Santvani Artist Shailesh Maharaj Interview Part 01 Deshi Bhajanik Shailesh maharaj Sathe mulakat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 เม.ย. 2020
  • #shaileshmaharajInterview #suriloSamvad
    Title :-સંતવાણી આરાધક શૈલેષ મહારાજ સાથે 'સુરીલો સંવાદ'
    શૈલેષ મહારાજ સાથે મુલાકાત ભજનરૂપી સત્સંગ ની વાતોSong :-
    Speech/Anchor :-Vijay Jotva-Journalist
    Respondent :-shailesh maharaj
    Producer:-Vijay Jotva (Ahir)
    Live Recording :-Vijay jotva -Journalist
    All copyright :- Divy Darshan Bharati (DD Bharati) Bhakti Channel
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    Facebook :- / bhajandhammedia
    DD Bharati Official Channel- DD bharati gujarati channel
    #DDBharati_Gujarati
    WebSite :-bhajansantvani.com/
    gujarati bhajan Santvani shailesh maharaj
    gujarati dayro santvani 2020
    shailesh maharaj life style
  • บันเทิง

ความคิดเห็น • 206

  • @devdasrabari7529
    @devdasrabari7529 4 ปีที่แล้ว +11

    અભીમાન જરાય પણ નથી
    આવા કલાકાર ને ખબર હોય
    સંતવાણી કોને કેવાય
    ખૂબ આનંદ થયો જય હો
    બાપુ

  • @phgondliyapuran40
    @phgondliyapuran40 2 ปีที่แล้ว +2

    બાપુ નું સરળ વ્યક્તિત્વ છે ભાઈ સાધુ સ્વભાવ 🙏

  • @DngoswamiDngSantvani
    @DngoswamiDngSantvani 4 ปีที่แล้ว +8

    ભજન ની દુનિયા મા ખુબજ મોટુ નામ છતા જીવન મા એકદમ સરળતા અને સાધુતાઈ..... હુ સૈલેશબાપુ ને અનેક વાર રુબરુ મળેલો છુ... ગમે ત્યારે મળે એટલે મોજ થી ભેટી પડે બાપુ...

  • @dixitgondaliya1788
    @dixitgondaliya1788 ปีที่แล้ว +1

    Shailesh maharaj best singer

  • @smitshrimali6868
    @smitshrimali6868 4 ปีที่แล้ว +3

    વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર શૈલેષ બાપુ એ મહાન ભજનિક છે આવા પ્રોગ્રામ કરવા બદલ અભિનંદન

  • @amitkumarchekhaliya460
    @amitkumarchekhaliya460 4 ปีที่แล้ว +11

    બાપુ નો સ્વભાવ એકદમ સરળ છે બીજા કલાકારો તો બોવ મોટાય કરે છે પણ બાપુ તો ભેટી પડે.....વાહ શૈલેષ બાપુ જય સીતારામ

  • @guruisgreatofficial1072
    @guruisgreatofficial1072 4 ปีที่แล้ว +10

    Shailesh Maharaj Ne bhajan ni duniya ma bov motu name che pan pota na jivan syile ma pan bov saral jivan jive che ane loko ne khub j prem aape che

  • @mbambamba8994
    @mbambamba8994 4 ปีที่แล้ว +6

    સંતવાણી કલાકારો માં હસતો અને નિરાભીમાની ચેહરો એટલે શૈલા મહારાજ,વાહ મજા આવી

  • @ahirpravinsonara
    @ahirpravinsonara 4 ปีที่แล้ว +3

    શૈલષ બાપુ એટલે ઉમદા સંતવાણી આરાધક સાથે ઉમદા વ્યક્તિત્વ

  • @devdasrabari7529
    @devdasrabari7529 4 ปีที่แล้ว +7

    શૈલેશ બાપુના ભજન સ્વભાવ
    કોય કલાકાર ના પોચી શકે
    એમાંય પાણ.બાપાની યાદી
    હોય હનુમાન ચાલીસા
    કે બીજા ભજન હોય
    પણ મારાજ જમાવટ
    આખી અલગજ હોય
    જય હો બાપુ
    🌹 ઓમ નમો નારાયણ 🌹

