વાહ રૂપાલા સાહેબ અને જગદીશ ભાઈ ત્રિવેદી ખૂબ સરસ માતૃ વદના નો કારીય કર્મ કરી આયો અને સમજાઈ એમ ખૂબ ખુબ આભાર આ વા બીજા પણ જલદી થી બનાવો એપિસોડ એવી આશા રાખુ સુ જય માતાજી n gadhavi
આપના દરેક ઓપીસોડ વિશ્વ ભરના ગુજરાતી સાહિત્ય સરિતા ના ચાહકોના આતમાને મનને સાહિત્ય સરિતા ના જળમો સ્નાન કરવા પ્રેરીત કર્યા અને સાહિત્ય સરિતા ઉપર જીવન જીવતા સાહિત્ય કારો નેમોજે દરિયા કિનારે નહિ દરિયા ના પેટાળમાં રહેલી સાહિત્ય ની મોજ માણી રહ્યા છે ત્યારે કપુરજીબારોટનાઅભિનંદન
રૂપાલા સાહેબ... ધન્ય છે તમને.. આપણી ગુણવંતી ગુજરાતની આ લોક સાહિત્ય ધરોહર તમારા થકી પોંખાય રહી છે. અમોને ખુબજ આનંદ થાય છે. આમ તો તમે રાજકારણ માં છો પણ તમારો જીવ કવિ - સાહિત્યનો છે એ સાબિત કરી દીધું. ધન્ય છે સાહેબ તમને...🙏🙏
ઘણા બધા શ્રોતા ની માંગ છે કે લખનસિંહ ગઢવી ને આમંત્રણ આપો તો મારો પણ એવો મત છે કે બોલાવો ભલે આજ સુધી j પણ સાહિત્ય કારો કલાકારો જોડાણ છે એમાં બધા સારાં જ છે પણ એમાંય જો લખાણ સિંહ ભાઈ ગઢવી પણ સમય ને સાથે રાખીને જે સાહિત્ય પીરચે છે એ અદભૂત છે માટે શ્રોતા ની માંગ પૂરી કરવા વિનંતિ જય હો
વાહ જગદીશભાઈ, માં વિશેની વાણી તમારા અંતર માંથી પ્રગટી છે. એ સિવાય આટલું સરસ વક્તવ્ય થાય નહીં. કેટલા સરસ પ્રસંગો, વચ્ચે કેટલા દુહા, કવિતાઓ,ગઝલો, શ્લોકો જાણે કે હૃદયમાં રહીને માં બોલતી હોય એવું જ લાગે. ખુબ સરસ કાર્યક્રમ. આખું વક્તવ્ય સાંભળ્યું અને અમારી સંવેદનાની સમૃદ્ધિ અને સાહિત્યની સમૃદ્ધિ વધી. આપને ખૂબ ખૂબ અભિનંદન અને રૂપાલા સાહેબ સાહિત્યના સારા ભાવક છે એમને પણ અભિનંદન
વાહ વાહ પુરુષોત્તમ રૂપાલા સાહેબ તમને સાંભળવાથી એક ગજબ એનર્જી આવી જાય છે જય હો જગદીશ ભાઈ ત્રિવેદી સાહેબ ને પદમ શ્રી એવોર્ડ મળિયો એ બદલ હાર્દિક અભિનંદન 🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉
આ કાર્યક્રમ માં બધા વક્તા ઓને સોં સોં સલામ છે. આ કાર્યક્રમ સાંભળી ને ખુબજ મજા આવે છે. ખુબખુબ અભિનંદન રૂપાલા સાહેબ તમને આવો સરસ કાર્યક્રમ ની શુભ શરૂવાત કરી.
