PART-01-Ramdasji Gondaliya Interview Documentary Biography-ramdas gondaliya sathe mulakat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2019
  • #RamdasGondaliya_interview #ramdasGondaliya_sathe_surilosamvad
    LIKE || SUBSCRIBE || SHARE || COMMENT
    Title :-રામદાસજી ગોંડલીયા સાથે સુરીલો સંવાદ -ભજન સંત્સંગ ની વાતો -નવા રાગો ની વાતો
    રામદાસજી ગોંડલીયા સાથે મુલાકાત
    Speech/Anchor :-Vijay Jotva (journalist)
    Respondent :-Ramdas Gondaliya
    Singer :-ramdas gondaliya
    Song :-
    01-Aye sada shiv gokul me
    02-Gagan gadh ramva ne halo
    03-padharo ram sat ni veladiye
    04-Leriyu-Angutho maradi ne piyu ne jagadiya-ramdas gondaliya-
    05-mane lago meo yaar fakiri me new raag
    06-sha haal thaya che premi ne-naazir gazal-
    ramdas gondaliya live santvani
    ramdas gondaliya bhajan
    gujarati bhajan ramdas gondaliya
    santvani dayro ramdasji gondaliya
    gujrati santvani ramdas gondaliya
    ramdas gondaliya life history
    life info of ramdas gondaliya
    Producer:-Vijay Jotva (Ahir)
    Live Recording :-Vijay jotva -Journalist
    Studio :-Studio bhajanDhara
    All copyright :- Bhajansantvani.com (Bhajan Santvani Media Group)
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    Facebook :- / bhajandhammedia
    DD Bharati Official Channel- DD bharati gujarati channel
    #DDBharati_Gujarati
    WebSite :-bhajansantvani.com/
    This channel upload by all list of gujarati singer
    KINJAL DAVE jignesh kaviraj, geeta rabari gita rabari ,vijay suvada ,kajal maheriya,asha kareliya,shital thakor ,rakesh thakor,rakesh barot,jignesh kaviraj gujarati Allbum song
    tejal thakor,teena rabari ,devngi patel,tejal barot etc
  • บันเทิง

ความคิดเห็น • 328

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 2 ปีที่แล้ว +1

    Jay ho santvani

  • @rameshjadav3713
    @rameshjadav3713 ปีที่แล้ว

    રામદાસજી બાપુ ને કોટિ કોટી વંદન.... જીવન ઝરમર સામે લાવવાં વિજય આપનો આભાર..

  • @maavideosavarkundla3891
    @maavideosavarkundla3891 2 ปีที่แล้ว

    Khub saras bhai

  • @bhagavatidigitalstudio9702
    @bhagavatidigitalstudio9702 2 ปีที่แล้ว

    🔥🔥🔥🔥

  • @rajukatona.official
    @rajukatona.official 2 ปีที่แล้ว

    જય હો

  • @jayeshsolanki9157
    @jayeshsolanki9157 2 ปีที่แล้ว

    Super

  • @bhagavatidigitalstudio9702
    @bhagavatidigitalstudio9702 2 ปีที่แล้ว

    Ha moj

  • @BhaveshRajgor88
    @BhaveshRajgor88 2 ปีที่แล้ว +1

    Jay ho santavani vijayabhai

  • @user-bp5gl1xu8l
    @user-bp5gl1xu8l 2 ปีที่แล้ว +1

    આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા 🙏🏻 વિજય ભાઈ

  • @ramdemalam7088
    @ramdemalam7088 3 ปีที่แล้ว

    Ha guruji

  • @gelabhaibharwad2098
    @gelabhaibharwad2098 2 ปีที่แล้ว

    Jay ho bapu

  • @bhagavatidigitalstudio9702
    @bhagavatidigitalstudio9702 2 ปีที่แล้ว

    Nice

  • @user-eh7vc4un2t
    @user-eh7vc4un2t ปีที่แล้ว

    જયરામાપીર

  • @kamleshgadhvi8417
    @kamleshgadhvi8417 4 ปีที่แล้ว +10

    રામદાસ બાપુ એટલે સંતવાણી ના બાદશાહ છે .😊😊🙏🙏🚩🚩

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว

      રામદાસ બાપુ નું પણ આ જ ચેનલ માં છે

  • @devji6463
    @devji6463 3 ปีที่แล้ว

    Ha ramdas

  • @sarmanbhaiodedara5608
    @sarmanbhaiodedara5608 3 ปีที่แล้ว

    Ha ramdas ki jay ho

  • @vasukapdi9716
    @vasukapdi9716 3 ปีที่แล้ว

    હા લેરીયુ

  • @user-rc2pb9ph5t
    @user-rc2pb9ph5t 4 ปีที่แล้ว +4

    મને રામદાસજી ગોંડલીયા બાપૂના રામદેવપીર બાપા ના ભજન ખૂબ ગમે છે. જય ઠાકર બીજના દિવશે આ ભજન સાંભળવું ખૂબ ગમે છે. જય હિંદવાપીર.