  • @parammenejment7677
    @parammenejment7677 4 ปีที่แล้ว +3

    વાહ કાકા ખુબજ સરસ મુલાકાત

  • @isavrraval4805
    @isavrraval4805 2 ปีที่แล้ว +1

    વાહ મોજ ‌સીયા‌ રામ

  • @ahirranmal5823
    @ahirranmal5823 4 ปีที่แล้ว +3

    👌👌👌🇮🇳🇮🇳🇮🇳જય હો સંતવાણી ભજન 👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @kamleshgadhvi8417
    @kamleshgadhvi8417 4 ปีที่แล้ว +2

    શૈલેશ બાપુ એટલે સંતવાણી ના બાદશાહ 🙏😊😊😊🚩👌

  • @laljighoghari9270
    @laljighoghari9270 4 ปีที่แล้ว +7

    વાહ બાપુ હજુ તો એક ભાગ માં જ બાપુ ની સાધુ તા ના દર્શન થયા
    આને ખરા અર્થ માં ભજન કર્યું અને ટકાવ્યું કહેવાય

    • @gohilhitesh6729
      @gohilhitesh6729 4 ปีที่แล้ว +2

      હા લાલજીભાઈ મોજ આવી ગઈ

  • @Khintlawala
    @Khintlawala 3 ปีที่แล้ว +2

    કલાકાર તો ઘણા બધા છે. બધા ને હજારો વંદન પણ, શૈલેષ મહારાજ ની કળા અદભુત છે. જય ગુરુ મહારાજ઼ શૈલેશ મહારાજ.

  • @jagdishbharwad4431
    @jagdishbharwad4431 4 ปีที่แล้ว +2

    Namo narayan...sailesh maraj 👏

  • @mr.agravat4803
    @mr.agravat4803 3 ปีที่แล้ว +1

    જય હો

  • @ashokprajapati5461
    @ashokprajapati5461 4 ปีที่แล้ว +7

    વાહ મજા આવી હો બાપુ નું ઇન્ટરવ્યૂ સાંભળી ને વિજય ભાઈ તમારું કામ બહુજ સરસ છે અમારી જેવા ને ઘરે બેઠા આવું સાંભળવા મળે છે ખરેખર આનંદ આવ્યો

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว

      ધન્યવાદ ભાઈ

    • @ashokprajapati5461
      @ashokprajapati5461 4 ปีที่แล้ว

      @@VijayJotvaJournalist બિરજુ બારોટ નું ઇન્ટરવ્યૂ લ્યો વિજય ભાઈ

  • @Ramrajya2141
    @Ramrajya2141 3 ปีที่แล้ว

    Jay ho santvani

  • @harishankarshrimali7865
    @harishankarshrimali7865 หลายเดือนก่อน

    Vijay Bhai you are doing good and great JOBS..pl. carry on

  • @harshadniranjan5720
    @harshadniranjan5720 4 ปีที่แล้ว +7

    હંમેશા હસ્તો ચેહરો અને ખૂબ જ દયાળુ વ્યક્તિત્વ
    દરેક સાધુ સંતો નાં હૃદય મા રમતો જીવ અને જેની ભજન સાથે ભાઈબંધી
    એટ્લે
    📿Shailesh Maharaj

    • @hareshrramanadi6033
      @hareshrramanadi6033 4 ปีที่แล้ว +2

      વીજયભાઈસાથેમૂલાકાતકરવાબદલસૈલશબાપૂનેહરેશરામાનંદીનાજયસીયારામ.ક્ચ્છ.રાપરગામનલીયાટીબાદેસીભજનનાબેતાજબાદશાહ

