લાઈવ દાજીરાજ સેવા કેમ્પ માતાના મઢ પદયાત્રા સેવા કેમ્પ 2024 | Matana Madh Padyatra 2024 | Seva Camp

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • લાઈવ દાજીરાજ સેવા કેમ્પ માતાના મઢ પદયાત્રા સેવા કેમ્પ 2024 | Matana Madh Padyatra 2024 | Seva Camp
    MY CHANNEL LIKES SHARE AND SUBSCRIBE
    KHUSHALI SUPER VLOGS
    🙏🙏🙏
    #matanamadh #matanamadhsevacamp #food #cooking #matanamadhcamp #camp #recipe #camp2024 #2024matanamadh #navratri2024
    #matanamadhlive #mela #matanamadhpadyatra #gujarat #matanomadhmelo #mela2024 #khushali_super_vlogs #super #kauch #trending #vlog #viral #video
    Kaywords:-
    matana madh seva camp 2023
    matana madh seva camp 2024
    matana madh seva camp
    seva camp matana madh 2024
    seva camp matana madh
    matana madh seva camp 2022
    matana madh pagpala sangh 2024
    matana madh camp 2024
    matana madh camp 2023
    matana madh mandir
    matana madh kauch
    seva camp 2024
    matana madh live
    matana madh seva camp video
    matana madh
    matana madh seva camp live program
    seva camp live
    matana madh pagpala sangh
    matana madh temple
    matana madh no melo
    seva camp full video
    matana madh melo
    matana madh mela
    seva camp
    1️⃣માતાના મઢ સેવા કેમ્પ લાખો માણસોની લાઈવ રસોઈ | Matana Madh seva Cemp 2024 | Matana Madh Pagpala Sangh 2024
    2️⃣લાઈવ માતાના મઢ ભવ્ય કેમ્પ 2024 | 32 જાતના અલગ અલગ ભોજન | Live Matana Madh Seva Camp 2024
    3️⃣ભવ્ય પાણીપુરી માતાના મઢ સેવા કેમ્પ 2024 | Matana Madh Seva Camp 2024 | Matana Madh Pagpala Sangh 2024
    4️⃣માતાના મઢ નિશુલ્ક ૨૦૦૦ રહેવા માટે ખાટલા | માતાના મઢ કેમ્પ | Matana madh Pagpala Sangh 2024 Seva Camp
    5️⃣માતાના મંઠ VIP ભવ્ય સેવા કેમ્પ 2024 | માતાના મઢ પગપાળા સંઘ | Matana Madh VIP Pagpala Seva Camp 2024
    માતાનો મઢ (તા. લખપત)
    ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
    માતાનો મઢ (તા. લખપત)
    ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
    આશાપુરા માતા મંદિર
    કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ૧૦૫ કિ.મી. ના અંતરે આશાપુરા માતાનું મંદિર આવેલું છે, જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાનો મઢ તરીકે પ્રસિદ્ધ છે.[૨] આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે.
    માન્યતા
    એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું.
    ૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.[૩][૪][૫] ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.
    ✉ Business Inquiries, Sponsors email:
    alpesh211296k@gmail.com
    Instagram -
    www.instagram....
    Facebook - www.facebook.c...
    મિત્રો ખુશાલી સુપર વ્લોગ ગુજરાતી ચેનલ નો ઉદ્દેશ્ય ફક્ત આપડે હિન્દુ ધર્મને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્તમ કાર્યમાં જોડાવો અને વધુમાં વધુ લોકોને વીડિયો શેર કરો.
    આ TH-cam Channel KHUSHALI SUPER VLOGS ગુજરાતી ને Subscribers કરી 🔔Bell નુ icon પણ on કરો જેથી અમારી ચેનલમાં નવા Updates તમને મળતા રહે.
    સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિયો અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલમાં અપલોડ કરવામાં આવતા વીડિયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેચ પહોંચાડવા નો નથી.
    🙏🙏🙏

