Gujarat Rain Update: બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, ગુજરાતમાં કેટલા દિવસ ભારેથી અતિભારે વરસાદ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • #gujaratweather #rainupdates #monsoon2024
    ગુજરાતમાં હાલ વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. 15 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું જોર અને પ્રમાણ વધવાનું શરૂ થયું હતું. ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ હજી બેથી ત્રણ દિવસ સુધી ચાલશે અને હજી પણ આવનારા દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. વિગતવાર અહેવાલ રજૂ કરી રહ્યા છે દીપક ચુડાસમા...
    ઍડિટ - સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 379

  • @dilipgohil9970
    @dilipgohil9970 หลายเดือนก่อน +1

    jay mataji d c 🌹🌹🌹

  • @user-pu3jz4kj1g
    @user-pu3jz4kj1g หลายเดือนก่อน

    જય માતાજી દિપકભાઈ

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 หลายเดือนก่อน +1

    ❤ જયસીતારામ ❤

  • @bhavsinhkher2013
    @bhavsinhkher2013 หลายเดือนก่อน

    વરસાદ બહુ સારો છે માળીયા તાલુકા જુનાગઢ

  • @hareshchandu5517
    @hareshchandu5517 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @rathoddinesh7771
    @rathoddinesh7771 หลายเดือนก่อน +20

    વાવ થરાદ માં પુર આવી ગયું બી બી સી માંથી વરસાદ થવાથી

    • @kanabhaipatel6397
      @kanabhaipatel6397 หลายเดือนก่อน

      Kadana.mahisagar bilkul varsad nathi khoti mahiti n apo

  • @bharatrathod7421
    @bharatrathod7421 หลายเดือนก่อน

    દ્વારકા જિલ્લામાં જોરદાર વરસાદ પડિયો

  • @Alpesh._.Sarla._.792
    @Alpesh._.Sarla._.792 หลายเดือนก่อน

    ઓ ભાય સુરેન્દ્રનગર માં એક છાંટો નાથી ગરમી ના‌‌ ટીપાં પડેછે

  • @jaypalbhaikhachar
    @jaypalbhaikhachar หลายเดือนก่อน +11

    બોટાદ જિલ્લામાં એક છાંટ પણ પડી નથી ને તમે કહેતા કે સાર્વત્રિક વરસાદ થશે

  • @DhaneshParmar-m2j
    @DhaneshParmar-m2j หลายเดือนก่อน +9

    Very Nice Video દીપકભાઈ👍👍અમારા ખેડા જિલ્લા ના કપડવંજ માં હજુ સુધી વરસાદ પડ્યો જ નથી તો ક્યારે સારો વરસાદ પડશે તેવી કોઈ જાણકારી આપશો...

  • @ptoff9203
    @ptoff9203 หลายเดือนก่อน +8

    દિયોદર.જોરદારફુલ.વરસાદ.ચાલુ

  • @user-ig4ts4ok6j
    @user-ig4ts4ok6j หลายเดือนก่อน +1

    ભુજ કચ્છ મા આજે સરો છે વરસાદ ❤

  • @ajaythakor022
    @ajaythakor022 หลายเดือนก่อน +7

    ભાભર તાલુકામાં 80ઇંચ વરસાદ પડ્યો તમારી આગાહી સાંભળીને

  • @chtansindhav2106
    @chtansindhav2106 หลายเดือนก่อน

    બે દિવસ રેડ એલર્ટ અને આજે ઓરેન્જ એલર્ટ....ગજબ છે યાર....રાજકોટ માં ખુલ્લું આકાશ છે......ત્રણ દિવસ માં સામાન્ય છાંટા આખા દિવસ માં એકાદ વાર પડે, ફરી તડકો....આવી આગાહીઓ શું કામની.?

  • @NarendraKhant-su8op
    @NarendraKhant-su8op หลายเดือนก่อน +20

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી

  • @maganvadechavadecha6799
    @maganvadechavadecha6799 หลายเดือนก่อน

    👌👌👌

  • @fateshingvaghela2230
    @fateshingvaghela2230 หลายเดือนก่อน +6

    હવે તો હવામાન આપવાનું બંધ કરો ને તો જ વરસાદ આવશે

  • @HirenRathore-gb7pj
    @HirenRathore-gb7pj หลายเดือนก่อน +2

    સુરેન્દ્રનગર જીલ્લા ના દશાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વરસાદ ઓછો છે

