ભગત પીપાજી નું ધામ | પીપાજી ભગતની વાવ | કડવા લીમડા ની મીઠી દાળ| પીપાવાવ ધામ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • ભગત પીપાજી નું ધામ | પીપાવાવ ધામ | કડવા લીમડા ની મીઠી દાળ એક | ‎@KHUSHALI SUPER VLOGS
    હેલ્લો જય માતાજી મિત્રો ખુશાલી સુપર વ્લોગમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વ્લોગમાં મુલાકાત લેવાના છીએ પીપાવાવ ધામની અને ત્યાં ભગત પીપાજી ની જગ્યા છે અને ત્યાં ભગત પીપાજીને ભગવાન શ્રી રણછોડ રાય સપનામાં આવીને તેને દર્શન દીધા અને કીધું તું લીમડાની નીચે વાવ છે તેને ખોદ અને ત્યાં શ્રી રણછોડરાયની મૂર્તિ નીકળશે અને ત્યાં એક કડવા લીમડાની એક મીઠી દાળ છે અને આ સ્થળે અન્ય ક્ષેત્ર ચાલુ છે આ સ્થળ ખૂબજ વિશાળ જગ્યામાં આવેલું છે આ સ્થળે ગૌશાળા છે અને પીપા ભગત ની વાવ પણ આવેલી છે આ બધી જગ્યાના દર્શન કરીશું આપણે.
    આ સ્થળ મહુવાથી 28 કિલોમીટરના અંતરે રાજુલા થી 12 કિલોમીટરના અંતરે આવેલું છે આ ગામનું નામ પીપાવા ધામ છે અને તેનો તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી છે.
    #પીપાવાવધામ
    #ભગતપીપાજી
    #jaydwarkadhish
    #rajula
    #bhagti
    #amreli
    #KHUSHALISUPERVLOGS
    #ખુશાલીસુપરવ્લોગ
    #gujarat
    #viral
    #video
    #viralvideo
    #2022

ความคิดเห็น • 21

  • @jagdishshiyal8797
    @jagdishshiyal8797 ปีที่แล้ว +1

    Super

  • @pipavavadhampunjaribapu8879
    @pipavavadhampunjaribapu8879 ปีที่แล้ว +4

    જય રણછોડરાયજી 🙏🏻🙏🏻🙏🏻

  • @amaratdarji6128
    @amaratdarji6128 6 หลายเดือนก่อน +2

    જય હો‌ પીપાજી 🙏🙏
    અમારા કુળના ગુરુદેવ છે

  • @batukbapunimavat6097
    @batukbapunimavat6097 ปีที่แล้ว +1

    જય હો રણછોડરાયની
    જય સીતારામ

  • @kambriya650
    @kambriya650 ปีที่แล้ว +1

    જય રણછોડ

  • @rameshraiyajayswaminarayan1881
    @rameshraiyajayswaminarayan1881 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ
    🙏🙏🙏🌺🌺🌺🌺🌺
    જય શ્રી ભક્ત પીપાજી
    🙏🙏🌺🌺🌺🌺🌺

  • @rakeshkotadiya8812
    @rakeshkotadiya8812 ปีที่แล้ว +1

    જય રણછોડરાય

  • @jayeshparmar3739
    @jayeshparmar3739 ปีที่แล้ว +1

    Jay રણછોડ રાય

  • @Bakhalakiyashailesh
    @Bakhalakiyashailesh ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @bhikhabhaibheda9454
    @bhikhabhaibheda9454 ปีที่แล้ว +1

    જયદ્વારકાધીશ ભગવાન 🙏🙏

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs ปีที่แล้ว +1

    જય જય રણછોડ

  • @dinesh12.
    @dinesh12. ปีที่แล้ว +1

    જય શ્રી બલાડ મા🙏

  • @Bariyakishor40
    @Bariyakishor40 ปีที่แล้ว +1

    જય ઠાકોર

  • @rrparmarofficial
    @rrparmarofficial ปีที่แล้ว +1

    Jai bhagat pipaji

  • @deshidhamalvlog4851
    @deshidhamalvlog4851 ปีที่แล้ว +1

    જય રાજા રણછોડ

  • @jasoliyarinal4384
    @jasoliyarinal4384 ปีที่แล้ว +1

    😁

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs ปีที่แล้ว +1

    ⭐ખૂબજ સરસ ભાઈ જોરદાર માહિતી સાથે⭐ વિડિયો બનાવ્યો છે સુપર ..💫.
    ✨આજ રીતે વિડીયો બનાવતા રહો ખુબજ✨ આગળ વધો.....⭐

  • @kambriya650
    @kambriya650 ปีที่แล้ว +1

    રાજુ ભાઈ પરમાર

  • @ashishbakhalakiya5649
    @ashishbakhalakiya5649 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @bharatjadavofficial60
    @bharatjadavofficial60 ปีที่แล้ว +2

    જય રણછોડરાય