singer : Jaydeep swadia lyrics : જોને સખી પેલા રણ ના તટ પર મંદિર બાંધ્યુ સ્વામી એ અક્ષર પુરુષોત્તમ ને કાજે પ્રગટ્ય| એ બહુનામી રે ...... પ્રમુખ સ્વામી એ આબુધાબી માં મંદિર કરવા ધાર્યુ તું, ચરણ કમલ નો સ્પર્શ કરીને અદભૂત ભાવિ ભાખ્યું તું, સાધુતા ની ફોરમ પામી શેખ થયા બહુ રાજી રે ..... પ્રમુખ સ્વામી એ ધારણ કીધુ મહંત સ્વરૂપ બડભાગી, મધ્ય પૂર્વ ના મુમુક્ષુઓની ભવ ની ભાવટ ભાંગી, આરબ દિલ માં રહીને કારજ કરતા અંતર્યામી રે ........ હૃદય હૃદય ના તાંતણા ગુંથી વિશ્વ કુટુમ્બ બનાવવુ તુ મહંત સ્વામી એ હૈયુ સોનાનુ બનાવજો રણ રેતી ના કણ કણ ગાય ગાથા અક્ષરધામી રે......... પ્રમુખ સ્વામી નો દિવ્ય સંકલ્પ,મહંતજી સાકાર કરે રણ માં કમલ સમુ મંદિર જ્યા માનવતા સંવાદ કરે હે ઉદારતા આરબ રાજા ની,સપ્ત સૂરો થી ગાન કરે શાંતિ ની શરણાઈ બજે રે,પ્રેમ પખાવત નાદ કરે લાગણીઓ વિશ્વ સકલ ની,જ્યા મન મુકીને નૃત્ય કરે માનવતા આજ માનવ નો દિલ ખોલી સત્કાર કરે દિલ ખોલી સત્કાર કરે .......
🙏જય સ્વામિનારાયણ 🙏
ખુબજ સુંદર કીર્તન. અંતર આત્મા પ્રફુલ કરે છે.
🙏🏻🙏🏻🌺🌺 jay swami narayan 🌺🌺🙏🏻🙏🏻
Sarvopari 🎉 bhagwan che.
Jay Swaminarayan 🎉
સ્વામી ને કોટી કોટી વંદન
Jay Swaminarayan
"Pramukh swami no Divya sankalp Mahant swami sakar kare..."
Wah 🙏
Vah...bahuj saras shabdo gothya chhe..jaydipbhai ap ni Sur pan.. superb..👌👌
singer : Jaydeep swadia
lyrics :
જોને સખી પેલા રણ ના તટ પર મંદિર બાંધ્યુ સ્વામી એ
અક્ષર પુરુષોત્તમ ને કાજે પ્રગટ્ય| એ બહુનામી રે ......
પ્રમુખ સ્વામી એ આબુધાબી માં મંદિર કરવા ધાર્યુ તું,
ચરણ કમલ નો સ્પર્શ કરીને અદભૂત ભાવિ ભાખ્યું તું,
સાધુતા ની ફોરમ પામી શેખ થયા બહુ રાજી રે .....
પ્રમુખ સ્વામી એ ધારણ કીધુ મહંત સ્વરૂપ બડભાગી,
મધ્ય પૂર્વ ના મુમુક્ષુઓની ભવ ની ભાવટ ભાંગી,
આરબ દિલ માં રહીને કારજ કરતા અંતર્યામી રે ........
હૃદય હૃદય ના તાંતણા ગુંથી વિશ્વ કુટુમ્બ બનાવવુ તુ
મહંત સ્વામી એ હૈયુ સોનાનુ બનાવજો
રણ રેતી ના કણ કણ ગાય ગાથા અક્ષરધામી રે.........
