ગોંડલના રાજાનો મહેલ અને વસ્તુઓ જોયને મોજ આવી || Navlakha Palace Gondal || DARBAR GADH GONDAL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 393

  • @jadejadineshsinh7806
    @jadejadineshsinh7806 2 ปีที่แล้ว +14

    ગોંડલ બાપુ ની સાથે અમારા દાદા ડોસાજી બાપુ ની ખુરશી બેઠક સાથે હતી એટલે અમે મ હેલ ખૂબ જ ગમે છે જય માતાજી

  • @nileshvadher3776
    @nileshvadher3776 2 ปีที่แล้ว +4

    વાહ મિલન ભાઈ ખુબ જ સરસ આપણા રજવાડા નો વારસો જાળવી રાખિયો
    ધન્યવાદ છે ભાઈ

  • @bhaveshdhandhliya6520
    @bhaveshdhandhliya6520 2 ปีที่แล้ว +6

    ખૂબ સરસ મહેલ છે. ખૂબ સરસ કલેક્શન છે. ખૂબ સરસ રીતે બતાવ્યું આપે. ભારત માતા કી જય. જય રાજપુતાનાં. જય પરશુરામ

  • @saralabavaria305
    @saralabavaria305 2 ปีที่แล้ว +5

    🙏ખૂબજમજાઆવી હુ ગોંડલમાજ મોટીથઇછુ પરંતુક્યારેય જોવાનોમોકોમળ્યોનથી.👌👌👌

  • @nalinipopat4430
    @nalinipopat4430 2 ปีที่แล้ว +5

    સાચો અને બહુ જ સાચવેલો રાજમહેલ જોયો બહુ જ દૂર થી. બહુ જ ગમ્યો 🙏🏼🙏🏼

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 ปีที่แล้ว +7

    🙏વાહ.....આ....તો રજવાડું ગોંડલ સાંભળ્યું છે કે ઈ જમાનામાં ગોંડલ ની દીકરી ભણેલી જ હોય રાજા જાગૃત 🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @Jigneshved-bt2zv
    @Jigneshved-bt2zv 2 ปีที่แล้ว +6

    વાહ સરસ સલામ છે સૌરાષ્ટ્ર ના રઝવાડાને 👌👌👌👌🙏🙏🙏👍

    • @arvindvaghadiya8670
      @arvindvaghadiya8670 2 ปีที่แล้ว

      A. A z. as as zzz. Z. Z zz** z. Z op p oa. Z. Z z z. Zzz. Z. Z z Zzzzz. Zz. Z. Z %%% zzz. Z zz. Z. Zzz. Zz. Zz z. ZZ zz z z z. ** ZZ z ZZ. Z*. Z z. OOO 4r,44, z. *. * Z z*

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 ปีที่แล้ว +3

    Gondal na Raja no mahel ane temani vastuvo joi ne maza aavi gay vlog joi ne maza aavi gay

  • @surendrasinh538
    @surendrasinh538 2 ปีที่แล้ว +1

    Very good.......Jay mataji..surendrasinh jadeja

  • @popatbhaipatelgopalitaliya2698
    @popatbhaipatelgopalitaliya2698 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ.રાજાઓની રહેણીકરણી
    એન્ટીક વસ્તુઓ જોવાની મજા પડી,.
    આભાર

  • @gordhanbhaisurani5274
    @gordhanbhaisurani5274 2 ปีที่แล้ว +3

    વાહ ખુબજ સરસ અભિનંદન...આને રાજા કહેવાય....આને શોખ કહેવાય....ભાઈ...ભાઈ...

    • @MrDavdaji007
      @MrDavdaji007 2 ปีที่แล้ว

      th-cam.com/video/qLPQH47zdjU/w-d-xo.html

  • @chandrashanker6204
    @chandrashanker6204 2 ปีที่แล้ว +1

    સુંદર રજવાડું...સરસ ઐતિહાસિક વસ્તુ સંગ્રહ 👌
    રજવાડાની વસ્તુઓનું જતન સારું કર્યું છે....સાંભળવા કરતા જોવાનું વધુ હોય, એટલે કોમેંત્રી ઓછા શબ્દો
    વડે કરવી એવું નમ્ર સૂચન 🙏સુંદર vdo graphy 👍

  • @palakthedancingdoll7908
    @palakthedancingdoll7908 2 ปีที่แล้ว +9

    My mother land is Gondal & my great forfather were royal family's rajvediya 'shree chrantirth maharaj',miss u Gondal..

