નમસ્કાર... તમારા ધ્યાનમાં પણ જો કોઈ સફળ વ્યક્તિ હોય કે જેમની સંઘર્ષ ગાથા અન્ય ઘણા બધાને પ્રેરણા આપશે તો અમને એમનો સંપર્ક કરાવવા વિનંતી છે, એમનો નામ અને નંંબર તથા કોઇ અન્ય માહિતી હોય તો એ અમને whatsapp અથવા તો Email કરવા વિનંતી છે, અમે એમની પણ સફળતાની સંઘર્ષગાથા આપ સમક્ષ રજૂ કરીશું. EMAIL:- contact.gktgujarat@gmail.com Mo. No: 8238128111 (Only WhatsApp )
મને પણ 3 જણા કહી રયા કે તારાથી exam pass નહીં થાય જ્યારે મને વાંચવામાં મનના લાગે ત્યારે હું એ ત્રણ જણા ને યાદ કરું છું... અને પછી જે જૂનુંન આવે છે ને સાહેબ....
ખૂબ ખૂબ આભાર દિવ્યપ્રકાશ ગોહિલ સાહેબ. આપના આ વીડિયો થી મારા જેવા ઘણા ઉમેદવાર ને પ્રેરણા મળશે. અને ભગવાન સોમનાથ દાદા ને પ્રાથના કે તમે આગળ પણ બીજા ઘણા બધા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહો. આભાર
ખૂબ ખૂબ અભિનંદન સાહેબશ્રી. તમે તમારા જીવનમાં ઘણુ સંઘર્ષ કર્યું. બહુ ધીરજ દાખવી અને તમારું ધારેલું સ્વપ્ન પૂરું કર્યું. અને હાલ જે પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ બધા વિદ્યાર્થીઓને એમના સ્વપન પ્રત્યે એક ધીરજને ટકાવી રાખે અને એમનું ધારેલું સ્વપ્ન પૂરું થાય એવી પ્રેરણાત્મક કહાની એમને જણાવી છે. તો આપ સાહેબશ્રીનો ફરી એકવાર હું દિલથી આભાર માનું છું.
નમસ્કાર સર શ્રી ડી.ટી.ગોહીલ સાહેબ આપના જેવા વિનમ્ર અને સહજ સ્વભાવના ખુબજ ઓછા અધીકારીઓ હોય છે સર હુ પણ PSO મા ઘણી વખત બેસુ છુ પણ કોઈને માનભંગ ન થાય તેની ખુબ કાળજી રાખુ છુ .આપ અમારા પોલીસ સ્ટેશન ની ઘણી વાર મુલાકાત લો છો ત્યારે અમને ગર્વ થાય છે કે આવા બાહોસ અધિકારી સાહેબ ને મળવાનુ થાય જય હિન્દ સર
ગુજરાતના સૌથી મારા વ્યક્તિગત અને ઉત્તમ પોલીસ અધિકારી એટલે ગોહિલ સાહેબ.. પહેલીવાર આપનો અવાજ સાંભળ્યો આપનો સરળ સ્વભાવ અને આપના જીવનની સંઘર્ષ ગાથા ઘણા વ્યક્તિ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ઉપયોગી થશે... ખૂબ ખૂબ આભાર સાહેબ.. 🙏
વાહ ગોહિલ સાહેબ, મોટા મોટા ias અને ips પણ આટલું સરસ નો સમજાવી શકે...આપની સ્ટોરી અમારા સાથે તમે શેર કરી એ માટે ખૂબ આભાર...દરેક વિભાગમાં જો તમારા જેવા અધિકારી હોય તો રામરાજ્ય સ્થાપિત થઈ જાય..તમારામાંથી સકારાત્મક ઉર્જા અને પ્રેરણા મળી
શુ મોટીવેશન આપ્યું છે સર આપે ખરેખર તમારા જેવા માણસ ને ધન્ય છે .... જીવન માં જે વાસ્તવિક ઘટનાઓ બધા માણસ જોડે બને છે તેના ઉત્તમ ઉદાહરણ આપી તમે મોટીવેટ karya તે બદલ ખુબ ખુબ આભાર સાહેબ .......❤
ખુબ રસપ્રદ અનુભવ ની વાત જણાવવા મળી, અને અનેક વિદ્યાર્થીઓ, યુવાનો, માટે પ્રેરણા શ્રોત, બની શકે, અને આપના વિચારો હું વઘુ ને વઘુ લોકો ને આપનું વક્તવ્ય ફોરવર્ડ કરીશ, ને આપ સાહેબ જીવન માં ખુબ આગળ વધો તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું, હું સિનિયર સિટીઝન છું, પણ મને આપની વિકાસ યાત્રા જાણી , અને અમારા સુધી લોકો સુધી આપના અનુભવો પહોચાડવા બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું, ,, દાહોદ,,
Sachu kau to gani failure malya pa6i success male te story bau inspiring hoy 6e baki gana 2 mahina ma exam crack karavani vat kare tenathi bau demotivate thavay 6e. Thank you sir
Sir, you are high positive think person and lamby res ka goda ho ,sir aap bahen (your white) ne pn cooperation na member gano cho to aap ek Ram pn cho k sitaji ne pn sathe yad Karo cho.
