દીદાર ભાઈ તમારી બધી વાત સાચી છે તમારો અને તમારી આખી ટીમ નો ખુબ આભાર તમારો એક નાનું એવું ધ્યાન દોરવાનું હતું દીદાર ભાઈ દુઃખ ન લગાડતા પણ આ FNO એપ મા દલાલી પર 100 રૂપિયા એ 10 રૂપિયા થી પણ વધારે લે છે આ લોકો
દુનિયા માં બે પ્રકાર ના લોકો હોય છે. ગ્રાહક એટલે કે ખરીદનાર, અને વેચનાર. અને જીત હંમેશા વેચનાર ની જ થાય છે. Option buy ma time decay tamara paisa ne ખાઈ જાય છે. 30% જ શક્યતા છે કે ટ્રેડ તમારા ફેવર માં રે.
kaka badhi vat ma tamej sacha hov aevu jaruri nathi.tame darshkone khota marge dori rhiya cho.tame kaho cho k stock market ma pag pesro F&O thi karvo joi ae vat vat sathe hu 0% sahmati darshvu chu. f&o biggener mate nahi pan advance level na trader matej che.
ane rhi vat aa app ni aa app chelli qulity ni che ana jetlo brokrage charge duniyana koi pan desh na koi khune koi pan broker goti lyo aetlo nai hoi darshkone mahiti apvi hoo to zerodha,angle broking,5 paisa, paytmmony,kotak security aa badha broker ni apo
=} Mane Khali Etlu Kaho Sir Ke Aa Kahevato Maare Sikhvi Hoy To Kevi Rite Sikhay? =} Kem Ke Tamne To Tamara Family Mathi Aavdi Gai Mara Family Ma To 2-4 Kahevat J Bolay...Pan Tame Aatli Badhi Kahevato Bolo Chho To Te Mare Kevi Rite Sikhvi?
કહેવતો અને રુઢિપ્રયોગો સતત મહાવરો અને અભ્યાસ કરવાથી સ્વભાવ સાથે વણાય જાય છે. ગુજરાતી ભાષાનું વાંચન વધારો. એમાં જ્યાં જ્યાં કહેવાતો અને રુઢિપ્રયોગો આવે એની નોંધ લો અને એ ક્યાં સંદર્ભમાં વપરાઈ છે એના ઉપરથી એનો અર્થ તારવવાનો પ્રયત્ન કરો. ગુજરાતી ફિલ્મો જુઓ. નાટકો જુઓ. એમાં ભરપૂરપણે કહેવતો અને રુઢિપ્રયોગોનો ઉપયોગ થાય છે. તમને જે કહેવતો અને રુઢિપ્રયોગો આવડતાં જાય એને રોજિંદા જીવનનની ભાષામાં ઉપયોગ કરવાનું ચાલુ કરો. તમારી કહેવતો અને રુઢિપ્રયોગો શીખવાની જીજ્ઞાશાને અમે દાદ આપીએ છીએ. નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરજો. અમારી પાસે કહેવતો અને રુઢિપ્રયોગોનું એક ઈ-પુસ્તક છે એ મોકલી આપીશું. આભાર e4g.helpline@gmail.com
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપે અમારા માટે સદભાવના વ્યક્ત કરી પ્રોત્સાહન આપ્યું એનાથી અમને નવું બળ મળ્યું છે.
વિના મુલ્યે Zerodhaમાં Demat A/c ખોલવાની લિંક: signup.zerodha.com/?c=ZMPVUB
દીદાર ભાઈ તમારી બધી વાત સાચી છે તમારો અને તમારી આખી ટીમ નો ખુબ આભાર
તમારો એક નાનું એવું ધ્યાન દોરવાનું હતું દીદાર ભાઈ દુઃખ ન લગાડતા પણ આ FNO એપ મા દલાલી પર 100 રૂપિયા એ 10 રૂપિયા થી પણ વધારે લે છે આ લોકો
ના એવું નથી. ધ્યાનથી જોઈ જાવ. છતાં ધ્યાન દોર્યું છે તો અભ્યાસ કરીશું
ખૂબ સરસ મજાની માહિતી આપી. આભાર
આપને ઉપયોગી લાગ્યું એ જાણીને આનંદ થયો
Sir tamara video thi amne khub fayda they che
તમને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર
કાકા તમારો ખૂબ ખૂબ આભાર આવા વિડિયો ને અમારા સુધી પોચડવા માટે🙏
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર ભાઈ !
