બહુ જ સુંદર રીતે demo રજૂ કર્યો. આમાં હાર્મોનિયમ ક્યાં અને કેવા સ્વરનું જોઈએ ? મારી પાસે 1975 નું મોડલ હાર્મોનિયમ છે.સજેશન આપજો..આપની ગાયકી ખૂબ સરસ છે.આવા બીજા કોઈ રાગ ના VDO મૂકવા વિનંતી...
જય હો......વાહ ......પ્રભુ કૃપાથી બહું સહજ અને સરલતા સાથે પ્રસ્તુતી.... ધન્યવાદ્ સાથ જય બાલકૃષ્ણલાલ કી...જય હો..ભોલેનાથ કી .. હામોૅનીયમ વાદન સાથે આનંદ આવ્યો 🎤🎤🎤💐🌹💐🌹🙏💐🌹🙏🌹💐💐🌹🙏💐🌹
વાહ ગુરુ મજા આવી ગઈ સાંભળીને.....❤
બહુ જ સુંદર રીતે demo રજૂ કર્યો. આમાં હાર્મોનિયમ ક્યાં અને કેવા સ્વરનું જોઈએ ? મારી પાસે 1975 નું મોડલ હાર્મોનિયમ છે.સજેશન આપજો..આપની ગાયકી ખૂબ સરસ છે.આવા બીજા કોઈ રાગ ના VDO મૂકવા વિનંતી...
વાહ પ્રભુ વાહ ખુબ આનંદ આવી ગયો જય સીતારામ મહાદેવ હર ૐ નમો નારાયણ
મને 4 સફેદથી ગાવું છું... માર્ગદર્શન અર્થે
Vaah bapu moj aavi gai🙏🙏
સોલંકી સર બહુ સરસ મજા પડી ગઈ
Wah khub sundar 👍
Jordaaaaar👍👌 Jay siyaram saheb 🙏
જય સીયારામ
જય હો......વાહ ......પ્રભુ કૃપાથી બહું સહજ અને સરલતા સાથે પ્રસ્તુતી.... ધન્યવાદ્ સાથ જય બાલકૃષ્ણલાલ કી...જય હો..ભોલેનાથ કી .. હામોૅનીયમ વાદન સાથે આનંદ આવ્યો 🎤🎤🎤💐🌹💐🌹🙏💐🌹🙏🌹💐💐🌹🙏💐🌹
જય હો
Super b se bhi upper
બવ જ સરસ સમજાવો છો,
ઓમ નમો : નારાયણ
વાહ....ખૂબ સરસ...જમાવટ પાડી દીધી... સીતારામ
વાહ ગુરુ વાહ મજા આવી ગઈ ઘણું શીખવા મળ્યું ❤
😇🙏🏻
જય સીયારામ ગુરૂજી 🙏🙏🙏🙏
વાહ ગુરુજી પ્રણામ .
ગુરુજી આપની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું .
Jay ho ❤🙏
જય શ્રી લક્ષ્મી નારાયણ
Vah sir ham tere Sahara me aaye
Gabu dinesh
Ha gabuuu...
Good..very nice.
જયહો જયહો
સુંદર કંઠ આપનો
Jay gurudev
Hare hare
Jay mataji bhai 🙏
રામ રત્ન ઘન પાયો કયા રાગમાં છે
યમન કલ્યાણ રાગ માં છે પ્રભુ
ઓમ,નમો,નારાયણ❤❤❤❤❤
Namo narayana
જય સીતારામ
શ્વેણીસોલંકી ચર જય નમોનારાયણ જય સિયા રામ
नमो नारायण
સિયારામ
ખૂબ સરસ સર.. શીખવું હોય તો ક્યાં આવવું પડે?
Upleta
ૐ નમો નારાયણ
હાર્મોનિયમ દેખાય તે રીતે વીડિયો મુકો ભાઈ.
Sir Banjo shikhavo cho
Ha
🙏🏻
પેટી દેખાતી નથી
હાર્મોનિયમ માં સ્વર વગાડતા બતાવો
TAME KIYA CITY THI HARMONIYAM SHIKHDAVO.CHHO
Upleta
Shivranjani samay
ઓમ નમો નારાયણ
ઓમ નમો નારાયણ..... જય ગુરુદેવ...🙏🏻
મેરે દેશ કી ધરતી
હાર્મોનિયમ નોટેશન આપો આજે બને એવી કોશિશ કરજો પ્લીઝ
જરૂર.... કાલે મુકીશ...
હારમૂનીયમ ના બટન દેખાય એમ બનાવો ને સર
Rubru ma sikhvu hoi to
ઉપલેટા....
ઓન લાઈન ક્લાસ લો છો,મારે બેન્જો સીખવું છે
જી હા...
તમારા વિડીયો મા હાર્મોનિયમ દેખાય તે રીતે વિડિયો બનાવો
સ્વર પણ દેખાય એવું કંઈક કરજો પ્રભુ
જરૂર..
હાર્મોનિયમ ના સૂર દેખાય એમ ગોઠવો