જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, આરોગ્ય વિભાગે જાહેર કર્યો પરિપત્ર નામ, અટક,તારીખ
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, આરોગ્ય વિભાગે જાહેર કર્યો પરિપત્ર
જન્મ મરણના દાખલામાં સુધારા અંગે પરિપત્ર 👇
drive.google.c...
જન્મ મરણના પ્રમાણ ડાઉનલોડ કેવીરીતે કરવા👇
• જન્મ- મરણ ના પ્રમાણ પત...
Mari date of birthday ma khoti che ae change karava su karvanu sir
અમારી પાસે જન્મ નો દાખલો છે ગ્રામ પંચાયત ના રજિસ્ટર માં પણ નામ નું રજિસ્ટ્રેશન છે પણ રજિસ્ટર માં તલાટી ની સહી નથી નામ ની સામે અને એક જ ક્રમાંક નંબર માં બે વખત અલગ અલગ નામ થી રજિસ્ટર થયેલું છે એટલે કે એક નંબર પર બે અલગ અલગ નામ થી રજિસ્ટ્રેશન છે તો હવે શું કરવું
તેના માટે તમે તલાટી ને જ મળો
પીતા ના નામ મા સુધારો કેવી રીતે થાય
સરસ
Janm tarikha badli sakay
Sir ,Sudhara pachhi ek j naam no ulekh thase birth certificate ma ke pachhi banne naam no ulekh thase ?
Maaru badha j documents ma naam Navin chhe ane khali matra Birth Certificate ma j Navneet naam chhe toh ae sudharine matra ek j Naam Navin kari aapse Birth Certificate ma ?
Puravo tarike LC chale?
પિતાના ગેજેટ ના આધારે બાળકની અટકમાં સુધારો થઈ શકે ?
પંચાયત મા ના key સુકારવા પડે
બાળકના નામમાં સુધારો થઈ શકે
પ્રૂફ હોઈ તો થઈ શકે પણ બાળક .નું...તમે તલાટી મંત્રી પાસે થી જાણી શકો
@@rbonline0 સર નમસ્કાર 🙏🙏
સર
જન્મ પ્રમાણપત્ર માં
બાળક ના પિતા નાં પિતા નાં નામમાં થોડો ફેર છે
પિતા નું આધારકાર્ડ પ્રમાણે બાળક ના દાખલા માં સુધારો ........
જય જય ગરવી ગુજરાત
બાળક ના પિતા નો સુધારો માટે..,તલાટી મંત્રી પાસે અથવા નજીક માં જન્મ મરણ નોંધણી ની કચેરી તપાસ કરો
મારા જન્મપ્રમાણપત્ર મા મારા અટક પાછળ લખેલ છે એ મારા નામ ની આગળ લગાવી છે તે થઇ શકશે? કેયા થઇ શકે?
Sir reply apo
તમારી પાસે એવુ પ્રૂફ હોવું જોઈએ.....જેમ...L.c આધાર કાર્ડ...વગેરે
Lc છે
મારા ભાણા નાં જન્મ ના દાખલા માં અશદ ની જગ્યાએ અશહદ લખ્યું છે અને આધાર કાર્ડ મા આમજ નામ છે આધાર કાર્ડ મા અને જન્મ નાં દાખલા બંને મા સુધારવું છે આધાર કાર્ડ વાળા કે છે કે પેલા જન્મ નો દાખલો સુધારવો 😢 તો શું આ પરિપત્ર પ્રમાણે નામ સુધરી જશે અને ઉર્ફે લાગવાથી પાસોર્ટ બનવા મા કોઈ મુશ્કેલી પડી શકે ? તમારી સલાહ આપવા વિનંતિ
સુધારો થઈ શકે તલાટી મંત્રી પાસે...અથવા નજીક માં જન્મ મરણ નોંધણી ની કચેરી તપાસ કરો થઈ જશે..... પાસપોર્ટ માં કોઈ પ્રોબ્લેમ ના આવે....કારણ કે લીગલ સુધારો કર્યો હોઈ....તેમ છતાં કોઈ જાણકાર અધિકારી ને પૂછી લેવું
ક્રમાક નંબર એટલે કયો કહેવાય
નામ અથર્વ માંથી દેવર્ષ કરાવુ છે થાય શકે ?
