વીર મેઘમાયાનું બલિદાન કે કાવતરું? | The Untouched Story | Vir Meghmaya
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- વીર મેઘમાયાનું બલિદાન કે કાવતરું? | The Untouched Story | Vir Meghmaya
પાટણનાં સહસ્ત્રલિંગ તળાવ અને તેની પાછળનાં લોકપ્રિય ઈતિહાસથી સૌ કોઈ વાકેફ હશે. ઈતિહાસમાં થોડો પણ રસ ધરાવતી વ્યક્તિને આ બાબતે પૂછીશું તો તે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહની સ્ત્રીલાલસા અને જસ્મા ઓડણનાં શ્રાપ સુધી આવીને અટકી જશે. પણ ભાગ્યે જ કોઈ સહસ્ત્રલિંગ તળાવમાં જેની બલિ ચડાવી દેવાઈ હતી તે મેઘમાયા વિશે બોલશે. જો કે એમાં એમનો વાંક નથી, આપણે ત્યાં ઈતિહાસ માત્ર સત્તાધારીઓની બીક તળે દબાતો રહ્યો છે. તેથી સ્વાભાવિક રીતે જ મેઘમાયાની બલિ પાછળનો અસલ ઈતિહાસ પાને ચડાવવાની કોઈ હિંમત ન જ કરે. એટલે જ આટલાં વર્ષો પછી પણ લોકવાયકાથી વિશેષ કશું મેઘમાયાનાં બલિને લઈને લોકો જાણતા નથી. લોકવાયકા એવી છે કે, નપાણિયા પાટણમાં પાણીની તંગી નિવારવા સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ નામે તળાવ ખોદાવવાનું આદર્યું હતું. ત્યાં રાજસ્થાની ઓડ સમાજની આખી ટીમ બોલાવવામાં આવી હતી. તેમાં જસ્મા નામની એક અતિ સ્વરૂપવાન પરિણીતા પણ હતી. જેનાં પર રાજા મોહી પડ્યાં હતાં. આથી જસ્મા ઓડણને પોતાની કરી લેવા રાજાએ તમામ હથિયારો અપનાવી જોયા, પણ તે માની નહીં. રાજાની લાલસા પારખીને છેવટે જસ્મા અને તેનો પરિવાર પાટણ છોડીને ભાગી નીકળ્યો. પણ રાજાને તેની જાણ થતાં તેને પકડી લાવવા સૈન્ય મોકલ્યું. વચ્ચે લડાઈ થઈ તેમાં જસ્માનો પતિ મરાયો. તેનાથી આઘાત પામીને પતિવ્રતા જસ્માએ પેટમાં કટારી ભોંકી લીધી. પણ મરતાં પહેલાં તેણે શ્રાપ આપ્યો કે તારા તળાવમાં પાણી આવશે નહીં. થાય છે પણ એવું જ. એટલે સિદ્ધરાજ શ્રાપનિવારણ માટે પંડિતોને બોલાવે છે. જેઓ બત્રીસલક્ષણા પુરૂષનો ભોગ આપવાની થિયરી વહેતી કરે છે. એ મુજબ એ વખતે પાટણનાં તાબા હેઠળ રહેલાં ધોળકાનાં રનોડા ગામના તેજસ્વી વણકર યુવાન મેઘમાયાને બત્રીસલક્ષણો જાહેર કરી સહસ્ત્રલિંગ તળાવ વચ્ચેની ટેકરી પર અષ્ટકોણીય વેદીમાં તેનું બલિદાન લેવા બોલાવાય છે. બલિ આપતા પહેલાં યુવાન મેઘમાયો પોતાના માટે નહી, પણ સદીઓથી અસ્પૃશ્તા ભોગવતા પોતાના જાતભાઈઓ માટે રાજા પાસે કેટલીક માગણીઓ મૂકે છે. એ મુજબ તેમને ગામબહારથી ગામમાં વસાવવામાં આવે, અસ્પૃશ્યતા દૂર થાય, ગળામાંથી કૂંડલી અને પાછળથી ઝાડું છૂટે જેવી તેની માગ સ્વીકારવામાં આવે છે. એ પછી તે બલિ આપે છે અને પછી સહસ્ત્રલિંગ તળાવમાં પાણી આવે છે.
