🙏વાહ ખુબ સરસ. સાહેબ આપનાં હાર્મોનિયમ ની સિસ્ટમ વિષે માહિતી આપશો..... બધાને ખ્યાલ ના હોય. ઘણાને આશ્ચર્ય થાય છે. પૂવાૅંગ અને ઉત્તરાંગ જોતા અવળું લાગે છે.... 🙏🙏મહાદેવ હર. 🙏
ભગવાન ને મહેનત કરવાનું કહેવું નથી પડતું,પોતે મહેનત કરતા રહેવાનું હોય છે.કૃષ્ણએ કર્મ એટલે કે મહેનત નું કહેલું છે.પોઝીટીવ ચાલતા રહેવું એ મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
Jordar ho sir
ખૂબ સરસ ભાઈ આનંદ થયો
વાહ પ્રભુ વાહ ખૂબ સારી માહિતી આપી મહાદેવ હર જય સીયારામ ઓમ નમો નારાયણ
જય હો
Jay Ho Bhagvan Jay Ho santwani ni moj
ધન્ય વાદ સાહેબ ખુબ મજા આઈ
ખુબ સરસ માહિતી આપો છો
અદભૂત માહિતી માટે ધન્યવાદ વાલા
Mahadev har 👏
Vah saras 🙏
Vaah saheb moj avi gay🙏🙏🙏
Siper
ખુબ સરસ સીખવા મળે છે,આવી રીતે ભજનો બતાવતા રેશો સોલંકી ભાઈ,
જેભગવાન,
ખૂબ જ સરસ .🙏
ખૂબ સરસ સાહેબ
ૐ નામો શિવાય સાહેબ
Jay Siyaram. Jay ho santvani.
જયહો
વાહ ખૂબ સરસ...
બહુજ સરસ જય હો 🙏🙏
જય હો ગુરૂજી જય સીતારામ 🙏🙏🙏
જય સદગુરૂ
Super 👌 👍
જય સિયારામ
જય સિયા રામ નમોનારાયણ
Danyvad jai Gurudev 🌸 🙏🏻 🕉
Jay siyaram 🙏🏻bhajan bahu unchi vastu chhe
🙏વાહ ખુબ સરસ.
સાહેબ આપનાં હાર્મોનિયમ ની સિસ્ટમ વિષે માહિતી આપશો..... બધાને ખ્યાલ ના હોય. ઘણાને આશ્ચર્ય થાય છે. પૂવાૅંગ અને ઉત્તરાંગ જોતા અવળું લાગે છે.... 🙏🙏મહાદેવ હર. 🙏
જી ચોક્કસ.. મે વીડિયો મોબાઈલ સમો રખીન ઉતરિયો છે એટલે આગળના કેમેરાથી એટલે તમને એવું દેખાય છે.. હુ ઉચો વગાડું તો તમને નીચુ દેખાય...
અતિ સુંદર
ભજન રાગનો ખૂબ લાભ થાય છે.
નમો નારાયણ
🙏મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા અનુકૂળતા એ મુકજો વાલા 🙏
જરૂર..
ભજન સરસ ગાવસો તમારો અવાજ પણ સરસ છે પણ સારંગ ના સવર બતાવો સાહેબ
Vah.. Gayki👌👌
Mahadev Mahadev
સારી માહીતી આપોછો .આપતા રેજો
મારા નોધારા ના આધાર .આવો આ ચોઘડિયે. સંભળાવો 🙏
Jarur...
Keyboard mate nu sari exercises muko ne saheb
Chokash.....
ભાઈ યમન કલ્યાણ રાગ મા આવતા ભજન નો વિડિઓ બનાવો
જી જરૂર.... એક બે દિવસ મા મુકીશ..🙏🏻
ભગવાન ને મહેનત કરવાનું કહેવું નથી પડતું,પોતે મહેનત કરતા રહેવાનું હોય છે.કૃષ્ણએ કર્મ એટલે કે મહેનત નું કહેલું છે.પોઝીટીવ ચાલતા રહેવું એ મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
સુ કેવા માગો છો..?
सु बाबत comet करी भाई।।।। भक्ति वचन सरस छे।
ગગન..
શશશડ
1:25
Sur batavo to amna sheikh va mala
Sound quality thik nathi sir
હા જી... હવે ના વિડિયો મા સારી આવશે ભાઈ.. માયક સરખુ નોતું.. માંયક વગર સુટ કરેલ છે.. હવે ના વિડિયો મા એકદમ ચોક્ખું હસે...🙏🏻
Malkous rag na bhajn sakhi vala muko ne sarang na bija muko
Jarur
Price of harmonium plz
coupler available?
11 સ્કેલ છે... પ્રીમિયર સુર.. new
Price.. 37000
અવાજ ચોખ્ખો નથી આવતો
જય સિયારામ જય માતાજી
જય સિયારામ
જય સીતારામ