ભાઈ તમે દાબેલી બનાવી એનાં કરતાં વધુ મને તમે બાળકો ને જમાડ્યા તે બહુ સારું લાગ્યું we'll done bhai તમે ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન ને હું પ્રાથના કરું છુ 🙏
Very nice, hygiene maintained, I love this dish, I have prepared this many times, learnt it when I was in Gujarat (1983-84), keep sharing more videos, the other day I watched bhagula bataka too good👍👍👍👍👍👍👍👍👍
Super Bros. I am from Hubli, Karnataka. I tasted this snack in Netra. I visited Nakatrana, Kadiya, Rasaliya. I stayed in Nana Kadiya about 20 days two times in three years.
तुम पाचो ही बच्चे बहुत मेहनती हो आप सब बहुत उन्नती करोगे ।पाचो मै अच्छा मैल झोल हे।बहुत ही अच्छा बना कर खाते हो ओर खिलाते हो ।हम बङो का तुम पाचो को ❤से प्यार भरा आशीर्वाद खुश रहो खुशिया बाटो ओर भगवान सभी का स्वास्थ अच्छा रखे ।साई राम राम जय श्रीकृष्ण साई शिवाय नमःशिवाय। आप सब की शभ चिन्तक। शुभ रात्री
નમસ્તે ભાઈ ફૂડ બનાવતા બહુજ બધા વિડીયો બીજાના પણ જોયા પણ આપે મોકલેલ વિડીયો બીજા કરતા કાંઈક અલગ જ છે આપે બનાવેલ વાનગી છેલ્લે નાના બાળકોને જમાડીને જે રીતે વિડિયો પૂર્ણ કરેલ તે બહુજ પ્રેરણા દાયી વાત છે .. ખુબ અલગ અનુભવ અને સારો અનુભવ થયો આપના આ કાર્યથી .. વાહ ખુબ ખુબ અભિનન્દન પૂરી ટીમને ..
बहोत ज्यादा पुण्य का काम कर रहे हो आप सब लोग❤❤❤ हम सब को कुछ सिखना चाहिये सब लोगोको अपनी अपनी औकात के अनुसार दान धर्म करणा चाहिये| मन को बहोत समाधान मिलता है|
Very interesting. It adds the beauty to serve the little children. If this is charity work, plz give the suggestions or information how to help. Thanks 🙏
મિત્રો ખુબ સરસ રીતે દાબેલિ બનાવી છે. ખુબ મહેનત કરી ને વિડિયો બનાવી ને મુકયા છે તમે બધા સફળ થશો એમાં કોઈ શંકા નથી પણ. મહેનત તમારી છે તો Style પણ તમારી પોતાની રાખશો તો તમારી મહેનત વધુ રંગ લાવશે...............
Bhai video joi ne khub j maja avi ane mane vishwas che ke ano taste khub j jordar hase. Pan chelle je balako angli chati chati ne maja leta ta e joi ne to mann khub j prasannit thai gayu. Khub khub dhanyavaad. 😇
स यू एंड योर टीम ऑलवेज ब्लेस्ड बाय द गॉड the job you are doing this is unanimously very sophisticated and very enterprising for society and for the nation god bless you
મિત્રો, તમારી નિસ્વાર્થ દયા અને દાનની વૃત્તિ દિન પ્રતિદિન વધે અને ભગવાન તમારી ઉપર અસીમ કૃપા કરે એવી પ્રાથના ! તમે આપણા સૌરાષ્ટ્રની પવિત્ર ધરતીના સદાવ્રત ધર્મની લાજ રાખી છે. 🙏🙏🌹🌹
1 No. Food Blog
In Village Simple Style
Too Yummy
ખુબ સરસ આવા નવા વિડીયો બનાવતા રહો
TH-cam ગુજરાતી ફૂડ બહુ જ ગમ્યું
અમરેલી કાઠીયાવાડ હો વાલા.
ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના.