    • @hareshrramanadi6033
      @hareshrramanadi6033 4 ปีที่แล้ว +1

      ધન્યવાદ

    • @hareshrramanadi6033
      @hareshrramanadi6033 4 ปีที่แล้ว

      વા.બાપૂ. વાઆધૂનીકયૂગમાસાચાભજનનાદરશનકરાવ્યાજેનેસદાયભજનનૉઆહારજયહૉરામાનંદી

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว

      હા ખૂબ સરળ સ્વભાવના છે

  • @sahadevkeshavala9929
    @sahadevkeshavala9929 4 ปีที่แล้ว +8

    ભજન તો ઘણા કલાકાર કરે છે પણ શૈલેષ મહારાજ ની તોલે ના આવી શકે...
    શૈલેષ બાપુ ભજન તો બધા થી સવાયા j કરે છે પણ બાપુએ
    ભજન ને સમજયું છે
    બાપુ નો a એવો સરળ સ્વભાવ કે બધા ne હ્રદય માં બાપુ માટે એક અલગ જ જગ્યા બનાવી છે 😊
    ખૂબ જીવો અને ખૂબ ભજન કરો
    Jay siyaram

  • @gohilhitesh6729
    @gohilhitesh6729 4 ปีที่แล้ว +2

    સુપર ઇન્ટરવ્યૂ

  • @pareshbhaimistri6318
    @pareshbhaimistri6318 4 ปีที่แล้ว +6

    હરેશદાન શક્તિદાન ગઠવી ની મુલાકાત લેવા વિનંતી

  • @gohilhitesh6729
    @gohilhitesh6729 4 ปีที่แล้ว +1

    જય હો શૈલેષ મહારાજ

  • @bhalalakalpeshkalpesh6766
    @bhalalakalpeshkalpesh6766 3 ปีที่แล้ว

    Jay ho bapu

  • @hitarthdave2270
    @hitarthdave2270 4 ปีที่แล้ว +2

    Jay ho
    Bijo part muko

  • @Bapujaliya
    @Bapujaliya ปีที่แล้ว

    जय हो शैलेश बापू

  • @hiteshramanandi2645
    @hiteshramanandi2645 6 หลายเดือนก่อน

    Jay ho Ramanand

  • @absound5818
    @absound5818 4 ปีที่แล้ว +2

    એવાં રસીલા નૈન લક્ષ્મણ બાપુ ઉતારો 2020 જોરદાર શૈલા બાપુ

  • @absound5818
    @absound5818 4 ปีที่แล้ว +2

    જય હો બાપુ જય હો વિજય ભાઇ

  • @hiteshnimavat1452
    @hiteshnimavat1452 3 ปีที่แล้ว

    સિતારામ

  • @rajukatona.official
    @rajukatona.official 2 ปีที่แล้ว

    Jay ho

  • @meghnathidhiraj2253
    @meghnathidhiraj2253 4 หลายเดือนก่อน

    Om namo narayan

  • @senidangadhavi717
    @senidangadhavi717 4 ปีที่แล้ว +1

    Jiyo Guru jiyo

  • @samvedijaymehta6585
    @samvedijaymehta6585 4 ปีที่แล้ว

    જય સીયારામ બાપુ,,,,,
    એક ભૂદેવ તરીકે એવા આશિર્વાદ આ નિખાલસતા અને શ્રી રામ ભક્તિ, સદા આપના ત્યાં અખંડ રહે

  • @samirkumar58
    @samirkumar58 3 ปีที่แล้ว

    Jai ram bapa

  • @rathodajaysinh8649
    @rathodajaysinh8649 4 ปีที่แล้ว +4

    વાહ સરસ વિજય ભાઈ મોજ આવી પણ મને ઈ ન સમજાણુ કે ૭૮થી લઈ ૨૦૦૦ સુધી બાયઠ ગામ ગજવયુ પછી પાંચ મહિને બટુક મહારાજ દેવ થયા એનો સ્વૅગવાસ નો પત્ર પણ આવ્યો
    છતા બાયઠ ને યાદ ન કર્યા. શૈલેશ મહારાજ નો કચ્છ મા પેલો પ્રોગ્રામ
    બાયઠ મા થયો .યોગેશપુરીજી અને ઓસમાણ મીર ને કહેલ કે બાયઠ યાદી દેજો કે હવે હુ ભજન ગાવુછુ .અને બે મહિના પછી બોલાવેલ ....પણ ભુલી ગયા હશે . આ ઓચિંતુ બોલવાનું હોય ...32 વષૅ ના આ પરિવાર સાથે સબંધ છે ..
    જય સોદેવ પીર દાદા બાયઠ-કચ્છ

    • @AGRAVATBRIJESH
      @AGRAVATBRIJESH 4 ปีที่แล้ว

      Darbar Jay siyaram..Jay sodevpir dada...Bayath bhulay thodu..