  • @manekkishn7656
    @manekkishn7656 หลายเดือนก่อน +1

    દેવભૂમિ દ્વારકા ઓખામંડળ વિસ્તાર મા જોરદાર વરસાદ ચાલુ છે

  • @D.kThakor-js6jb
    @D.kThakor-js6jb หลายเดือนก่อน

    અવાસમા,સમાચાર,આપતરે,જો

  • @kapilvaishnev1835
    @kapilvaishnev1835 หลายเดือนก่อน

    😯😯😯😯👌

  • @Dosalbhai
    @Dosalbhai หลายเดือนก่อน

    વરસાદ પડે કે ના પડે પણ તમે ચાલુજ રાખો ફેકવાનું the show must Go on

  • @aswinpatel7553
    @aswinpatel7553 หลายเดือนก่อน

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. સવારે વરસાદ સારો હતો 10:00 વાગ્યા પછી વરસાદ નથી આભાર દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @hjrathod5404
    @hjrathod5404 หลายเดือนก่อน

    Manavadar Taluka Ma Varshad saro che 4 Divashthi.

  • @dhanjibhaigajera1226
    @dhanjibhaigajera1226 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ આભાર દિપકભાઇ
    અમારે કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા મા ગય કાલે સાંજે 8 થી 10 વાગ્યા સુધી મા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો તા.18=7 ના દિવસે

  • @sharmayug5245
    @sharmayug5245 หลายเดือนก่อน

    बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे

  • @patelmafabhai6580
    @patelmafabhai6580 หลายเดือนก่อน

    વાવણી.હજીબાકિછે

  • @SendhaThakorPatdiya
    @SendhaThakorPatdiya หลายเดือนก่อน +4

    સુરેન્દ્રનગર જિલ્લાના ઈસદ્રા ગામે વાદળ અને ગરમી છે વરસાદ નથી! 😢

  • @dodiarohitsinh437
    @dodiarohitsinh437 หลายเดือนก่อน

    Gir somnath ma jordar varsad thanks bhai

  • @chetanprajapati7240
    @chetanprajapati7240 หลายเดือนก่อน

    કર્ણાટક મા વરસાદ શરૂ થઈ ગયો છે

  • @SattarGagada
    @SattarGagada หลายเดือนก่อน

    ભુજના ગામની વિસ્તારમાં બહુ સારું વરસાદ છે

  • @tharlover5555
    @tharlover5555 หลายเดือนก่อน

    Deepak Bhai hamara surendranagar jila na sayala taluka na Thoriyali gamma hatyare foot mathe barsat pade chhe nadiya Nada sal ke Gaya have tumhari a gai khoob Sachi Padi

  • @srchavda7363
    @srchavda7363 หลายเดือนก่อน +1

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ નથી દિપકભાઈ વાદળ વાદળ તો વરસ્યાં તમે છતાં વરસાદ નથી દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના છાંટા નથી 💐

  • @parjijikuvarji4790
    @parjijikuvarji4790 หลายเดือนก่อน

    બનાસકાંઠામાં ભારે પુर

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en หลายเดือนก่อน

    Thank you Dipak bhai

  • @user-qz9rx2qy5q
    @user-qz9rx2qy5q หลายเดือนก่อน

    ડીસા પાલનપુર માં.ફુલ.25. ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભાઇ આજે સવારે

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 หลายเดือนก่อน

    જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ ઘણા ગામોમાં આજે સાંજે સુઘી વરસાદ નથી

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt หลายเดือนก่อน

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર

  • @shaileshkanjariya5209
    @shaileshkanjariya5209 หลายเดือนก่อน

    Veriy good Deepak bhai

  • @KhumanshiSodha
    @KhumanshiSodha หลายเดือนก่อน +4

    દિપક ભાઈ આણંદ જિલ્લામાં વરસાદ પડતો નથી 16 તારીખ પછી વરસાદ પડ્યો નથી આ વખતે મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે

  • @gamitajay678
    @gamitajay678 หลายเดือนก่อน

    દક્ષિણ ગુજરાત ના તાપી જિલ્લામાં વરસાદ પડી રહ્યો નથી.. વરસાદની ખાસ જરૂર છે. જમીન સુકાય ગોયી છે. તડકો નીકળેલો છે. ક્યારે વરસાદ આવશે?
    નિઝર, કુકરમુંડા, તેમજ ઉચ્છલ તાલુકાના સમાચાર પણ આપજો કે ક્યારે વરસાદ પડશે 🙏🙏

  • @Dheerseng
    @Dheerseng หลายเดือนก่อน

    Jai shree Rama 💕❤💐💕❤💐🙏

  • @kanbhajadeja3311
    @kanbhajadeja3311 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી

