હું તો રીહામણા મનામણામાંથી જ નવરો નથી થતો આનેહવે કઈ ભાષામાં સમજાવું !🤣

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • હું તો રીહામણા મનામણામાંથી જ નવરો નથી થતો આનેહવે કઈ ભાષામાં સમજાવું !🤣#dharafamilyvlog
    #dharafamilyvlog #dailyvlog #minivlog #gujrativlog #sortsvlog #vlog #comedy

ความคิดเห็น • 31

  • @varshapandya8476
    @varshapandya8476 หลายเดือนก่อน +1

    Jay shree Krishna Jay mataji family

  • @nikitachaklasiya2568
    @nikitachaklasiya2568 หลายเดือนก่อน +1

    Jay bajrang bali

  • @sonalpaida8000
    @sonalpaida8000 หลายเดือนก่อน +1

    જયશ્રી કૃષ્ણ

  • @amitbera1420
    @amitbera1420 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અંજુબેન ❤

  • @riddhipatel695
    @riddhipatel695 หลายเดือนก่อน

    Very nice video diii Jay swaminarayan 🙏

  • @varshapandya8476
    @varshapandya8476 หลายเดือนก่อน +1

    Ben aato wal ne Dall che Ho amare Mumbai ma Pan male Ho marathe Loko bav Bana ve mast laga ymmi ymmi

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      વર્ષાબેન અમારે અહીંયા અને ઓરીયાની દાળ કહે છે અને આ દાળ ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે

  • @bijalbharvad2725
    @bijalbharvad2725 หลายเดือนก่อน +1

    બેન મારો જનમ દિવશ છે કાલે તો વીડિયો મા વીશ કરજો💞🙏મારુ નામ પુરવી બેન ભરવાડ છુ😊

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน

    ઓળીયા ની દાળ ત્યાં કાઠિયાવાડ માં અમારા પાડોશી કેરી ની સીઝન માં રસ રોટલી સાથે બનાવતા એટલે જોઈ છે પણ અમે કોઈ દિવસ બનાવી નથી એટલે કેવો ટેસ્ટ હોય એ ખબર નથી અમે લસણ ડુંગળી નથી ખાતા એટલે લસણ વિના સારી બને નહી એમ અમારા પાડોશી કહેતા હતા

  • @user-sv3td6mq4i
    @user-sv3td6mq4i หลายเดือนก่อน +2

    15 તારીખે મારો જન્મદિવસ છે દ્વારકાથી રેખાબેન હું તમારા વિડિયો જોવ છું❤

  • @manalichothani7772
    @manalichothani7772 หลายเดือนก่อน +2

    ઓરિયા દાળ બતાવજો અમને બતાવજો

  • @gopigangaindianfood5040
    @gopigangaindianfood5040 หลายเดือนก่อน

    Bne jna must dekhav cho

  • @urvivyas4613
    @urvivyas4613 หลายเดือนก่อน

    Gita Ben ne. Test karavo ane. Saib. Ne. Khavay. Jay.

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน +1

    તમે બંને અત્યારે પણ ફોટામાં છો એવાજ લાગો છો👌

  • @mehulpanchal5882
    @mehulpanchal5882 หลายเดือนก่อน +1

    Safed val ni dal che ben

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      ના આ ઓરીયાની દાળ છૈતમે આને વાલે ની દાળ કહેતા હસો પણ અમે આને ઓરીયાની દાળ કહીએ છે.

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน +1

    કીયા પંખી નો અવાજ સંભળાય છે?

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      હેમા બેન મને એ પંખી નું નામ નથી ખબર હું ને કર્સ્ટ ટાઈમ એ પંખી નો વિડિઓ શેર કરીએ તમે જોઈ ને મને એનું નામ કહેજો .

  • @varshapandya8476
    @varshapandya8476 หลายเดือนก่อน +1

    Ben Dhara Ben ne bopar na jaldi suvda vi dawa na Dhara Ben jaldi sui jajo ok

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      બેન ધારા ના પપ્પા બપોરે જમવા મોડા આવે છે અને હું બધા કામ કરી ને ફ્રી થાવ પછી ધારાને સુવડાવવું એટલે ધારા બેન મોડા સુવે છે અને મારા વગર ધારા સુવે નહીં

  • @nayanapatel881
    @nayanapatel881 หลายเดือนก่อน

    Jay mataji & jay Bhole Anjuben majama cho ne badha nice video ben 👍

  • @urvivyas4613
    @urvivyas4613 หลายเดือนก่อน

    Vadhare. Banavo. To. Basha ne thay jay. Ben. Dal

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน

    અંજુબેન મે તમને પુછ્યુ હતું કે તમે કાના ના વાઘા રોજ બદલાવો છો તો રોજ નવા પહેરાવો છો કે ધોઈ ને ઉપયોગ કરો છો ? પ્લીઝ રિપ્લાય કરજો🙏

  • @Mital_Ben456
    @Mital_Ben456 หลายเดือนก่อน

    First comment

  • @varshatanti3995
    @varshatanti3995 หลายเดือนก่อน

    અંજુબેન ચિંતા કરો માં અમારે નવ વર્ષનો જ ફેર છે

  • @user-op1cw9zf5d
    @user-op1cw9zf5d หลายเดือนก่อน

    Amare una gamama pan odiyanidal male chhe

  • @user-sv3td6mq4i
    @user-sv3td6mq4i หลายเดือนก่อน

    15 july aaje

  • @diptikariya1492
    @diptikariya1492 หลายเดือนก่อน

    Kem cho

  • @Mital_Ben456
    @Mital_Ben456 หลายเดือนก่อน

    Hi

  • @lelabensorathiya7978
    @lelabensorathiya7978 หลายเดือนก่อน

    Didi mare avaj6