ફક્ત સાત વર્ષની ઉંમર માં જ આવી મીઠી ગાયકી તમે નહિ સાંભળી હોય ? || બાળ કલાકાર શ્રદ્ધાબેન પટેલ
ฝัง
- เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024
- S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- મોટા કલાકારો ને પણ શરમાવે તેવી ગાયકી - બાળ કલાકાર શ્રદ્ધાબેન પટેલ
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- Shradhda Patel
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
TH-cam :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#ShradhdaPatel #શ્રદ્ધાપટેલ #balkalakar
#bhajan #santvani #sangit
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
Bal Kalakar ShradhdaBen Patel Interview
Shrdhdha Patel Interview Mulakat
આવા નાના બાળકો આજ નો વારસો અને સંસ્ક્રુતિ જાડવી રાખે તેના માટે ખુબ ખુબ અભિનંદન
દીકરી શ્રદ્ધાબેન પટેલ તથા એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.
વાહ દિકરી શ્રધ્ધા બેન પટેલ ને લાખ લાખ અભિનંદન
વાહ બેટા ખૂબ આગળ વધો એવી પ્રભુને પ્રાર્થના
વાહ, ખૂબ સરસ ગાય છે. દીકરી ને અભિનંદન. માતા પિતાને ધન્યવાદ. વિજયભાઇ ને ખુબ શુભેચ્છા.
ખૂબ ખૂબ અભિનંદન બેટા ભગવાન સોમનાથ તારી મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ
વાહ વાહ નાનકડી ગુડ્ડી શ્રધ્ધા દીકરી ખૂબ ખુબ ધન્યવાદ આટલી નાની ઉંમરમાં સંતવાણી ભજન મા પારંગત કેટલો સરસ મીઠો અવાજ તેમજ હાર્મોનિયમ ઉપર ની તેમની જે કલા ની આવડત સાંભળીને એટલો આનંદ માણવા મળ્યો કે જેનું વર્ણન કરતાં શબ્દો ઓછા પડે તેમનો કંઠ અને વાણી સાભળતાજ મન પ્રફુલ્લિત થઈ જાય તેવુ આ સંતવાણી ની સંગીતની આરાધ્યાને ખૂબ ખૂંધ ધન્યવાદ
તેમજ તેમના માત પિતાને અભિનંદન જેમના. પરીવારમાં લક્ષ્મી સાથે મા સરસ્વતિ નો વાસછે ❤આપણે એક કહેવત હંમેશા સાભળતા હોઈએ છીએ કે મોરના ઈંડાને ચિતરવા ન પડે તેવીજ રીતે આ
દીકરીને જન્મ સંસ્કાર વારસો મળ્યો છે જે દિન પ્રતિદિન તેમના શિક્ષણની પ્રગતી સાથે
તેમની ઈશ્વરે બક્ષેલી સંગીત સંતવાણી માં તેમનું/પરીવારનું સાથે સૌરાષ્ટ્ર નુ નામ રોશન કરી
ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા તેમજ પરીવારને શુભ કામનાઓ સાથે
××××જય દ્વારકાધીશ ××××
અદ્ભુત
બેટી ને ખૂબ ખૂબ અભિનંદન.
બેટીને.અમારી.શુભેચ્છા
ધન્ય વાદ,,,વંદન,,
વાહ ખુબ સરસ એવુ કહી શકાય કે કંઠમાં સરસ્વતી નો વાસ છે દિકરી શ્રધ્ધા ખુબ આગળ વધે એવી ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામિ મહારાજ ના ચરણોમાં પ્રાર્થના 🙏
ધન્યવાદ ખુબ સરસ ગાયુ નારણ સ્વામી ને યાદ કરાવી
જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 દિકરી ફેંટા તારી દરેક મનની ઉમેદ શ્રી હરિ પુરી પાડે એવી શ્રી હરિ ને મારી અંતઃકરણ ભરી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹🌹🌹🙏🌹
વાહ દીકરી માં ખોડલ સફળતાના શિખરો સર કરાવે તેવી માં ના ચરણોમાં પ્રાર્થના
વાહ પપ્પાની વહાલી અને લાડલી દિકરી લાગે છે
વસંત બેન અને હિતેશ ભાઈ માં મહેનત લેખે લાગી
ખૂબજ સુંદર વાહ!👌👌👌👌👌👍
ખુબ સરસ👌શ્ર્ધ્ધા બેટા ! આગળ જતાં સફળતા નાં દરેક સોપાન સર કરો👍👍
ખૂબ ખુબ અભિનંદન શ્રદ્ધા બેન ને પોતાના જીવનમાં નાની ઉંમર માં પ્રગતિ થાય કલામાં એવી ભગવાનને પ્રાર્થના.
