3000 PANI PURI | GOLGAPPA | Village Style Pani Puri Recipe | Village Rasoi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2022
  • We made 3000+ Pani Puri in Our Village for small children.
    #villagerasoi, #villagefood, #panipuri,
    👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏

ความคิดเห็น • 1.4K

  • @VillageRasoi
    @VillageRasoi  ปีที่แล้ว +1272

    👉 Be Careful Do not Send/Give money to anyone in the name of the Village Rasoi Channel, we don't take money/donations, we don't have a bank account in the name of the Village Rasoi, we don't have PhonePe or GPay Number or any UPI ID, so please be careful. 🙏

  • @vijayodedra4965
    @vijayodedra4965 ปีที่แล้ว +209

    Best part of this video is children were so happy..great incentive guys

  • @digvijay4276
    @digvijay4276 ปีที่แล้ว +6

    Village cooking તમિલ માં જે ચેનલ છે તેના જેવી જ ચેનલ બનાવી પણ એક કામ ખૂબ સારું કર્યું....ભાષા ની તકલીફ હતી .... જે તમે પૂરી કરી નાખી.....ગુજ્જુ ભાઈ વાહ ...!!!

  • @edwimedina6880
    @edwimedina6880 ปีที่แล้ว +13

    I'm from Guatemala 🇬🇹 but live in American l worked in Patel Brothers Indian grocery for 8 years and l loved to eat pani puri it was my favorite

  • @MeetPatel-xg1ie
    @MeetPatel-xg1ie ปีที่แล้ว +242

    Preparing and serving the food to the children, Humanity is still alive. Moreover, making the food without consuming any energy like electricity or fossil fuel, that awesome. Learning traditional receipe. Keep Going. Fan and Supporter from Canada.

  • @Rakesh_chudasama
    @Rakesh_chudasama ปีที่แล้ว +126

    ખુબ સરસ ભાઇ તમારી મહેનત ને અને નાના બાળકો ને પણ સાથે ખુશ કરી દીધા વાહ.. ગામના જુવાનીયાઓ 🥰

  • @meghajadhav6539
    @meghajadhav6539 11 หลายเดือนก่อน +35

    Their way of making panipuri is outstanding 👌👌

  • @Animal9702
    @Animal9702 ปีที่แล้ว +17

    ખૂબ જ સરસ ભાઈઓ..નાના બાળકોના આશીર્વાદ મળ્યા એ ભગવાન ના આશીર્વાદ સમાન કેવાય 👍👍🙏ઘોઘા (કુડા)

  • @hvkmemories5345
    @hvkmemories5345 ปีที่แล้ว +21

    ભાઈઓ તમારું કામ ખુબ જ મહેનત નું છે ખુબ સારુ છે બાળકો ને જમાડો છો એ પણ ખુબ ગમ્યું

  • @prajapatiharsh6428
    @prajapatiharsh6428 ปีที่แล้ว +121

    You all guys are doing great work by serving food to children and needful person

  • @anishranjan262
    @anishranjan262 ปีที่แล้ว +17

    Well done society need such type of people.
    ❤️ From 🇳🇵

  • @baradagyawali2892
    @baradagyawali2892 ปีที่แล้ว +30

    hats off to these dudes.... they grinded everything without a mixer or grinder but in the traditional way, which startled me the most. Kudos and appreciation !!

  • @pravinsanja1321
    @pravinsanja1321 ปีที่แล้ว +13

    વાહ જુવાનીયા આજે તો બહેનો ની પ્રિય વાનગી એટલે કે પાણી પુરી બહુ સરસ બનાવી છે મારા યુવાન મિત્રો તમે ધણી મહેનત કરો છો અને નાના ભુલકા ને રાજી કરો છો ભુલકા ભગવાન નુ રૂપ હોય છે અને તમે તેને ક્યારેય ભુલતા નથી તે મહત્ત્વ ની વાત છે નમસ્કાર