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh826 4 ปีที่แล้ว +8

    રામદાસ જી ગોંડલીયા બાપુ ના જીવન પ્રસંગો શાંભળી અમને ખુબ આનંદ થયો. માંડવી કરછ

  • @gautamvyas3675
    @gautamvyas3675 2 ปีที่แล้ว

    16:45 Jay ho

  • @bharatbhaiprajapati244
    @bharatbhaiprajapati244 3 ปีที่แล้ว +2

    ખૂબ નિખાલસ વ્યક્તિ અને સહજ એવા રામદાસજી ગોંડલીયાના જીવનમાંથી ઘણાં કલાકારોને પ્રેરણા મળે એવી પ્રાર્થના. ખૂબ સરસ સંવાદ કરવા બદલ અભિનંદન વિજયભાઈ. 👍👌👌👍

  • @pravinbhaivadhel8494
    @pravinbhaivadhel8494 4 ปีที่แล้ว +4

    જય હો સંતવાણી,
    સંતવાણી એ ખરેખર સંતોની વાણી હોઈ એ રામદાસજી એ આધુનિક યુવા પેઢીને જૂના રાગોને નવા ઢાળમાં ઢાળી પ્રેરણાનું ઝરણું વહેતું મૂક્યું છે.... મોજ ફકિરાની હો... આભાર વિજયભાઈ જોટવાજી....

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว

      રામદાસ ની મોજ છે ને ભાઈ

    • @pravinbhaivadhel8494
      @pravinbhaivadhel8494 4 ปีที่แล้ว

      @@VijayJotvaJournalist haa હો બાકી લહેરી માણસ છે.
      એમનો સંપર્ક નંબર આપશો કૃપા કરીને.

  • @mayankpatel8141
    @mayankpatel8141 3 ปีที่แล้ว

    Ramdas bapu tamara jewu koi nai.

  • @parvingoswami8836
    @parvingoswami8836 4 ปีที่แล้ว +7

    ખુબ સરશ વિજયભાઈ
    રામદાશજી ની મુલાકાત લેવા બદલ
    આભાર
    અને હવે હરસુખગીરી બાપુ ગોસ્વામી ની
    મુલાકાત લેજો... જય ભોલેનાથ🙏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว

      આવનારા સમય માં અચુક લેશું

  • @nileshpurigoshwami4098
    @nileshpurigoshwami4098 2 ปีที่แล้ว +1

    Sitaram

  • @ahirpravinsonara
    @ahirpravinsonara 4 ปีที่แล้ว +12

    જય હો
    ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ
    આપના દ્વારા ભજનધામ એપ્લિકેશનના માધ્યમથી અમૂલ્ય ભજન લોકસાહિત્ય નો ખજાનો મળ્યો અને હવે એ કલાકરો ના જીવન વિશે પણ જાણવા મળ્યું

  • @KSTATAM
    @KSTATAM 4 ปีที่แล้ว +2

    જય હો સંતવાણી

  • @nkdakla
    @nkdakla 4 ปีที่แล้ว +2

    Jay ho.. Kandas bapu...

  • @arvindsenma7175
    @arvindsenma7175 2 ปีที่แล้ว +1

    જય હો રામદાસ બાપા 🙏🙏

  • @Saraswatistudio063
    @Saraswatistudio063 3 ปีที่แล้ว +1

    Jai ho jai ho...
    Ha Ramdas gondliya ha...

  • @kanuahir7435
    @kanuahir7435 3 ปีที่แล้ว +1

    વાહ જય હો

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 3 ปีที่แล้ว

    Santvani siromani Ramdas gondalia vijay jotava surila sa dhaniyavad

  • @nkdakla
    @nkdakla 4 ปีที่แล้ว +1

    Jay ho..Ramdasji gondliya..

