મારા દાદી માં ના પરફેક્ટ માપથી વણેલ ગાંઠીયા એકવાર આરીતે બનાવજો 100% સફેદ સોફ્ટ બનશે.Vanela Gathiya
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- મારા દાદી માંની પરફેક્ટ માપથી વણેલ ગાંઠીયા એકવાર આરીતે બનાવજો 100% સફેદ સોફ્ટ બનશે.Vanela Gathiya
#vanelagathiya #grandmathargujaratirecipe
#how #gujarati
#Meghtestkicthen recipe by Meghtestkitchen
વણેલા ગાંઠિયા, વણેલ ગાઠીયા, ઘરે બનાવો વણેલ ગાંઠિયા, વણેલા ગાંઠિયા બનાવની રીત, કાઠિયાવાડી વણેલા ગાંઠિયા બનાવવાની રીત, ગાંઠિયા, તીખા ગાઠીયા, ફાફડા ગાંઠિયા, ગાંઠિયા બનાવની રીત, ફાફડા ગાંઠિયા બનાવવાની રીત, ગીર ના પ્રખ્યાત ગાઠીયા, ફાફડા ગાંઠિયા બનાવવાની રેસીપી, kathiyawadiswad, bhavanaben rathod, vanagi khajana, vanela gathiya recipe in gujarati, vanela gathiya, saurashtra na prakhyat vanela gathiya, satam special vanela gathiya recipe, gathiya banavani rit
*********************************************
vanela gathiya, vanela gathiya recipe, vanela gathiya recipe in gujarati, kathiyawadi vanela gathiya, gathiya, saurashtra ke famous vanela gathiya, gathiya recipe, vanela gathiya banavani rit, how to make vanela gathiya at home, vanela ganthiya, vanela gathiya chutney, how to make vanela gathiya, saurashtra na prakhyat vanela gathiya, vanela gathiya chatni recipe in gujarati, vanela gathiya chutney recipe, besan gathiya, satam special vanela gathiya recipe, fafda gathiya
gujarati farsan recipe, besan gathiya, fafda gathiya, how to make vanela gathiya, gathiya namkeen
લોટ માં થોડી હીંગ પડે તો સરસ લાગે ગાંઠીયા . બાકી વીડીયો સરસ . થોડા સમય માં આખી ગાંઠીયા ની રીત બતાવી. 👌🏻👌🏻👍🏻દાદી ને વંદન
Soda ketlo levano
બાએ મસ્ત ગાંઠીયા બનાવ્યા છે 👌👌👌👌👌👌😊😊
Tasty recipe 👌👌😋 Thank you
જય શ્રી કૃષ્ણ માજી ગાંઠિયા સરસ બનાવી યા 200 ગ્રામ ખવાયજાઈ
Ba Jay shree Krishna mast gathiya banaviya Ba good job
Very nice BA 👌🏻👌🏻👌🏻
Bahuj Saras Recipe Share Kari Superb
Thank You Baa🙏🙏
વાહ ખુબ સરસ
Superb 👍
A,1 super fine recipe, thanks .
Thank you
Mst ba
Thanks 🙏 ( support karna friend ma Sher )
Dadi jee so sweet❤😊🌹 doing very well❤❤❤
Nice n tasty recepie
👌👌👌
saras batavya.
Wahh
baa...thanks for recipe..
Kub. Saras.
સરસ.
su vat che 1 no
Modha thi bolvama kai vandho chhe
Jai Shri Krishna🚩
Hi Dear, Absolutely Superb recipe, thanks to dadi maa, humble request pls give written recipe in description box with measurements how much oil did she added for moan in grms. 🙏👌❤️
Dadi superb bt dadi ne boli ne map krvanu kahomain moyan soda n salt
બોલી ને કેસુ અને માપ લખેલ છે
Va dadi
Tasty racipe👍 biggest thing 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
dadi Aa umar ma pan kutumb mate saru Banavie che.
please update cam & caption
બોલીને ક્યો કેટલું નાખ્યું સરસ બનાવે છે
Ok
👌👌👌👍
Very nice
How much oil ?