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      આવતી કાલે સાંજે 4:30 વાગ્યે સાણા વાક્યના જંગલોમાં આવેલ ભીમની રહસ્યમય ગુફાઓ અને 10ફૂટ ઉંચી શિવલિંગનો ઇતિહાસ જાણવા તૈયાર રહેજો.

    • @cabharmal3855
      @cabharmal3855 2 ปีที่แล้ว

      My 5 th grand father used to sit in darbar of Bhagwat Singh ji Maharaj ...I have heard stories from grand parents... we have some old torn land record papers of 1905 & some stamps...we lost photos & albums.... Good video

  • @vishalshah3360
    @vishalshah3360 2 ปีที่แล้ว +6

    જો નસીબમાં સારું લખ્યું હશે ને, તો હાથ ની આડી અવળી રેખાઓ પણ સીધી દોર થઈ જશે.....
    *🙏જય માતાજી🙏*

  • @gaurangkansara4314
    @gaurangkansara4314 2 ปีที่แล้ว +8

    ગોંડલ સ્ટેટ ના ગૌરવશાળી મહારાજા શ્રી ના સાદગી પૂર્ણ જીવન માટે ઉપયોગ માં લેવાયેલ ભૌતિક સામગ્રી અને સાધન નું સંગ્રહાલય દર્શનીય અને ગૌરવ સભર.અભિનંદન.

  • @YPRAJAPATI521
    @YPRAJAPATI521 2 ปีที่แล้ว +5

    ખૂબ જ સરસ રીતે એન્ટિક વસ્તુઓ સાચવી ને રાખી છે.. અને આપની બતાવવાની રીત પણ ખૂબ જ સરળ અને સરસ... આભાર્...👏

  • @bharatjuvekar8218
    @bharatjuvekar8218 2 ปีที่แล้ว +2

    Marvelous and feel proud of our erstwhile rulers. It's fabulous collection. One could imagine why our Maharajahs called great. It's really excellent antique of the world and we Indian should proud of it. Salutes to our Maharajahs.

  • @mahendrakamdar8954
    @mahendrakamdar8954 2 ปีที่แล้ว +2

    Dhanya Chhe Aa Rajvi Bhagwat Singhji NE ANE Ena Vansh Parivarne Ke jemne Aavo Saras Jono Entik Khajano Jalvi Rakhyo Chhe.

  • @manishbarad9902
    @manishbarad9902 2 ปีที่แล้ว +14

    ખુબજ સરસ વીડીયો જોયો ઈ પણ વગર ટીકીટે
    ખુબ સરસ એક એક વસતુ સડીયાતુ હતુ એનેજ કેવાય એન્ટીક પીસ 🙏🙏 જય મા મોગલ 🙏🙏 મીલન ભાઈ આભાર 🙏🙏

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 2 ปีที่แล้ว +1

    बहुत-बहुत acchi video Banai hai aapane Gondal ke Maharaja ki aur bagichi collection bahut acchi hai bahut acchi lagi baggi ki collection Humne Bachpan Mein Dekhi Thi lekin Itni purani Nahin Dekhi thi Hamara janma 19 64 hai bartanon ka collection bhi bahut Achcha hai aur clear cut video hai priority bahut hai thank u Veri Mach Milan Sahab

  • @vajakirit11
    @vajakirit11 2 ปีที่แล้ว +8

    મીલન ભાઈ રાજા મહારાજા ઓની જુનવાણી વસ્તુઓ ખરેખર અદભૂત હોય છે ખુબ સરસ મે પણ આવી જુનવાણી વસ્તુઓ કયારેય નોતી જોય ભાઈ તમારા વિડીયો મા જોવા મળી સરસ..
    🙏🙏Jay mataji🙏🙏 Jay Somnath🙏🙏

