TUM SHARNAGAT AAYO SHREE VALLBH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Raag Mishra Khamaj Kalyan -
    Shree Vallabh Pad
    Tum Sharnagat Aayo Shree Vallabh
    by Kirtankar Vitthaldas Bapodara
    Please Like, Subscribe and Share with friends and Vaishnavs for this type of Bhavatmak and Pushtimagiya Haveli Sangeet,
    કવિ કહે છે, અતિ વ્હાલા એવા હે શ્રી વલ્લભ આપને શરણે આવ્યો છું .આપના મુખકમલ ના દ્દર્શન કરતાં જે સુખ પ્રાપ્ત થાય છે એ તો અનિવર્ચનીય છે ,જેની ગણના કરતાં જીભ થાક્તી જ નથી છતાં પણ તેનો પાર પામી શકાતો નથી .આપની અત્યંત કૃપા પોતાના સ્વકીય જીવો પર છે કે તેમના ઉદ્ધારની ચિંતા આપે પવિત્રા એકાદશીને દિવસે કરી ત્યારે સાક્ષાત શ્રી ગોકુલેશ, શ્રી ગોવેર્ધન ધરે પ્રગટ થઈને જીવોને પોતાનો સબંધ બ્રહ્મસબંધ દ્વારા સેવાધિકાર આપીને કરાવ્યો .ઉપરાંત શ્રીમદ ભાગવતનું યથાર્થ અને ગુઢ સ્વરસ્ય સુબોધિનીજી દ્વારા પ્રગટ કર્યું અને પુષ્ટિપથ એટલે કે પ્રભુની કૃપા અનુગ્રહનો માર્ગ હ્ર્દયારૂઢ કરાવ્યો.
    કવિ ઉગ્ર કહે છે કે આવા શ્રી લક્ષ્મણ નંદનનું સ્વરૂપ એટલું ગુઢ છે કે કેવલ સંસારની કામનાથી રહિત ભગવદ ભાવ ભગવદ રસ થી યુક્ત એવા ભાવુક અને રસીકજનોના જ મનમાં પોતાના રસાત્મક ભાવાત્મક સ્વરૂપ પ્રત્યે રતિ ઉત્પન્ન કરી.

ความคิดเห็น • 78

  • @SanatParikh
    @SanatParikh ปีที่แล้ว

    ખૂબ સુંદર

    • @manharbapodara9902
      @manharbapodara9902  ปีที่แล้ว

      આભાર સહિત જય શ્રીકૃષ્ણ

  • @nehalkalola5035
    @nehalkalola5035 5 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

    • @manharbapodara9902
      @manharbapodara9902  5 หลายเดือนก่อน

      યમુને મહારાણી જી કી જય હો

  • @mitamodi943
    @mitamodi943 11 หลายเดือนก่อน

    Jai shree krushna 🙏🙏
    Khubaj aanand aave che ….aap krupa kari yamunaji na pad 1 thi 108 kram anusar aapi shako …🙏🙏

    • @manharbapodara9902
      @manharbapodara9902  11 หลายเดือนก่อน

      ક્રમ સર આપવાનું ચાલુજ છે આભાર સાથે જય શ્રી કૃષ્ણ

  • @NiharikaKotadiya-r4y
    @NiharikaKotadiya-r4y 10 หลายเดือนก่อน

    Jai shree krishna
    I request you plz upload shri vallabh ke pad🙏🏻

  • @anukathiriya4237
    @anukathiriya4237 ปีที่แล้ว

    Very nice

  • @potechaturvedi5024
    @potechaturvedi5024 ปีที่แล้ว

    यमुना मैया कीजंय

  • @viren7411
    @viren7411 9 หลายเดือนก่อน

    Previously I had a cassette of Shree Vithhal Ke Pad by Shree Vithhal Bapodaraji. Please upload it if you have. Thanks.Jay Shree Krishna.

    • @manharbapodara9902
      @manharbapodara9902  9 หลายเดือนก่อน +1

      આભાર સહિત જય શ્રી કૃષ્ણ upload કરવાનું ચાલુજ છે ઘણા પદો upload થઈ ગયા છે જે તમે ચેનલ માંથી શબ્દો તથા અર્થ સાથે સાંભળી શકો છો

    • @viren7411
      @viren7411 9 หลายเดือนก่อน

      @@manharbapodara9902 Thanks very much. Especially I like શ્રીહરિ દર્શન ડીજે.

  • @manakchandgour7635
    @manakchandgour7635 ปีที่แล้ว

    🌹🌺🙏Jai shree krishna🙏🌺🌹

    • @manharbapodara9902
      @manharbapodara9902  ปีที่แล้ว

      શ્રી વલ્લભ ધીશ કી જય

  • @nimathakkar6209
    @nimathakkar6209 ปีที่แล้ว

    plz pdmdasji k sb pd v bapodra ke sur me kb danger?