Thanks
ખુબ સરસ અંતમાં જેવી રીતે બાળકોને જમાડ્યા જાણેકે ભગવાન ને જમાડ્યા
Thanks for sharing the recipe and *BIG THANKS FOR FEEDING THE KIDS*
ભાઈ તમે દાબેલી બનાવી એનાં કરતાં વધુ મને તમે બાળકો ને જમાડ્યા તે બહુ સારું લાગ્યું we'll done bhai તમે ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન ને હું પ્રાથના કરું છુ 🙏
આભાર
ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાર્થના🙌👏🙏🙇
Good job ane te balako kyana che ane aam khulla aakash ma prasaad banavo cho to vandrao nathi hairaan karta
આભાર
@@chetnapatel2635 vandriyo bo heran kare etle jungle ma jai ne banave che 😀
Maa mogal maa
.😮😮89
.
😢😢
ધન્યવાદ દરેક ની સેવાભાવી વિચાર ધારા સાથે તમારી રેસિપી બનાવવાની રીત ભાત બહુજ સરસ સુંદર આપના જીવનમાં આગળ વધવાની શુભેચ્છા
ખુબ સુંદર, આને કહેવાય જમવાનું
બાકી સાઉથ ના લોકો તો નોન વેજ જ ખાય છે
કઈક ગુજરાતી લોકો પાસે થી સિખો
બૌ સરસ, આવા videos બનાવતા રહો
The best part of this video is seeing children so happy..keep doing 👍🏻
Thanks
Kyathi cho Kya Dilla mathi
I too watch it till the end to see happiness on children's faces
From which village you are showing your video. Pl reply.
@@SunitaGupta-ju8dj gandhinagar
My favorite kacche dabele 😋😋 super recepi 👌
You make amazing food. Keep up the great work! Seeing kids eat makes me happy.
Thanks
@@VillageRasoi copy paste
@@VillageRasoi pela and Tara ma koi farak nathi deartu pan jiv hatya no doshi chhe
I like this guys for providing fresh and healthy food to children
You are feeding kids and making them happy, I like it, great work, keep it up.
Very nice, hygiene maintained, I love this dish, I have prepared this many times, learnt it when I was in Gujarat (1983-84), keep sharing more videos, the other day I watched bhagula bataka too good👍👍👍👍👍👍👍👍👍
ખૂબ સુંદર અને સરાહનીય કાર્ય...ખૂબ સરસ મહેનત છે...
Thanks
ખૂબ જ સુંદર ભાઇ ❤️ તમે ખૂબ આગળ વધો એવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાથના 🙏🙇
Mahakal tmne khub pragati karave....Khub j anand thayo chhokro ne joy ne
Super Bros. I am from Hubli, Karnataka. I tasted this snack in Netra. I visited Nakatrana, Kadiya, Rasaliya. I stayed in Nana Kadiya about 20 days two times in three years.
very good brother i from mandvi and next time comes our mandvi and visit our city of joy
Come again in Gujarat...
Aa nana balko na chehra per Khushi joyne bov khushi thay ...Vaah bhaiyo khunsaras ❤️💯
Very nice
I've done my college in bhuj, Kutch.
I Love this Kutchi dabeli.
It's delicious 😋
Agree! Just feels so good to see village side cooking!!
Good job
Etna achcha kaam koi nahi kar sakta god blessed all of you..
Wahhhh yaar wahhhh ... Chelle chokra ne jamaad ta joy ....dil khus thay gyu
ખૂબ જ સરસ બનાવ્યુ. જય શ્રી કૃષ્ણ
સેલ્યુટ છે ભાઈ સદાય આવા કર્મ કરતા રહો ભગવાન ખૂબ પ્રગતિ કરે
तुम पाचो ही बच्चे बहुत मेहनती हो आप सब बहुत उन्नती करोगे ।पाचो मै अच्छा मैल झोल हे।बहुत ही अच्छा बना कर खाते हो ओर खिलाते हो ।हम बङो का तुम पाचो को ❤से प्यार भरा आशीर्वाद खुश रहो खुशिया बाटो ओर भगवान सभी का स्वास्थ अच्छा रखे ।साई राम राम जय श्रीकृष्ण साई शिवाय नमःशिवाय। आप सब की शभ चिन्तक। शुभ रात्री
Village Life is hidden Life.
