🙏🏻🌿🙏🏻🌿🙏🏻🌿🙏🏻 સદા મન શ્રીમદ્ ગોકુલ મેં રહીએ 🙏🏻🌿🙏🏻🌿🙏🏻🌿🙏🏻 (૫) .........શ્રી વલ્લભ નામ એ સંજીવની બુટ્ટી છે. જ્યારે આપણે શ્રી વલ્લભ નામ નું રટણ કરવાની ટેવ પડી જશે ત્યારે , એમાંજ મન રમતું રહેશે ને બીજા દુઃખ, આધી વ્યાધિ બધું ભૂલાય જશે. શ્રી વલ્લભ એ ફલરૂપ છે. શ્રી વલ્લભ નુજ કેમ નામ લઈ છે?? એવા પ્રશ્નો નાં પ્રત્યુતર પુષ્ટી માર્ગમાં , બ્રહ્મસંબંધ પછી નું પગથીયું હોઈ તો તે અનન્યતા છે. બીજું સ્વરૂપ આશક્તિ આપણને આપણાં સેવ્ય માં એવી આસક્તિ હોવી જોઈએ કે બીજે ક્યાંય પણ દર્શન કરીએ તેમાં આપણાં જ સેવ્ય નાં દર્શન થાય. શ્રીનાથજી દ્વારા કેમ કહીએ છીએ?? દ્વાર નહીં અને દ્વારા કેમ?? શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને નાથ એ શ્રી સ્વામિનીજી નાં નાથ, જે નાં દ્વારા આપણ ને શ્રી સ્વામિનીજી ની સેવા પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકોરજી ને જે શૃંગાર આપણે ધરાવે છે તેમાં શ્રી સ્વામિનીજી નાં શૃંગાર પણ આવે ( નકવેસર, નેપુર્, કંગન, બંદી વિગેરે ). અને શ્રી ઠાકોરજી ના શૃંગાર થી શ્રી સ્વામિનીજી પ્રભુ માં લીન થયા છે. એટલે દ્વારા કહેવાઈ. આપણ ને કેવા દર્શન ફલરૂપ છે?? આપણ ને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી સહિત દર્શન ફલરૂપ છે. આપણાં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી નાં શૃંગાર ધરી આપણ ને યુગલ સ્વરૂપે દર્શન આપે છે. અને આવા દર્શન શ્રીનાથજી દ્વારા થાય છે. એટલે શ્રીનાથજી દ્વારા. મંગળા માં સર્વાંગ સ્વરૂપ નું દર્શન થાય, ત્યારે પ્રભુ ભુવન સુંદર ભોજ સુંદર લાગે છે. આખી સૃષ્ટિ માં કોઈ સૌથી સૌથી સુંદર હોઈ તો એકજ પ્રભુ. ત્યારે પ્રભુએ શૃંગાર પણ નથી ધર્યા, એક આડબંધ છે. પણ શ્રી અંગ માંથી જે રસ જરી રહ્યો છે, એટલે ભોજ સુંદર લાગે છે. આપણાં જેવા અબૂધ જીવો ને મૂળ સ્વરૂપ નું જ્ઞાન કરાવવા, પ્રભુ એ શૃંગાર ધરી યુગલ સ્વરૂપે દર્શન આપે છે. શૃંગાર નાં સમયે પ્રભુ નો શૃંગાર સહિત દર્શન કરી ત્યારે પણ એમ થાય કે શું સ્વરૂપ ની મનોહરતા અને લવાણ્યતા જોઈ કહેવાઈ જાઈ વાહ પ્રભુ અદભુત શૃંગાર ધર્યો હે. આપનું મૂળ સ્વરૂપ એ શ્રી વલ્લભ નું આસ્ય સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી ના સ્વરૂપ માં લીન થયા તો શું થયું?? આપણ ને એકજ સ્વરૂપમાં યુગલ સ્વરૂપ નાં દર્શન થાય છે. પ્રભુ ને એવો અદભુત શૃંગાર કરવો કે બંન્ને નાં દર્શન થાય. જે શ્રુંગારી છે તે વિપ્રયોગી હોઈ શકે પરંતુ જેને શૃંગાર માં રસ નથી એ પુષ્ટિ માર્ગનાં ફલ થી વંચિત રહી જશે. શૃંગાર નો અર્થ રસાત્મક છે, અને રંગ શ્યામ છે. શ્રી ગુંસાઈજી એવમ શ્રી chandravali જી જ્યારે પૂર્ણ આવેશ માં હતા ત્યારેશૃંગાર રસ મંડન રચાયું છે. જેને ભાવ ની બહુ સમજ ન હોય તેને વાંચવું નહિ. રસાભાસ થાય. 🌹 શ્રી વલ્લભ હિ કો મોહે ભરોસો, અન્ય દેવકો જાનો ન માનો , ઇનકો આશરો ખરોસો🌹