  • @jigneshjoshi4468
    @jigneshjoshi4468 หลายเดือนก่อน

    Surat😢

  • @Ukeshthakor722
    @Ukeshthakor722 หลายเดือนก่อน

    Very good news sir 👍

  • @user-lz6or7lb4b
    @user-lz6or7lb4b หลายเดือนก่อน +2

    કચ્છમાં બે દિવસથી વરસાદ ચાલુ છે આથી ભારે

  • @amratpatel6551
    @amratpatel6551 หลายเดือนก่อน

    વિરમગામ તાલુકામાં વાવેલુ હવે સુકાવવા લાગ્યુ છે વરસાદ નુ એક પણ ટીપુ પળતુ નથી

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlog หลายเดือนก่อน

    ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં હજુ સુધી ભારે વરસાદ નથી

  • @TalubhaSolanki-mv5cg
    @TalubhaSolanki-mv5cg หลายเดือนก่อน +2

    કોકરેજ તાલુકામાં કંબોઈ ગામમાં વરસાદ નથી

  • @BharatPatani2024
    @BharatPatani2024 หลายเดือนก่อน

    Dipak bhai kutch na mandavi ma chhela 3 divas thi khali gaj vij thay chhe

  • @user-iv4ii5hp6i
    @user-iv4ii5hp6i หลายเดือนก่อน

    ઘોરાજી તા હડમતિયા ગામ તા 19જુલાઈ એકલા મા 16ઈચ

  • @user-lz6or7lb4b
    @user-lz6or7lb4b หลายเดือนก่อน +2

    તમારી આગાહી સાચી છે કચ્છમાં બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 หลายเดือนก่อน

    Thanks

  • @sumitvara61
    @sumitvara61 หลายเดือนก่อน

    Porbandar ma 1.5 diwas ma 25 Inch varsad paydo che

  • @vijayparegi5316
    @vijayparegi5316 หลายเดือนก่อน

    વાવ થરાદ માં કોરું ભટ્ટ છે હજુ છાંટોય પડ્યો નથી વરસાદ કયારે આવશે

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 หลายเดือนก่อน

    આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી

  • @kantizaru4701
    @kantizaru4701 หลายเดือนก่อน +2

    ભુવડ અંજાર કચ્છ માં વરસાદ સે

  • @user-tn2jx9bt3g
    @user-tn2jx9bt3g หลายเดือนก่อน

    સર અમારે હજી સુધીસારો વરસાદ નથી થયો. ક્યારે આવશે. ગામ મોઢુકા. તા વિસિયા. જિલ્લો રાજકોટ

  • @paras7388
    @paras7388 หลายเดือนก่อน

    Lukhesh

  • @user-dq9zw8kv2v
    @user-dq9zw8kv2v หลายเดือนก่อน

    Video good che

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 หลายเดือนก่อน

    સૌરાષ્ટ્રમાં સેવી જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @akshaymakwana4037
    @akshaymakwana4037 หลายเดือนก่อน

    આણંદ ના તારાપુર તાલુકા ના ખાખસર વરસાદ કયારે છે

  • @user-xs3qb6mp9j
    @user-xs3qb6mp9j หลายเดือนก่อน

    સરસ

  • @msbhutiya506
    @msbhutiya506 หลายเดือนก่อน

    દિપકભાઈ સરસ માહિતી

  • @sanjayprajapati9213
    @sanjayprajapati9213 หลายเดือนก่อน

    Uttar Gujarat mein ek photo Panna thi

  • @mobatsinhzala6583
    @mobatsinhzala6583 หลายเดือนก่อน

    Uttar Gujarat ma kyare thava se

  • @uditrajsinhsolanki786
    @uditrajsinhsolanki786 หลายเดือนก่อน

    Daxin guj. Ma surat ma khali zarmar varsad che.bhare haji sudhi nathi thayo.

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx หลายเดือนก่อน

    Very nice video dipak bhai 😊😊

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 หลายเดือนก่อน

    કલોલ માણસા માં કયારે પડશે

  • @JentivaghelaVaghela-ez8ke
    @JentivaghelaVaghela-ez8ke หลายเดือนก่อน

    Hi

  • @Manishpithadiya-cp3bn
    @Manishpithadiya-cp3bn หลายเดือนก่อน +2

    જામનગરમાં રેડ એલર્ટ છે પણ એક ટીપું વરસાદ નથી

  • @dineshpunjani7148
    @dineshpunjani7148 หลายเดือนก่อน +6

    બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં વરસાદ નથી

  • @AmuChavda
    @AmuChavda หลายเดือนก่อน +1

    Maliya..miyana..varsad..Nathi.