લાખણશીભાઈ ગઢવી નેં ચોક્કસ થી આમંત્રણ આપવા વિનંતી તેમાં ચારણ જ નહીં ચારણત્વ નાં દર્શન થાય છે આપણાં ધર્મ ગ્રંથો માં વિશેષ વાતો છે તે અદ્ભૂત રીતે સમજાવે છે
વાહ રૂપાલા સાહેબ અને જગદીશ ભાઈ ત્રિવેદી ખૂબ સરસ માતૃ વદના નો કારીય કર્મ કરી આયો અને સમજાઈ એમ ખૂબ ખુબ આભાર આ વા બીજા પણ જલદી થી બનાવો એપિસોડ એવી આશા રાખુ સુ જય માતાજી n gadhavi
આપના દરેક ઓપીસોડ વિશ્વ ભરના ગુજરાતી સાહિત્ય સરિતા ના ચાહકોના આતમાને મનને સાહિત્ય સરિતા ના જળમો સ્નાન કરવા પ્રેરીત કર્યા અને સાહિત્ય સરિતા ઉપર જીવન જીવતા સાહિત્ય કારો નેમોજે દરિયા કિનારે નહિ દરિયા ના પેટાળમાં રહેલી સાહિત્ય ની મોજ માણી રહ્યા છે ત્યારે કપુરજીબારોટનાઅભિનંદન
ઓહો .... આટલો અદ્ભુત પ્રોગ્રામ બીજો કોઈ નહીં બની શકે.... માતા ના સંદર્ભે....હે ભગવાન.... નમસ્કાર....
ખુબ ખુબ અભિનંદન વંદન રૂપાલા સાહેબ સાથે ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી કવિ પાલ પદ્મશ્રી હેમંત ચૌહાણ સાહેબ ને પણ રજૂ કરો.
ખુબ સરસ મોજે દરિયા કાર્યક્રમ એ અદભુત છે સાહેબ કાર્યક્રમ થકી સાહિત્ય પરિસો છો તમને અભિનંદન સાહેબ ગરવી ગુજરાત ના રત્નો
રૂપાલા સાહેબ... ધન્ય છે તમને.. આપણી ગુણવંતી ગુજરાતની આ લોક સાહિત્ય ધરોહર તમારા થકી પોંખાય રહી છે. અમોને ખુબજ આનંદ થાય છે. આમ તો તમે રાજકારણ માં છો પણ તમારો જીવ કવિ - સાહિત્યનો છે એ સાબિત કરી દીધું. ધન્ય છે સાહેબ તમને...🙏🙏
ઘણા બધા શ્રોતા ની માંગ છે કે લખનસિંહ ગઢવી ને આમંત્રણ આપો તો મારો પણ એવો મત છે કે બોલાવો ભલે આજ સુધી j પણ સાહિત્ય કારો કલાકારો જોડાણ છે એમાં બધા સારાં જ છે પણ એમાંય જો લખાણ સિંહ ભાઈ ગઢવી પણ સમય ને સાથે રાખીને જે સાહિત્ય પીરચે છે એ અદભૂત છે માટે શ્રોતા ની માંગ પૂરી કરવા વિનંતિ જય હો
વાહ અતી.. અતી. સુંદર... રૂપાલા સાહેબ ને વંદન અને ત્રીવેદી સાહેબ ને પણ વંદન 🙏🙏
પરસોતમ ભાઈ રૂપાલા સાહેબ લખણશી ભાઈ ગઢવી સાહિત્ય ને તેમજ ખુબ જુની વાતો ને જાણનાર ચારણ ગઢવી ને આ મોજે દરિયા કાર્યક્રમ આમંત્રીત કરી ને બધા ને આનંદ કરાવો
Rupala Saheb ane Jagdish Bhai ne Abhinandan Ane Subhkamna.🙏Matru Devo Bhavah 🙏
રૂપાલા સાહેબ તમે ખુબ રાહ જોવડાવો છો આગળ ના ભાગ ની. મને ખુબ જ પસંદ છે મોજે દરિયા કાર્યક્રમ. 🙏જય સીયારામ 🙏
जीना ईसीका नाम हे ।
॥ जय जगदीश हरे ॥
એ રામ રામ સાહેબ ડાયરાના
તમામ ચાહકોને રામ રામ
મોજે દરિયા એ મોજ કરાવી
અને જમાવટ છે...... 👍
ધન્યવાદ ધન્યવાદ
Moje dariya..karykam mate rupala sir.ane jagdishbhai trivedi ne.khub khub salam moje dariya karykam chalu rakhso tevi vinati.
