Reborn Story : ગુજરાતમાં છોકરીના પુનર્જન્મનું સત્ય શું છે?- India News Gujarat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2024
  • પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. અભણ પરિવારના ઘરના ટીવી, સ્માર્ટ ફોન જેવી કોઈ સુવિધાઓ નથી. તેમજ શાળાના પગથિયોં હજુ ચડી નથી. તેવી નાની દીકરી દક્ષા ફટાફટ હિન્દીમાં વાતો કરે છે.
    In Khasa village of Palanpur taluka, a girl child of a poor working family is talking in Hindi without going to school, and the villagers including the family have been taken by surprise. An illiterate family has no facilities like TV, smart phone. Also the steps of the school have not yet been climbed. Such a young daughter Daksha speaks fluently in Hindi.
    #palanpur #punarjanmam #reborn #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujarat.com
    Facebook: / ingujarati
    TH-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

ความคิดเห็น • 32

  • @DamorPratap-lq5ys
    @DamorPratap-lq5ys หลายเดือนก่อน +14

    🎉 દક્ષા ની વાત એકદમ સાચી છે પુનર્જન્મ થાય તો તેની આગલા જન્મ ના કર્મો પુરા કરવા માટે અહીં ભગવાન શ્રી હરિ એ મોકલી હોય અને ભગવાન હંમેશા ગરીબ માણસ ના ઘરમાં જન્મ થયો હોય તેવા કિસ્સાજોવા મળેછે... જય.... સનાતન.
    .. ધર્મના.... જય શ્રી.
    . હરિ

  • @AaaGaming-2024
    @AaaGaming-2024 หลายเดือนก่อน +6

    હું વરસામેડી અન્જાર થી છું 😊

  • @user-qn7is1dc8l
    @user-qn7is1dc8l หลายเดือนก่อน +6

    તમે એ દીકરી ને પૂ છો કે
    તમારા ઘરમાં ટેલી ફોન હતો

  • @kuchtohai.....3362
    @kuchtohai.....3362 หลายเดือนก่อน +4

    આ ગયે મેરે કરણ અર્જુન....

  • @Mukesh5438-ho3cw
    @Mukesh5438-ho3cw หลายเดือนก่อน +3

    જય માતાજી

  • @ManishabenBodar
    @ManishabenBodar หลายเดือนก่อน +4

    અંજાર માં ચેક કરવા વિનંતી છે

  • @mukeshbhattnarottam2182
    @mukeshbhattnarottam2182 หลายเดือนก่อน +9

    વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવું જોયે ખાલી ખાલી એક ને એક વાતો બધી ચેનલ વાળા ના કરો

  • @jayeshbhai7967
    @jayeshbhai7967 หลายเดือนก่อน +6

    કો ય બીજા બ્રહ્માંડ માં આવેલી છે તેથી એ હિન્દી બોલે છે

  • @user-xc9nc5yd6p
    @user-xc9nc5yd6p หลายเดือนก่อน +3

    અંજાર કઈ જગ્યાએ કેક બનાવવામાં આવે છે તે તપાસ કરવામાં આવે તો

  • @jitusuthar5792
    @jitusuthar5792 หลายเดือนก่อน +3

    Check the G.R. number in the school if it is possible.

  • @amratjithakor1940
    @amratjithakor1940 หลายเดือนก่อน +4

    અંજાર. આસપાસતપાસકરાવવીજોયે
    વધુજાણીસકાઈ

  • @Rdxj.janu.143
    @Rdxj.janu.143 หลายเดือนก่อน +4

    अंजार मा जय ने तपास करो

  • @ArjunbhaVaghela
    @ArjunbhaVaghela หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤

  • @sureshbhaiparmar7335
    @sureshbhaiparmar7335 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @jayeshbhai7967
    @jayeshbhai7967 หลายเดือนก่อน +18

    સમાંતર શ્રેણી બ્રહ્માંડ નો નિયમ લાગુ પડે છે કારણ કે આ હિન્દી બોલે છે અત્યાર ના અંજાર ની ભાષા ગુજરાતી છે

    • @jaymunjat6948
      @jaymunjat6948 หลายเดือนก่อน +9

      અંજાર મા કામગાર બારેના ભૈયા આવેશે
      એની સોકરી હતી

    • @user-iu7dv8du1f
      @user-iu7dv8du1f หลายเดือนก่อน

      ​@@jaymunjat6948p44😊😊😊😊😊😊😊😊😊7 3😢

    • @RamanSaheb
      @RamanSaheb 29 วันที่ผ่านมา

      0​@@jaymunjat6948

    • @devshijod5596
      @devshijod5596 29 วันที่ผ่านมา

      @@jaymunjat69486t t

  • @jitusuthar5792
    @jitusuthar5792 หลายเดือนก่อน +1

    Plz.check the G.R. of 2001 in the school for the name if it is possible.

  • @mitapatel537
    @mitapatel537 หลายเดือนก่อน

    26 January 2000 ma bhukamp thayo hato tyare balmandir ma Raja hoy to kavi rite raste jata thai shake

  • @amikhatri6705
    @amikhatri6705 หลายเดือนก่อน +1

    Kon jeva gyu che badhu lela che bhagwan ni

  • @rameshrathod2809
    @rameshrathod2809 หลายเดือนก่อน +3

    Banne khota chhe

  • @rameshrathod2809
    @rameshrathod2809 หลายเดือนก่อน +1

    Banne khota chhe