  • @gaturbhaidodiya9596
    @gaturbhaidodiya9596 หลายเดือนก่อน

    Junagadh malia ma varsad chalu j se dipakbhai

  • @ashoksolanki1071
    @ashoksolanki1071 หลายเดือนก่อน

    Kapadwanj ma rain

  • @pareshbela5481
    @pareshbela5481 หลายเดือนก่อน

    અને હજી ચાલુ છે

  • @shaktisinhgohil6239
    @shaktisinhgohil6239 หลายเดือนก่อน

    Dhasa વિસ્તાર માં બપોરે થોડોક વરસાદ પડ્યો નહિ જેવો અમુક વિસ્તારમાં

  • @mahendrasinhsodha4681
    @mahendrasinhsodha4681 หลายเดือนก่อน +1

    Mundra Mein Phool varsad chalu Che

  • @bipinmali4245
    @bipinmali4245 หลายเดือนก่อน

    Suigam ma bhare varshad

  • @MerNarendra-c7h
    @MerNarendra-c7h หลายเดือนก่อน

    વાંકાનેર મોરબી sotila સુરેન્દ્ર નગર હજું વાવણી લાયક વરસાદ નથી

  • @MhutakShekh
    @MhutakShekh หลายเดือนก่อน

    sumrasma gam buj taluko vraat saro pdyo

  • @parmaralpesh2853
    @parmaralpesh2853 หลายเดือนก่อน

    અરે ભાઈ ઉત્તર ગુજરાતની આગાહી કરો

  • @naranjaviya7806
    @naranjaviya7806 หลายเดือนก่อน

    Good news👌

  • @kadachharamde07
    @kadachharamde07 หลายเดือนก่อน

    પોરબંદર જિલ્લામાં માં જોરદાર વરસાદ ચાલુ છે

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh หลายเดือนก่อน +4

    જય માતાજી દિપકભાઈ આજે વરસાદ ધીમો ધીમો ચાલુ છે સૌરાષ્ટ્ર માં

  • @ThakorTejmal-yp6hg
    @ThakorTejmal-yp6hg หลายเดือนก่อน +2

    પરમાત્મા વરસાદ વરસાવે છે બીજા કોઈથી કશું થતું નથી

  • @user-pc4rd8gi3r
    @user-pc4rd8gi3r หลายเดือนก่อน

    દિપક ભાઈ અમારે ધારીના જે ગામડામાં હજુ ખૂબ વરસાદ ચાલુ છે

  • @Keval8062
    @Keval8062 หลายเดือนก่อน

    Dhari ma varshad se aaje pan

  • @KamleshbhaiPatel-j9t
    @KamleshbhaiPatel-j9t หลายเดือนก่อน

    ધંધુકા માં ક્યારે પડશે વરસાદ

  • @bhaveshsarthiya
    @bhaveshsarthiya หลายเดือนก่อน

    Dwarka ma full chhe ho daro karavi didho 24 kalak thiya full chalu chhe

  • @vanrajkhant9896
    @vanrajkhant9896 หลายเดือนก่อน +1

    વરસાદ આવતો નથી કારણ કે લોકો રાહ જોઇ રહ્યા છે એટલે આવતી કાલ થી કોરું જ રહેવાનું છે ઉત્તર મધ્ય ગુજરાત મા આ મારી આગાહી છે 25 તારીખ પછી આવશે વરસાદ

  • @k.gprajapati1330
    @k.gprajapati1330 หลายเดือนก่อน

    Mahesana jilla na kheralu taaluka ma pur aavyu dipak bhai😂😂😂😂😅😅😅

  • @dakilakhaman3158
    @dakilakhaman3158 หลายเดือนก่อน

    કાલના વીડિયોમાં આવા પાસે એમ કહો કે 22 થી 30 29 તારીખ સુધી વરસાદ પડશેઆ બધું ક્યાંથી શીખી આવો

  • @user-dy2qu4zp8f
    @user-dy2qu4zp8f หลายเดือนก่อน

    Mane salu samjatu nathi ke aa vakhte badhi aagahi khoti kem padi rahi che

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary2561 หลายเดือนก่อน

    બનાસકાંઠા થરાદ વાવ વરસાદ ક્યારે આવશે

  • @ismailmathkiya6237
    @ismailmathkiya6237 หลายเดือนก่อน

    Morbi ma કાય છે નહિ ભાઈ
    રાજકોટ માં છતાં હતા ખાલી

  • @bhaichandbhaigami2500
    @bhaichandbhaigami2500 หลายเดือนก่อน

    Jay hanuman

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 หลายเดือนก่อน +1

    ભારે તડકો છે 😅

  • @tanmaysonagra9751
    @tanmaysonagra9751 หลายเดือนก่อน

    Morbima 20 inch varsad

  • @vinodsarvaiya2700
    @vinodsarvaiya2700 หลายเดือนก่อน

    માગરોળ તાલુકાનુ મેખડી ઘેડ જળ બબાકારછે દિપક ભાઇ/19/7/2024