નમસ્કાર ગોપાણી સાહેબ મારે આપે કિધુ એ પ્રમાણે ચણા ના પાક માં પોપટા આવવાની શરૂઆત થઇ છે તો જાંબુડીયો જોવા મળે છે તો ફોસ્ફરસ 12.61.સાથે એમામેકટીન બેન્ઝોએક આપી શકાય કે કેમ કુપા કરી જણાવશો
આપનુ વાવેતર બિન પિયત ચણાનુ છે એ તમે અગાઉ લખ્યુ હતુ એ મને યાદ છે. બિન પિયત ચણાંના વાવેતર વખતે આપણે પાયામાં ખાતરો કાં તો આપતા જ નથી અને આપીએ તો પણ ઓછી માત્રામાં આપતા હોઈએ છીએ તેથી અપુરતા પોષણના લક્ષણો છોડમાં જોવા મળે છે. પિળાશ અને ફૂલ સુકાવાની સમસ્યા માટે કોઈ દવાના છંટકાવ કરવા કરતા ફૂલોની શરૂઆત પહેલા જ સુક્ષ્મ પોષક તત્વો ઉપરાંત મુખ્ય પોષક તત્વોના છંટકાવ થવા જરૂરી છે. અત્યારે પણ પિળાશ ઓછી થાય એ માટે 0:52:34] 12:61:0] વગેરે એક એક દિવસના અંતરે અને હ્યુમિક-ફૂલ્વિક એસિડના છંટકાવ કરવા જોઈએ. આ બધુ મિક્સ કરીને છાંટવાનો પ્રયાસ નહિં કરવો. મહેનત વધારે થશે પણ અલગથી છંટકાવ કરવો.
ખુબ જ અગત્યની માહીતી આપી ધન્યવાદ ગોપાણી સાહેબ
ચણા મા પોપટા કેટલા દિવછે આવે જાવાબ યાપો
🙏🙏👌👌👌🙏🙏
🙏🙏
Khub sasas mahiti aabhar saheb ❤
૫૭ દિવસ ના ચણા થયાં છે પણ ફૂલ નથી
૦૦૫૨ ૩૪
સાગરીકા
આપેલા છે.
છોડ સારા હોય તો ચિંતાનુ કોઈ કારણ નથી. વાનસ્પતિક વિકાસ વધારે થવાથી પણ એવુ થઈ શકે કે ફૂલ થોડા મોડા આવે. સામાન્ય રીતે 45 દિવસ આસપાસ ફૂલ લાગી જાય.
@agritechtuition આભાર
સરસ સાહેબ
જય કિસાન good enfarmesan
નમસ્કાર ગોપાણી સાહેબ મારે આપે કિધુ એ પ્રમાણે ચણા ના પાક માં પોપટા આવવાની શરૂઆત થઇ છે તો જાંબુડીયો જોવા મળે છે તો ફોસ્ફરસ 12.61.સાથે એમામેકટીન બેન્ઝોએક આપી શકાય કે કેમ કુપા કરી જણાવશો
આપી શકાય છે. પણ ઝીંક કે કોઈ કોપર બેઝ ફૂગ નાશક ન ઉમેરતા.
Sir ઠંડી માં ગોળ દૂધ no ઉપયોગ ખૂબ સારું કામ આપે છે
GIBRELIC એસિડ ચણા ના PAK મા 60 દિવસ PASHI અપાય KHARU
ફૂલો આવવાનુ ચાલુ હોય ત્યાં સુધી આપીએ તો વધારે ફાયદો થાય.
કારણ કે એ પરાગનયન પ્રક્રિયાને ઝડપી બનાવવાનુ કામ પણ કરે છે.
Sir pilash dur thay te mate ane ful sukay se te mate kai dava satva thi ful na sukay Ane bin piyat se
આપનુ વાવેતર બિન પિયત ચણાનુ છે એ તમે અગાઉ લખ્યુ હતુ એ મને યાદ છે.
બિન પિયત ચણાંના વાવેતર વખતે આપણે પાયામાં ખાતરો કાં તો આપતા જ નથી અને આપીએ તો પણ ઓછી માત્રામાં આપતા હોઈએ છીએ તેથી અપુરતા પોષણના લક્ષણો છોડમાં જોવા મળે છે.
પિળાશ અને ફૂલ સુકાવાની સમસ્યા માટે કોઈ દવાના છંટકાવ કરવા કરતા ફૂલોની શરૂઆત પહેલા જ સુક્ષ્મ પોષક તત્વો ઉપરાંત મુખ્ય પોષક તત્વોના છંટકાવ થવા જરૂરી છે. અત્યારે પણ પિળાશ ઓછી થાય એ માટે 0:52:34] 12:61:0] વગેરે એક એક દિવસના અંતરે અને હ્યુમિક-ફૂલ્વિક એસિડના છંટકાવ કરવા જોઈએ.
આ બધુ મિક્સ કરીને છાંટવાનો પ્રયાસ નહિં કરવો. મહેનત વધારે થશે પણ અલગથી છંટકાવ કરવો.
ફુગનાશક સાથે ..0/53/34આપી શકાય ???...મારી સમજ પ્રમાણે ના ...જવાબ આપશો સાહેબજી
કોઈ પણ ગ્રેડ કહેવાનો મતલબ ..જેમ કે 0/0/50
કોપર જેવા ધાતુ આધારિત ફંગીસાઇડ્સ નહિં ઉમેરવા જોઈએ.
આભાર સાહેબજી ...આપ ના વિડિઓ ની રાહ જોતા હોઈએ છીએ ..