Ba good 👍
Mast
બા ને નમન 🙏
બસો ગ્રામ.મીઠુ.વધારે.કેવાય
200 nai 20gm aala
👌👌🤞
Dadi nice
*बेहद की परम महाशान्ति सोचो-बोलो, परम महाशान्ति मिल जाएगी*..बेहद के बेहद की परम परम परम महाशान्ति हैं। 🙏💐💐🦚 #PARAMSHANTI माँ, बापुजी। 🦚
Papadkhar k soda levano ?
How this is with perfect measurement? Don't take me wrong it is so nice that your grandma want to share recipes with world ..... But we need measurement to make this. If you can update in description box we will all will be very grateful to you guys. Thank you
Pachad thi bija koi bhai ghathiya bana ve che
Na mara ba ne aavde che baa banave che
Thanks 🙏 ese hi support karna
Hu pan aavaj gathiya banavu chhu
Tel and pani nu map prfet btavo
1 kg besan 100ml oil , 10gm soda ASH
20gm salt
1 કિલો ચણા નો લોટ 100ml તેલ, 10 ગ્રામ ખાવાનો સોડા, 20ગ્રામ મીઠું
Dadi manu adress apo
Thank you.
કપડા ધોવાનો સોડા શરીર માટે હાનીકારક છે😢
ઘરડા લોકો ઘણુ શિખાડેછે તેમને સાચવવા જોઈતો🌹🙏
Ganthiya sarsa Lage pan wosing soda vagar nahi banta
બોલી ને કહો કેટલી વસ્તુ કેટલા પ્રમાણ થી ઉમેરવી આવી રીતે કહો🙏
Ha
બોલીને બનાવી શી thanx
How much oil ?
અરે ભાઈ આ સોડા ક્યાં મળે છે કેશો please
ટાટા ના સોડા કેવાના કિરાણા વાળા ને
Lokal Shop ma Mali ja se
વાણંદ ની દુકાને મળે, ભાઈ
૧કિલો બેસન માટે નું માપ લખો ને મીઠું મરી અજમો મોણ કેટલા કેટલા લેવા ના??????
10 ગ્રામ સોડા 20 ગ્રામ મીઠું
સ્વાદ અનુસાર. 😊
Thenks
@@meghtestkitchen am
સોડા કયો
Map lakho ne
Measurements in English pls
વીડિયો દરમ્યાન રેસીપી બોલવાનું રાખો
સાઈલનટ રેસીપી મા મજા ના આવે
Videoma boline samjavo to khara
Bolo to khabar pade
Soda mean papad khar
No
Soda (beking soda)
As soda ash khava ma kyay vpray nhi dadi ansmju Loko khbr na hoy ne vapre to bimar pde ! Aavi vangi na bnavo ne btavo jethi Loko no tandursti sari rye
Thanks comments
Soda Kaya vaprvana
દૂકાને કેસો વણેલ ગાંઠિયા એટલે આપી દેસે.
TATA no Soda
દાદીમા જય શ્રી કૃષ્ણ🙏 પરફેક્ટ માપ Description box માં આપો? તો પરફેકટ માપ કહેવાય , તેલ નું માપ આપ્યું નથી
Behan Kaya levanu
Lokal Shop no game te
અવાજ નથી
Mara ba ochoo bole che etale aavaj nathi aavto
Thanks comments
Have Nice day
@@meghtestkitchen 👍😊
Badhu j mapthi ketlu levanu? Te janavo.
લખેલ છે પુરા વિડિયો માં
@@meghtestkitchen moin mate tel ketlu lidhu chhe te nathi janavelu....plz voice over sathe aa gathiya ni recipe fari thi upload karo...ane lot dhilo k kathan kevo bandhvo jevi nani nani babat janvo....baki gathiya saras fuliya chhe...joine mo ma pani aavi gayu..😋
@@meghtestkitchen છ
Bolo to khra to khyal aave nhito niche lkho
Ok બોલી ને video બનાવશું
TH-cam par Recipe apavi hoy to badha maap barabar aapo nahi to video delete kari do
Video ne puro jovo tema measurement (ingredients) parfect che -- joya pela comment na karo
મોણ કેટલું નાખ્યું એ તો જણાવો બા