ความคิดเห็น • 24

  • @vijaysinhparmar5857
    @vijaysinhparmar5857 4 วันที่ผ่านมา +1

    જય માં આશાપુરા માતાજી

  • @SonuSolanki868
    @SonuSolanki868 4 วันที่ผ่านมา +1

    આશાપુરા માત કી જય

  • @arunpancholi6859
    @arunpancholi6859 4 วันที่ผ่านมา +1

    જય શ્રી આશપુરા માતાજીની જય

  • @rakeshkotadiya8812
    @rakeshkotadiya8812 4 วันที่ผ่านมา +1

    જય માતાજી

  • @jadavashoksinh8773
    @jadavashoksinh8773 4 วันที่ผ่านมา +1

    Jay Mataji

  • @Bapu303
    @Bapu303 3 วันที่ผ่านมา +1

    Jay Maa Madhvali 🚩

  • @ajaysinhrathod-qp1qt
    @ajaysinhrathod-qp1qt 4 วันที่ผ่านมา +1

    જય માં આશાપુરા મા

  • @D.D_official
    @D.D_official 5 วันที่ผ่านมา +1

    Jai Ashapura Ma

  • @Vanitaben-g9q
    @Vanitaben-g9q 4 วันที่ผ่านมา +1

    Jay aashapura ma

  • @BhimajibhaiKotadiya
    @BhimajibhaiKotadiya 5 วันที่ผ่านมา +1

    🎉🎉🎉❤❤❤❤❤❤

  • @DevBanna7777
    @DevBanna7777 4 วันที่ผ่านมา +1

    Jay ma aashapura

  • @ajaybhaivaland6877
    @ajaybhaivaland6877 4 วันที่ผ่านมา +1

    Jay Ashapura Maa

  • @rambhaishidha9107
    @rambhaishidha9107 4 วันที่ผ่านมา +1

    જય માં મોગલ જય મુરલીધર

  • @lohngtravel3809
    @lohngtravel3809 5 วันที่ผ่านมา +3

    Jay shree ashapura ma

  • @pareshdarad2094
    @pareshdarad2094 4 วันที่ผ่านมา +1

    Jay Ashapura Maa.
    Tame bahuj saras ne details ma video karo cho, tamara badhaj video amne bahuj game che.
    Camp ni sathe camp nu near by address kaho toh bau saru, jemke nearest motu gaam kayu Deshalpar, Nakhtrana, Ravapar ane.Matanamadh thi ketla kilometers pehla aavyu etc.

  • @bkpatel-hy1uo
    @bkpatel-hy1uo 4 วันที่ผ่านมา +1

    A location ku??ku gam lage & tme kya route pr ti jao cho,a janvso?only for my knowledge I ask u

  • @anildesaianil7034
    @anildesaianil7034 4 วันที่ผ่านมา +1

    મોટા પહેલા મારિયા મિયાણા મોરબી

  • @RajdeepMemakiya
    @RajdeepMemakiya 4 วันที่ผ่านมา +1

    જય આશાપુરા માતાજી

  • @bhavnalimda4152
    @bhavnalimda4152 5 วันที่ผ่านมา +1

    Jay mataji

  • @HetalbenKotadiya-e5w
    @HetalbenKotadiya-e5w 4 วันที่ผ่านมา +1

    જય આશાપુરા માં

  • @kathiyapruthvirajsinh1194
    @kathiyapruthvirajsinh1194 4 วันที่ผ่านมา +1

    Jay Ashapura maa

  • @vijaysinhrevar987
    @vijaysinhrevar987 4 วันที่ผ่านมา +1

    જય આશાપુરા માં

  • @alpanachauhan7563
    @alpanachauhan7563 4 วันที่ผ่านมา +1

    Jay Ashapurama

  • @MeenabaSolanki-ld4cl
    @MeenabaSolanki-ld4cl 4 วันที่ผ่านมา +1

    Jay Ashapura ma