  • @goswamiprashant3813
    @goswamiprashant3813 ปีที่แล้ว +19

    ખૂબ જ સરસ દોસ્તો 👍🏻👍🏻👍🏻
    ભગવાન ભોળાનાથ તમારી ટીમ ને ઉત્તરોતર પ્રગતિ આપે એવી પ્રાર્થના...
    Love from Shihor ❤️

  • @FunSorcerer
    @FunSorcerer 8 หลายเดือนก่อน +24

    May god bless you guys! Made my day seeing the children smile

  • @zapdavarvabhai7456
    @zapdavarvabhai7456 ปีที่แล้ว +22

    *બાળકોને જમાડો તે ગમ્યું ભાઈ...*

  • @Ravi-bk5uy
    @Ravi-bk5uy ปีที่แล้ว +21

    સુપર વિલેજ રસોઈ 👍👍👍👍🎉

  • @bharatbhagadhavi3125
    @bharatbhagadhavi3125 ปีที่แล้ว +5

    ખરેખર ખર ભારતીય સંસ્કૃતિ યુવાનો જાળવી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મા ભગવતી પાસે પ્રાર્થના તમારા જીવન કાયમી આનંદ સુખી રહો🙏🙏🙏👍👍👍👌👌👌✌✌✌🇮🇳🇮🇳🇮🇳

  • @manamohannanda5155
    @manamohannanda5155 ปีที่แล้ว +14

    The way the kids look surprised seeing the drone during the drone shorts is wholesome

  • @anishapatel2432
    @anishapatel2432 ปีที่แล้ว +23

    Best video for pani puri on you tube. Well done guys. Specially the one who did grinding job👌🏼

  • @RJBharat
    @RJBharat ปีที่แล้ว +20

    બોવ સરસ વીડિયો બનાવી રહયા છો ભાઈઓ,,,,,ઝૂકતા નહિ 🙏🙏🙏

  • @ravishingala4465
    @ravishingala4465 ปีที่แล้ว +28

    અત્યારસુધી ના વીડિયો માં પ્રથમ નંબર નો વીડિયો ભાઈ તમારી મહેનત ખુબ રંગ લાવી ભાઈ મહેનત કરી ને છોકરાને રાજી રાજી કરી દીધા સુપર

  • @Viswa_Star_777
    @Viswa_Star_777 ปีที่แล้ว +6

    Whah mara bhaiyon 🔥 Gujarati to Gujarati kevay 😘

  • @GJ_KATODIYA_01
    @GJ_KATODIYA_01 6 หลายเดือนก่อน +2

    હા ગુજરાતીઓની મોજ હા ❤

  • @DIP_21
    @DIP_21 ปีที่แล้ว +7

    Ha Bhai ❤️❤️ શનિવાર છે હવે તો આજે મિત્રો સાથે બનાવવું જ પડશે ❤️
    🤣❤️

  • @mohammadmubeen7866
    @mohammadmubeen7866 ปีที่แล้ว +12

    I feel very happy when I see small happy faces with enjoying food.
    Using hand gloves is a good practice.
    Outstanding Pani poori
    God bless..