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      આભાર 🙏🏼🙏🏼🙏🏼

    • @manjulaparsana4824
      @manjulaparsana4824 2 ปีที่แล้ว +1

      હજુ કાર ટ્રેન એ વખત ની એતો બાકી રહ્યું

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 ปีที่แล้ว +1

    Khub srs khub srs... Thnx a lot for a video 🙏🙏👍👍👌👌

  • @rockybhai2334
    @rockybhai2334 2 ปีที่แล้ว +1

    Nice video 👍

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 2 ปีที่แล้ว +3

    ખૂબ સરસ મજા આવી ગઈ

  • @pravinchothani823
    @pravinchothani823 ปีที่แล้ว +1

    Jay Shri svaminarayan 🌻🌻⚘️⚘️🌻🌻

  • @sirajkadri4142
    @sirajkadri4142 2 ปีที่แล้ว

    Raja saheb na vansajo e aatlu collection sachvyu e garv ni vat che
    Superrrrrrrrrr

  • @dineshdavariya7442
    @dineshdavariya7442 2 ปีที่แล้ว +3

    સર્વ પ્રથમ મહારાજા સાહેબને પ્રણામ અને ખૂબ ખૂબ આભાર કે આ બધી અૅન્ટિક વસ્તુઓ અને જણસોને માવજત કરીને સાચવી રાખી છે, જેથી કરીને આપણને આપણો સમૃદ્ધ વારસો જોવા જાણવા મળે.... ખરેખર અદ્ભુત છે...
    અને મિલનભાઈને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ સહ આભાર... વિડિઓ ખૂબજ સરસ (શોર્ટ એન્ડ) બનાવ્યો છે... પણ થોડી ફરિયાદ છે કે રૅકૉર્ડીંગ ધીમું હોય તેમ લાગે છે એટલે સાંભળવા થોડી જહેમત ઉઠાવવી પડે છે.
    👌🙏💐👏👏👏

  • @hariyanishobhana553
    @hariyanishobhana553 2 ปีที่แล้ว +3

    ખૂબ જ સરસ વિડીયો છે 😊👌👌👌👌

  • @Nituraj-bw5lk
    @Nituraj-bw5lk 2 ปีที่แล้ว +1

    Hu gondal maj rahu chu ..pan ame mahel ni andar nathi jou. ....tq so much

  • @solanki7072
    @solanki7072 7 หลายเดือนก่อน +1

    સાહેબ ગમે તેટલા રૂપિયા હોય પણ મરણ થાયને તો બધું અહિયાં પડ્યું રહે છે

  • @anantrayjoshi7066
    @anantrayjoshi7066 2 ปีที่แล้ว +1

    ખૂબસારું કલેકશન .ધન્યવાદ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 ปีที่แล้ว +4

    Very very nice jay shree krishn 🙏🙏🙏👌👌👌🥀🌹🌷

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      jay shree krishna 🙏🏼🙏🏼🙏🏼

  • @khuntnayan8277
    @khuntnayan8277 2 ปีที่แล้ว +2

    Wah Gondal nu rajavadu

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      આવતી કાલે સાંજે 4:30 વાગ્યે સાણા વાક્યના જંગલોમાં આવેલ ભીમની રહસ્યમય ગુફાઓ અને 10ફૂટ ઉંચી શિવલિંગનો ઇતિહાસ જાણવા તૈયાર રહેજો.

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 ปีที่แล้ว +10

    🙏 ખૂબ મસ્ત મ્યુઝિયમ મફત ધર બેઠાં જોવા મળ્યું ખૂબ મજા પડી ગઈ 🙏🙏🙏🙏🙏🙏 થેંક્યું ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @વીરેન્દ્રભાઇ.વાળા
    @વીરેન્દ્રભાઇ.વાળા 2 ปีที่แล้ว +2

    Extra ordinari. Palace. Of. Maharaja. Saheb at Gondal. 🎀

  • @aniljivani2899
    @aniljivani2899 2 ปีที่แล้ว +2

    खुब सरस वीडीयो छे मीलन भाइ

  • @axelwolf78
    @axelwolf78 2 ปีที่แล้ว +2

    Wah jadeja bapu jay ho

  • @janakbhaipandya1291
    @janakbhaipandya1291 2 ปีที่แล้ว +1

    Ahhhhhh milani bhai khub khub dhanyavad aavi vastu o kyare pan jova n made e video marfat batavi khub j dhanyta anubhavi appne khub khub salam 🙏🙏aava poranik vastu ni video garfi batavta reheso👌👌👌⚘❤⚘🙏🙏

  • @maheshshukla55991
    @maheshshukla55991 2 ปีที่แล้ว +1

    Pehli var joyu bhai thanks

  • @chhodimelvines5383
    @chhodimelvines5383 2 ปีที่แล้ว +3

    Wah Bapu way.......