    • @AGRAVATBRIJESH
      @AGRAVATBRIJESH 4 ปีที่แล้ว +1

      Kautch na program ni yadi haji baki chhe..next episode ma Badhi yadi kareli j chhe..thoda time pachi 2 jo episode avshe tema badhi yadi chhe

    • @AGRAVATBRIJESH
      @AGRAVATBRIJESH 4 ปีที่แล้ว +1

      From .. Ashok Maharaj.. Barpatoli

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว +1

      હજી બીજા બે ભાગ બાકી છે ભાઈ તેમાં બધા સહયોગ કરતાં નો ઉલ્લેખ કર્યો જ છે વાલા

    • @rathodajaysinh8649
      @rathodajaysinh8649 4 ปีที่แล้ว +1

      આભાર વિજયભાઈ અને ભત્રીજા અશોક ..🙏 કોઈ કહેને કે છે તારા બાપનું
      તો સૈલેશ મહારાજ છાતી ઠોકીને કહે બાયઠ નુ સ્ટેજ મારા બાપનુછે .
      પછી વિજય ભાઈ સહયોગ ની વાત આવી તો ખરેખર પુ.મારાજ નો કહેવાય
      ત્યાર નો સમય અલગ હતો .આતો તિથીછે ,તે નક્કી જ હોય અને મારી પાસે એમના પોસ્ટ કાર્ડ પડયા છે. કેતા હજી બીજા કોને બોલાવશુ હુ કહી દઉ .પુ, બટુકમહારાજ, પુ, પ્રાણ ભાઈ, સમરથસિંહ બાપુ, લલિતાબેન,યોગેશપુરીજી, ઈસ્માઈલ દાતાર, એચ,વી,સાઉન્ડ, ભાઈ શ્રી દિનેશભાઈ,36,વરસો થી મ,અલ્લારખા મીરબાપા,મ,હુસેનભાઇ મીર,મ,અભુભાઈ મીર,મારા બાલસખા ભાઈ ઓસમાણ મીર,રતનભારથીજી,કાન્તી લાલજોષી,
      સ્વ,મોટા દેરાજ ,મ, અલી ભાઈમીર,જેમણે દાદા નો એક ભજન બનાવ્યો છે ,સ્વ,પ્રેમજી રૂષી, પછી વિશ્રામભટૄ, સ્વ,શામજીભટ, મ,રાયબ બાપા,સ્વ,રામ ભગત, પાલુભગત,સ્વ,અમીચંદજી ,બધાએ એક એક ભજન બનાવ્યો છે, સ્વ,અભોભગત સ્વ,હરદાસભગત સ્વ,રામાબાઈ,સ્વ, સાંગો ભગત,સ્વ,કાકુભગત,સ્વ,સામતભગત,
      સ્વ,અમરનાથ નાથજી, મંજીરાવાદક બાવાજી, મ,અબ્દુલ ખાવડા , સ્વ, જયંતિલાલજોષી,મમ્મી ઉસતાદ, ..🙏🙏🙏🙏🙏👑👑👑👑...
      આવા અનેક વિરલાઓ ને યાદ કરી અને બ્રહ્મલીન સંતશ્રી ગગુભા સાથે બધાને પુષ્પાંજલી અર્પણ કરવાનો મોકો મળ્યો,
      બધાને વિજય ભાઈ તમારા યુ ટ્યૂબ ચેનલ થકી લાભ મલ્યો છે તે બદલ ભાઈ તમારો આભાર માનું છું. ખરેખર આવા સાચા ભગતો ને યાદ કરીયે તો આપણે
      નગુણા કહેવાઈએ,આવા બધા એ ધણો
      ફાળો આપ્યો છે ,આપણે તો અંતર થી યાદ કરીએ, બાકી સહયોગ તો એ હસ્તી ઓ એ આપેલ છે ,🙏🙏🙏🙏🙏
      ગામ,બાયઠ તા માંડવી-કચ્છ,
      જયદાદા સોદેવ પીર,
      રાઠોડ અજયસિંહ ગગુભા ની સર્વે
      ભજન પ્રેમી જનતા ને અભિનંદન..