  • @valahitesh3708
    @valahitesh3708 6 หลายเดือนก่อน +2

    Nice brother

  • @nikhilpurohit3680
    @nikhilpurohit3680 ปีที่แล้ว +4

    વાહ ખુબ સરસ બધા બાળકો ના ચહેરા ઉપર સરસ મુસ્કાન છે અભિનંદન

  • @rakeshparmar828
    @rakeshparmar828 ปีที่แล้ว +5

    તમે રસોઈ બનાવી જે બાળકો ને જમાડો છો તે ખુબ સારુ લાગે છે ભાઈ.. 👍

  • @Vijay_jadav
    @Vijay_jadav ปีที่แล้ว +4

    ખુબ જ આગળ વધો એવી માં મોગલ ને પ્રાર્થના🙌👏🙏🙇

  • @kishoriharish4588
    @kishoriharish4588 11 หลายเดือนก่อน +4

    Wow magic panipuri 👍

  • @dhartipatel8737
    @dhartipatel8737 ปีที่แล้ว +3

    Bau saras... Nana bhulkao ne pani puri khata joi ne dil khush thai gyu🙏🙏🇮🇳

  • @Madhusaheb
    @Madhusaheb ปีที่แล้ว +5

    અભિનંદન અને શાળા ના બાળકો ને ખવડાવવા બદલ આભાર

  • @patelbrijesh5006
    @patelbrijesh5006 9 หลายเดือนก่อน +3

    જય માતાજી good

  • @vet.kaushik
    @vet.kaushik 5 หลายเดือนก่อน +1

    Annpurna माता आप पर आशीर्वाद बनाए रखे❤❤❤❤❤

  • @lovelysam2351
    @lovelysam2351 ปีที่แล้ว +6

    તમારી recipes જ્યારે બાળકો માણતા હોય ત્યારે તેના મોઢા પર જે સુંદર સ્મિત હોય છે ને, ત્યાંજ પૈસા વસૂલ છે બોસ... 👍👌

  • @dev_singh_yadav
    @dev_singh_yadav ปีที่แล้ว +3

    Full support from Uttar Pradesh ❤❤

  • @yogeshsoni243
    @yogeshsoni243 ปีที่แล้ว +3

    God bless you guys

  • @solankinayan1407
    @solankinayan1407 ปีที่แล้ว +2

    Bachche mann ke sach che😍🥰😘

  • @chandrikapatel2327
    @chandrikapatel2327 8 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌👌👌👌

  • @darshankatwa888
    @darshankatwa888 ปีที่แล้ว +27

    Apart from the good food, children were also amazed by the flying drone. Great video💛

  • @Stylish_gujjugirl
    @Stylish_gujjugirl ปีที่แล้ว +11

    તમે આમ બાળકો ને જમાડી ને પુણ્ય નું કામ કરો છો ને ભગવાન તમને બોવ સુખી અને સમૃદ્ધ બનાવે.તમારા મમ્મી- પપ્પાને અને તમને બોવ સુખી રાખે.અને પાણીપુરી મારી ફેવરિટ છે. વડોદરા થી ખૂબ ખૂબ પ્રેમ.❤️💐 જય ગરવી ગુજરાત ભાઈઓ.

  • @luckyyt13520
    @luckyyt13520 10 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ કામ છે

  • @ravi_thakor09
    @ravi_thakor09 ปีที่แล้ว +2

    ❤️❤️😌❤️❤️

  • @aparichitthestranger7907
    @aparichitthestranger7907 ปีที่แล้ว +4

    Lord Rama Bless you guys ❤️🙏🏻 Serving children is blissful

  • @kingcobra7888
    @kingcobra7888 ปีที่แล้ว +4

    every penny worth it when you see this child smile

  • @vijaypatel7481
    @vijaypatel7481 8 หลายเดือนก่อน +2

    હા...મારું ભાવેણા........

  • @nayanakumar4252
    @nayanakumar4252 8 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ.

  • @gopifashion6490
    @gopifashion6490 ปีที่แล้ว +9

    Please try the
    👉🏻Chhole bhature thali recipe 🥘

  • @dillrajbhaivlog.1
    @dillrajbhaivlog.1 ปีที่แล้ว +3

    ખૂબ સરસ ભાઈઓ તમે સારી સેવા કરો છો

  • @zariyashital
    @zariyashital ปีที่แล้ว +2

    Wahh panipuri mari favourite 😋😋😋

  • @priyankasharma1530
    @priyankasharma1530 ปีที่แล้ว +2

    Great work

  • @varshawaingankar4668
    @varshawaingankar4668 ปีที่แล้ว +4

    Aapke efforts bahot bhari hai 🎉🎉🎉 hats off to your team

  • @Rajeshmeena079
    @Rajeshmeena079 ปีที่แล้ว +13

    मानव सेवा ही, माधव सेवा 🙏🙏 बहुत सुंदर काम कर रहे हो 🙏

  • @rupsangthakor3280
    @rupsangthakor3280 ปีที่แล้ว +2

    Super video ho bhai 👍❤

  • @ramilapatel7118
    @ramilapatel7118 ปีที่แล้ว +2

    Bahut bahut saras

  • @shadowm60gameing87
    @shadowm60gameing87 ปีที่แล้ว +3

    ભાઈયો બોવજ સરસ કામ કરો છો જે તમે આ નાના બાળકો ને જમાડો ખુબ આભાર 🙏🏻 તમારૂં ચૈનલ પ્રગતિ કરે ‌જય માતાજી જય મૂરલીધર 🙏🏻

  • @bharatchudasama7230
    @bharatchudasama7230 ปีที่แล้ว +3

    Love from alang.