Jayshrikursan wow pushtimarg kirtan ato rasthal chhe and saibhalva ato prabhu krupa hoy to j male bas prabhu ak vinanti k prasangopat avata kirtan mokalta rahejo rag Sathe bas atali vinanti
Awaaz Sundar Sundar Kirtan Ho
बहुत sunder 🙏
🙏🙏prabhu Krupa thi khub j sunder gan🙏🙏
Jai shree krishna sundar pad
Khub sunder gaan🙏
Jai Shri Krishna..Divin voice..kirtans are touching to heart n soul..Jai Shri Krishna Jai Shri Vallabh
@@rajivzaveri9133 Jay Shree krushna
જય શ્રી કૃષ્ણ 🙏🙏ખૂબ સુંદર અવાજ 👌👌બીજા પદ અપલોડ કરશો 🙏🙏
जरूर
Jay shree gokulesh
Jay Jay Shree gokules 🙏🙏🙏🙏💐🌹🙏🙏🙏🙏🙏
Jay ho
Aati utam 🙏🙏🙏
🙏Jay shree vallabh🙏 Bhagwat smaran 🙏🙏⛳⛳🙏🙏💐💐🙏🙏🌹👌🌹👌🙏🙏💐💐
@@nirupathakkar2577 जय श्रीकृष्ण
जय श्री कृष्ण
Khub sundar... Jay shree Krishna
जय श्री कृष्ण 🙏
Super👌👌
Jay Shree krushna
जय श्री कृष्ण जी
🙏🏻🌿🙏🏻🌿🙏🏻🌿🙏🏻 સદા મન શ્રીમદ્ ગોકુલ મેં રહીએ 🙏🏻🌿🙏🏻🌿🙏🏻🌿🙏🏻
(૫) .........શ્રી વલ્લભ નામ એ સંજીવની બુટ્ટી છે. જ્યારે આપણે શ્રી વલ્લભ નામ નું રટણ
કરવાની ટેવ પડી જશે ત્યારે , એમાંજ મન રમતું રહેશે ને બીજા દુઃખ, આધી વ્યાધિ બધું ભૂલાય
જશે. શ્રી વલ્લભ એ ફલરૂપ છે. શ્રી વલ્લભ નુજ કેમ નામ લઈ છે?? એવા પ્રશ્નો નાં પ્રત્યુતર
પુષ્ટી માર્ગમાં , બ્રહ્મસંબંધ પછી નું પગથીયું હોઈ તો તે અનન્યતા છે. બીજું સ્વરૂપ આશક્તિ
આપણને આપણાં સેવ્ય માં એવી આસક્તિ હોવી જોઈએ કે બીજે ક્યાંય પણ દર્શન
કરીએ તેમાં આપણાં જ સેવ્ય નાં દર્શન થાય.
શ્રીનાથજી દ્વારા કેમ કહીએ છીએ?? દ્વાર નહીં અને દ્વારા કેમ??
શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને નાથ એ શ્રી સ્વામિનીજી નાં નાથ, જે નાં દ્વારા આપણ ને
શ્રી સ્વામિનીજી ની સેવા પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકોરજી ને જે શૃંગાર આપણે ધરાવે છે
તેમાં શ્રી સ્વામિનીજી નાં શૃંગાર પણ આવે ( નકવેસર, નેપુર્, કંગન, બંદી વિગેરે ). અને
શ્રી ઠાકોરજી ના શૃંગાર થી શ્રી સ્વામિનીજી પ્રભુ માં લીન થયા છે. એટલે દ્વારા કહેવાઈ.
આપણ ને કેવા દર્શન ફલરૂપ છે?? આપણ ને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી સહિત
દર્શન ફલરૂપ છે. આપણાં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી નાં શૃંગાર ધરી આપણ ને યુગલ
સ્વરૂપે દર્શન આપે છે. અને આવા દર્શન શ્રીનાથજી દ્વારા થાય છે. એટલે શ્રીનાથજી દ્વારા.