  • @pareshbodar2086
    @pareshbodar2086 4 หลายเดือนก่อน

    બાપુ ખૂબ સરસ અને સરળ સ્વભાવ ના છે.... મને સ્ટેજ પરથી બોલવામાં જ્યારે પણ કોઈ તક આપી હોય તો ખુલ્લા મન સ્ટેજ પર લઈ ગયા છે મને કારકિર્દી મા પાયા ના પથ્થર છે...... તેમ કહી શકાય......

  • @rambhaidangarahir1092
    @rambhaidangarahir1092 3 ปีที่แล้ว

    ખુબ સરસ
    જય હો સંતવાણી

  • @vijaysodhaschoolsodha1717
    @vijaysodhaschoolsodha1717 3 ปีที่แล้ว

    Vah maraj gajab gav cho

  • @sahadevkeshavala9929
    @sahadevkeshavala9929 4 ปีที่แล้ว

    Ha bapu ha...

  • @rameshmakwana3250
    @rameshmakwana3250 4 ปีที่แล้ว +6

    જય હો સંતવાણી અત્યારના યુગમાં શૈલેષ મહારાજ એટલે ભજન બાદશાહ કહી શકાય જેમ પેલા કાનદાસ બાપુ હતા તેમજ અને શૈલેષ મહારાજ દેશી ભજન અને સંતવાણી સિવાય કોઈપણ વસ્તુ ગાતા નથી અને તેમનું જીવન ભજન આરાધક અને શોભે તેવું જ છે અને હું તેમને દિલથી ચાહું છું જય હો સંતવાણી જય હો ભજન
    અને વિજયભાઈ તમે પણ સંતવાણી સાહિત્ય ને માન આપી અને આ કાર્ય હાથ ધર્યું છે તે બદલ તમારો ખુબ ખુબ આભાર વિજયભાઈ

  • @d.j8445
    @d.j8445 4 ปีที่แล้ว +1

    હનુમાન ચાલીસા સરસ ગાય છે મહારાજ

  • @shaileshkakariya6397
    @shaileshkakariya6397 4 ปีที่แล้ว

    શૈલેષ મહારાજ અદ્ભૂત કલાકાર છે

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 4 ปีที่แล้ว

    જય હો સંતવાણી

  • @baldevgosai1898
    @baldevgosai1898 4 ปีที่แล้ว

    Excellent fine

  • @kaushikkoriya9683
    @kaushikkoriya9683 4 ปีที่แล้ว

    Vah

  • @jadejanarendrasinhbhajanik4147
    @jadejanarendrasinhbhajanik4147 4 ปีที่แล้ว

    Jay ho bapu.....

  • @atulmuchhadiya9967
    @atulmuchhadiya9967 4 ปีที่แล้ว +3

    visankathad nu intaryu lyo

  • @kedarbitstharad7390
    @kedarbitstharad7390 4 ปีที่แล้ว

    Vah mojj

  • @khojiunbox
    @khojiunbox 4 ปีที่แล้ว +1

    જય હો કાનદાસ બાપું...