દુનિયા માં બે પ્રકાર ના લોકો હોય છે.
ગ્રાહક એટલે કે ખરીદનાર,
અને વેચનાર.
અને જીત હંમેશા વેચનાર ની જ થાય છે.
Option buy ma time decay tamara paisa ne ખાઈ જાય છે.
30% જ શક્યતા છે કે ટ્રેડ તમારા ફેવર માં રે.
જાણકારી આપવા બદલ આભાર
Thanks
You are most welcome
❤️🔥
લાગણી બદલ આભાર
@@DidarHemaniઆવી સરસ જાણકારી બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર...🙏🏻
વાહ.... 👍
બસ આવી જ app ની જરૂર હતી. 👍🙏
આભર. 🙏
તમને ઉપયોગી લાગ્યું એ જાણીને આનંદ થયો
Nice video sir Sir 🙏🙏
Thank you for your kind words
ખજૂર ભાઈ [ નીતિન જાની] ઉપર વિડીયો 👍🙏
સૂચન બદલ આભાર
Jabarjast rite kaka ae promotion kar naikhu. Koine khabar b na padi.
લે બોલ !
Tamara badhaj vidio bov sara6sir(kaka😃🙏bov saru knowledge male6
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે.
🙏🙏🙏
લાગણી બદલ આભાર
સરસ
લાગણી બદલ આભાર
✔️✔️✔️✅✅✔️✔️
લાગણી બદલ આભાર
જય માતાજી
જય માતાજી
Option etle invest karela rs bhuli javana . One type of gamble.
ના એવું નથી. અભ્યાસ જોઈએ
પાલનપુરી સંજય ભાઈ રાવલ ઉપર વિડિયો બનાવો સર
સૂચન બદલ આભાર
Open nath thati fno link
ફરી પ્રયત્ન કરો
Nitin Bhai jani ( Gujrat na sonu sud)uper vidio banavjo please!!
સૂચન બદલ આભાર
Ame to anuman kari lidhu K...
Kaka ni chennal jonara no graph 📈 rocket thawano chhe 💞
ઈશ્વર કરે ને આપનું અનુમાન સાચી પડે. ખરેખર તમે દિલ ખુશ કરી દીધું
Dr.jv.kalathiya.ghadhadavala.no vidio banavo
એક જ સૂચન વારંવાર ન કરવા વિનંતી
Kaka, Pi currency exactly Shu chhe...tena vishe ky video banavo ne....new information sathe
સૂચન બદલ આભાર
Play krta zerodha saru kaka gme aene sponser kroma
વિકલ્પો આપવા જરૂરી છે
Lage che ke kaka ne hve pysano moh jagigyo che aetle gme e app ne sponser krva mandya che
જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. અન્ય વિડિઓ પણ છે એ જોતા રહો
kaka badhi vat ma tamej sacha hov aevu jaruri nathi.tame darshkone khota marge dori rhiya cho.tame kaho cho k stock market ma pag pesro F&O thi karvo joi ae vat vat sathe hu 0% sahmati darshvu chu. f&o biggener mate nahi pan advance level na trader matej che.
ane rhi vat aa app ni aa app chelli qulity ni che ana jetlo brokrage charge duniyana koi pan desh na koi khune koi pan broker goti lyo aetlo nai hoi
darshkone mahiti apvi hoo to
zerodha,angle broking,5 paisa, paytmmony,kotak security aa badha broker ni apo
Aofy gold ma kai rite investment karvu te aofy gold sachu che ke emna vise ek video banavo
સૂચન બદલ આભાર
Aa option ni mahiti hati k app ni advertisement hati ??????
તમે જે સમજો તે. વિડિઓ જોવા બદલ આભાર
Part 1 ni link mokalo ne kaka
th-cam.com/video/Ejz-AS75sCw/w-d-xo.html
@@DidarHemani thanks you ser
મેં 6 દિવસ થી ખાતું ખોલયુ સે પણ હજુ નથી ખુલ્લું fno play વાળા નો custumer care નંબર આપો ને જેથી હું તેમની સાથે વાત કરી ને મારું ખાતું ખોલાવી શકું
fno.co/
Canada worck pramit vise video banavo
બે વિડિઓ બનાવ્યા છે. ચેનલ ઉપર છે જ. લિન્ક આ સાથે સામેલ છે.
th-cam.com/video/eYxROKLEaJ4/w-d-xo.html
th-cam.com/video/ehokfYthgL8/w-d-xo.html
Kay aep che
ડિસ્ક્રિપ્શનમાં લિન્ક આપી છે
Bhai to have to textile business par video banavo plz Bhai plz
સૂચન બદલ આભાર
=} Mane Khali Etlu Kaho Sir Ke Aa Kahevato Maare Sikhvi Hoy To Kevi Rite Sikhay?
