Girnar in monsoon | Girnar Parvat | Girnar old steps

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • વરસાદમાં ગીરનારી મોજ |Girnar in monsoon | bharat van | Sita van | hanuman Dhara | Girnar old steps
    નમસ્તે મિત્રો
    આજે આપડે જે જગ્યાની મુલાકાત લીધી છે એ જગ્યા ગિરનાર છે અને આ જગ્યા પર જવા માટે તમારે ગિરનાર ropeway ની બાજુમાંથી જે સીડી જાય છે ત્યાંથી રસ્તો શરુ થાય છે.
    આ વીડિયોમાં તમને ભારત વન શેષાવન તેમજ હનુમાન ધારા જોવા મળશે..
    આ વિડીયો શૂટિંગ દરમિયાન મારા અનુભવ ખુબજ સારા રહ્યા છે મિત્રો સાથે માણેલ આ સમય ક્યારેય નહિ ભુલાઈ.
    #milandanidhariya #girnar #girnarhill #girnartaleti #girnarforest #girnarjunagadh #girnarparvat #girnariavdhit #girnarnimoj #girnarlive #livegirnar #girnarinmonsoon #liliparikrama #liliparikramajunahadh #junagadhliliparikrama #junagadhcity #girnarliliparikrama #girnarliliparikrama #gujarativlogger #liliparikramanimoj #milandanidhariya technicalvideos #socialvideos #storyteller #contentcreater #milan #dani #danidhariya #gujarativlogger
    .....................................................................................................................
    Conact us on
    Email : m.a.danidhariya@gmail.com
    Channel link :: / milandanidhariya07
    Facebook ID
    / milan.danidhariya.5
    Follow Me On Instagram ID
    / milan_danidhariya
    aapne video gamyo j hashe aevi aasha rakhu chhu :)
    Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
    .....................................................................................................................
    Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
    Regards,
    Milan

ความคิดเห็น • 132

  • @mahendravaland2180
    @mahendravaland2180 27 วันที่ผ่านมา +1

    Jay girnari

  • @mahendravaland2180
    @mahendravaland2180 27 วันที่ผ่านมา +1

    Nice 👍👍👍

  • @anilsoni5193
    @anilsoni5193 2 ปีที่แล้ว +2

    આપને હમે ભરતવન હનમાનમદીર કે દર્શન સીતા વનકે દર્શન કરાયે આગે ઓર એસી હમારી પાવન જગ્યા કે વીડીયો બનાઇયે ખુબ અંભિનદન જય ગીરનાર

  • @chudasama7530
    @chudasama7530 ปีที่แล้ว +3

    વાહ ખરેખર મોજ આવી ગઈ એ પણ ચાલું વરસાદ માં જવાની મજા જ કઈક અલગ છે હું 6 થી 7 વાર ગીરનાર ઉપર ગયો છું

  • @bharatgorasiya9320
    @bharatgorasiya9320 หลายเดือนก่อน

    જય શ્રી કપીરાજદાદા

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 ปีที่แล้ว +1

    જય હો જય હો મીલનભાઈ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર

  • @vasantjagani2964
    @vasantjagani2964 ปีที่แล้ว

    વાહ ભાઈ વાહ બહુ પુણ્યનું કામ કરી રહ્યાં છો જય ગિરનારી🙏🏻🎉

  • @tulsiclinic6143
    @tulsiclinic6143 ปีที่แล้ว +1

    Wawa

  • @gopidudkiyagopidudkiya3405
    @gopidudkiyagopidudkiya3405 2 ปีที่แล้ว +1

    જય ગિરનારી વેલનાથ બાપુ

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 ปีที่แล้ว +1

    Jay girnari Maharaj 🌹🙏 bhai 🌹🙏

  • @chamundatempleun
    @chamundatempleun 2 ปีที่แล้ว +1

    ખુબ જ ઉપયોગી માહિતી સાથે વિડિઓ બનાવો છો મજા આવે છે જોવાની તમારી સાથે ફરતા હોય એવો અહેસાસ થાય છે...

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર તમારો બીજા વિડિઓઝ પણ તમને ગમશે એવી આશા છે.

  • @vasavaravindrabhai5677
    @vasavaravindrabhai5677 2 ปีที่แล้ว

    👌👌👌👌mast se

  • @jankipatel1874
    @jankipatel1874 2 ปีที่แล้ว +1

    Very very nice vidio ...& ..thnx Milan aatli mst ......jagya btava bdal .....jay Hanuman dada..........mst ...jngl ...mst ..vrsad...mst basal...