હું પણ એક gpsc નો aspirant chu મારી પણ સ્ટોરી એવી છે ......મે ઘણી ફિલ્ડ માં પ્રયત્ન કર્યા છે પણ મને એવું લાગે છે કે હું એના માટે નથી અને આ ફિલ્ડ માં મારી સરુવાત છે. ... અને હું એક સારી પોસ્ટ deserve કરું છું ....એવું લાગે તમારી વાત સાંભળી ને મને પણ આત્મવિશ્વાસ આવ્યો છે...મે મારા ઘણા વર્ષો બગડ્યા એવું લાગે છે ..પણ તમારી વાત સાંભળી મને આત્મવિશ્વાસ મળ્યો છે ......આભાર સર.....આપનો વિનમ્રતા પૂર્વક નું interview ઘણા વિદયાર્થીઓ માટે લાભદાયી રહેશે...🎉👏
નમસ્કાર...
તમારા ધ્યાનમાં પણ જો કોઈ સફળ વ્યક્તિ હોય કે જેમની સંઘર્ષ ગાથા અન્ય ઘણા બધાને પ્રેરણા આપશે તો અમને એમનો સંપર્ક કરાવવા વિનંતી છે, એમનો નામ અને નંંબર તથા કોઇ અન્ય માહિતી હોય તો એ અમને whatsapp અથવા તો Email કરવા વિનંતી છે, અમે એમની પણ સફળતાની સંઘર્ષગાથા આપ સમક્ષ રજૂ કરીશું.
EMAIL:- contact.gktgujarat@gmail.com
Mo. No: 8238128111 (Only WhatsApp )
dy. Sp NAVIN AHIR
Bani ske atlu jaldi lavjo.... Koi channel ma aemno interview nthi
Very nice sir information apva Badal khub khub abhar congratulations sir 👍👍👍
Nice
DYSP NAVIN AHIR ❤
Dysp કક્ષાના અધિકારી દ્વારા આટલી નમ્રતા થી પોતાની journey શેર કરવા બદલ ખુબ ખુબ આભાર
મને પણ 3 જણા કહી રયા કે તારાથી exam pass નહીં થાય
જ્યારે મને વાંચવામાં મનના લાગે ત્યારે હું એ ત્રણ જણા ને યાદ કરું છું... અને પછી જે જૂનુંન આવે છે ને સાહેબ....
ગોહિલ સર એક અધિકારી ની સાથે સાથે એક ઉત્તમ વ્યક્તિત્વ પણ ધરાવે છે.... ખુબ સરસ સાહેબ....
100%
વાહ ડી. વાય.એસ. પી સાહેબ.... ખુબ જ સરસ માહિતી આપી...આપના માતા પિતાને કોટી કોટી વંદન... 💐💐💐💐💐
ખૂબ ખૂબ આભાર દિવ્યપ્રકાશ ગોહિલ સાહેબ.