  • @rathodrajurathodraju-xw1uo
    @rathodrajurathodraju-xw1uo 8 หลายเดือนก่อน +1

    ❤Super 😊 very good 😊

  • @ashapatel6348
    @ashapatel6348 ปีที่แล้ว +2

    Jsk , very nice ,my favorite panipuri

  • @bhavnamokadiya8116
    @bhavnamokadiya8116 ปีที่แล้ว +4

    સુપર સે ભી ઉપર મસ્ત પાણીપુરી બનાવી ઝીણી સેવ ઉપર નાખી ખાવાથી સ્વાદ ખૂબ સરસ લાગે દેખાય પણ સરસ આજે ✋ માં જે પેહરી ને કામ કર્યું તે ખૂબ સરસ સ્વચ્છ લાગે keep it up છોકરાઓ જમાડો તે મોટું કામ છે very nice 👍👍👍👍👍

  • @vaghelavishal2902
    @vaghelavishal2902 ปีที่แล้ว +5

    હું એક વાર તમારા ગામમાં તમારી હાથની રચોય ખાવાં જરૂર આવીશ 👌🏻👌🏻👌🏻❤️❤️

  • @kayrajogchand
    @kayrajogchand ปีที่แล้ว +1

    Very good 👍

  • @tasmanianaj6491
    @tasmanianaj6491 ปีที่แล้ว +14

    After seen Child smile come Goosebumps 🫠
    Very nice Allah bless you ☺️

    • @daxavyas8035
      @daxavyas8035 ปีที่แล้ว

      Bahut accha kaam kar rahe ho ❤

  • @samanthafaith3831
    @samanthafaith3831 ปีที่แล้ว +19

    Good job👍i can see the joy in the eyes of the children.. Keep up the good work..

  • @vinaypatel1519
    @vinaypatel1519 ปีที่แล้ว +2

    I have seen this kind of video from south side , today i m much happy to see Gujarati people work.

  • @kishorsolanki5150
    @kishorsolanki5150 11 หลายเดือนก่อน +2

    Good job

  • @rajeshsolanki2910
    @rajeshsolanki2910 ปีที่แล้ว +3

    ખુબ સરસ ભરતભાઈ અને તમામ ટીમ

  • @gauravmordiya5357
    @gauravmordiya5357 ปีที่แล้ว +9

    મિત્રો....ખૂબ સરસ કામ કરી રહ્યા છો તમે.. નાના ભૂલકાં ને મજા કરાવી.

  • @ghanshyamjoliya569
    @ghanshyamjoliya569 ปีที่แล้ว +1

    Wah wah shu kaam kryu che

  • @foodflavoursbd2890
    @foodflavoursbd2890 ปีที่แล้ว +2

    nice video bro

  • @nanuarora5106
    @nanuarora5106 ปีที่แล้ว +23

    I enjoyed it very much
    The Pani puri looking delicious and making it with your voice over is so enjoyable and at last i thought you will gonna waste that much Pani puri but you donated them in school
    You work is appreciable 👍👍👍

  • @piyushsaklecha9862
    @piyushsaklecha9862 9 หลายเดือนก่อน +25

    Doing Great job guys. Love the way of making pani puri and the best part is the smile of every children❤