વાહ વસંત બેન પટેલ હિતેશ ભાઇ પટેલ તમારી દીકરી ને આવી શીખવું ખુબ ખુબ અભિનંદન તમારી દીકરી ખુબ આગળ વધે મોટી કલાકાર થાય એવી માં ભગવતી પાસે પ્રાર્થના કરશુ
વાહ વાહ વાહ શ્રધ્યા દિકરી ને અમારા આશ્રીવાદ 🌹🌷
Khubaj saras Bhajan gayu betaa, khub khub Ashirvad, khub aagad vadho, keep it up 👍👌👌👍
Khub j saras bal kalakar shardha patel and vijaybhai ne dhanyavad🎉🎉🎉🎉🎉
ખુબ ખુબ અભિનંદન બેટા શ્રદ્ધાબેન પટેલ માતા મેલડી માતાજી તમારી હર મનોકામના પૂરી કરે
The Great Girl and Great culture of Gujarat,Congratulation.
વાહ બેટા ખૂબ ખૂબ ધન્યવાદ
જય હો જય હો શ્રદ્ધાબેન🙏🙏
ખુબ ખુબ અભિનંદન બેટા ધન્યછે તેના માતા પિતાને
વાહ દિકરી ખુબ ખુબ આઞળ આવે એવી શુભ કામના
"મોર ના ઈઙા ચીતરવા ના પડે"
વાહ વાહ બેટા તારી બધી ઈચ્છાઓ ભોળા શંભુ પુરી કરે એવા અમારા શુભ આશીર્વાદ
ખુબ સરસ બાળ કલાકાર ની ભજન સંતવાણી ની શ્રદ્ધા દિકરી ના નાનપણથી ગુણ સંસ્કાર નેં કળા માવતર ની શોભા દિકરી લક્ષ્મીનો અવતાર
ખુબ ખુબ ધન્યવાદ શ્રદ્ધા બેટા ખૂબ આગળ વધો
દીકરી ખુબ જીવનમાં આગળ વધે એવા આશીઁવાદ🌹
માં જલદેવી તમને આગળ વધારે
આ દિકરી નો કંઠ જોતા એવું લાગે છે કે નાની ઉંમરમાં ઘણી આગળ જશે....... ખુબ ખુબ શુભેચ્છા
*કાનુડો કાળો કાળો,રાધે છે ગોરી ગોરી*👍ખુબ ખુબ સંગીતિ આશીર્વાદ બેટી.👌🎤🎹
વાહ 👌👌👌❤️❤️
ખૂબ સરસ
Khub sarash beta
વાહ વાહ ખૂબ ખૂબ અભિનંદન
વાહ વાહ બહુ સરસ દિકરી ગાય છે bhu આગળ વધશે
ખુબ. સરસ
ભગવાન દ્વારકાધીશ બેન તમને ખુબ ખુબ આગળ વધારે એજ પાથઁના 🙏
ધન્ય છે બેટા તારી ખુમારી ધન્ય છે તારી ધારણાને ધન્ય છે તારા માતા પિતા ને ધન્ય છે તારા ગુરૂદેવને
ખુબ સરસ 🎉
ખુબ સરસ
જય માં વિશ્વમભરી સરસ આવી નાની દીકરી નીઅંદર કેટલા સંસ્કાર ભરે લા છે નાનપણથી પાયો મજબુત હોય આજ આગળ નીકળી છકે
Shradha beta khub khub aagal vadhe ava jasavantiben na aarshid vad
Khub aagd vadho beta...
Haa shraddha Patel Boom padavoso 🎉
ખુબ આગળ વધો એવી પ્રાર્થના
જય વાળીનાથ
બેટા તમારો મધુર સુર બને તેવી વાળીનાથ ભગવાનને પ્રાર્થના કરું છું
Vah Beta vah. Khoob Sara's Voice. Prachin Bhajjan Geet ma akdam shandar .purv janmno varso.congratulation. Jay Ho .sari pragati Thao avi prarthna. Subhasish.