બ્રહ્મ શ્રેષ્ઠ - બ્રહ્મ ગૌરવ એવા પદ્મ શ્રી જગદીશભાઈ ત્રિવેદી સાહેબ ને વંદન સહ અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી રૂપાલા સાહેબને સન્માન મળે તેવી શુભેચ્છા પાઠવું છું
સાહેબ દરેક વક્તા ખુબ સરસ છે.લાખણશીભાઈ ને બોલાવજો
❤ વાહ સાહેબ વાહ
નામ રહેતા નાગળા નાણાં નહીં રહંત કિર્તી કેરા કોટ પાળ્યા નહીં પડંત જય હો ભૂદેવ શ્રી ત્રીવેદી સાહેબ ને દિલ થી વંદન
ખુબ ખુબ અભિનંદન
જય હો
વાહ મોજે દરિયા. મોંઢે બોલતાં મા મને હા ચેજ નાનપણ સાંભળે પછી મોટપ તણી મજા મને કળવી લાગે કાગળા
વાહ જગદીશભાઈ, માં વિશેની વાણી તમારા અંતર માંથી પ્રગટી છે. એ સિવાય આટલું સરસ વક્તવ્ય થાય નહીં. કેટલા સરસ પ્રસંગો, વચ્ચે કેટલા દુહા, કવિતાઓ,ગઝલો, શ્લોકો જાણે કે હૃદયમાં રહીને માં બોલતી હોય એવું જ લાગે. ખુબ સરસ કાર્યક્રમ.
આખું વક્તવ્ય સાંભળ્યું અને અમારી સંવેદનાની સમૃદ્ધિ અને સાહિત્યની સમૃદ્ધિ વધી. આપને ખૂબ ખૂબ અભિનંદન અને રૂપાલા સાહેબ સાહિત્યના સારા ભાવક છે એમને પણ અભિનંદન
રૂપાલા સાહેબ,સફળ રાજકારણ ની વ્યસ્તતા વચ્ચે પણ, આપની અંદરના માતૃભાષા પ્રેમી સફળ શિક્ષક નો સાહિત્ય સભર આવો પ્રયાસ ખુબ સુંદર અને પ્રશંશનીય છે .જગદીશભાઈ ત્રિવેદી જેવા વિદવાને મોજ કરાવી દીધી .આભાર .
વાહ !ખૂબ સરસ રજુઆત ....આખો ભીંની થઇ ગઇ
મોજે દરીયા વાહ વાહ દિલ થી ❤️
Lakhanshi bhai gadhavi junagadh ne episode ma lavo
વંદે માતરમ. ભારત માતા કી જય જય જય ગરવી ગુજરાત.. જય હો. જય હો ખુબજ સરસ કાર્ય...
11:59 12:00
🎉 ખૂબ સરસ રૂપાલા સાહેબ 🎉
જય હો ગુજરાત ના મુખ્ય મંત્રી રૂપાલા સાહેબ જોઈએ અમીત ભાઇ
લાખણશીભાઈ ગઢવી ને પણ આ કાર્યક્રમમાં લેજો
સાચુ છે ભાઇ લાખણશી ને બોલાવો
@@mrcharanofficial6387⅞
ધન્યવાદ અભિનંદન
Vah rupala saheb vah tamara jeva srota ane vakta durlabh chhe..
Ram.. Ram.. Saheb.... Dariya na petalna sacha moti etle moje dariya
राम राम ❤
જય માં જગદંબે એને કોઇ ન અંબે
જોરદાર એપિસોડ હો
જગદિશ ભાઈ ત્રીવેદી અને રુપાલા સાહેબ ને જય દાનમહારાજ .
Fine..... remember my " Bach pan"
Dhanya ho Rupala sir Ma uttava celebrate kariyo
લાખણસીભાઈ ગઢવી બોલાવજો
ખૂબ સરસ મોજે દરીયા❤
ખુબ ખુબ અભિનંદન સબ❤❤❤❤❤❤❤❤
ખૂબ ખૂબ સરસ કાર્યક્રમ.
Jay mataji ni sir jay maa sonal vah moje moj sir
જગદીશભાઈ ને વંદન 🎉
Rupala Saheb & Jagdishbhai Trivedi
Congratulations 👏
રૂપાલા સાહેબ ને વંદન 🎉
વાહ વાહ પુરુષોત્તમ રૂપાલા સાહેબ
તમને સાંભળવાથી એક ગજબ એનર્જી આવી જાય છે જય હો
જગદીશ ભાઈ ત્રિવેદી સાહેબ ને પદમ શ્રી એવોર્ડ મળિયો એ બદલ હાર્દિક અભિનંદન 🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉
અદભુત રૂપાલા સાહેબ
આ કાર્યક્રમ માં બધા વક્તા ઓને સોં સોં સલામ છે.