આ થઈ લોકપ્રિય ઈતિહાસની વાત. પણ તર્કની અણીએ જ્યારે તેને ચકાસવા સહેજ ખોતરીએ છીએ ત્યાં ભેળસેળ થઈ હોવાનું સામે આવ્યા વિના રહેતું નથી. અસલમાં મેઘમાયો કોઈ બીજાં કારણોથી અમુક લોકોને ખટકતો હતો. અને એટલે જ કાયમ માટે તેનો કાંટો કાઢી નાખવા માટે આખો પ્લાન ઘડાયો હોવાનું સંશોધકોનું કહેવું છે. રનોડામાં માયાનાં વંશજો આજેય હતાય છે જેઓ આ બાબતે અહીં ખૂલીને વાત કરે છે. આજે સહસ્ત્રલિંગ તળાવ શોધવું પડે પરંતુ રનોડાની સીમમાં ખેતરો વચ્ચે માયાનું જન્મસ્થાન અને તેનાં કર્મોની સુવાસ નજર સામે છે. ટુંકમાં લોકવાયકાથી આગળ વધીને નક્કર વાસ્તવિકતા જાણવા માગતી દરેક વ્યક્તિ માટે આ સ્ટોરી છે.
Story by : Naresh Makwana
Camera Work : Sandeep Rathod
Video Editor : Dhiren Solanki
Follow us :
/ theuntouchedstory
/ theuntouchedstory
જય હો વિરમેઘમાયા,જય બત્રીસ લક્ષણો વિર માયો દેવ... ધન્યવાદ , તમારા બલીદાન ને સો સો સલામ.....
જય વિર મેઘમાયા
Jay Shree Veer Meghmaya Dev 🙏👑
જય વીર મેઘ માયા દેવ🎉🎉🌹🙏
અજૃઁન કે સોલંકી જય વીર મેઘ માયા શદા અાપનું નામ ઝળહળતુ રહો જય હો
🌹ખુબ ખુબ અભિનંદન 🙏
જય વીર મેઘમાયા બાપા
Jay Ho veer meghmaya dev
JAY VEER MEGHMAYA JAY MEGHVAL NI NAAT
સમર્થ વિર પુરૂષ શ્રી બલીદાન સત્યા પ્રગટ દેવ શ્રી પરહિત કારી પરદુખ ભંજન મહાન તેજસ્વી અને ભિતર આર્તનાદ ભજના નંદી શ્રી વિર મેઘ માયા દેવ શ્રી ને હું હ્દય ના ધબકારા સાથે નિરંતર યાદ કરીને સાષ્ટાંગ દંડવત વંદન પ્રણામ કરૂં છું સાહેબ
❤ સતગૂરૂ કૃપા હિ કેવલમ ❤
Jay Meghmaya dev🙏💐
જય શ્રી માં બેમુખવાળા ચામુંડા માતાજી જય શ્રી કૃષ્ણ શરણં સદગુરુ દત્તાત્રેય ભગવાન ૐ શાંતિ ૐ શુભ મહાકુંભ શુભ નવરાત્રી
જય વીર મેઘમાયા.
સરસ માહિતી રજૂ કરવા બદલ શ્રી નગીનભાઈ ડોડીયાને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
સુંદર દસ્તાવેજીકરણ
Jai Bhim🙏🙏🙏🙏
Bhim ni ma ni bhois only Jay shree ram Jay vir meghmaya
જય વીર મેઘમાયા🎉
Jay veer Maya dev❤❤❤
સત સત પ્રણામ વીર મેઘ માયા
Nice story...
ખૂબ સરસ સ્ટોરી,સાથે અભિનંદન💐
જય વીર માયાદેવ
Jay.vir.megh.maya.saheb.🙏🙏
જય મેઘવંશી જય મેઘવાળ
સરસ ક્યા ગામ થી છો તમે
Jai Bhim Nmo budddhy 💙💙💙💙💙💙💙💙💙
જય વીર માયા
JAI VEER Maya Dev 🙏
Khub khub abhinndan
ખૂબજ સરસ માહિતી છે
Jai mulnivashi
જય ભીમ
જય હો મેઘમાયા
Khoob khoob Abhinadan is
nice
जय भीम
नमो बुद्धाय
जय मेघरिख मायाजी
Bodhh ni ma ni bhois ambedkar ni ma ni bhois only Jay shree ram Jay vir meghmaya
કવતારૂ હતું 🙏🙏🙏
Great 👍 work by naresh kumar
Jay vir meghmaya
ખૂબ જ સરસ
Very nice 👌👌
Jay bhim
Jay virmeghamaya khubaj sarsa Jay bhim
bhaii pachi veermeghmaya dev ni cheli icha puri thai htii k nai ? E koi ne khbr hoy to kejo 👍
जय माया देव 🙏🙏🙏
જય માયા દેવ
जय मूलनिवासी जय संविधान जय भीम जय जोहार जय शिवराय जय वीर मेघ माया 👑👑👑💙💙💙💙💙🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી ગુરુ ગોરખનાથ ,જય શ્રી વીર મેઘમાયા .