વાહ… બેટા….. વાહ….ખુબ આગળ વધો… 🙏🙏🙏🙏🙏
ખુબ સરસ લાડલી ધન્ય વાદ 🙏🏻🌹
આટલી નાની ઉંમરે આવા સરસ સૂર સાથે ગાય છે. સલામ છે બેટી તને. ,
ખુબ સુંદર વહ
Very Very Congratulations to Shraddha betta
Wah Shraddha khub khub aashirwad. Teto Tara maabapnu Ane Bharatnu naam roshan karyu.Nani Saraswati matane mara vandan❤❤🎉 Hemant Mody
ખુબ જ સરસ
જય માતાજી
હું સોલંકી ઘનશ્યામ ભાઈ
મને ગાવાની વગાડવા શોખીન છું
હું ઍક દિવ્યાંગ વ્યક્તિ છું
મારે મારી કળા ને વ્યક્ત કરવા હું શું કરી શકું
👌👌
😅
Are you best singer😊
supar rag&tal👍👍👍👌👌👌🙏🙏🙏
Vaha bcha were good. Khub age jav Eva asirvad.❤
Khub saras
વાહ બેટા ખુબ ખુબ ધન્ય વાદ
Vah shradhha khub saras gayu
Vah khub Surat 👌🙏🙏
ખુબ સરસ..
આ નાની એવી ઢબુડી દિકરી ને ખુબ ખુબ ધન્યવાદ છે વાહ વાહ દિકરી
ખૂબ સરસ છે આવીજ રીતે આગળ વધો ❤❤
Very nice keep it up God bless you
ખુબજસરસ ભજન મીઠોમધુર અવાજ સુરીલુસંગીત દિકરીને ધન્યવાદ
❤જય માતાજી 🙏🙏
Very good Dikari iam happy Beta good voice family ni mo no mokaljo thanks
Hari bol hari bol 🙌
Jay Shree Swaminarayan very nice voice and Bhajan by small girl very nice keep it up good luck 👌👌👍🙏🌸🌸👸🏻
Very beautiful playing harmannu best wishes 🎉🎉🎉
JAY shree duvarikadhish jay Somnath mahadev jay maa jay shree Krishna Jay jay shree ram jay hanumanji dev
Vah beta bahu saras gay chhe tu khub Aagal Aave Twvi ma jagdamban e prathana
wow!! Great ..good luck..
ખુબ સરસ ખુબ ખુબ ધન્યવાદ 🙏
વાહ ભગવતી વાહ !આતો જોગમાયાનો અવતાર લાગે છે ! નમસ્કાર!
શ્રધ્ધા... શ્રધ્ધાથી વારિજાઉ દીકુ.
જય શિવશક્તિ 🙏🚩
વાહ બેટા ખુબ આગળ વધો
વાહ વિજયભાઈ જોટવા ખુબ સરસ ઈન્ટરવ્યુ લીધુ
વાહ વાહ ખૂબ ખૂબ સરસ ભજન ગાય છે ધન્ય વાદ છે બેટા સરસ ખૂબ આગળ વધો 🙏🙏👌👌 જય દ્વારીકા ધિશી
Khub Aagrvdho..very Good 🌹🌹🌹🙏
Sunder bhajan❤❤❤
Vijay bhai tamaro khub khub abhar
શ્રદ્ધા બેટા ખૂબ આગળ વધો
Congratulations sraddh ben
નાની ઉંમર છે પણ હાર્મોનિયમ નો અનુભવ ઘણો છે પ્રભુ આવા કલાકારો ને આગળ લાવવા માટે મહેનત કરજો પ્રભુ બાકી ગાય તો ઘણાં છે પણ હાર્મોનિયમ નથી આવડતું હોતું પણ આ ફુલ ખીલ છે હો
પ્રભુ
અને વિજય ભાઈ તમારો સ્વભાવ બહું સરસ છે પ્રભુ
ઉના બાજું આવો તો સંપર્ક કરજો ભાઈ
પૂર્વ જન્મમાં કોઈ દેવી આત્મા હોય
તોજ આટલી નાની ઉંમરે ગાય અને હાર્મોનિયમ
વગાડી શકે બાકી કોઈ ના બાપ ની તાકાત નથી
કેવું સરસ મજાનું ગાય છે વગાડે છે
ભગવાન તેમને ખુબ કલા જગત માં આગળ
વધારે નિરોગી રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરૂ છું
વાહ દિકરી બા વાહ ધન્ય છે તારા મા બાપ ને
JAY SWAMINARAYAN
Vvery nice voice and kirtan by smail girl ..very nice keep it up.. good luck ❤
જય હો બૅનં, 🙏🙏 ખૂબ સરસ
Sathe gavu and sathe vagadvu e bahu moti kalakari se
Va ben bhagwan tamaro bhav tare avi amare prathana 🙏🙏🙏🙏🙏
Thank you so much shardha
Very good dhanyawad
Good good werry good kalakar.
ખુબ સરસ અભિનંદન બેટા
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ 5:05
Jay swaminarayan Bhagavan na ashirwad amna upar hamesh rahe