  • @jadejamahendrasinh7117
    @jadejamahendrasinh7117 4 ปีที่แล้ว

    Jay Siyaram

  • @mansukhbhaiustad4791
    @mansukhbhaiustad4791 4 ปีที่แล้ว

    Super....vijaybhai

  • @kishorrabarijaymagata5148
    @kishorrabarijaymagata5148 4 ปีที่แล้ว

    જયહો શૈલેષમારાજ

  • @rathodprakash7560
    @rathodprakash7560 4 ปีที่แล้ว

    જય. હૉ. સતવાણી

  • @virenvasan3302
    @virenvasan3302 4 ปีที่แล้ว

    Super

  • @dhanjiboricha2311
    @dhanjiboricha2311 4 ปีที่แล้ว

    ખુબ જ સરસ

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 4 ปีที่แล้ว

    હા શૈલેષ બાપુ જય હો જય હો 👌👌👌👌👌👌

  • @manrabari3097
    @manrabari3097 4 ปีที่แล้ว

    Great work vijaybhai

  • @mayajarahir9629
    @mayajarahir9629 4 ปีที่แล้ว

    જય સિયા રામ

  • @bhanujethva4307
    @bhanujethva4307 4 ปีที่แล้ว

    Jay ho bapu moj karavi

  • @Shivani_140
    @Shivani_140 4 ปีที่แล้ว

    Nice ☺🎶

  • @bhikhumuliyashiya3411
    @bhikhumuliyashiya3411 4 ปีที่แล้ว

    Vijay bhai bdha program joya may fevret shayles maharaj + samrt shih sodha jay ho vijay bhai jay ho

  • @BhautikPatelWithHarmonium
    @BhautikPatelWithHarmonium 4 ปีที่แล้ว +1

    Om namo Narayan

  • @laljighoghari9270
    @laljighoghari9270 4 ปีที่แล้ว

    જય હો બાપુ

  • @maheshjitiya2824
    @maheshjitiya2824 4 ปีที่แล้ว +1

    Please vijaybhai request to you please release the second part please please

  • @r.k.digital101
    @r.k.digital101 4 ปีที่แล้ว

    Vah... bapu

  • @gunvantbhaitank91
    @gunvantbhaitank91 4 ปีที่แล้ว

    Jay Sita Ram

  • @smitshrimali6868
    @smitshrimali6868 4 ปีที่แล้ว

    જય હો બાપુ જય હો

  • @bhaveshnadiyapara9793
    @bhaveshnadiyapara9793 4 ปีที่แล้ว

    જય દ્વારકાધીશ
    જય શ્રી કૃષ્ણ
    જય સીયારામ વિજયભાઈ તથા શૈલેષ મારાજ (બાપુ )

  • @user-ut7nw8tp1i
    @user-ut7nw8tp1i 4 ปีที่แล้ว

    જય અલખધણી

  • @gbgohil5866
    @gbgohil5866 4 ปีที่แล้ว

    Vah bapu

  • @jaysiyaram4400
    @jaysiyaram4400 4 ปีที่แล้ว

    જય સિયારામ બાપુ જય સિયારામ

  • @dipakbhusara5840
    @dipakbhusara5840 4 ปีที่แล้ว

    Deshi bhajan samrat ne🙏 Jay shree raam

  • @gajjark8953
    @gajjark8953 4 ปีที่แล้ว

    Vah vah shaylesh maraj

  • @satishkakadiya7440
    @satishkakadiya7440 4 ปีที่แล้ว

    Santvani na badshah

  • @girnarirukhadnimojofficial4068
    @girnarirukhadnimojofficial4068 3 ปีที่แล้ว

    Om namo Narayan 🙏

  • @parmaralpesh4490
    @parmaralpesh4490 4 ปีที่แล้ว +2

    હરશુખ ગિરી ગોસ્વામી નું ઇન્ટરવું લ્યો તેવી અપેક્ષા

  • @ravimehta5396
    @ravimehta5396 4 ปีที่แล้ว +4

    Part - 2
    Kyare muksho ?