આપના આ વીડિયો થી મારા જેવા ઘણા ઉમેદવાર ને પ્રેરણા મળશે. અને ભગવાન સોમનાથ દાદા ને પ્રાથના કે તમે આગળ પણ બીજા ઘણા બધા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહો. આભાર
ખૂબ ખૂબ અભિનંદન સાહેબશ્રી.
તમે તમારા જીવનમાં ઘણુ સંઘર્ષ કર્યું. બહુ ધીરજ દાખવી અને તમારું ધારેલું સ્વપ્ન પૂરું કર્યું. અને હાલ જે પણ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ બધા વિદ્યાર્થીઓને એમના સ્વપન પ્રત્યે એક ધીરજને ટકાવી રાખે અને એમનું ધારેલું સ્વપ્ન પૂરું થાય એવી પ્રેરણાત્મક કહાની એમને જણાવી છે. તો આપ સાહેબશ્રીનો ફરી એકવાર હું દિલથી આભાર માનું છું.
નમસ્કાર સર શ્રી ડી.ટી.ગોહીલ સાહેબ આપના જેવા વિનમ્ર અને સહજ સ્વભાવના ખુબજ ઓછા અધીકારીઓ હોય છે સર હુ પણ PSO મા ઘણી વખત બેસુ છુ પણ કોઈને માનભંગ ન થાય તેની ખુબ કાળજી રાખુ છુ .આપ અમારા પોલીસ સ્ટેશન ની ઘણી વાર મુલાકાત લો છો ત્યારે અમને ગર્વ થાય છે કે આવા બાહોસ અધિકારી સાહેબ ને મળવાનુ થાય જય હિન્દ સર
ગુજરાતના સૌથી મારા વ્યક્તિગત અને ઉત્તમ પોલીસ અધિકારી એટલે ગોહિલ સાહેબ.. પહેલીવાર આપનો અવાજ સાંભળ્યો આપનો સરળ સ્વભાવ અને આપના જીવનની સંઘર્ષ ગાથા ઘણા વ્યક્તિ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ઉપયોગી થશે... ખૂબ ખૂબ આભાર સાહેબ.. 🙏
ખૂબ જ કઠોર પરિશ્રમ અને ખૂબ જ યાદગાર સફર સાથે આપ સાહેબ Dysp બની ને સાબિત કરી બતાવ્યું કે imPOSSIBLE કાંઈ જ નથી ....અભિનંદન સર
Such a soft nature Gohil sir...and such a inspiring guidence given by sir....good dysp....👍
Wow! Really a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational feedback.
ખુબજ સરસ અને પ્રેરણાત્મક, રસપ્રદ માહિતી આપવા બદલ માનનીય શ્રી ગોહિલ સર નો ખુબ ખુબ આભાર ❤❤ દિલ થી વ્યક્ત કરૂ છું.
ગોહિલ સાહેબ તમને દિલથી ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને આનાથી પણ વધારે આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાર્થના કરું છું
વાહ ગોહિલ સાહેબ, મોટા મોટા ias અને ips પણ આટલું સરસ નો સમજાવી શકે...આપની સ્ટોરી અમારા સાથે તમે શેર કરી એ માટે ખૂબ આભાર...દરેક વિભાગમાં જો તમારા જેવા અધિકારી હોય તો રામરાજ્ય સ્થાપિત થઈ જાય..તમારામાંથી સકારાત્મક ઉર્જા અને પ્રેરણા મળી
Tamari vat sambhli me mane khub j protsahan maliyu . Ane kaik jivan ma agal vadhva ni Prerna Mali. Thank you 🙂
Gohil Sir really humble, that's why they get success and success 🙌 🙏 😀
ગુજરાત નોલેજ ટ્રેકના તમામ વીડિયો સાચી માહીતી મળે છે આભાર આપનો 🤗🙏
Positiv jid pan safadata apave che ......ane sara mans ne mahenat thaki .. kisamt pan sath ape che ..gret gide line ....gohil saheb
વાહ... ખૂબ જ સરસ જોબ સાથે તૈયારી કરવી ખૂબ જ અઘરી હોય છે પણ આપની સફર માંથી ઘણું શીખવા મળ્યું જે મને પણ હવે મદદ રૂપ થશે આભાર sir
શુ મોટીવેશન આપ્યું છે સર આપે ખરેખર તમારા જેવા માણસ ને ધન્ય છે .... જીવન માં જે વાસ્તવિક ઘટનાઓ બધા માણસ જોડે બને છે તેના ઉત્તમ ઉદાહરણ આપી તમે મોટીવેટ karya તે બદલ ખુબ ખુબ આભાર સાહેબ .......❤
Margdarsion aapva badal khub khub aabhar sir tamaro...mane sace perna mali....rasto malyo.
