દેવરાજ ભાઈ ખૂબ સરસ ગાયકી. આપ ને ખુબ ખુબ અભિનંદન. ભાષા ઉપર પણ આપનું ખૂબ પ્રભુત્વ છે. આટલી સરસ ગાયકી હોવા છતાં આપનું નિરાભિમાની વ્યક્તિત્વ જે ખરેખર માં મોગલ ની કૃપા ગણાય જેને સાચવી રાખજો. બાકી ઘણા કલાકારો ગાયકીની ગહનતા વિના પણ ખૂબ જ ઘમંડી જોયા છે. માતાજીની કૃપા આપ ઉપર સદાય વરસતી રહે અને આપ આ માધ્યમમાં ખૂબ જ લોકપ્રિય બનો તેવી શુભેરછા.🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

Jay mataji
Jay ho 🙏 ❤❤❤❤
દેવરાજભાઈ આપને ખૂબ ખૂબ અભિનન્દન.
Jay Siyaram Jay Mataji
Jio devraj
14:00 vah.......,.............vah
Vahderavah
Haaa deraaaa
Jio dera jio