Kokilaben.🙏🏻 Thank you tamo ne pan .saras comment ne tamara support mate.❤️ Please tamara group ma recipe share karjo . Upyogi recipe chhe to Loko sudhi poche.🙏🏻
Ben tame aane lapsi kahochho to pachhi kansar kone kahevay je navi parreli vahuni pase banavdave chhe mane janavsho ? Riplay jaruri chhe ok dhanywad Jay mataji
જય માતાજી. 🙏🏻 તમારા ઘરમાં અઆને કંસાર કેતા હોય તો તમે એને કંસાર કહેશો, પરંતુ મારા ઘરમાં કંસાર આ રીતે નથી બનતો પહેલાના સમયમાં એવું પણ બોલાતું હતું - કે લાપસીના આંધણ મુકાઈ ગયા છે. એટલે કે ગોળ અને પાણી સાથે ઉકળવા મુકાતુ આ રીતે લાપસી ગોળ વાળી જ બને છે અને જેના આંધણ મુકાય છે અને ગોળના પાણીમાં આ રીતે લાપસી બનાવાય છે .અને તેને વેલણ લાપસી પણ તમે કહી શકો અને અમારા ઘરમાં ક્યારેય કંસાર ગોળ થી બનતો નથી હંમેશા ખાંડનો / ખાંડના બુરા નો બને છે કંસારમાં મેઇન ડિફરન્ટ આજ છે કે કંસાર ખાંડનો બને છે અને કંસારમાં આંધણ મુકાતા નથી અને લાપસી છે એ હંમેશા ગોળથી બને છે અને જે લાપસીના આંધણ મુકાય છે બસ મારા મમ્મીને ત્યાં અને મારા સાસરે મને આ વાત સમજાવેલી છે એટલે અમારા ઘરમાં આને લાપસી કહેવાય છે.
દક્ષાબેન લોટ બતાવીને પણ કહ્યું છે કે કરકરો લોટ અથવા તો ભાખરીનો લોટ હોય તે ચાલે લાપસીમાં અને ફાડા તમે જે ક્હો છે એ ઘઉંના કટકા હોય છે અને નાની મોટી એમ બે સાઈઝ માટે મળે છે અને જેને અમે ફાડા લાપસી કહીએ છીએ અને કરકરા લોટમાંથી લાપસી બને છે. કરકરો લોટ અને ફાડામાં ખૂબ બધો ડિફરન્ટ હોય છે અને મેં આ ઘઉંના કરકરા લોટમાંથી બનાવેલ છે. કોઈપણ ઘંટીમાં દડાવા જાઓ ત્યાં લાપસી નોકરકરો લોટ મળે છે તે જ આ કરકરો લોટ છે . તમે આને ફાડા લાપસી કો તો તમારે માટે તે ફાડા લાપસી અને અમારા સૌરાષ્ટ્રમાં લાપસી આ રીતે જ કર્કરા લોટમાંથી બને છે. અને જે ગોળથી જ બને છે અથવા તો પ્યોર ગોળમાંથી ગોળનું પાણી બનાવીને જ લાપસી બને છે. તમે તમારી રીત પ્રમાણે તમે તેને કંસાર કહેતા હો તો શક્ય છે કે તમે તમારી રીતે સાચા હશો એની પણ હું તમને ના નથી પાડતી. 🙏🏻
અમારા સૌરાષ્ટ્રમાં લાપસી નો લોટ શેકાતો નથી. ઘણી જગ્યાએ શેકાતો હોય છે અને તે રીત જ આખી અલગ છે પરંતુ મોટાભાગે બધા ઘરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ રીતે જ લાપસી બને છે. તમે કહો છો એ રીતે જો તમે લાપસી બનાવતા હો તો તમે તમારી રીતે પણ સાચા છો. દરેક ઘરની રીત અલગ અલગ હોય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ટ્રેડિશનલ લાપસી આ રીતના બને છે. 🙏🏻
Very useful tips for beginners. Lapsi is unavoidable recipe to learn for any Gujarati 👍👍👏
Thank you 🙏🏻
Va khub Saras lapsi banavi
Khub khub Aabhar .🙏🏻
Very nice, authentic way of making Lapsi...
Thank you
Mare Aaje Lapsi Banavani chhe to Hu aarite banavis .Banya Pachhi janavis kevi Bani . Thank You So Much .
Sure 👍 saras j banshe karkaro / lapasi no vaparjo.🙏
Very nice 👌 mouth watering 😋
Thank you so much for your valuable comment and support 🙏
Please share the recipe 🙏❤️
Very useful and easy tips lapsi resipy 👍👌
Thank you so much for your support and comment 🙏❤️
Hupan Aajrite banavu chhu 👌👍
Bhanumati Ben 🙏🏻khub saras
Saras comment Kari khub gamyu.❤️
Nice recipe lapsi 😊😊😊
"VasantKitchen" 🙏🏻
Thank you so much Ben ❤️
Vah khubaj saras resipi che thank you mam
Kokilaben.🙏🏻
Thank you tamo ne pan .saras comment ne tamara support mate.❤️
Please tamara group ma recipe share karjo . Upyogi recipe chhe to Loko sudhi poche.🙏🏻
Khub j srs ben, su aama oil na bdle ghee nu monn aapi sakiye??❤
Nayana ji 🙏🏻
Ghee nu mon pan aapi shakai .
