હવે વરસાદ જોતો નથી એવું ના કહેતા બધા હો કેમ હજુ ગણી જગ્યા એ વરસાદ ની જરૂર છે તમારું થઈ ગયું એટલે બધા નું થઈ ગયું એવું ના વિચાર તા 🚿 બધા અમારે ઉતર ગુજરાત મા તો જરૂર છે હજુ અમારે તો આમરે તો પાણી ની જરૂર છે એટલે હમણાં કોઈ એ ના પાડવી નહી કે અમારે જોતો નથી આવે નહી એટલે કે આવતો નથી હવે આવે છે એટલે જોતો નથી વરસાદ વરસાદ કોઈ તમારી આંગળીઓ પણ નાચે છે તમે કેમ એમ કરે એનો ટાઈમ થછે એટલે જતો રેસે હો કોઈ એ ચિંતા કરવી નહી ❤❤❤
ભાઇ બધાની વાત નથી અમારે હવે વરસાદ ની જરૂર નથી તમારે વરસાદ નથી એટલે તમને એટલુ કટવુ લાગેછે અમારે હવે વરસાદ થી ચોમાસુ પાકને નુકસાન થાયછે તમે પણ બિજાનુ થોડુ સારુ વિચારો (તમારે તમારુ ભલુ કરવુછે તમને એમતો થવુ જોઈએ કે એમને કોકતો બગાડો હસે એટલે વરસાદની જરૂર નથી ભલામાણસ)
ગુજરાત માં વરસાદની જે પેટર્ન છે એમાં હંમેશા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં જ સૌ પ્રથમ વધુ વરસાદ પડે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત હંમેશા ઓછો જ વરસાદ થાય છે
Dipakbhai sachu kahu atyare Gujarat na khedut ni halat kafodi thay gay chhe kapas tuver tal bajari kathol sakbhaji ne bhare nuksani thyyu chhe hu ek khedut no dikro chhu Jo khare khar bhupendra kaka ni sarakar samje to khedut ne sahay apvi joye Ghana badha Eva khedut chhe je no adhar kheti upar j hoy hu em nathi keto badhaj khedut ne apo pan tame khedut na kheyar javo tya juvo ke a khedut no pak sampurn Nas pamyo chee a khedut ne pachhas taka nuksani chhe tame sarve Karine apo atyare je a varsad padi rahyo chhe te jota Mane nathi lagtu kapas bachhe kapas pachhi magafali
આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી
માહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર દિપકભાઈ
બહુ સરસ દિ વાડે દિપક ભાઈ
થેન્ક્યુ
Khub saras dipak bhai
જય માતાજી દિપકભાઈ સરસ મજાની માહિતી આપી છે આભાર
ખુબ સરસ માહિતી આપી દિપક ભાઈ તમારો આભાર ❤🙏🙏👍👍
સરસ માહિતી
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
દિપકભાઇ રામ રામ જય શ્રીકૃષ્ણ તા. પાંચ ઈડર મા ભારે વરસાદ થયો
હવે વરસાદ જોતો નથી એવું ના કહેતા બધા હો કેમ હજુ ગણી જગ્યા એ વરસાદ ની જરૂર છે તમારું થઈ ગયું એટલે બધા નું થઈ ગયું એવું ના વિચાર તા 🚿 બધા અમારે ઉતર ગુજરાત મા તો જરૂર છે હજુ અમારે તો આમરે તો પાણી ની જરૂર છે એટલે હમણાં કોઈ એ ના પાડવી નહી કે અમારે જોતો નથી આવે નહી એટલે કે આવતો નથી હવે આવે છે એટલે જોતો નથી વરસાદ વરસાદ કોઈ તમારી આંગળીઓ પણ નાચે છે તમે કેમ એમ કરે એનો ટાઈમ થછે એટલે જતો રેસે હો કોઈ એ ચિંતા કરવી નહી ❤❤❤