Thanks for explore.
🥪કચ્છી દાબેલી🥪 કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા✌🏻LOVE FROM BHUJ KUTCH💛
Kedati aye bha
@@ak.2161 bhuj🐯
hu pan tech video banavu su sup..rt karo bhai jay mataji
@@ShreeShaktiSarees 👍
Hu pn kutch ni chu dwarka sasre chu me pn new channel saru kareli che mara kutchi bhaiyo sports karo tamara been ne
Those Ppl Are Making The Worth It Content Nd Feeding Children's Full Suport For Those Kind Of Ppls 👍🏻
Wonderful.......the recipe as well as feeding the children. Bless you.❤
Excellent effort preparing dish in detail thanks guys God bless you
જોરદાર હતી હો આપડે ખાધી થી
🙏
Mashallah great superb children's are happy God is happy God bless u gulshan frome Pakistan
Aane joine bhukh lagi gayi very good
The food looks so delicious I'm going to do the same at home with your recipe
its a popular street food in the Indian state these guys are from, Gujarat
Jordar
Try it ,dabeli is super tasty 😋
Such a innocent kids. Feels good I see such people feeding them
Bacche kitne khush he thankgod
ખુબ સરસ ખૂબ આગળ વધો ગુજરાતી ભાઈઓ
Lagya raho bhaio, Khub Saras content 6e, success chokkas malse
Pure video me muzhe wo chota baccha bahot Acha laga so cute and sweet he is last voice is him Superb 😂😂❤
નમસ્તે ભાઈ ફૂડ બનાવતા બહુજ બધા વિડીયો બીજાના પણ જોયા પણ આપે મોકલેલ વિડીયો બીજા કરતા કાંઈક અલગ જ છે આપે બનાવેલ વાનગી છેલ્લે નાના બાળકોને જમાડીને જે રીતે વિડિયો પૂર્ણ કરેલ તે બહુજ પ્રેરણા દાયી વાત છે .. ખુબ અલગ અનુભવ અને સારો અનુભવ થયો આપના આ કાર્યથી .. વાહ ખુબ ખુબ અભિનન્દન પૂરી ટીમને ..
આભાર
Vah bhai vah village na programme ni yad aavi gai ❤❤❤❤
જય શ્રી હરિ
શુભ પ્રભાત
Tamari badhi recepie bahuj saras che
I love your channel cuz of veg foods
बहोत ज्यादा पुण्य का काम कर रहे हो आप सब लोग❤❤❤ हम सब को कुछ सिखना चाहिये सब लोगोको अपनी अपनी औकात के अनुसार दान धर्म करणा चाहिये| मन को बहोत समाधान मिलता है|
श्री मद भगवतगीता में कृष्ण ने कहा है कर्म करो उसका फल तुम को मिल जायेगा💛great work💫
AAP sb ka prayas bahut he sarahniy h 👍👍👍👍👍👌👌👌
Very nice waheguruji blees you all be happy with your family and friends 😀 😊 🙂 ❤ 🎉🎉🎉❤❤
Very interesting. It adds the beauty to serve the little children. If this is charity work, plz give the suggestions or information how to help. Thanks 🙏
Jordar video nice 👍 one all team members great job 👍
Bahot hi acchi banai hai dabeli and apka coordination lajawab hai. Bhagwan apko hamesha khush rakhhe.