  • @dipsnipsjethwa3045
    @dipsnipsjethwa3045 2 ปีที่แล้ว +2

    khub saras mahel 6e.... 👌

  • @BharatBalas-0
    @BharatBalas-0 ปีที่แล้ว

    Milan Bhai Khub saras video

  • @nileshsinhgohil5690
    @nileshsinhgohil5690 8 หลายเดือนก่อน +1

    ખુબ સુંદર

  • @niruthanki3951
    @niruthanki3951 2 ปีที่แล้ว +2

    Superb video Thank you Jai Mata Ji 🙏

  • @bharat98762
    @bharat98762 2 ปีที่แล้ว +1

    1 દિવસ પ્રજા માટે ફ્રી આપવો જોઈએ કમસે કમ બાપુ ની વિરાસત તો સામાન્ય પબ્લિક જોય શકે

  • @karshan_rathod
    @karshan_rathod 2 ปีที่แล้ว

    बहुत बहुत अदभुत कलेक्शन विडियो मिलन भाई👍👍 धन्यवाद🙏💕

  • @kiritvajeliya7884
    @kiritvajeliya7884 2 ปีที่แล้ว +3

    હા મારૂ ગોંડલ હા

  • @arpanpatel6325
    @arpanpatel6325 2 ปีที่แล้ว

    Dhanyawad prubhuji tmne mara koti koti pranam

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 2 ปีที่แล้ว +1

    Good video mr 👍⚘️

  • @rubinaparmarrubinaparmar5066
    @rubinaparmarrubinaparmar5066 2 ปีที่แล้ว

    Mari city hu Gondal ni chhu love you maru gondal

  • @kumudishah7435
    @kumudishah7435 2 ปีที่แล้ว +2

    My father and great grandfather were born in Godal. I been Godal but did see the place. Next time when we go Godal I may visit the palace. It's very beautiful.

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      You will not regret it is beautiful place

  • @gandigir6314
    @gandigir6314 2 ปีที่แล้ว +3

    જય માતાજી ભાઈ ખુબ ખુબ આભાર ઘર બેઠા ગોંડલ જાવાની ખુબ જ હીસા હતી

    • @tmhitarth986
      @tmhitarth986 2 ปีที่แล้ว +1

      Bhai hu gondal thi chu ane mara papa ama che

  • @Swee2tu
    @Swee2tu 2 ปีที่แล้ว

    Nice video Milan bhai

  • @sarojbasolanki3311
    @sarojbasolanki3311 2 ปีที่แล้ว +1

    Wah tnankyou very much a ઐતિહાસિક મહેલ અને વસ્તુ બતાવવા માટે

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      Aapnu swagat chhe aapdi Chennal ma
      Bija videos pan jova vinanti 🙏🏼🙏🏼

  • @upendrasinhzala77
    @upendrasinhzala77 2 ปีที่แล้ว +2

    The great gondal and the gret king of gondal maharaj bhagvatshinji

  • @SanjayChovtiya
    @SanjayChovtiya 2 ปีที่แล้ว

    Milan bhai khub saras che video Ane navlakho peles

  • @pramodkumartrivedi5663
    @pramodkumartrivedi5663 2 ปีที่แล้ว +2

    ખુબજ સરસ ગમ્યું ઉત્તમ પ્રયાસ રજવાડી ઠાઠ આવોજ હોય

  • @hariyanikaushik2594
    @hariyanikaushik2594 2 ปีที่แล้ว +1

    Vahh. Khub saras 👌👌👌

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      આવતી કાલે સાંજે 4:30 વાગ્યે સાણા વાક્યના જંગલોમાં આવેલ ભીમની રહસ્યમય ગુફાઓ અને 10ફૂટ ઉંચી શિવલિંગનો ઇતિહાસ જાણવા તૈયાર રહેજો.