આ કાર્યક્રમ સાંભળી ને ખુબજ મજા આવે છે.
ખુબખુબ અભિનંદન રૂપાલા સાહેબ તમને
આવો સરસ કાર્યક્રમ ની શુભ શરૂવાત કરી.
વાહ વાહ ડાયરા ની મોજ.....
ગોદ આપે એને દગો નો આપો ...જોરદાર વાત કરી છે આપે ..રુપાલા સાહેબ ..જમાવટ છે હો ..ગુજરાતી લોક ડાયરા ને કોટી કોટી વંદન છે ❤❤❤
rupala saheb bov despremi che
રામ રામ સીયારામ 🙏
રૂપાલા સાહેબ મોજ પડી હો🙏
વાહ..........
અદભુત 😊
ખુબ સરસ
માં ❤❤🎉🎉
લાખણશીભાઈ ગઢવી નેં ચોક્કસ થી આમંત્રણ આપવા વિનંતી
તેમાં ચારણ જ નહીં ચારણત્વ નાં દર્શન થાય છે આપણાં ધર્મ ગ્રંથો માં વિશેષ વાતો છે તે અદ્ભૂત રીતે સમજાવે છે
માઁ તે માઁ
બીજા વગડા ના વા
વાહ રુપાલા સાહેબ વાહ ખુબખુબ અભિનંદન સાહેબ
બહું જ સુંદર કાર્યક્રમ યોજો છો માન.રૂપાલા સર.. ધન્યવાદ આપને તથા જગદીશભાઈ ને..
વાહ જગદીશ ભાઈ વાહ
Wah maja aavi gai
ફૂલ મોજ કાર્યક્રમ ❤
વાહ રૂપાલા સાહેબ 🎉🎉
ડાયરા ને ખુબ ખુબ શુભકામના
જાજા થી રામ રામ 50:48
50:50
Ha. લાખનશી..બાપૂ.બોલાવો
jay ho Jagdish Bhai
જય હો. 🙏🏻
Heart touching program. Many many thanks to both of you
આ કાર્યક્રમ નઈ પણ કર્મ કાર્ય છે રૂપાલા સાહેબ ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉🎉🎉બોવજ મજા આવે છે સાહેબ
Ram ram saheb apni sahity pratyeni lagani ati utkrust chhe.
લાખણશી દાદા ગઢવી ના હજી વધારે એપિસોડ બનાવો રૂપાલા સાહેબ
ખમા ખમા રૂપાલા સાહેબ
Maaa❤
🙏🏼 Jay mataji
જય માતાજી રૂપાલા સાહેબ
વાહ વાહ સાહેબ....
🇮🇳 🙏 👏 💚 *JAY SIYARAM*
ABHINADAN ABHINADAN ABHINADAN happy
સરસ , રૂપાલા જી
Bhai bhai
શિક્ષક ની ખૂબ સરસ વાત કહી🎉🎉🎉🎉🎉🎉
Jay mataji saheb
... જય હો... જય સિયારામ...
Congratulations🎉🎉🎉🎉🎉
13:15 આપને અભિનંદન્ મોજે દરીયા મોં આખું ગુજરાત ડૂબકી મારી શકે તેવો પોગ્રામ ધન્યવાદ અભિનંદન પાઠવ્યા છે કપૂરજીબારોટ પાલનપુર
Saras
વાહ વાહ
પરષોત્તમ બાપા અનુભા જામંગ ને પણ કાર્યક્રમ મા લેજો
જય હો જગદીશ ભાઈ આને કેવાય જીવન સાર્થક કરું કેવાય
Wonderful Rupalaji ❤
Sufiji
Wah wah
Excellent, jai ho.
Saheb sachi ashmita Aaj che gujrati varso
Super 👌
🙏🙏🕉🕉
वाह, राम राम साहेब
Bhai Bhai Prabhu
જય હો સાહેબ
Rupala Saheb Aa vakhte MIKE Brobar nathi Plz