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 2 ปีที่แล้ว

    Vah barpatodi. Vah vah vah vah

  • @ranjeetbhaikadiyali3716
    @ranjeetbhaikadiyali3716 4 ปีที่แล้ว

    મને ગર્વ છે અમારા મારાજ ઉપર
    કલાકારો ની દુનિયા માં આવા સરળ વ્યક્તિ મળવાં મુશ્કેલ છે
    મારાજ કલાકાર તો છેજ પણ એક સારા મારગદર્શક પણ છે હું તો મારાજ ખુબજ ચાહક છુ. મારાજ સાથે તેમનો પરિવાર પણ એટલોજ દયાળુ છે... મારાજ નો પરિવાર કોઈ પણ ના દુઃખ માં ભાગ લેય છે તેનો મેં જાતે અનુભવ કર્યો છે....મારાજ ને મારા કોટી વંદન

  • @jayaaimaamogalashokrabari237
    @jayaaimaamogalashokrabari237 4 ปีที่แล้ว

    જય હો દુધરેજ ના ઠાકર બાપ

  • @parmarkarmdipsinh2883
    @parmarkarmdipsinh2883 4 ปีที่แล้ว

    Ha moj ha

  • @vipulbhaliya8495
    @vipulbhaliya8495 4 ปีที่แล้ว

    હા શોલૈસ બાપુ ની મોજ

  • @arvindrajgor5251
    @arvindrajgor5251 4 ปีที่แล้ว +1

    VIJAY BHAI...JAY HO SANTVANI ...BAHUJ SARSH..AAVA VIDEO BANAVTA REJO .....SAILESH MARAJ MARA FEVRIT KALAKAR.JAY HO

  • @kanadosaahir7054
    @kanadosaahir7054 4 ปีที่แล้ว

    બધા કલાકાર નુ જીવન ઉજળુજ છે અને હજી ભગવાન એને ઉજળા રાખે અને બધા આવા સારા વિચારો સારાં ભજન રુપી પરસાદ પીરસીયાજ કરે આવી મારી માગણી છે અને હજી એક હરસુક બાપુ ની મુલાકાત જોવા ની ઈછા છે હો ભાઈ

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 ปีที่แล้ว

      Corona covid19 virus jaay pachhi ene leye

    • @hareshrramanadi6033
      @hareshrramanadi6033 4 ปีที่แล้ว

      વીજયભાઈ.બાપૂનૉબીજૉભાગબતાવજૉ

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 4 ปีที่แล้ว

    જય હો શૈલેષ બાપુ જય હો 🙏🙏🙏🙏👌

  • @bharatpatel4151
    @bharatpatel4151 4 ปีที่แล้ว

    હા બાપુ હા તમારી મોજ

  • @DngoswamiDngSantvani
    @DngoswamiDngSantvani 4 ปีที่แล้ว +1

    બીજો ભાગ ક્યારે અપલોડ કરવાનો છે વિજય ભાઇ

  • @dharitdevmorari1263
    @dharitdevmorari1263 4 ปีที่แล้ว

    Kathakar shree na interview kro plz

  • @pratapranavaya1154
    @pratapranavaya1154 4 ปีที่แล้ว

    હરસુખ બાપુ ની મુલાકાત લીયો
    વીજય ભાઇ ,

  • @prashantdangar4934
    @prashantdangar4934 4 ปีที่แล้ว +1

    HARSUKH MAHRAJ ni mulakat liyo bhai 🙏🙏

  • @hiteshnimavat1452
    @hiteshnimavat1452 3 ปีที่แล้ว

    બાપુનિસરનેમજણાવસોજી

  • @kanubhaimiyatraahir399
    @kanubhaimiyatraahir399 4 ปีที่แล้ว

    Vijaybhai Aava program Mukva badal khub khub Abhar ...

  • @Khintlawala
    @Khintlawala 3 ปีที่แล้ว

    બિરજુભાઈ બારોટ (સાયલા) નું ઇન્ટરવ્યૂ લેવા વિજયભાઈ ને નમ્ર વિનંતી.

  • @chiragpatelchirag2006
    @chiragpatelchirag2006 ปีที่แล้ว

    Vah gam se te hathi no pagase bhai shitaram

  • @priyankpatel1140
    @priyankpatel1140 4 ปีที่แล้ว +1

    harsukh bapu nu inter view lyo

  • @sohamustadchudasama3596
    @sohamustadchudasama3596 4 ปีที่แล้ว +1

    Pratap barot ji Ustad nu interview lo