પુનીયાવાંટ અપડેટ: ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓની લીધી મુલાકાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • પુનીયાવાંટ અપડેટ: ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓની લીધી મુલાકાત, શા માટે વિદ્યાર્થીઓ બીમાર પડ્યા? શું કહ્યું તેમણે? જુઓ બોડેલી લાઇવ
  • บันเทิง

ความคิดเห็น • 24

  • @rathwapravinbhai7336
    @rathwapravinbhai7336 หลายเดือนก่อน +21

    કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી મોડલ સ્કૂલોમાં કોઈ કાયમી શિક્ષકો કે કાયમી કર્મચારીઓ વગરનું શિક્ષણ તો પછી આવી હાલત થાયજ ને .

    • @AshvinKRathva
      @AshvinKRathva หลายเดือนก่อน

      ભગવાન બચાવે આ કાવતરુ કોઈ રચે છે
      બાળકોનો ને પણ એકસાથે ઉડાવી દેવાની બુદ્ધિ સાગર ને પકડો

    • @user-zr1nz1tt5t
      @user-zr1nz1tt5t หลายเดือนก่อน +1

      ખોટી વાત મીલીભગત કોની છે ઈ જુવો...

  • @dipudipu4322
    @dipudipu4322 หลายเดือนก่อน +8

    Tme sarkar na gulam chho ane પક્ષ પલટો વડ તમારો શું ભરોસો રખાય

  • @Triba_of_khajuriya
    @Triba_of_khajuriya หลายเดือนก่อน +1

    જેની ભૂલ છે તમને કાયદેસરના પગલાં લેવા જોઈએ..

  • @musiclover-jj8uf
    @musiclover-jj8uf หลายเดือนก่อน

    ચૈતર ભાઈ વસાવા સારા આમના કરતા 😎

  • @virpalsinhbaria2732
    @virpalsinhbaria2732 หลายเดือนก่อน +2

    Saheb ભવિષ્યમાં આ પરિસ્થિતિ નું punaravartan na થાય એવી વ્યવસ્થા કરો 😊સાહેબ बंदगी

  • @rathvakhuman8499
    @rathvakhuman8499 หลายเดือนก่อน +2

    Sarkar to tamri6 tame pn ama samej 6o?

  • @sunilrathwa3698
    @sunilrathwa3698 หลายเดือนก่อน +1

    Mota bhaghe school ma khavanu saru aapata nathi