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว +1

      Thank you maam 🙏🏼🙏🏼🙏🏼

  • @kantibambhaniya3001
    @kantibambhaniya3001 2 ปีที่แล้ว +2

    very good brother Just keep it

  • @vikramdangar8957
    @vikramdangar8957 2 ปีที่แล้ว

    Wah Milanbhai Majapadigay Haji Nava Vidyo Banavta rejo Jay Girnari

  • @dimpalbeladiya4528
    @dimpalbeladiya4528 2 ปีที่แล้ว +2

    Wah girnar etle swarg j chhe biju ❤️❤️❤️❤️

  • @aniljivani2899
    @aniljivani2899 2 ปีที่แล้ว +2

    बव सरस विडीयो छे भाई

  • @harshadtrivedi500
    @harshadtrivedi500 2 ปีที่แล้ว

    Maza Ave che

  • @manojbrathod100
    @manojbrathod100 2 ปีที่แล้ว +1

    Super Bhai super girnarni hariyali maja aavigyi

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว +1

      Aabhar mota bhai aa video banava ma bov jaji mahenat lagi chhe ho…

  • @jayantilalmistri3938
    @jayantilalmistri3938 ปีที่แล้ว

    સરસ ધન્યવાદ

  • @aryancharaniya6768
    @aryancharaniya6768 2 ปีที่แล้ว

    Super 👌 👍

  • @panabhaimakwana8179
    @panabhaimakwana8179 2 ปีที่แล้ว

    Bahot khub this vidiyo is very beautiful dhanayvad bhaiyo ne

  • @sunnyravani6113
    @sunnyravani6113 2 ปีที่แล้ว +1

    Superb, Jabardast , mast👍

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      હવે કેસ ના કરતા ભાઈ 💐💐🤣🤣

  • @mitalpatel1753
    @mitalpatel1753 2 ปีที่แล้ว +1

    Jay ambe 🙏

  • @mitalpatel1753
    @mitalpatel1753 2 ปีที่แล้ว +1

    Great video love it 👌 👍

  • @kantibambhaniya3001
    @kantibambhaniya3001 2 ปีที่แล้ว +1

    ખુબ જ સુંદર ભાઈ આવી મહેનત કરતા રહેજો અને તમારા ચેનલ પ્રમોટ કરવી હોય તો મને કહેજો મારે નીતીન જાની એટલે કે ખજુર ભાઈ સાથે ડાયરેક્ટ સંબંધ છે

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      આપનો ખુબ ખુબ આભાર સાહેબ કે તમને મારુ કામ ગમ્યું ચેનલ પ્રમોટ તો નથી કરવી પણ એક વાર એમને મળવું છે જરૂર.

  • @cyberworld3099
    @cyberworld3099 2 ปีที่แล้ว +1

    Awesome ...also bgm....thnx sir

  • @NASDFilm
    @NASDFilm 2 ปีที่แล้ว +1

    beautiful vlog..

  • @umangvaland7058
    @umangvaland7058 2 ปีที่แล้ว +1

    वाह भाई साहेब

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      शुक्रिया इसी तरह सपोर्ट करते रहे।
      चेनल पे दूसरे कई वीडियो हे वो भी आप अपने उचित समय पे देख सकते हे।
      धन्यवाद

  • @nehashah2327
    @nehashah2327 2 ปีที่แล้ว

    superr beautiful trip

  • @parasgondaliya8237
    @parasgondaliya8237 2 ปีที่แล้ว +1

    Wah Garvo Girnar to Swarg j che

  • @vinubhaibarot4168
    @vinubhaibarot4168 2 ปีที่แล้ว +1

    Very.very.nice.video

  • @dopeyhappey4160
    @dopeyhappey4160 2 ปีที่แล้ว

    Great Gujrate 😍

  • @mukeshdhimaofficial5302
    @mukeshdhimaofficial5302 2 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ ભઈલુ ગિરનાર ની ટોચ બતાવો ભઈલુ

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      girnar na mara બીજા વીડિઓ માં આપને જોવા મળશે ગિરનારની ટોચ એ વીડિઓ માં બતાવેલ છે તમે ચેક કરો બીજા વિડિઓ એમાં જોવા મળશે

  • @odnatekranimeldi2465
    @odnatekranimeldi2465 2 ปีที่แล้ว

    ❤️❤️🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @kiranbaria5873
    @kiranbaria5873 2 ปีที่แล้ว +1

    Nice video

  • @himmatmer6195
    @himmatmer6195 2 ปีที่แล้ว +1

    First

  • @bhikhubhaibhatt9121
    @bhikhubhaibhatt9121 2 ปีที่แล้ว

    જય શ્રી ગિરનારી....