પ્રમુખ સ્વામી નો દિવ્ય સંકલ્પ,મહંતજી સાકાર કરે
રણ માં કમલ સમુ મંદિર જ્યા માનવતા સંવાદ કરે
હે ઉદારતા આરબ રાજા ની,સપ્ત સૂરો થી ગાન કરે
શાંતિ ની શરણાઈ બજે રે,પ્રેમ પખાવત નાદ કરે
લાગણીઓ વિશ્વ સકલ ની,જ્યા મન મુકીને નૃત્ય કરે
માનવતા આજ માનવ નો દિલ ખોલી સત્કાર કરે
દિલ ખોલી સત્કાર કરે .......
Jai swaminarayn 🎉🙏🏻
Jai swaminarayan
🌷 🙏🕉️ સર્વ હરી ભક્તો ને ભાવભીના જય શ્રી સ્વામીનારાયણ 🙏🌹🙏🇮🇳🕉️🇮🇳
ભક્તિગીત સરસ ગવાયું ...શબ્દ પણ પ્રસંગને અનુરૂપ.,
Jay swaminarayan 🎉 khubj mast... Smruti thay chhe..thank you 🙏
જય શ્રી સ્વામિનારાયણ 🙏
Jay swaminarayan Bapa ❤
Jay swaminarayan❤❤❤❤❤🥳🥳🥳🥳🤩🤩🤩🌞🌝🌝🌝🌝
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏
જય સ્વામિનારાયણ ❤
JAI SHREE SWAMINARAYAN BHAGVAN
Jay Swaminarayan khub khub saras
અદભુત કીર્તન
Baps sanstha ni pragti jovo wahhh
Pujya Jaideepbhai is the best
JAY Swaminarayan bhagwan
Bahu j sars kirtn Jay swaminarayan
Jai Swaminarayan
ADBHUT
JaySwaminarayan
અદભુત
Jay Swaminarayan 🙇♂️
Jay swaminarayan...super kirtan Jaydip bhai
Die hart Fans for jaydeep bhai ❤❤🙏🙏🙏🙏
🙏🙏🙏
Jayswaminarayan
Superb...Masttttttt...👌👌👌
🙏🧡🙏 Jay Shree Swaminarayan 🙏🧡🙏
Jay Shri Swaminarayan
Adbhut Jay swaminarayan
Jai Swaminarayan 🙏
જય સ્વામિનારાયણ
Superb Jay shree Swami Narayan
Jay swaminarayan I am big fan of yours
Top most kirtan
Jay swaminarayana
Very very nice
Jai Swaminarayan..... very nice 💯
🙏જય સ્વામિનારાયણ🙏
Vare vare sambhalvanu man thai che ,🙏jai Swaminarayan
Must 🎉
Jay ho Aksharpurushottam ni
Jay Swaminarayan
Wah wah wah Jay swaminarayan
Abudhabi ma kirtan aaradh na na video hoy to upload karjo
Jay.swminarayan
🙏🙏🙏🙏🙏
Super Jay swaminarayan
Sangita patel
Jay swaminarayan ,, adbhut darshan
❤❤🙏🙏જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏❤❤❤❤❤
Jai swaminarayan
Jay Swaminarayan 🙏
Jay Swaminarayan ❤❤❤❤❤❤
Jay Swaminarayan
Jay Swaminarayan.Very Good
Jay shree swaminarayan 🙏
Jay swaminarayan
જય સ્વામનારાયણ
જય સ્વામિનારાયણ
Jai swaminarayan
🙏Jai Swaminarayan 🙏
🙏 Jay Swaminarayan 🙏
Jay swaminarayan ❤❤❤
જય શ્રી સ્વામી નારાયણ
Jay swaminarayan
Jai Swaminarayan
❤ Jay Swaminarayan ❤❤❤❤❤❤
Jay swaminarayan
Jay Swaminarayan...
Jay shree Swaminarayan ❤❤❤❤❤❤❤
Jay swaminarayan
Jay Swaminarayan
Jay swaminarayan
Jay swaminarayan