  • @statusworldofficial0
    @statusworldofficial0 ปีที่แล้ว +2

    Mast bhai log

  • @ashokkapadiya
    @ashokkapadiya ปีที่แล้ว +1

    જય શ્રીહરિ
    સરસ
    બાલગોપાલ ને મનગમતુ ભોજન

  • @hetalslife6784
    @hetalslife6784 ปีที่แล้ว +9

    You are very hardworking guys keep it ,,,,,,😋😋

  • @rameshsolanki1667
    @rameshsolanki1667 ปีที่แล้ว +5

    ઝાંઝમેર પ્રાથમિક શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમારી વિલેજ રસોઈ ટીમ બનાવી ખુબ સરસ સેવાનું કામ પણ કરો છો તમારી j શાળા ના બાળકો ને ખૂબ સરસ પાણીપુરી જાતે મહેનત કરી બનાવી ને ખવડાવી અભિનંદન

    • @VillageRasoi
      @VillageRasoi  ปีที่แล้ว

      સાહેબ ખૂબ ખૂબ આભાર 🙏

  • @omim3390
    @omim3390 ปีที่แล้ว +1

    Love from Oman bro...👍

  • @nishaaahir8158
    @nishaaahir8158 6 หลายเดือนก่อน +1

    Precious smiles🥰😍

  • @sangitapatel7480
    @sangitapatel7480 ปีที่แล้ว +10

    Great work 👌👌👌👌👌

  • @robloxo9577
    @robloxo9577 ปีที่แล้ว +4

    The school students are lucky they get good food always😂😂

  • @shubhdewal6357
    @shubhdewal6357 8 หลายเดือนก่อน +1

    Love from Maharashtra,, you all are doing great 😊

  • @__K9val__
    @__K9val__ ปีที่แล้ว +2

    Khub Saras

  • @rayerdsau4132
    @rayerdsau4132 ปีที่แล้ว +4

    Hard working and great message for youngsters 😊

  • @harishpatel4547
    @harishpatel4547 ปีที่แล้ว +10

    Super effort by team.. Very satisfaction and enjoyable

  • @RDtrader-ph5br
    @RDtrader-ph5br 7 หลายเดือนก่อน +1

    Nice work 🎉🎉

  • @DineshDinesh-jh3ll
    @DineshDinesh-jh3ll ปีที่แล้ว +1

    Ase hi bacho ki seva kare bhagwan apko hamesha khush rakhega god bless you

  • @thunderworld6938
    @thunderworld6938 ปีที่แล้ว +6

    Salute this guys for his works💐👌🙏🙏🙏

  • @zaladayabhai3447
    @zaladayabhai3447 ปีที่แล้ว +4

    જય મસ્તરામ બાપા

  • @mahadevkadam3948
    @mahadevkadam3948 8 หลายเดือนก่อน +2

    Great Work

  • @supremeraja3628
    @supremeraja3628 6 หลายเดือนก่อน +1

    Smile on children’s face 😊☺️🤗❤️

  • @sanjay78926
    @sanjay78926 ปีที่แล้ว +4

    Wah bhai Wah!!👍👍

  • @EARTHYNAKUMAT
    @EARTHYNAKUMAT ปีที่แล้ว +4

    😊😊very good😊😊

  • @sohilislaniya592
    @sohilislaniya592 8 หลายเดือนก่อน

    ખૂબ સરસ ...બધા મિત્રો ને ખુબ ખુબ શુેભેચ્છા...

  • @itsmeunique4359
    @itsmeunique4359 ปีที่แล้ว +1

    Here comes a desi compitition to South Indian "Village cooking channel" 😎

  • @mohitsiddhpura
    @mohitsiddhpura ปีที่แล้ว +10

    Keep it up guys. Doing great job. Make the whole world known gujarati is best in cooking. Also. ♥️✌🔥.

  • @vrushtipatel6669
    @vrushtipatel6669 ปีที่แล้ว +10

    Great job done by you all. I loved the last part were children were happy..

  • @sonalbhatt6175
    @sonalbhatt6175 ปีที่แล้ว +1

    Nice work

  • @Hinarajput52
    @Hinarajput52 ปีที่แล้ว +5

    Nice recipe 👌😋
    and very nice video 👌

  • @jaygohel8562
    @jaygohel8562 ปีที่แล้ว +7

    Excellent work and panipuri too🤤🤤👍👍