  • @pmsoni6512
    @pmsoni6512 2 ปีที่แล้ว +1

    ખૂબ સુંદર very nice vedio....excellent

  • @bharatsindhav234
    @bharatsindhav234 2 ปีที่แล้ว +1

    Outstanding milan bhai

  • @pareshnanavati4012
    @pareshnanavati4012 2 ปีที่แล้ว +2

    રાજા ની એન્ટીક કાર કલેકશન તથા રાજાની પર્સનલ ટ્રેન સલૂન બતાવવાની રહી ગઈ

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      પરેશ ભાઈ એનો એક અલગ થી વિડિઓ બનાવ્યો છે આપડી ચેનલ પર સમય મળે ત્યારે જોજો

    • @pareshnanavati4012
      @pareshnanavati4012 2 ปีที่แล้ว

      @@MilanDanidhariya ઓકે આભાર

  • @shubhashbhailathiya9640
    @shubhashbhailathiya9640 2 ปีที่แล้ว +1

    Vah bhu.saras.se

  • @jadejabhammarsinh3883
    @jadejabhammarsinh3883 2 ปีที่แล้ว +1

    Ati sunder se.bhai

  • @varshaupadhyaya1848
    @varshaupadhyaya1848 2 ปีที่แล้ว +3

    Fantastic vedio bhai I really enjoyed it 👌👌🙏

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      આવતી કાલે સાંજે 4:30 વાગ્યે સાણા વાક્યના જંગલોમાં આવેલ ભીમની રહસ્યમય ગુફાઓ અને 10ફૂટ ઉંચી શિવલિંગનો ઇતિહાસ જાણવા તૈયાર રહેજો.

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 2 ปีที่แล้ว +1

    वाह मीलनभाइ‌ बव दीवसे तमारो विडीयो जोयो मारे हमळा प्रोग्रा चालतो ऐटले टाइम नतो मलतो, अति सुंदर 👌👍🙏

  • @Sunilmakwanaofficial
    @Sunilmakwanaofficial 2 ปีที่แล้ว +1

    Kub saras thanks

  • @vinubhaibarot4168
    @vinubhaibarot4168 2 ปีที่แล้ว +4

    Jay.ho.rajputana

  • @jagdevsinhjadejaderi5606
    @jagdevsinhjadejaderi5606 2 ปีที่แล้ว +3

    ખુબજ સરસ ભાઈશ્રી

  • @ukabhai1313
    @ukabhai1313 2 ปีที่แล้ว +4

    ગોંડલ સ્ટેટ ઇઝ ગ્રેટ ઓલ ઈન્ડિયા.મહારાજા શ્રી ભગવતસિંહજી બાપુ.ઇન પોસિબ્લ.અધ્ર્સ સ્ટેટ ઓફ ઇંડિયા.

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 2 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ તમોએ અમને બતાવ્યું ભાઈ

  • @hansabenvirani5023
    @hansabenvirani5023 2 ปีที่แล้ว

    Wow avi hav kay જોવા malaa nice

  • @devdajaydeep4420
    @devdajaydeep4420 2 ปีที่แล้ว +1

    Ati Sundar Verry Nice

  • @girishmakwana6429
    @girishmakwana6429 2 ปีที่แล้ว +1

    ભાઈ તમે સરસ નવલખાપેલેસ બતાવીયો થેકયુ હુરાજકોટથી સુ

  • @LUCK_JADEJA_55
    @LUCK_JADEJA_55 2 ปีที่แล้ว +3

    Jay mataji bhay

  • @mayurakabari1922
    @mayurakabari1922 2 ปีที่แล้ว +4

    Jai Mata Ji

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 2 ปีที่แล้ว +1

    સોરી ભૂલ થઇ રાજ મહેલ માં છે તેમ વાંચવું

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      Dhyan dorva mate khub khub aabhar 🙂 ek saccha subscriber aatli care kare
      Thank You

  • @sahdevaniyaliya699
    @sahdevaniyaliya699 2 ปีที่แล้ว +1

    Khare khar jova jevu che
    Amane ghare betha free ma jova male che
    Milan bhai tamaro khub khub abhar....

  • @parinsuchak1192
    @parinsuchak1192 11 หลายเดือนก่อน +1

    Very nice
    Maja aavi jovani

  • @hasumatipatel958
    @hasumatipatel958 2 ปีที่แล้ว +1

    Wowww bahut sundar

  • @aj78vlogs
    @aj78vlogs 2 ปีที่แล้ว +3

    Super

  • @sanjay78926
    @sanjay78926 2 ปีที่แล้ว +2

    JAI JAI GARVI GUJARAT. NICE VIDEO MILAN BHAI.