Tamari pase pruf hovu joiye enu
Naam change karvanu se
Saugandh namo karao satay Koi Kari nay aape t su krvu
નજીક માં જન્મ મરણ નોંધણી ની કચેરી તપાસ કરો થઈ જશે
જ્યાં નોંધ કરાવીછેતે
લોકો કાઈ જવાબ આપતાનથીતો શુભ કરવુ
2 month na balak nu nam badlvu hoy to badli shakay
હા બદલી શકે....તેના માટે ગામના તલાટી મંત્રી પાસે અથવા જન્મ મરણ નોંધણી ની કચેરી જવું પડે
Amre janm tarikh sudharvi chhe to ko ne please
મારી વાઈફ નું નામ અને અટક નામ ની આગળ લખવું હોય તો સુ કરવું
તલાટી મંત્રી પાસે અથવા નજીક માં જન્મ મરણ નોંધણી ની કચેરી જવું પડે
Janm tarikh ma varsh badalvu hoy to
તમારી પાસે એનું પ્રૂફ હોઈ તો...તલાટી મંત્રી અથવા જન્મ મરણ નોંધણી ની કચેરી એ જવું
Father na name ni pachhad thi kumar nikadi jay k ny?
ગામ ના તલાટી મંત્રી અથવા જન્મ મરણ નોંધણી ની કચેરી જઈ તપાસ કરો
Birth date ma sudharo thay same
નામ મા અ ના બદલે ય કરવાનુછે .તો માર્ગ દર્શન આપશૉ
ત્રણ વર્ષના બાળકના નામમાં ઉર્ફે લાગી શકે
જન્મ તારીખ મા સુધારો કરી શકાય?
હા થઈ શકે
Kevi rite
Record ma nodhayel hoy to pan@@rbonline0
Talati
નવો દાખલો બનાવવા નો છે તે બને
ના એ નાં બને.... જન્મ મરણ નોંધણી ની કચેરી જવું પડે
Khambhaliya Nagarpalika janam maran nondhani office nu official contact email phone number nathi kyay website par mare joiye chhe 1 mahina pahela aapel sudharo karva haji koi update nathi aapta. Sogandnaamu oan aapel
ત્યા જઇ ને તપાસ કરો
Military hospital Ahmedabad m birth hua baby ka birth certificate m name change kha se hoga?
जहा आप रहते तो। वहा कोई मंत्री के पास... या... नजदीक जन्म मरण नोंधनी कचहरी में होगा
અરજી ક્યા આપવા ની સે
તલાટી મંત્રી પાસે
નામ મા કાનો માતર નો ફેરફાર થય શકે ખરી
અને કયા ઠેકાણે જવુ પડે
તાલુકા મા રહેતા હોય તો
હા થઈ શકે...પહેલા મંત્રી ને મળો.....ના થાય તો ત્યાં જન્મ મરણ નોંધણી ની કચેરી જવું પડશે
નગર પાલિકા મા અમારે નોંધણી થય પણ ત્યા ના પાડે છે નો થય
તા. મહુવા. જી. ભાવનગર
સ્કૂલ મા જે નામ છે એ બરાબર છે જન્મ ના દાખલા મા ભૂલ છે કાનો માતર ની
હમણાં વેબસાઈટ બંધ છે રાહ જુઓ
પિતાના ગેજેટ ના આધારે બાળકની અટકમાં સુધારો થઈ શકે ?
હા થઈ શકે....નજીક માં જન્મ મરણ નોંધણી ની કચેરી જવું પડે