અમારે પૂરું થઈ ગયું ભાઈ હવે વરસાદ આવે કે ના આવે સુ ફરક પડે 😢😢 🙏
ભાઇ બધાની વાત નથી અમારે હવે વરસાદ ની જરૂર નથી તમારે વરસાદ નથી એટલે તમને એટલુ કટવુ લાગેછે અમારે હવે વરસાદ થી ચોમાસુ પાકને નુકસાન થાયછે તમે પણ બિજાનુ થોડુ સારુ વિચારો (તમારે તમારુ ભલુ કરવુછે તમને એમતો થવુ જોઈએ કે એમને કોકતો બગાડો હસે એટલે વરસાદની જરૂર નથી ભલામાણસ)
જય મોગલ ભાઇ
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
जय रे,,मुसीबत,,आवे,, त्यर रे,, भगवान,,नै,,याद,, करवा,जोइये
દિપકભાઇ તમારા વિડીયો જોવા વાળા વાવ થરાદ ઘણા છે
બોવા જ જોરદાર વીડિયો છે દીપક ભાઈ
બનાસકાંઠા જિલ્લામાં ફુલ વરસાદ ની જરુર છે દીપક ભાઈ
ચોમાસુ વિદાય ક્યારે લેશે
ફોન કર્યો છે... મોકલાવશો થોડા દિવસમો
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વાવાઝોડાની માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર દીપકભાઈ જય શ્રીકૃષ્ણ🙏🙏
Jaysiram ji
જય મહાદેવ
સરસ વિજ્ઞાન દ્વારા માહિતી
જય શ્રી રામ
જય પાંડુપુત્ર ભીમ
જય વિષ્ણુ સ્વરૂપ શ્રી સત્યનારાયણ ભગવાન
જય માતાજી દિપકભાઈ
Thank you Dipak bhai tame bov sari rite samjavo cho mahiti
Thank you Dipak bhai 🙏
Good Informations - thanks
હવે કાયરીયુ નથી 300ની સપીડમા આવે તોય વાધો નય
500 नी स्पीड से आए तो भीं कोई चिंता नहीं है ❤
જય શ્રીભાભા રામ
jay mataji d c 🌹🌹🌹
યાગી નામ સાંભળી કેટલાને યોગી યાદ આવ્યા.....😅
Mane 😂😂
ઘનશ્યામસિંહ એમ ગોહિલ ભારોલી*
જય દ્વારકાધીશ
ભાવનગર જિલ્લામાં માંથી કોણ જોવે છે😂
Ha 😊
Mahuva😊
Jay mataji dipakbhai
જય દ્વારકાધીશ🙏🙏
Jay. Shree. Ram. Ram 🙏🏻
સરસ માહિતી ધન્યવાદ 🙏
બહુ સરસ સમજાવો છૈ
દિપકભાઇ
સુપર સમજાવ્યું સાહેબ 🎉
સરસ
વરસાદ આવશે તોજ શિયાળામાં ઊનાળામાં પાણી હસે જમીન મા
જય અલખ ધણી ભાઈ
ખતરો નથી તો શું કરવા મગજ બગાડું છું ભાઈ
Valsad jayesh thanku
Super best thanks
Very nice information
ખુબ સરસ માહિતી આપી દીપક ભાઇ આભાર 🙏
Good
Good mahiti
તમે રોજ વરસાદ અને વાવાઝોડાની વાતો કરો છો તો તમારો સીધો સંબંધ હસેને ભારત બચી જશે 😂😂😂😂
બહુ સરસ માહિતી આપી દિપક ભાઈ
Super teacher Dipakbhai. 🙏
Amare varsad se atayre Mahuva taluko khatsur bk vala Bharat bhai vala
Thanks
જસદણ તાલુકા મા અત્યારે સારો વરસાદ છે
Nice
Dipak bhai tame aapda desh ni vat karo bija desh giya ghre
BHARATMA VAISHNAVIDEWI DEWI NICHE ETUBANDH RAMESER..UTTERMA DWARKADHISH CHHE. DAKSHINMA KAILASH PAWAT DESHNI RAXA KARSE JOJO HINDUSTANMA !!!!!!!!!!!!!!!!!!!🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉■■■■■■■■■■■■■■■■■■■■