    • @manharbapodara9902
      @manharbapodara9902  ปีที่แล้ว

      We will try thank you for suggession jay shree krushna

  • @minaldesai7752
    @minaldesai7752 ปีที่แล้ว

    👌👌🙏

    • @manharbapodara9902
      @manharbapodara9902  ปีที่แล้ว

      શ્રી વલ્લભાધિશ્કી જય

  • @shilpigandhi5691
    @shilpigandhi5691 ปีที่แล้ว

    Khub j sunder

  • @prolegends6
    @prolegends6 11 หลายเดือนก่อน

    Bhai ghana time pachi bapodra bapa nu kirtan maidu have tamari chaneel ne subcribe kari lav pela bov sambhadto vachhe pad nata madta have badha kirtan madi gya tamari chaneel dwara

    • @manharbapodara9902
      @manharbapodara9902  11 หลายเดือนก่อน

      આભાર સહિત જય શ્રી કૃષ્ણ

  • @arpanshah5889
    @arpanshah5889 4 หลายเดือนก่อน

    खूब आभार की आपने बापोदराजी के कीर्तन साहित्य share किए।
    हो सके तो और भी कीजियेगा।
    जय श्री कृष्ण 🙏🏼🙏🏼

    • @manharbapodara9902
      @manharbapodara9902  4 หลายเดือนก่อน

      आभार के साथ जय श्री वल्लभ

  • @chandrakantporwal2695
    @chandrakantporwal2695 ปีที่แล้ว

    Jai Sri Krishna,Sri Vallabhadheesho Veejayate,Jai Sri Krishna

  • @JayntilalRajpopt-tc1ih
    @JayntilalRajpopt-tc1ih 7 หลายเดือนก่อน

    Paramkrupalu vallbhadhishprabhunacharanomadandvatpranam 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    • @manharbapodara9902
      @manharbapodara9902  7 หลายเดือนก่อน

      શ્રી વલ્લભાધિશ્કી જય હો

  • @rajalbhuta3007
    @rajalbhuta3007 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏👌Jai Shree krushna

  • @amitlotia8961
    @amitlotia8961 ปีที่แล้ว

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @anjalipatel8071
    @anjalipatel8071 11 หลายเดือนก่อน

    Jai shree krushna 🙏🙏

  • @vandanamehta3035
    @vandanamehta3035 ปีที่แล้ว

    Shri vallabhadhish ki Jay.

    • @manharbapodara9902
      @manharbapodara9902  ปีที่แล้ว

      શ્રી ગોકુલનાથજી કી જય હો

  • @nikunjnandola8828
    @nikunjnandola8828 6 หลายเดือนก่อน

    ❤Jay Shree Krishna 🙏🏽🙏🏽🙇‍♀️

    • @manharbapodara9902
      @manharbapodara9902  6 หลายเดือนก่อน

      આભાર સાથે જય શ્રી કૃષ્ણ

  • @ilashah7972
    @ilashah7972 ปีที่แล้ว

    Vallbhadhish ki jai. 🙏🏻🙏🏻🌹

  • @bharatraiyani8457
    @bharatraiyani8457 ปีที่แล้ว

    Jay shree krishna 🙏

  • @hasmitathakrar5183
    @hasmitathakrar5183 14 วันที่ผ่านมา

    ❤wow so peaceful👌

  • @nehalkalola5035
    @nehalkalola5035 5 หลายเดือนก่อน

    જય શ્રી વલ્લભ

    • @manharbapodara9902
      @manharbapodara9902  5 หลายเดือนก่อน

      ગુંસાઈજી પરમ દયાલ કી જય હો

  • @shushilavadalia3243
    @shushilavadalia3243 ปีที่แล้ว +1

    Jay shree valabh charno me.koti kotivandan
    🙏🙏

  • @shilpigandhi5691
    @shilpigandhi5691 ปีที่แล้ว

    Ati sundar

  • @chitreshvarshney5659
    @chitreshvarshney5659 ปีที่แล้ว

    Jai shrikrishn🙏

  • @shaildhar
    @shaildhar ปีที่แล้ว

    Thankyou so much for posting these aashray kirtans.❤

    • @manharbapodara9902
      @manharbapodara9902  ปีที่แล้ว

      એ તો મારું કર્તવ્ય છે જય શ્રી કૃષ્ણ

    • @shaildhar
      @shaildhar ปีที่แล้ว

      ​@@manharbapodara9902 Jai Shri Krishna 🙏

    • @manharbapodara9902
      @manharbapodara9902  11 หลายเดือนก่อน

      🙏🙏🙏

    • @manharbapodara9902
      @manharbapodara9902  10 หลายเดือนก่อน

      जय श्री कृष्ण

  • @sandhyashah7727
    @sandhyashah7727 ปีที่แล้ว

    ❤Jay shree krishna

  • @djharshgujarat
    @djharshgujarat ปีที่แล้ว

    Shree Vallabhadhish ki jai🙏🙏

  • @gopaldharia
    @gopaldharia ปีที่แล้ว

    Kirtan with Bhavarth in Description!
    Vaah!
    Khubaj aanand aavyo!
    Very good initiative at this age!

  • @divyakantvedia997
    @divyakantvedia997 ปีที่แล้ว

    જયશ્રી કૃષ્ણ🌷🌷🌷