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว +1

      આવતી કાલે સાંજે 4:30 વાગ્યે સાણા વાક્યના જંગલોમાં આવેલ ભીમની રહસ્યમય ગુફાઓ અને 10ફૂટ ઉંચી શિવલિંગનો ઇતિહાસ જાણવા તૈયાર રહેજો.

  • @parmarkanubhai4060
    @parmarkanubhai4060 2 ปีที่แล้ว +1

    Khub sarad video

  • @gondaliyamanish4347
    @gondaliyamanish4347 2 ปีที่แล้ว +1

    जय सियाराम
    Very good 👍👍👍👍👍

  • @sriramiyer8230
    @sriramiyer8230 2 ปีที่แล้ว +1

    Thanks for showing Gondal palace. Please show Mysore palace

  • @niravpatelvlogs
    @niravpatelvlogs 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ vlog છે.

  • @pjjadejajadeja995
    @pjjadejajadeja995 2 ปีที่แล้ว +3

    Very nice and informative heritage place to visit thanks for such a nice video regards

  • @dantabhaiahir
    @dantabhaiahir 2 ปีที่แล้ว +1

    વાહ ભાઈ સુપૈર,👌

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 2 ปีที่แล้ว +2

    सर भगवतसिंह जी
    संग्रामसिंह जी ,,,
    गोंडल स्टेट ,,

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      આવતી કાલે સાંજે 4:30 વાગ્યે સાણા વાક્યના જંગલોમાં આવેલ ભીમની રહસ્યમય ગુફાઓ અને 10ફૂટ ઉંચી શિવલિંગનો ઇતિહાસ જાણવા તૈયાર રહેજો.

  • @nileshhhodar111
    @nileshhhodar111 2 ปีที่แล้ว +1

    મિલન ભાઈ અદભુત વિડીયો સુપર દુપર

  • @tinojithakor6833
    @tinojithakor6833 2 ปีที่แล้ว +3

    સરસ જોવાની મજા આવી ગઈ

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      આવતી કાલે સાંજે 4:30 વાગ્યે સાણા વાક્યના જંગલોમાં આવેલ ભીમની રહસ્યમય ગુફાઓ અને 10ફૂટ ઉંચી શિવલિંગનો ઇતિહાસ જાણવા તૈયાર રહેજો.

  • @joshishantaben8522
    @joshishantaben8522 2 ปีที่แล้ว

    ખુબજ સરસતમોયેબતાવાબદલઆભારભાઈ

  • @BgIndian-m3c
    @BgIndian-m3c 7 หลายเดือนก่อน

    ગોંડલ મહારાજા રાજાધિરાજ સર ભગવતસિંહજી ની જય હો કોટી કોટી નમન 🙏🙏🙏

  • @anirudhthakor6089
    @anirudhthakor6089 2 ปีที่แล้ว +2

    Nice Vedio Bhai 👌

  • @dnsolanki4464
    @dnsolanki4464 2 ปีที่แล้ว +1

    Nice video sir 👍

  • @lrm177
    @lrm177 2 ปีที่แล้ว +2

    Wah..h

  • @aartisolanki6998
    @aartisolanki6998 2 ปีที่แล้ว +1

    Superb museum pela nathi joyu avu saras

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      આવતી કાલે સાંજે 4:30 વાગ્યે સાણા વાક્યના જંગલોમાં આવેલ ભીમની રહસ્યમય ગુફાઓ અને 10ફૂટ ઉંચી શિવલિંગનો ઇતિહાસ જાણવા તૈયાર રહેજો.

  • @dhrutimaradiya5216
    @dhrutimaradiya5216 2 ปีที่แล้ว

    khub saras bov j srs vastu batavi ava j nava nava video lai avo

  • @ravigohel6488
    @ravigohel6488 2 ปีที่แล้ว +1

    Good video grey information

  • @pushpavadgama5334
    @pushpavadgama5334 2 ปีที่แล้ว +1

    Sabhavanane,,,bhubhudanavad

  • @chavdamanjulaben7398
    @chavdamanjulaben7398 2 ปีที่แล้ว +1

    Vah milnbhai