Ok
Nice ❤️👍👍
જય મેઘવાળ
વીર મેઘમાયા મંદિર અને સ્મારકના તેમજ પાટણ ના વિકાસ માં મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કરનાર અમદાવાદ પશ્ચિમ ના લોકપ્રિય સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી સાહેબ વીશે પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર શ્રી ધિરજ ભાઈ ખેંગારભાઈ સોલંકી ના સ્વમુખે સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકી સાહેબ શ્રી ની વિકાસ ગાથા સાભળવા ધિરજ ભાઈ ખેંગારભાઈ સોલંકી ના ફેશબુક ની લિંક પર
m.facebook.com/story.php?story_fbid=2177610275786623&id=100006130141247&sfnsn=wiwspwa
ક્લિક કરીને સાભળિયે ્
💪 સત્યમેવ જયતે💪
સત્ય નો જય હો
Jay bhim jay vir megh maya ji
❤
Namo buddhay
Jay Meshaval Jay vir Medhamaya 😅
કાવતરું
પ્રણામ
Dharm parivartan vala
Tamam storyo ne
Judhhi sabit karva
Varso thi prayaso kare chhe
વલ્લભભાઈ રાઠોડ
🙏🙏🙏
Prasn thay chhe ke je te unch gnatio badhij rite shreshth kahevati hoy to sudra na vyakti ma j batris lakhano kem dekhana ane jivata salagavi devama aavya. 🤔🤔🤔🤔
Bhai tamari pase sachi tarikh che Barot na chopdama hoy apjo history samaj ma ave
Bhai aa video ma 3 sarato samil karvani hati 1 Gala ma matli ane pachhal zadu nahi bandhvi
2 Gam ma ghar malse ( Gamni charey baju sc obc ne je makan raheva mala te bharat deshna koi pan khuna ma jaso to gam farta sc obc na ghar hase )
3 piva pani malse ( kuaa alag hata )
Jay vir megh maya
Nilesh Videos
raja sidhraj jiasinh ek pati vrata shtri per mohi ne ena per bal jabajasti kari ne ane pati ne mari nakhe che.(ok). pachi raja ana per jabarjasti kar che ane pativatra stri shrap appe che (ok). pan je talav e enu kai bagadyu nathi e talav ne shrap aape che. (kai khabar na padi)?. etli pati vatra stri hati to pachi sidhraj jai shi tara kul no nash thase ,tari gyanti no nash thase eno shrap na apyo? talav e thodo eno pati no nash karyo hato? itihas ma gantri na raja shivay badha raja rajwada jhulma j karta hata ane jhulma pan kona per je amena thi ocha sakti shali hata emna per. raja ravan e sita nu apharan karyu ane khub j man bher emni agta sagta kari ne emne rakhya to pan emnu puru kul nash thayu karan ke ram raja ek raja ane shakti shali hata. there is very thin line between ethical and non-ethical. just think about this. Itihaskar pan raja ni same j itihas lakhta hata . lakhnar loko pan khali raja na khusamad khor hata. otherwise they would paint real picture. if jasma odhan was really pativatra stri than she should shrap kul nash and gyanti nash shrap.
સડીયંત્ર હતુ
Vin Medha Maya Vanakar Castle Weaving Clothing Caste
I love you yugpurush
Brahmano ne koi nadatu nathi... Ane nade to taki sakatu nathi....
Aapni dhamki j aapne jootha sabit kare che.
Ghar bhegu thane andhbhakt ni aulad
કાવતરું છે
જુગ જુગ જીવો
Dalito ma bankar sivayni
Gnati valao aane hatya ma khapave chhe
andhshrdha dur thai che e toh dekhai che😄
Kavatru not balidan
Jya pan aapna samaj ma santo thaya chhe aa loko a kavatra kari balidan na name temna ast karya chhe pan tamara vankar samaj na leaders ane zajrka na balu temna angat swarth mate bjp ni godi ma betha chhe ane dalit samaj ni ekta todi rahya chhe.
❤ Vir Medhamaya 😂 i Vankar kindness ♥ 👨
જય વિર મેઘમાયા
જય વીર મેઘમાયા બાપા
🙏🙏🙏
જય વીર મેઘમાય બાપા
🙏