  • @himmatmer6195
    @himmatmer6195 2 ปีที่แล้ว +1

    જય હનુમાનજી મહારાજ

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว +1

      જય હનુમાનજી મહારાજ

  • @tezabbharat2595
    @tezabbharat2595 2 ปีที่แล้ว

    Vitthal das bapu ne sita ram

  • @ramajithakor3056
    @ramajithakor3056 2 ปีที่แล้ว

    જયાગિરનારિઆદેશ

  • @maulikupadhayay615
    @maulikupadhayay615 2 ปีที่แล้ว +2

    Memorable trip 😍😍😍

  • @NiSHiTHJOSHi
    @NiSHiTHJOSHi 2 ปีที่แล้ว +1

    Beautiful place

  • @Hiren30792
    @Hiren30792 2 ปีที่แล้ว +1

    Wah wah❤️❤️❤️❤️

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      Thank You Hiren bija video samay made tyare jova request chhe dost 😎

  • @DIMPLESDISHES
    @DIMPLESDISHES 2 ปีที่แล้ว +1

    Superb

  • @pravinchothani823
    @pravinchothani823 2 ปีที่แล้ว

    Jay girnari 🙏🙏🙏

  • @kevalparmar3411
    @kevalparmar3411 2 ปีที่แล้ว +1

    JAY GIRNARI

  • @mehulpurohit5570
    @mehulpurohit5570 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ,
    આવી કોઈ પ્રાચીન કે ધાર્મિક જગ્યા એ જાવ તો ત્યાં નુ મહત્વ અને ઇતિહાસ જણાવો તો વધારે રસપ્રદ અને જાણવા લાયક વિડિયો બનશે.

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว +1

      ખુબ સરસ આઈડિયા આપ્યો છે 100% આ બાબત પર ધ્યાન આપીશ.

    • @himmatmer6195
      @himmatmer6195 2 ปีที่แล้ว +1

      હા ભાઈ સાચી વાત છે તમારી પણ ત્યાં કોઈ હોતું નથી માહિતી આપવા પણ થય જશે

  • @VGopal007
    @VGopal007 2 ปีที่แล้ว

    Jay Girnari 🙏

  • @sanjaysarla343
    @sanjaysarla343 2 ปีที่แล้ว

    Wah jay Girnari

  • @hanudarji1344
    @hanudarji1344 2 ปีที่แล้ว

    પ્રભુ તમને નમસ્કાર, બસ તમે જ્યારે વિડિયો બનાવો તો તમારો ચેહરો ઓછો બતાવો અને બહાર નું જ બતાવો તો ઓર મજા આવશે. ભાઈ બુરાઈ નથી કરતો જો એવું હોય તો માફ કરજો. પણ કુદરત જોવા ની મજા અલગ છે. આભાર.
    જય ગુરુદેવ
    જય સીતા રામ
    જય બજંગબલી

  • @premkachdiya6126
    @premkachdiya6126 2 ปีที่แล้ว +1

    જયગિરનારી

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      પ્રેમ કાછડીયા જય ગિરનારી 💐💐💐youtube પરિવાર માં તમારું સ્વાગત છે.

  • @dipeshpalawingchunkungfu3688
    @dipeshpalawingchunkungfu3688 2 ปีที่แล้ว

    Hi bro.. bow jordar videos banawo 6o girnar no.. jina bava ni madhi thi direct upar hanuman dhara trek kari sakai 6e. To aa rite frends sathe ae trek kri ne video banawo.. bow mast expiriance thahe..

  • @jaychheda4250
    @jaychheda4250 2 ปีที่แล้ว +1

    Girnar nu main sthal che neminath deraser..
    Emni kalyaanak bhumi tame nat bataadtaa..
    Bharat van ane seeta van badhu last 5 varas pehelaa ubhu karelu che..
    Ane prachin Jain deraser hajaaro varas pehelaa

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      Tya video nathi banava didho bhai to kyathi Batavi ae Tamara koi janita hoi to kejo hu jaroor thi banavish video tyano 🙏🏼

  • @pratibhadanidhariya9291
    @pratibhadanidhariya9291 2 ปีที่แล้ว +1

    Nice view

  • @DilipPatel-dq7jy
    @DilipPatel-dq7jy 2 ปีที่แล้ว

    Thank you om namo sivay

  • @devangjhala5274
    @devangjhala5274 2 ปีที่แล้ว +1

    I have heard of Sheshavan (શેષાવન). For first time I hear this name, 'SITAVAN'.

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      Both are same place some people said sheshavan some said Sitavan.

  • @bharatdharajiya4319
    @bharatdharajiya4319 2 ปีที่แล้ว +1

    વેલકોમમોટાભાઈ

  • @meghnathidhara2506
    @meghnathidhara2506 2 ปีที่แล้ว

    Viery viery niec vediyo

  • @Monster_147
    @Monster_147 2 ปีที่แล้ว +1

    Atyare juni sidi parthi sadvo hoy Girnar to shru che te rasto..?

