ફોરેસ્ટ ભરતી ૨૦૨૪નું પરિણામ ક્યારે? 🤬 | હજી કેટલી રાહ જોવી? forest update new audio | forest cut off

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 30

  • @kanuknowledge009
    @kanuknowledge009  5 หลายเดือนก่อน +21

    *સર્વે યુવા ઉમેદવાર મિત્રો*
    છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાત સરકાર અને ગુજરાત વનવિભાગ ગુજરાત નાં લાખો યુવા ઉમેદવારો સાથે ફોરેસ્ટ બીટ ગાર્ડ ની પરીક્ષા મુદ્દે મજાક કરી રહી છે. ત્યારે, આજે અનેક કપરી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત નાં લાખો યુવા ઉમેદવારો બીટ ગાર્ડ ની પરિક્ષાની તૈયારીઓ કરી, પરીક્ષા આપી આજે મહિનાઓ વિતી જવા છતાંય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવી નથી રહ્યું. સતત કોઈ ને કોઈ બહાના ધરી પરિણામ જાહેર કરવામાં અખાડા કરવામાં આવી રહ્યાં છે. આજે એ માં બાપ ની આંતરડી કકરી રહી છે, જેમણે પેટે પાટા બાંધી પોતાનાં બાળકોને બીટ ગાર્ડની પરિક્ષાની તૈયારીઓ કરવા પોતાનું સર્વસ્વ આપી દીધું. ત્યારે, સરકાર અને વનવિભાગે ફોરેસ્ટ બીટ ગાર્ડ ની પરીક્ષા ને મજાક બનાવી દીધી છે. મિત્રો, સરકાર અને વનવિભાગ ને ગુજરાત નાં લાખો યુવા ઉમેદવારોની પરિસ્થિતિ તથા યુવા ઉમેદવારો નાં માતા પિતાની લાગણીને ગાંધીચિંધ્યા માર્ગે રજૂઆત કરવા ગાંધીનગર એકઠા થવું પડશે.
    *તો, મિત્રો... તૈયાર છો.....???*
    Join telegram - t.me/Kanu_knowledge009

  • @vijayvaghela8231
    @vijayvaghela8231 5 หลายเดือนก่อน +4

    થોડી સરમ આવી જોઈએ આ લોકોને 6 મહિના થવા આવ્યા હજુ સુધિ આન્સર કી નું ઠેકાણું નથી

  • @mitalchaudhary6576
    @mitalchaudhary6576 5 หลายเดือนก่อน

    Badhu gyu tel leva editing bau must che 😂😂😂

  • @DineshNingwal-dd4dp
    @DineshNingwal-dd4dp 5 หลายเดือนก่อน +1

    823 jananu selection pelathij thay ગયું છે

  • @Aspirant0789
    @Aspirant0789 5 หลายเดือนก่อน +8

    Chalo bhai lai aaviye Cheetah 😅

    • @BossVt-k6l
      @BossVt-k6l 5 หลายเดือนก่อน

      Halo 😁

  • @RadheTvShow
    @RadheTvShow 5 หลายเดือนก่อน +3

    Andolan krvu pdse bhayo🙏🏻

  • @dharmendrasolanki2361
    @dharmendrasolanki2361 5 หลายเดือนก่อน +3

    Bhai ye phone ma vat to Kari kub saras pan kyar shudhu aavi sake em puchyu hot to khabar padot aapne

  • @DineshNingwal-dd4dp
    @DineshNingwal-dd4dp 5 หลายเดือนก่อน

    લાગવગ વાડા હોય તો ફોન કરો ને એને પૈસા આપો તમારું selection thay jase physical vagar ,,, jaldi karo

  • @DineshNingwal-dd4dp
    @DineshNingwal-dd4dp 5 หลายเดือนก่อน

    હસમુખ ભાઈ ની ઘરવાળી ટાઈમ માં આવી જાય એટલે result modu aavse ,,,eni bairy time par aavi gay chhe

  • @BossVt-k6l
    @BossVt-k6l 5 หลายเดือนก่อน +5

    Mare 84 mark thay che bhai😢

    • @mehuldabhi3997
      @mehuldabhi3997 5 หลายเดือนก่อน

      Exam cancel karavi che

  • @SatishPatel-zr2gk
    @SatishPatel-zr2gk 5 หลายเดือนก่อน +1

    Bhai surat girls mare 97.86 thai che tayari karai?

  • @Shanavazsarvadi2
    @Shanavazsarvadi2 5 หลายเดือนก่อน

    ભાઈ તમારે કેટલા માર્કસ થાય છે ??

  • @Ashvinbhaigarasiya123
    @Ashvinbhaigarasiya123 5 หลายเดือนก่อน

    ખરેખર મારા ગામમાં ચિત્તો બઉ હેરાન કરે છે પંચમહાલ , શહેરા મા

  • @vasavarajendra9158
    @vasavarajendra9158 5 หลายเดือนก่อน

    જય બિરસામુંડા

  • @gurujimovie996
    @gurujimovie996 5 หลายเดือนก่อน +2

    Halo bdha

  • @BhayluRathva-uw7fc
    @BhayluRathva-uw7fc 5 หลายเดือนก่อน

    😊😊

  • @Veervs567
    @Veervs567 5 หลายเดือนก่อน

    Online exam band karavo have

  • @prakashp8982
    @prakashp8982 5 หลายเดือนก่อน +1

    Lag vag ni arji

  • @DineshNingwal-dd4dp
    @DineshNingwal-dd4dp 5 หลายเดือนก่อน

    પરિણામ નથી joytu have pariksha rad kar

  • @DamorJaypalsinh
    @DamorJaypalsinh 5 หลายเดือนก่อน

    Are bhai aalokone rishwat levani baki se aju aetli rijalt aavtu nhi

    • @kanuknowledge009
      @kanuknowledge009  5 หลายเดือนก่อน

      @@DamorJaypalsinh e vat pn sachi ✅