=} Kem Ke Tamne To Tamara Family Mathi Aavdi Gai Mara Family Ma To 2-4 Kahevat J Bolay...Pan Tame Aatli Badhi Kahevato Bolo Chho To Te Mare Kevi Rite Sikhvi?
કહેવતો અને રુઢિપ્રયોગો સતત મહાવરો અને અભ્યાસ કરવાથી સ્વભાવ સાથે વણાય જાય છે. ગુજરાતી ભાષાનું વાંચન વધારો. એમાં જ્યાં જ્યાં કહેવાતો અને રુઢિપ્રયોગો આવે એની નોંધ લો અને એ ક્યાં સંદર્ભમાં વપરાઈ છે એના ઉપરથી એનો અર્થ તારવવાનો પ્રયત્ન કરો. ગુજરાતી ફિલ્મો જુઓ. નાટકો જુઓ. એમાં ભરપૂરપણે કહેવતો અને રુઢિપ્રયોગોનો ઉપયોગ થાય છે. તમને જે કહેવતો અને રુઢિપ્રયોગો આવડતાં જાય એને રોજિંદા જીવનનની ભાષામાં ઉપયોગ કરવાનું ચાલુ કરો.
તમારી કહેવતો અને રુઢિપ્રયોગો શીખવાની જીજ્ઞાશાને અમે દાદ આપીએ છીએ. નીચેના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરજો. અમારી પાસે કહેવતો અને રુઢિપ્રયોગોનું એક ઈ-પુસ્તક છે એ મોકલી આપીશું. આભાર
e4g.helpline@gmail.com
કચ્છ ના રણ માં અગરિયા ને પડતી મુસકેલી પર વિડિયો બનાવો
સૂચન બદલ આભાર
Kaka tame investment karo 6o ?
તમારી સલાહ લીધા પછી કંઈક કરીએ
Nitinjani ( Khajur bhai) par video banavo
સૂચન બદલ આભાર
મોટીવેશનલ સ્પીકર સંજય સર રાવલ ઉપર વિડીયો બનાવો 👍🙏
સૂચન બદલ આભાર
કાકા તમારાં વિડીયો ૨. વર્ષ થી જોઉં છુ તમારો અવાજ હજી પણ મને ૨૦ વર્ષ ના જુવાનિયા જેવો જ લાગે છે... તમારાં જેવા સાહેબ હોત્ તો અમે કિયાંય વ્યા ગિયા હોત
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપે અમારા માટે સદભાવના વ્યક્ત કરી પ્રોત્સાહન આપ્યું એનાથી અમને નવું બળ મળ્યું છે.
Ha kaka ha
હા બીજલભાઈ હા. શું કહે વરસાદ તમારે ત્યાં ?
@@DidarHemani વરસાદે તો ઘાભા કાઢીનાખીયા કાકા
Ram Ram kaka
રામ રામ હસમુખભાઈ
Good
This is a paid promotion??
Of course...
જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સુષ્ટિ.
Bane tya sudhi trading thi dur raho.investment vagar money na bane
Right 👍
જાણકારી આપવા બદલ આભાર
Affiliate marketing
સૂચન બદલ આભાર
Natha lal na ram ram dayrane
એ રામ રામ સૌ ડાયરાને જા જા કરીને રામ રામ
selu nathi
દુનિયામાં ક્યાંય કંઈ સહેલું નથી
સીખવૂ હોય તો
આ એપથી શીખી શકાય છે
Aa aep open n thi
લાગતા વળગતાને એની જાણ કરીશું.
Aap j n thi
play.google.com/store/apps/details?id=com.fnoplay
Tame part 1 banvyo tyarthi j rojna 25-30 k to ama roj na bani pan jay 6 ane loss pan thay 25-30k
Pan samajdari thi karo to lakho rupya paka dar mahine
બરાબર. પ્રેકટીશ કરી અભ્યાસ કર્યા પછી જ આગળ વધાય
Khotu bolo Cho.aa aap open n thi thti. Ketlivar kevu.
play.google.com/store/apps/details?id=com.fnoplay