Super
જે થાય છે બધું સારા માટે થાય છે અને જે થશે એ પણ સારા માટે થશે જય શ્રી કૃષ્ણ
Screen માં કંઈ દેખાતું નથી..શું લાખ લાખ કરો
ખુબ જ સરસ
બોવસારોદીપકભાઈ
બહુજ સરસ માહિતગાર કર્યા આભાર દિપકભાઈ
સુપર
Video good che
Jay mataji
જ્ય સોમનાથ
ગુજરાત માં વરસાદની જે પેટર્ન છે એમાં હંમેશા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં જ સૌ પ્રથમ વધુ વરસાદ પડે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત હંમેશા ઓછો જ વરસાદ થાય છે
👍👍
જય
યાગી ના કારણે ગુજરાત માં વરસાદ આવે સારુ
આ વાવાઝોડું ભાવનગર જિલ્લામાં આવવાનું છે કે નહિં અમારે ખાસ જરૂર છે હજુ નદીમાં પૂર નથી આવ્યા
1:00 વાગ્યે વરસાદ ચાલુ થયો તો
રાજકોટ જિલ્લાનો જસદણ તાલુકો જસદણ
🙏🏻🙏🏻🌹🌹🙏🏻
Very nice👌👍
હવે.વરસાદ.કયારે.રોકાશે
જસદણમાં રાજકોટ જિલ્લાનો ત્રણ થીસ ચાર કલાક વરસાદ આવ્યો
બહુ એટલે બહુ વરસાદ આવ્યો
He Malik..He sarjanhaar..A yagi wawajodo jaldi bharat ma Aawe Aane Mota Mota Rajkarnio Mantariyona Gaganchombi imaratone safkari Nakho...
Category 1 nahi deepak bhai category 5 !
રાજકોટ અમરેલી મા સાર્વત્રિક વરસાદ
❤❤❤❤
Very nice video dipak bhai 😊😊
Jay dwarkadhish
હજુ આમાંથી બહાર નીકળ્યા નથી ને બીજું વધારાનું શું કામ ડરાવો છો લોકોને
Saheb Tamara Garma bhaduri Najar Lagu the Jaise Gujarat ma
નામ કોને આપ્યું કયા દેશે
8:00 વાગ્યા સુધી વરસાદ આવ્યો
Chin mo vavajodani jarur che
12. 3Baje. Baris. Hue. Ghandhidham. Me
ઉત્તર ગુજરાતમાં ના મોકલતાં દિપકભાઈ
Amblal patel number 1
Wahi Gujarat mein aane wala h 15sep ko yaagi
હવે વરસાદ નથિ જોયતો
જસદણમાં પુષ્કળ વરસાદ આવ્યો
ચાર પાંચ કલાક વરસાદ આવ્યો
🙏Jay shri Ram🙏
બહુસરસવાત દિપકભાઇ
હિન્દ મહાસાગર મા પાછુ મજબુત નહી થાય ને
Dipakbhai sachu kahu atyare Gujarat na khedut ni halat kafodi thay gay chhe kapas tuver tal bajari kathol sakbhaji ne bhare nuksani thyyu chhe hu ek khedut no dikro chhu Jo khare khar bhupendra kaka ni sarakar samje to khedut ne sahay apvi joye Ghana badha Eva khedut chhe je no adhar kheti upar j hoy hu em nathi keto badhaj khedut ne apo pan tame khedut na kheyar javo tya juvo ke a khedut no pak sampurn Nas pamyo chee a khedut ne pachhas taka nuksani chhe tame sarve Karine apo atyare je a varsad padi rahyo chhe te jota Mane nathi lagtu kapas bachhe kapas pachhi magafali
દશાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે આજે 12 થીં 1 વાગ્યા સુધી