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว +1

      અઘરો છે પગથિયાં કઠિન છે

    • @Monster_147
      @Monster_147 2 ปีที่แล้ว

      @@MilanDanidhariya Ok Milanbhaii

  • @viveksomeshwar8994
    @viveksomeshwar8994 2 ปีที่แล้ว +1

    Very beautiful views

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      Thank You Vivek I hope you like this video..

  • @chavdamanjulaben7398
    @chavdamanjulaben7398 2 ปีที่แล้ว

    Bhrat van n sesavan batavu Jay girnari

  • @shraddhamandaliya2571
    @shraddhamandaliya2571 2 ปีที่แล้ว +1

    Very nice

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      Thank You ma’am for watching the video…

  • @BHARAT_THAKOR_056
    @BHARAT_THAKOR_056 ปีที่แล้ว

    ગિરનાર ની જૂની સીડી થી નવી સીડી પર જય શકાય છે???

  • @funtosee0
    @funtosee0 2 ปีที่แล้ว +1

    🌧🌧🤟🏻

  • @wb_bhagya239
    @wb_bhagya239 2 ปีที่แล้ว +1

    ❤️❤️❤️

  • @gandigir6314
    @gandigir6314 2 ปีที่แล้ว +1

    આ જગ્યા નો વિડીયો મારે મારી ચેનલ પર ઉતારવા નો છે તમારી સાથે

  • @harshadtrivedi500
    @harshadtrivedi500 2 ปีที่แล้ว

    Ketala vage chalavanu sharu karyu

  • @sanjaysarla343
    @sanjaysarla343 2 ปีที่แล้ว

    😍😍😍😍😍😍😍

  • @yashvadhavana5728
    @yashvadhavana5728 2 ปีที่แล้ว

    He is not vikaram Batra
    He is captain Vikram Batra

  • @Binapatel642
    @Binapatel642 2 ปีที่แล้ว +1

    બોરદેવી તાતણીયા નો વિડિઓ બનાવો

  • @user-ps3vj3jp6n
    @user-ps3vj3jp6n 2 ปีที่แล้ว

    જય માતાજી ગરવો ગીરનાર જય ગીરનારી જય શ્રી દત્તાત્રેય મહારાજ જય શ્રી ભોળા ભગવાન ભોળાનાથ જય હો જય હો 🙏🌹🙏

  • @divyeshantani8930
    @divyeshantani8930 2 ปีที่แล้ว

    મિલનભાઈ
    બહુ જ સરસ સમજાવો છો.જોવાની વડીલો ને ખાસ મજા આવે છે. ચાલુ રાખજો

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว

      Thank You sir

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว +1

      આજે રાત્રે લાઈવ આવીશ 9થી10 આવજો

  • @Binapatel642
    @Binapatel642 2 ปีที่แล้ว +1

    બહું મહેનત કરો છો પરિણામ જરૂર મળશે

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 ปีที่แล้ว +1

      Thank You uncle apna ashirwad 💐💐🙏🏼🙏🏼

  • @vajmal6644
    @vajmal6644 2 ปีที่แล้ว +1

    Hello bhai

  • @ramsinghzala3729
    @ramsinghzala3729 27 วันที่ผ่านมา +1

    English na thoda shabdo vadhare shikhile atle loko ne lage ke aa sanatani nahi pan angrej bani rahyo che haju ketlak shabdo shikhile

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  27 วันที่ผ่านมา

      😂😂😂😂🙏🏼🙏🏼🙏🏼😂😂😂😂સાચી વાત છે.

  • @ashokdoshi3648
    @ashokdoshi3648 2 ปีที่แล้ว +1

    Hdsvh યડવગદફ ધળવ ગડબ હોય ફસભ્ચ પણ

  • @bhavanpatel7768
    @bhavanpatel7768 2 ปีที่แล้ว

    1990 મા ગુજરાત અગ્રિકલચર યુનિવર્સિટી (જૂનાગઢ ) અભ્યાસ કરતો ત્યારે અવાર નવાર ગીરનાર જતો હતો તેની યાદ તાજી થઇ ગઇ !! ગીરનાર મા એક ઝાલરિયો પથ્થર અને એક નગારિયો પત્થર આવેલા છે, જે પથ્થર ને ખખડાવવાથી અનુક્રમે ઝાલર અને નગારા નો અવાજ આવે છે. આ પથ્થર મળે તો વિડિયો જરુરથી બનાવજો. ભાઈ ! દિલ થી ધન્યવાદ 👍👍

  • @battaarvind426
    @battaarvind426 2 ปีที่แล้ว

    Jay girnari

  • @premkachdiya6126
    @premkachdiya6126 2 ปีที่แล้ว +1

    જયગિરનારી