  • @kalubhaiparmarofficial4809
    @kalubhaiparmarofficial4809 2 ปีที่แล้ว +1

    Jay ho 🙏🙏

  • @kalakarnimoj
    @kalakarnimoj 4 ปีที่แล้ว +7

    🙏🏻જય હો સંતવાણી 🙏🏻

  • @Ranabhai_bharvad
    @Ranabhai_bharvad 4 ปีที่แล้ว +7

    જેહો બાપુ ધન્ય છે તમારું જીવન 🙏🙏🙏

  • @bhagwanram1136
    @bhagwanram1136 3 ปีที่แล้ว

    VAH VIJAY BHAI VAH VIJAY BHAI TAMARA SAVAL PUSVANI KANA VAH VIJAY JAY MURALIDHAR JAY MURALIDJAR

  • @gautambhaimakhiyav1179
    @gautambhaimakhiyav1179 4 ปีที่แล้ว +8

    વિજયભાઈ આપનો ખુબ ખુબ આભાર કે રામદાસજી જેવા મહાન આરાધક ના દર્શન કરાવ્યાં...ગુજરાતનુ અણમોલ રતન જે જેઓનુ જીવન જ એક ભજન છે ...જય હો રામદાસજી આપને વંદન

  • @ArjunAhirofficial
    @ArjunAhirofficial 4 ปีที่แล้ว +3

    Samagra team ne khub khub shubhkamna aap khub j sari pravruti kro cho vijay bhai and team god bless you

  • @BhautikPatelWithHarmonium
    @BhautikPatelWithHarmonium 4 ปีที่แล้ว +5

    Om namo Narayan

  • @lgjadeja4135
    @lgjadeja4135 4 ปีที่แล้ว +36

    पु, कानदास बापू की परंपरा के एक मात्र भजनिक
    रामदास जी हैं बहोत बहोत धन्यवाद

  • @mayurjoshi960
    @mayurjoshi960 4 ปีที่แล้ว +1

    Thanks Vijay Bhai & DD Bharti....jay ho wala ...ramdasji...

  • @dilipbhaihirani9534
    @dilipbhaihirani9534 2 ปีที่แล้ว +1

    રામદાસબાપુ ગોડલીયા જય હો

  • @NarayanSingh-xp4lc
    @NarayanSingh-xp4lc 3 ปีที่แล้ว +1

    बहुत अच्छा साक्षात्कार रामदास जी का ।

  • @vijaysarvaiya4406
    @vijaysarvaiya4406 4 ปีที่แล้ว +2

    જય હો રામદાસજી બાપુ

  • @user-qo6tr5qv3r
    @user-qo6tr5qv3r 4 ปีที่แล้ว +6

    ખુબ સરસ વિજય ભાઇ આભાર
    રામદાસજી બાપુ નૉ યીનટર્યૉ લેવા બદલ

  • @ratilalsarvaiya761
    @ratilalsarvaiya761 3 ปีที่แล้ว +1

    Jay ho સંતવાણી રામદાસજી બાપુ જય હો

  • @Rajbha11111
    @Rajbha11111 4 ปีที่แล้ว +3

    Jay ho ramdas bapu

  • @Kamleshustadofficial
    @Kamleshustadofficial 4 ปีที่แล้ว

    Jay ho

  • @ramsinghchampavat8152
    @ramsinghchampavat8152 10 หลายเดือนก่อน

    रामदास जी बापू भी एक पूर्ण संत है में राजस्थान से हु पर में भी इनका बड़ा फैन हु

  • @sodhabhupatsinh713
    @sodhabhupatsinh713 2 ปีที่แล้ว

    Ramdas Ji Gondliya Jeva Bhajnik Aocha 6 Gujarat maa pranam tamne Baapu tamne kutch Abdasa jay ho Ramdas Ji Ram Ram

  • @dhanjirdoru6031
    @dhanjirdoru6031 4 ปีที่แล้ว +1

    જય હો રામદાસજી

  • @d.k_gamara8182
    @d.k_gamara8182 4 ปีที่แล้ว +16

    વિજય ભાઈ તમે જે આ મહાન કલાકારો ના interview લઈ રહ્યા છો તે અમને ખુબજ ગમે છે તો તમે આવીજ રીતે બધાજ કલાકારો ના interview મુકતા રહો...