.gpsc ni teyari karva mate
I Am Working With Him and he is very kind and generous officer.
Saheb nu vyaktitva ane umda vicharo kharekhar adbhut che
@@ashishrao153 kya Samaj Mathi Aave 6
SC samaj
જય હિંદ sir...
ખૂબ સરસ મોટી વેશન પ્રેરણાત્મક માહિતી શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર sir..🙏🙏🙏
ખુબ રસપ્રદ અનુભવ ની વાત જણાવવા મળી, અને અનેક વિદ્યાર્થીઓ, યુવાનો, માટે પ્રેરણા શ્રોત, બની શકે, અને આપના વિચારો હું વઘુ ને વઘુ લોકો ને આપનું વક્તવ્ય ફોરવર્ડ કરીશ, ને આપ સાહેબ જીવન માં ખુબ આગળ વધો તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું, હું સિનિયર સિટીઝન છું, પણ મને આપની વિકાસ યાત્રા જાણી , અને અમારા સુધી લોકો સુધી આપના અનુભવો પહોચાડવા બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું, ,, દાહોદ,,
I am passing through very tough times...Your video motivates me a lot ..
Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.
Sir hu radhnapur thi chu
Hu pan gpsc/UPSC ni preparation karu chu
Guidance aapva badla aabhar
Thank you sir ji
Really inspirational video, thank you so much sir for sharing your view and experience for gpsc. 48:08
Tamara jevi Same postion ma hu preparation kru chu ......very proud of you sir .......Thank you sir
Sachu kau to gani failure malya pa6i success male te story bau inspiring hoy 6e baki gana 2 mahina ma exam crack karavani vat kare tenathi bau demotivate thavay 6e. Thank you sir
Thank you so much team gkt for inviting such a inspirational person 💖😊 , always insprating journey of sir 😊
જોરદાર ગોહિલ sir તમારું વ્યક્તિત્વ બહુ સરસ છે
heart touching motivation 💓 thankyou so much GKT❤️
તમારો સંઘર્ષ જણાવી ને તમે બહુ motivet kriyu sir thank you so much
Very Inspiring Interview...
Respected Gohil Sir 👌🙏🎊
Bdha questions na answer khub saras rite mali gya.. thank you so much sir..
🙏 your struggle is truly inspiring and it inspires aspirants like us who going through such tough time 🙏 thank you sir 🙏🙏
ખૂબ ખૂબ સરસ ઉપયોગી માહિતી આપી છે
Mind blowing sir tamra jeva officer ni jrur chhe ...baki curapted to mali j rhe chhe..
akho vdo dhyan thi sambhdyo bahu saro lagyo hu pm lefty chhu maru maru thinking pn tmari jem j chhe but success hju baki chhe
Thanks sir for sharing your very informative and motivational story
Thank you sir " આપની નમ્રતા ને સલામ" "amazing Voice "
💯 Pure Knowledge...👍👏👏👏🙏
ખુબ સરસ રીતે સાહેબ શ્રી તમે બીજા ઘણાં માણસો ને મદદ રૂપ થાય તેવી માહીતી આપી છે અને સંઘર્ષ કર્યાં વગર કંઈ નથી મળતું
ખુબ સરસ માહિતી આપી સાહેબ.... 😇
ખુબસરસ માહિતી આપવા બદલ આભાર....
congratulations 🎊 👏 🎉 mara dhandhuka nu Gaurav.
