ว +5

    Jay Swaminarayan Jay shidhaswer mahadev Jai ma kuldevi🙏👏👏

  • @jevinkumarrajpara4581
    @jevinkumarrajpara4581 3 ปีที่แล้ว +3

    Jay Swaminarayan.
    Maharaj tamari vachano thi agyaanta door thavana saathe saathe mann pan shaant thay!!!

  • @shwetalmandaliya5351
    @shwetalmandaliya5351 3 ปีที่แล้ว +5

    🙏જય સ્વામિનારાયણ દાસ ના દાસ🙏

  • @jayswaminaraynvekariya3979
    @jayswaminaraynvekariya3979 3 ปีที่แล้ว +6

    Gopinathaji maharaj ki jay
    Namskarm

  • @pranavwadhwana3303
    @pranavwadhwana3303 9 หลายเดือนก่อน

    Dandwat Pranaam Sah Jai shree Swaminarayan,P.P.Shree Baapujishree 🙇🙇🙇🙇🙇🙇🙇

  • @nitinpurani4007
    @nitinpurani4007 3 ปีที่แล้ว +4

    બહુજ સરસ..... જય સ્વામિનારાયણ 🙏

  • @bhanubhagat2358
    @bhanubhagat2358 3 ปีที่แล้ว +7

    ધર્મ કુળ નો જય હો🙏

  • @shreeharibhavik
    @shreeharibhavik ปีที่แล้ว +1

    જય શ્રી સ્વામિનારાયણ
    જય પીઠડ માં

  • @urmilapatel6886
    @urmilapatel6886 ปีที่แล้ว +1

    Amara anitarthi jai swaminarayn🙏💐
    Khubj sijvan jeva prasinno utar maharajji aape yo
    Amari mujvan dur kari
    Khub khub aa bhar
    Sathe
    Dandvrat pranam🙏

  • @pardeepbarad5806
    @pardeepbarad5806 ปีที่แล้ว +1

    ખૂબ સરસ જય સ્વામિનારાયણ

  • @vrajlakhanotra5896
    @vrajlakhanotra5896 3 ปีที่แล้ว +2

    Pujay laljimharaj na shree chrano ma koti koti vandan🙏🙏🙏🙏🙏🙏

  • @ok8795
    @ok8795 3 ปีที่แล้ว +5

    ધર્મ કુળ નો જય હો🙏
    જય શ્રી સ્વામિનારાયણ
    જય શ્રી સ્વામિનારાયણ
    જય શ્રી સ્વામિનારાયણ
    જય શ્રી સ્વામિનારાયણ
    જય શ્રી સ્વામિનારાયણ
    જય શ્રી સ્વામિનારાયણ
    જય શ્રી સ્વામિનારાયણ

  • @dharmiksheladiya7035
    @dharmiksheladiya7035 3 ปีที่แล้ว +4

    Dharmakul ni Jay ho 🙏
    Dharmakul ne sat sat naman 🙏🙏🙏

  • @rashmimehta3443
    @rashmimehta3443 3 ปีที่แล้ว +4

    Bahu saras Samajwadi karavi Jai Shri Swaminarayan 🙏🏼🙏🏼

  • @jayeshshah2168
    @jayeshshah2168 3 ปีที่แล้ว +4

    Khub khub prem purvak jay swaminarayan🙏

  • @VisionAcademyOfCommerce
    @VisionAcademyOfCommerce 3 ปีที่แล้ว +3

    Jai shree swaminarayan
    Jai ho Dharmakul...

  • @anilbhavsingvasava1580
    @anilbhavsingvasava1580 3 ปีที่แล้ว +4

    જય સ્વામિનારાયણ🙏🙏🙏🙏🙏
    મહારાજ બહુવજ સરસ માહિતી તમે આપી

  • @harshadpatel1178
    @harshadpatel1178 3 ปีที่แล้ว +8

    Jay swaminarayan 🙏🙏

  • @ashakaria3783
    @ashakaria3783 3 ปีที่แล้ว +4

    Jay shree swaminarayan 🙏🏻

  • @geetabendobariya2293
    @geetabendobariya2293 9 หลายเดือนก่อน

    Wah wah wah
    Shu jordar samjavyu
    Badhi j shanka dur kari bapji
    Aap na shree charno ma panchang pranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mitapandya8729
    @mitapandya8729 3 ปีที่แล้ว +4