  • @Nikunj26_01
    @Nikunj26_01 2 ปีที่แล้ว +1

    શ્રીમાન વિજય ભાઈ.....સાહેબ ખૂબ સરસ.... 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @bhavnarathod1116
    @bhavnarathod1116 3 ปีที่แล้ว +1

    Ram

  • @ahirdesurchavda1991
    @ahirdesurchavda1991 3 ปีที่แล้ว +1

    Jay Ho Ram Das Bapu

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 ปีที่แล้ว +2

    વાહ વિજયભાઇ વાહ ખુબ મજા આવી આ સંત જેવા મહાન કલાકાર ની મુલાકાત મજા કરાવી હૉ સંત શ્ર રામદાસ બાપુ યે ખરેખર તૉ બાપુ.મહાન. કલાકાર તૉ છેજ.પણ સાથે સાથે કૉઇ મહાન સંત.પુરુશ. જેવુ.જીવન.દેખાય.છે કારણ કે તેમણે તમારી દરેક વાતમ પ્રસ્ન મા એમણે મહાન સંતૉ ને તથા મહાન કવીયૉ નેજ યાદ કરયા હુ પણુ જરાય નઇ આજ છે એક સંત પણાની....ની નીશાની ..જય ગુરુદેવ જયજય ગરવી ગુજરાત...

  • @user-xx1bb8gg6q
    @user-xx1bb8gg6q หลายเดือนก่อน

    Ramdas bapu ne sadguru na Charan ma atam saxatkar thayel chhe anubhav bole chhe Jay ho. Kamlesh gadhavi

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 4 ปีที่แล้ว +1

    Jay hoo.... Vijay bhai jotva 🖐️🖐️🖐️

  • @SJGADHVI
    @SJGADHVI 4 ปีที่แล้ว

    જય હૉ જય માતાજી

  • @shankarpurabiya2611
    @shankarpurabiya2611 4 ปีที่แล้ว +1

    Jay ho ramdasjibapu

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 4 ปีที่แล้ว +1

    Haa vijay bhai khub khub aabhar.............

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 ปีที่แล้ว +1

    જય હો જય નારાયણ વાલા

  • @desurchavda5676
    @desurchavda5676 4 ปีที่แล้ว +3

    Jay Ho ramdas Bapu Gondaliya

  • @manishahir6514
    @manishahir6514 2 ปีที่แล้ว +1

    જય માતાજી જય સિયારામ 🙏🏻🙏🏻

  • @eshvarmori8610
    @eshvarmori8610 3 ปีที่แล้ว +1

    જય હો રામદાસ બાપુ

  • @manasukhbhaipatel4015
    @manasukhbhaipatel4015 3 ปีที่แล้ว +4

    ઘણા કલાકારો ના ઘણા કથાકારોના સતસંગ સાભળયા પણ રામદાસજી સતસંગ કરે તે અદ્દભુત હોય છે એમના સતસંગ ની વાતજ નિરાલી છે તેઓ સંતો ના ઇતિહાસ નુ અદ્દભુત જ્ઞાન ધરાવે છે અને એમને સતસંગ કરવાની રીત અદ્દભુત છે એમનો જેટલો સતસંગ સભળીએ એટલો વધારે આનંદ આવે છે તેવોએ ખાલી ભજન ગાયુજ નથી પણ ભજન કર્યું છે એમનુ જીવન ભજન મય છે એવો એમા ઉન્ડા ઉતરેલા છે તેઓ ભજન શિવાય બીજુ ક્યારેય ગાતા નથી તેઓએ ક્યારેય ભજનને ધંધો નથી સમજ્યો ખરેખર આવા ભજનીકો દેશ નુ ગૌરવ છે

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +1

      રામદાસજી તો ખરું ભજન કરે
      અને તેઓ ભજન્મય થઇ જાય છે

    • @eshvarmori8610
      @eshvarmori8610 3 ปีที่แล้ว

      સુપર જય હો સંતવાણી

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 ปีที่แล้ว +2

    Jay ho ramdasbapu

  • @somajithakor532
    @somajithakor532 4 ปีที่แล้ว +2

    રામદાસબાપુ ને કોટી કોટી વંદન

  • @bhaveshgaming5449
    @bhaveshgaming5449 4 ปีที่แล้ว +2

    Jay hoo santvani

  • @vagheladevendra8412
    @vagheladevendra8412 4 ปีที่แล้ว +1

    વા.સરસ.રામદાસ.બાપુ

  • @vasudevcreations7211
    @vasudevcreations7211 4 ปีที่แล้ว +2

    Jay ho ramdas bapu gondaliya

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 4 ปีที่แล้ว +2

    Jay ho santvani ramdasji

  • @dhanabhaikandoriya8150
    @dhanabhaikandoriya8150 4 ปีที่แล้ว

    Jay ho...