મંગળા માં સર્વાંગ સ્વરૂપ નું દર્શન થાય, ત્યારે પ્રભુ ભુવન સુંદર ભોજ સુંદર લાગે છે.
આખી સૃષ્ટિ માં કોઈ સૌથી સૌથી સુંદર હોઈ તો એકજ પ્રભુ. ત્યારે પ્રભુએ શૃંગાર પણ
નથી ધર્યા, એક આડબંધ છે. પણ શ્રી અંગ માંથી જે રસ જરી રહ્યો છે, એટલે ભોજ
સુંદર લાગે છે. આપણાં જેવા અબૂધ જીવો ને મૂળ સ્વરૂપ નું જ્ઞાન કરાવવા, પ્રભુ એ શૃંગાર
ધરી યુગલ સ્વરૂપે દર્શન આપે છે. શૃંગાર નાં સમયે પ્રભુ નો શૃંગાર સહિત દર્શન કરી ત્યારે
પણ એમ થાય કે શું સ્વરૂપ ની મનોહરતા અને લવાણ્યતા જોઈ કહેવાઈ જાઈ વાહ
પ્રભુ અદભુત શૃંગાર ધર્યો હે. આપનું મૂળ સ્વરૂપ એ શ્રી વલ્લભ નું આસ્ય સ્વરૂપ છે.
શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી ના સ્વરૂપ માં લીન થયા તો શું થયું?? આપણ ને એકજ
સ્વરૂપમાં યુગલ સ્વરૂપ નાં દર્શન થાય છે. પ્રભુ ને એવો અદભુત શૃંગાર કરવો કે બંન્ને નાં
દર્શન થાય. જે શ્રુંગારી છે તે વિપ્રયોગી હોઈ શકે પરંતુ જેને શૃંગાર માં રસ નથી એ
પુષ્ટિ માર્ગનાં ફલ થી વંચિત રહી જશે. શૃંગાર નો અર્થ રસાત્મક છે, અને રંગ શ્યામ
છે. શ્રી ગુંસાઈજી એવમ શ્રી chandravali જી જ્યારે પૂર્ણ આવેશ માં હતા ત્યારેશૃંગાર
રસ મંડન રચાયું છે. જેને ભાવ ની બહુ સમજ ન હોય તેને વાંચવું નહિ. રસાભાસ થાય.
🌹 શ્રી વલ્લભ હિ કો મોહે ભરોસો, અન્ય દેવકો જાનો ન માનો , ઇનકો આશરો ખરોસો🌹
Jay Shri Krishna Khoob Sundar
અતિશય સુંદર
JAI SHREE KRISHNA🙏🙏
🙏🙏
Ati sunder kisne gaya hai yeh pad name please 🙏
Jai jai shrigokulesh🙏... Saras
जय जय श्री गोकुलेश
जय जय श्री गोकुलेश
Jayshrikrushna It seems audio is in Rag Mand if i m not wrong 🙏🙏👌👌🌹🌹
ખુબ સુંદર કર્ણ પ્રિય કીર્તન આવા જ બીજા કીર્તન પદ અહીં મોકલતા રેહજો, જય શ્રી કૃષ્ણ
Khub
Sundr
Pad
Jay jay Shree Gokulesh
जय जय श्री गोकुलेश
जय जय श्री गोकुलेश
jay ho bhai.....braj ko basivo niko....
🙏👌👌
बोहोत ही सुन्दर
Jayshrikursan wow pushtimarg kirtan ato rasthal chhe and saibhalva ato prabhu krupa hoy to j male bas prabhu ak vinanti k prasangopat avata kirtan mokalta rahejo rag Sathe bas atali vinanti
@@daxashah7239जरूर प्रयास करसू जय श्रीकृष्ण
👌👌
Is pustak ka nam kya hai jisme app pad ga rahe ho
Amita
Wah ati sundar
Amita नमस्ते ❤
Bija pad aplod karo
जरूर प्रयास करसू पाछू फ़रि थी
અતીશય સુંદર વાલા ખુબ ખુબ ધન્યવાદ, તમારા નંબર મળશ?
8999133506
8999133506
जय श्रीकृष्ण