    Jay Swami nayarayan. 🙏

  • @shilpapatel5698
    @shilpapatel5698 11 หลายเดือนก่อน +1

    Jay swaminarayan ❤

  • @nimishatarpara1089
    @nimishatarpara1089 3 ปีที่แล้ว +3

    Jay swami narayn bahuj srs kuldevi ma mate samjavyu kotikoti vandn🙏🙏🙏🙏

  • @pradiptalsaniya7924
    @pradiptalsaniya7924 3 ปีที่แล้ว +3

    JAi shree swaminarayan Khubj SARS jankari aapi chhe Khub Khub abhinandan 🙏🙏🙏🙏🙏🙏

  • @ghsoni4585
    @ghsoni4585 3 ปีที่แล้ว +2

    🙏🌹જય શ્રી સ્વામિનારાયણ 🌹🙏

  • @diptipatel6029
    @diptipatel6029 3 ปีที่แล้ว +6

    Jay shree swaminarayan very nice .perfect explanation

    • @hinapatel1366
      @hinapatel1366 3 ปีที่แล้ว +1

      Yes Diptiben
      Jay Swaminarayan
      We discussed so many times but not getting any conclusion but now we have real guidelines 🙏

  • @VisionAcademyOfCommerce
    @VisionAcademyOfCommerce 3 ปีที่แล้ว +2

    Jai Shree Swaminarayan
    Ultimate Solution....

  • @hiteshshiroya6702
    @hiteshshiroya6702 3 ปีที่แล้ว +4

    Jai Swaminarayan 🙏

  • @mukundpatel5391
    @mukundpatel5391 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @ashwinthacker1861
    @ashwinthacker1861 3 ปีที่แล้ว +3

    જય સવામિનારાયણ 🙏🌷

  • @pravinchothani823
    @pravinchothani823 3 ปีที่แล้ว +3

    Jay Shree Svaminarayan 🔱🔱🌼🌼🔱🔱

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 3 ปีที่แล้ว +1

    Khub saras samjavyu ava vidyvan siri na vachnamrut thi

  • @maheshgoyani8657
    @maheshgoyani8657 3 ปีที่แล้ว +4

    Jay swaminarayan Lalji maharaj

  • @alpasolanki6383
    @alpasolanki6383 3 ปีที่แล้ว +5

    Jay Swaminarayan 🙏

  • @user-vt6xh7jb9w
    @user-vt6xh7jb9w 2 ปีที่แล้ว +5

    મા આદિ અનાદિ કાળ થી છે. દેવી ભાગવત વાંચવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને 250 વર્ષ થયાં. માં આદિ શક્તિ છે. માં વગર બધું જ નકામુ છે. ત્રી દેવ નું સર્જન કરવા વાળી માં છે. જય માતાજી. જય સ્વામિનારાયણ

    • @shreeharibhavik
      @shreeharibhavik ปีที่แล้ว +1

      જય શ્રી સ્વામિનારાયણ
      જય પીઠડ માં

  • @savaliyavipuldataradi8535
    @savaliyavipuldataradi8535 3 ปีที่แล้ว +1

    Jai Swaminarayan

  • @user-fs5hz4cq4m
    @user-fs5hz4cq4m 3 ปีที่แล้ว +7

    વાહ સાચા આચાર્ય મહારાજ છે આધુનિક સમાજ ને સાચા માર્ગે દોરે છે🙏🙏

  • @sgb6014
    @sgb6014 3 ปีที่แล้ว +3

    AJENDRA PRASAD JI AASHIRVAD AAPJO

  • @ravikabriya4961
    @ravikabriya4961 3 ปีที่แล้ว +1

    Khub saras information aapi pujya lalji maharaj

  • @RdSoni-rh1bo
    @RdSoni-rh1bo 2 ปีที่แล้ว +2

    રાજાધિરાજ આચાર્ય શ્રી બાપુજી ની જય હો ધઁમકૂળ ની જય હો.....રધૂવિરવાડી

  • @jagdhishbhainimavat3100
    @jagdhishbhainimavat3100 ปีที่แล้ว +1

    જય સીયારામ

  • @nitinsavaliya8131
    @nitinsavaliya8131 3 ปีที่แล้ว +4

    Jay swaminarayan

  • @mukundpatel5391
    @mukundpatel5391 ปีที่แล้ว +1

    જય હો સિધ્ધેશ્વર મહાદેવ જૂનાગઢ ધામ થી મુકુન્દ ભગત ના જય સ્વામિનારાયણ

  • @animalhorshloverchenal2867
    @animalhorshloverchenal2867 3 ปีที่แล้ว +2

    Jay Sri Swaminarayan ji

  • @rathodrakesh3619
    @rathodrakesh3619 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ સમજાવુ મહારાજ