Sir, ઘરના રોટલા તોડે એમ કે તો બોવ ખરાબ લાગે છે 🤧🥲🙂
One of the best interview ✨💞⭐
Sir, you are high positive think person and lamby res ka goda ho ,sir aap bahen (your white) ne pn cooperation na member gano cho to aap ek Ram pn cho k sitaji ne pn sathe yad Karo cho.
*Good sirji ...
Have a long service life journey
*Adag manna musafar ne
Himalaya pan nathi nadto..
*Best of luck *...
Great Man with Nature 🎉
Namskar Saheb tamebahuj saralsvabhavanachho tame utmotm Parvti Karol Jay hind
Salute Sir....
ગોહિલ sir ની સ્ટોરી બઉજ મોટિવેશનલ છે nice
Bau jordar vaato ke j aavu koi na kahi sake totallly practical vaat
Good information saheb❤❤🎉🎉
Mari jindagi have badalse tnx sir🙏
Superb struggle Motivation 🔥🔥
Congratulations bhai mahadev bless you thank you for motivation
ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો...
મારા દિયોદર તાલુકા માં ગોહિલ સાહેબ નું હાર્દિક સ્વાગત છે..... Wel come sir
ગજબ motivation..... excellent 🤘
Thank you sir for motivation very inspiring journey one day I will definitely become class 1
Innocent character of Dy.sp sir...
Ketlo saral swabhav... I respect your struggles sir
હું પણ એક gpsc નો aspirant chu મારી પણ સ્ટોરી એવી છે ......મે ઘણી ફિલ્ડ માં પ્રયત્ન કર્યા છે પણ મને એવું લાગે છે કે હું એના માટે નથી અને આ ફિલ્ડ માં મારી સરુવાત છે. ... અને હું એક સારી પોસ્ટ deserve કરું છું ....એવું લાગે તમારી વાત સાંભળી ને મને પણ આત્મવિશ્વાસ આવ્યો છે...મે મારા ઘણા વર્ષો બગડ્યા એવું લાગે છે ..પણ તમારી વાત સાંભળી મને આત્મવિશ્વાસ મળ્યો છે ......આભાર સર.....આપનો વિનમ્રતા પૂર્વક નું interview ઘણા વિદયાર્થીઓ માટે લાભદાયી રહેશે...🎉👏
Thank you sir...bov saaru motivation aapiyu....
What a journey sir! 🫡
Khub saras sir ji jay mataji
આભાર સાહેબ ❤️🇮🇳
#bhabhar
ખરેખર સાહેબ કડવી વાસ્તવિકતા ને મિઠાસથી સમજાવી . મોજ પડી ગઈ!! 🤩
Inspirational Personality 🔥🔥🔥
ખૂબ સરસ ગોહિલ સાહેબ. ખૂબ મહેનત કરી સાહેબ
Jabardast motivation sir 🙏🙏🙏
Best video of this channel
🙏🇮🇳 koti koti vandan tamara mata peta ne sir🇮🇳🙏
🙏🙏🙏 jabardast 🔥
ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો
જય માતાજી.
Aa 1 j video... 100 video barabar che
Gajjab sir
Hard strangle and after sucsses long journey selute you sir good motivation 👍
Ok sirs yours struggles is reals congratulations for yours achievements sirs
Khubaj motivation madyu sir thank you sir🥺🥺🙏🙏
મોટીવેશન તમારી એકદમ ઉત્તમ છે
What A.. Journey sir😢🙏
Khub saras saheb 🙏
khub khub aabhar saheb 🙏🏼
ખૂબ ખૂબ આભાર સર ❤
Heart touching story ♥️ superb
🙏Thenk you very much sir🙏
Thank u sir "restart"
એક દમ સાચી વાત sir જોરદાર
ખૂબ જ ઉત્તમ મોટીવેશન ...
Khub khub abhi Nandan Saheb
Hard work success ❤ I am Dy.so Mamlatar officer 😊
વંદન..... છે..... 👏🕉️👏... તમોને....
Khub khub abhinandan Mota bhai 💪👑
Thankyou Gohil sir .
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
Congratulations Sir
Ivery motivational 👍 speech. Thank you sir.