Khub saras comment Kari Mane gamgu. Thank you 🙏🏻❤️
@@RakshasKitchenBasket 😊😊❤️❤️
🎉
🙏🏻❤️
Srs, beautifully done... 😋😍
Thank u 🙏🏻❤️
Bov mast resepe che masi
Thank you beta 🙏🏻 support mate thanks beta🙏🏻 recipe share kar Jo ❤️
Ok,done
Aabhar 🙏❤️
Thank you
Thank you Kiran Ben 🙏♥️
Hu aa rite j banavis
👍🏻👍🏻 good good
100% Khub saras j banshe . Ae Mari garanti chhe.
Recipe upyogi chhe group me share karjo 🙏🏻❤️
Ben tame aane lapsi kahochho to pachhi kansar kone kahevay je navi parreli vahuni pase banavdave chhe mane janavsho ? Riplay jaruri chhe ok dhanywad Jay mataji
જય માતાજી. 🙏🏻
તમારા ઘરમાં અઆને કંસાર કેતા હોય તો તમે એને કંસાર કહેશો, પરંતુ મારા ઘરમાં કંસાર આ રીતે નથી બનતો
પહેલાના સમયમાં એવું પણ બોલાતું હતું - કે લાપસીના આંધણ મુકાઈ ગયા છે. એટલે કે ગોળ અને પાણી સાથે ઉકળવા મુકાતુ આ રીતે લાપસી ગોળ વાળી જ બને છે અને જેના આંધણ મુકાય છે અને ગોળના પાણીમાં આ રીતે લાપસી બનાવાય છે .અને તેને વેલણ લાપસી પણ તમે કહી શકો અને અમારા ઘરમાં ક્યારેય કંસાર ગોળ થી બનતો નથી હંમેશા ખાંડનો / ખાંડના બુરા નો બને છે કંસારમાં મેઇન ડિફરન્ટ આજ છે કે કંસાર ખાંડનો બને છે અને કંસારમાં આંધણ મુકાતા નથી અને લાપસી છે એ હંમેશા ગોળથી બને છે અને જે લાપસીના આંધણ મુકાય છે બસ મારા મમ્મીને ત્યાં અને મારા સાસરે મને આ વાત સમજાવેલી છે એટલે અમારા ઘરમાં આને લાપસી કહેવાય છે.
Ben aane Kansar Kehvay
Ghau (wheat)na karkara lotthi bane lapsi ghau( wheat)na fadathi sugar nakhine banavay
દક્ષાબેન લોટ બતાવીને પણ કહ્યું છે કે કરકરો લોટ અથવા તો ભાખરીનો લોટ હોય તે ચાલે લાપસીમાં અને ફાડા તમે જે ક્હો છે એ ઘઉંના કટકા હોય છે અને નાની મોટી એમ બે સાઈઝ માટે મળે છે અને જેને અમે ફાડા લાપસી કહીએ છીએ અને કરકરા લોટમાંથી લાપસી બને છે. કરકરો લોટ અને ફાડામાં ખૂબ બધો ડિફરન્ટ હોય છે અને મેં આ ઘઉંના કરકરા લોટમાંથી બનાવેલ છે. કોઈપણ ઘંટીમાં દડાવા જાઓ ત્યાં લાપસી નોકરકરો લોટ મળે છે તે જ આ કરકરો લોટ છે . તમે આને ફાડા લાપસી કો તો તમારે માટે તે ફાડા લાપસી અને અમારા સૌરાષ્ટ્રમાં લાપસી આ રીતે જ કર્કરા લોટમાંથી બને છે. અને જે ગોળથી જ બને છે અથવા તો પ્યોર ગોળમાંથી ગોળનું પાણી બનાવીને જ લાપસી બને છે.
તમે તમારી રીત પ્રમાણે તમે તેને કંસાર કહેતા હો તો શક્ય છે કે તમે તમારી રીતે સાચા હશો એની પણ હું તમને ના નથી પાડતી. 🙏🏻
Masi pani લોટ જેટલું જ લેવાનું કે
પલક
એક વાટકી નું માપ નક્કી રાખજે અને પછી એ જ વાટકી પ્રમાણે એક વાટકી લોટ લે તો એનો પોણો વાટકો પાણી લેવાનું હોય છે બેટા❤️👍🏻
Ben ane kansar kahevay
Lapsi sira jevi hoy .
Lapasi sira jevi hoi , mekyai sambhalyu ke khadhi nathi.
Pan badha ni rit alg alg rahe chhe.tame tamari rite sacha hasho🙏🏻
Na hoy, Chhutti j hoy
લોટને સેકવાનો હોય છે. અમે તો સેકીને બનાવીએ
અમારા સૌરાષ્ટ્રમાં લાપસી નો લોટ શેકાતો નથી. ઘણી જગ્યાએ શેકાતો હોય છે અને તે રીત જ આખી અલગ છે પરંતુ મોટાભાગે બધા ઘરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ રીતે જ લાપસી બને છે.
તમે કહો છો એ રીતે જો તમે લાપસી બનાવતા હો તો તમે તમારી રીતે પણ સાચા છો. દરેક ઘરની રીત અલગ અલગ હોય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ટ્રેડિશનલ લાપસી આ રીતના બને છે. 🙏🏻
બનાવજે હા ભાવે છે 💥🏡kp1423 love ધર ખુશ હા 👍
Thank you 🙏
Srs, beautifully done... 😋😍
Thank you so much for your support 🙏🏻❣️