  • @shaileshbhattioffil4665
    @shaileshbhattioffil4665 3 ปีที่แล้ว

    આપનો ખુબ ખુબ આભાર

  • @dilipgohil8207
    @dilipgohil8207 4 ปีที่แล้ว

    ખુબ ખુબ ધન્યવાદ વાલા વિજય ભાઈ

  • @rajuchavdaofficial0712
    @rajuchavdaofficial0712 4 ปีที่แล้ว +9

    રામદાસજી બાપુ દ્વારા બીજા કલાકારો ને પ્રેરણા મળે છે

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 2 ปีที่แล้ว +1

    વાહ રામદાસ જી વાહ ખુબ મજા ખુબ મજા જય હો જય હો 🙏જય જય ગરવી ગુજરાત 🙏

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh826 3 ปีที่แล้ว +1

    જયહો સંતવાણી જયહો ગુરુ વાણી.

  • @goswamisangitaben1720
    @goswamisangitaben1720 4 ปีที่แล้ว +1

    Va vijay bapu ha ramadas bapu ne rajuat karava

  • @raghuveerdanidhariya8223
    @raghuveerdanidhariya8223 4 ปีที่แล้ว

    ખૂબ સુંદર વાહ બાપુ

  • @shriambikagarbimandal6203
    @shriambikagarbimandal6203 4 ปีที่แล้ว +1

    હા મોજ જય હો ભજનો સાચો હીરો રામદાસ બાપુ

  • @shukhabargujaratni
    @shukhabargujaratni 4 ปีที่แล้ว +9

    વાહ..વિજયભાઈ તમે ખુબ અદ્ભુત કાર્ય કરી રહ્યા છો.. ખરેખર તમામ કલાકારો ને એકજ ચેનલ ના માધ્યમથી લાઈવ પ્રસારીત કરવા એ ખુબજ અઘરું છે, છતા તમે અસંભવ ને પણ સંભવ કરી રહ્યા છો..
    ખરેખર વિજયભાઈ મારી પાસે શબ્દ નથી..
    તમારો કોન્ટેકટ નંબર આપજો હું પણ ચેનલ ચલાવું છું...

  • @deepakahir701
    @deepakahir701 4 ปีที่แล้ว +1

    Jay Ho Ramdasji bapu

  • @dilipgohil8207
    @dilipgohil8207 4 ปีที่แล้ว +2

    વાહ રે ફકિરિ મારા સંતાન કી
    જય હો ગેબી મોજ

  • @nileshparmar7727
    @nileshparmar7727 4 ปีที่แล้ว +7

    Mara feevrit ramdash ji godaliya hoo

  • @maldeparamar850
    @maldeparamar850 4 ปีที่แล้ว +3

    Wah, bapu

  • @ghohabhaigamara8177
    @ghohabhaigamara8177 3 ปีที่แล้ว +1

    હરી હર ભાઈ જી બી ગમારા આદસંગ

  • @gelapatel6525
    @gelapatel6525 4 ปีที่แล้ว

    dhnyvad

  • @HiteshPatel-dd9yv
    @HiteshPatel-dd9yv 4 ปีที่แล้ว +1

    Jay ho ramdasji bapu santvani na badsha

  • @hasukamani8848
    @hasukamani8848 3 ปีที่แล้ว

    Vaah

  • @anilrathod1937
    @anilrathod1937 3 ปีที่แล้ว

    Jai ho

  • @chiragdhamecha6366
    @chiragdhamecha6366 3 ปีที่แล้ว +1

    yashwant lamba ni mulakaat lyo

  • @ravalhitesh.junadeesa3613
    @ravalhitesh.junadeesa3613 4 ปีที่แล้ว

    Jay ho ramdas bapu ni

  • @punogadhavi6362
    @punogadhavi6362 4 ปีที่แล้ว

    એકદમ સાચી વાત છે જય હો જય ગિરનારી

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 4 ปีที่แล้ว +5

    Jay Ho Santvani
    Jay Ho Ramdasji bapu
    Sat Devidas
    Jay Siyaram
    Bijo part moko vala

  • @jayeshvaishnav4542
    @jayeshvaishnav4542 2 ปีที่แล้ว

    વિજય ભાઈ 1વાર પ્રતાપભાઈ બારોટ ઉસ્તાદ નું ઇન્ટરિયું લ્યો

  • @Santvani11
    @Santvani11 4 ปีที่แล้ว

    Jay ho vala

  • @parbatgoriya56
    @parbatgoriya56 4 ปีที่แล้ว +1

    Waah jay ho

  • @laljibharvad3021
    @laljibharvad3021 4 ปีที่แล้ว +2

    જય હો બાપુ 🙏