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 3 ปีที่แล้ว +2

    Jai swaminarayan

  • @dharmiksheladiya7035
    @dharmiksheladiya7035 3 ปีที่แล้ว +4

    Jai Shree swaminarayan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rasikbhaikikani9170
    @rasikbhaikikani9170 10 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ

  • @takshshila9955
    @takshshila9955 3 ปีที่แล้ว +3

    || जय श्रीस्वामिनारायण ||

  • @sgb6014
    @sgb6014 3 ปีที่แล้ว +3

    AJENDRA PRASAD JI JAY SWAMINARAYAN

  • @amrishbrahmbhatt4268
    @amrishbrahmbhatt4268 3 ปีที่แล้ว +1

    Very nice

  • @Patelyugs200
    @Patelyugs200 3 ปีที่แล้ว +1

    જયશ્રી સ્વામિનારાયણ હિંમતનગર

  • @madanmohanpatel9741
    @madanmohanpatel9741 2 ปีที่แล้ว +1

    Jay Swaminarayan very good information 🙏

  • @chetnasidhdhapura9749
    @chetnasidhdhapura9749 3 ปีที่แล้ว +3

    Jay shree swaminarayan

  • @krishnasomani6385
    @krishnasomani6385 3 ปีที่แล้ว

    Nice information

  • @riyapatel8466
    @riyapatel8466 3 ปีที่แล้ว +2

    jay swaminaryn
    tme baira no sato

  • @meenapatel6900
    @meenapatel6900 3 ปีที่แล้ว +2

    લાલજી મહારાજ ને જય સ્વામિનારાયણ🙏

  • @jayantilalmalaviya
    @jayantilalmalaviya 3 ปีที่แล้ว +2

    Saras rite vat Kari. Jay svaminarayn

  • @user-ur4jl7sv6l
    @user-ur4jl7sv6l 3 ปีที่แล้ว +3

    जय श्री रवामिनारायण

  • @naynatimbadia2873
    @naynatimbadia2873 3 ปีที่แล้ว +3

    Jay swaminarayn 🙏🏻

  • @p.vparmar6771
    @p.vparmar6771 หลายเดือนก่อน

    Jay sree swaminarayan 🙏

  • @maroonenterprise677
    @maroonenterprise677 10 หลายเดือนก่อน

    Superb bija Swaminarayan scholars roke chhe Kuldev Kuldevta ni Upasana but tame insist karyu great. Jay Mataji Jay Swaminarayan

  • @meenaparmar8803
    @meenaparmar8803 3 ปีที่แล้ว +2

    Jay Swaminarayan🙏🙏

  • @purvipatel1016
    @purvipatel1016 10 หลายเดือนก่อน

    Jay swaminarayan 🙏🙏🙏

  • @sa-xo1zi
    @sa-xo1zi 3 ปีที่แล้ว +2

    dhamkulno.jay.ho

  • @busabatukbhai1611
    @busabatukbhai1611 3 ปีที่แล้ว +1

    સરસ ખુબ ખુબ અભિનંદન

  • @vaibhavpatadiya5419
    @vaibhavpatadiya5419 3 ปีที่แล้ว +1

    Jay swaminarayan
    Khub saras

  • @gopinathpatel
    @gopinathpatel 3 ปีที่แล้ว +1

    જય શ્રી સ્વામિનારાયણ

  • @pravinchothani823
    @pravinchothani823 3 ปีที่แล้ว

    Jay Shree

  • @madanmohanpatel9741
    @madanmohanpatel9741 3 ปีที่แล้ว +2

    Very good explanation by P. P. Laljimaharaj shree Vadtal - All please subscribe our channel to get more important video like this Jay Swaminarayan