बहूत टेस्टी यमी यमी
Beautiful recipe to God
Very very nice 👍 thank you so much 🙏👌
Best vlog love from Pakistan
Jordar bhai supare
Have pachi chore bhature banvjo
Love you (form ahmedabad)
aa chhokra gam na che ke baharna ....
jay mataji ....❤️
સરસ થોડી વધારે પ્રેક્ટીસ ની જરુર છે પણ આવી જસે સરસ કામ છે ભાઈ જય સોમનાથઃ
achi baat hai, good work.
જય મસ્ત રામબાપા
Khubaj saras . Love from કરછ રાપર ❤️❤️
હા મોજ હા
Love you from કેનેડા વાળા
Love Bhuj Kutch and Mundra best food for dabl roti , dabali
Bhalaa manaa bahu must ho saras moj karavi dhidi moje moj roje roj 👍
પ્રસ્તુત કરવાની રીત અને દાબેલી બને સરસ છે
મસ્ત બની કચ્છી દાબેલી (Gamdani moj)
वा भाई मुहं मे पानी आ गया बद्दा रेसिपी सरस छे
જય શ્રી લક્ષ્મીનારાયણ
Bavoj saras banavi dabeli ho jordar
Hu khtch ni chu i love dabeli👌👌🌹🌹👍👍
Children eating Tasty dabeli 😊
Kinte pyaar bacha hai haa❤😊😊 mashlllaha😍🤗❤😊😊
Very well work 👏👌👍keep it up 😍
Kya village na 6o bhai...jbri channel 6e...keep posting....mast video content with perfect audio-video graphics...haali jase bhai
Thanks
Very nice Kutchi Dabeli friends
મિત્રો ખુબ સરસ રીતે દાબેલિ બનાવી છે. ખુબ મહેનત કરી ને વિડિયો બનાવી ને મુકયા છે તમે બધા સફળ થશો એમાં કોઈ શંકા નથી પણ. મહેનત તમારી છે તો Style પણ તમારી પોતાની રાખશો તો તમારી મહેનત વધુ રંગ લાવશે...............
Lot's of love,,,for your team
The last part was Excellent
Amazing khub jordar.....
Love From Chutaudaipur ❤
હા મોજ હા મારા ગુજરાતી ભાઇઓ
You make so delicious food
Big 👍👍🙏🙏🙏❤
Bhai video joi ne khub j maja avi ane mane vishwas che ke ano taste khub j jordar hase. Pan chelle je balako angli chati chati ne maja leta ta e joi ne to mann khub j prasannit thai gayu. Khub khub dhanyavaad. 😇
Thanks
Mane To Aa Tamaro Content Kaik Navo Lagyo Ane Kaik Alag Janva Madyu Keep It Up 🎉🥰💖
Very very nice food video......dabeli.........Amar from Mumbai
what Heter says ignore and keep it up 👍
These kids are so cute
Last 2 minutes 👍 superb
स यू एंड योर टीम ऑलवेज ब्लेस्ड बाय द गॉड the job you are doing this is unanimously very sophisticated and very enterprising for society and for the nation god bless you
ખૂબ જ ગઈમુ તમારું આ બનાવની રીત અને સ્ટાઇલ લવ ફ્રોમ સૂરત ❤️ BTW તમે ક્યાં થી છવો
જય શ્રી લક્ષ્મીનારાયણ😊😊😊😊
મિત્રો, તમારી નિસ્વાર્થ દયા અને દાનની વૃત્તિ દિન પ્રતિદિન વધે અને ભગવાન તમારી ઉપર અસીમ કૃપા કરે એવી પ્રાથના ! તમે આપણા સૌરાષ્ટ્રની પવિત્ર ધરતીના સદાવ્રત ધર્મની લાજ રાખી છે. 🙏🙏🌹🌹
આભાર
Great world 👏🏻
Amazing bhai log
Wahhh
Love from GADHAVi Patan
Love from south gujrat
बहुत ही सराहनीय कार्य मेरे भाई 🙏🙏🙏
Nice. Video. Kutchhi Rotti. From Anjar bhiko roti vari haa
doing good may God's blessings always with you