ત્રણ નાડી નું વર્ણન સત્સંગ ઈગળા પિંગળા સૂક્ષ્મણા | શામળદાસબાપુ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 32

  • @shaileshdodia6769
    @shaileshdodia6769 3 ปีที่แล้ว +2

    આપના ચરણો માં કોટી કોટી વંદન.બાપુ.
    આ ઘટ માં જ ગુરુ ગમ ખોજવા ની વાત જે સંતો એ કહી છે..તે આપે એક દમ સાહજીકતા થી કહી...
    બાપુ..શબ્દ અને સુરતા ક્યાંથી અને કેવી રીતે ઉત્પન્ન થાય અને ક્યારે અને કઈ રીતે ભેટે એના પર જરા પ્રકાશ પાડજો ને...
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 ปีที่แล้ว +2

      એક શબ્દ એ(52 અક્ષર) સ્વર અને વ્યંજન ના અક્ષર મળીને ઉત્તપન્ન થાય છે. જેના વડે દૃશ્ય જગત ની વસ્તુઓ ની ઓળખ થાય છે. બીજો શબ્દ જેના વિષે કબીર સાહેબ તથા ગુરુ નાનક સાહેબ અને સંતો એ વાત કરી છે તે ઈશ્વર, પરમાત્મા, ખુદા,સરજનહાર, માલિક,ભગવાન વિગેરે અનેક નામોથી મનુષ્ય સમજે છે તેને શબ્દ( લિખની પઢને મેં આવે નહીં વો તો શબ્દ વિદેહ) કહે છે. જેની ઉત્તપતિ થઈ નથી. જેને આદિ કે અંત નથી. જે સનાતન છે. શાશ્વત છે. હવે, સંતો એ કહ્યું છે કે, શબ્દ નાભિ સે ઉઠત હૈ ફિર શોન ( શુન્ય) મેં સમાય.

    • @shaileshdodia6769
      @shaileshdodia6769 3 ปีที่แล้ว +1

      વાહ....ખૂબ જ સંક્ષિપ્ત માં આપે
      પરમ સત્ય ને સમજાવ્યું...આપ સર્વે સંતો મહાપુરુષો ના ચરણો માં વંદન કરી હું ધન્યતા અનુભવું છું...
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 ปีที่แล้ว +2

      @@shaileshdodia6769 , સાહેબ, હું સંત કે આચાર્ય નથી. પણ મને સત્ય ને જાણવા મા રસ છે એટલે સંતોની, વાણી ઓ, ગ્રંથો નો અભ્યાસ કરું છું.

    • @shaileshdodia6769
      @shaileshdodia6769 3 ปีที่แล้ว +1

      @@Allinone-wj9go
      અરે બાપુ...આ તો આપની વિશાળતા આપની મહાનતા છે..પરમ સત્ય ને જાણવાની પ્રબળ આકાંક્ષા જિજ્ઞાસા અને ઉત્કંઠાના થી જ જ્ઞાન ના સર્વોચ્ચ શિખર સુધી પોહચવાની આપની ગતિ ખરેખર પ્રભાવિત અને પ્રોત્સાહિત કરી દે છે...
      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gordhanbhalani5872
    @gordhanbhalani5872 9 หลายเดือนก่อน +2

    ❤🙏 પ્રણામ 🙏 વંદન 🙏 સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ 🙏

  • @kunprakhodabhai9538
    @kunprakhodabhai9538 3 ปีที่แล้ว +2

    Jay gurudev Maharaj

  • @solankinitin4504
    @solankinitin4504 3 ปีที่แล้ว +3

    JaY gurudev

  • @PrabhudasVaghela-k4g
    @PrabhudasVaghela-k4g 5 หลายเดือนก่อน

    🙏જય હો સમાલદાસ બાપુની આપને કોટી કોટી વંદન

  • @payalthakor195
    @payalthakor195 3 ปีที่แล้ว +2

    જય ગુરૂમારાજ..🙏🙏🙏

  • @prakashthakor8830
    @prakashthakor8830 3 ปีที่แล้ว +1

    Jabarjast video

  • @bhilsaileshbhaibhil473
    @bhilsaileshbhaibhil473 2 ปีที่แล้ว +1

    જય ગુરુ મહારાજ

  • @hulasvaghela5787
    @hulasvaghela5787 3 ปีที่แล้ว

    હરિ હરિ 🙏🙏🙏

  • @vaghelaprabhudas591
    @vaghelaprabhudas591 3 ปีที่แล้ว +2

    જય ગુરુમારાજ સમાલદાસ બાપુ ને મારવંદન

  • @thakornarsinh7783
    @thakornarsinh7783 3 ปีที่แล้ว +1

    Jay gurudev 🙏

  • @NVTEDUCATION
    @NVTEDUCATION 3 ปีที่แล้ว +3

    ખૂબજ સુંદર વિડિયો છે 👌👌👌

  • @NVTEDUCATION
    @NVTEDUCATION 3 ปีที่แล้ว +3

    ખરે ખર વિડિયો પૂરો જોવો પડ્યો. વાહ हर हर महादेव

  • @vaghelaprabhudas591
    @vaghelaprabhudas591 3 ปีที่แล้ว

    જય ગુરુમહારાજ઼

  • @rambharthigoswami4160
    @rambharthigoswami4160 2 ปีที่แล้ว

    આ સત્સંગ રૂપી શબ્દો ને મારૂં પુર્ણ રૂપ થી સમર્થન છે બહુજ સરસ રીતે સરળ રીતે જય ગીરનારી લિ રામભારતી પંચ કેરડા ધામ લખાપીર દાદા દેવાલય

  • @rameshjadav4471
    @rameshjadav4471 2 ปีที่แล้ว +1

    બાપુ ગુરુ વિશે સમજાવો.ગુરુ કેવા હોવા જોઈએ, સાચા ગુરુ ને કેમ ઓડખવા? ગુરુ વિના ભક્તિ થાય?આ વિષય ઉપર એક વિડીયો બનાવો.

    • @SAMALBHAKTI
      @SAMALBHAKTI  2 ปีที่แล้ว

      જય હો જય હો જય ગુરૂ મહારાજની આપને વંદન હા સાહેબ આપણે એના વિશે ની માહિતી આપી છે અને એ વિડિયો છે ગુરૂ ના પ્રકારો વિશે માહિતી આપી છે જય હો જય ગુરૂ મહારાજની

  • @zalasuresh9643
    @zalasuresh9643 3 ปีที่แล้ว +1

    ધીમે બોલો તો સમજી શકાય

    • @SAMALBHAKTI
      @SAMALBHAKTI  3 ปีที่แล้ว

      જય હો પરભુ જય હો ખરેખર આપની વાત સાચી છે કોશીશ કરૂ છું પણ તોય બોલુ ત્યારે સ્પીચ ક્યારે વધી જાય છે ખબર રહેતી નથી આ વખતના વિડિયામાં પુરતુ ધ્યાન આપીશ આપને લાખ લાખ વંદન જય હો જય ગુરૂ મહારાજની