aa video dekhadi bahuj motu kaam karyu ch Kamlesh Bhai... aa kadhi ketlay time the ghare banava no try karta hata pan bhar male evi tasty nthi banti.. Sanjay bhai ni recipe this have mast bahar jevi kadhi gher banavi sakish.... bhuj gmayo aa vieo... Thank you mast kadhi banvta sikhvadi... Bhai sakya hoy to mast bharela crispy bhinda nu saak pan banavta dekado please....
કમલેશ ભાઈ તમારો અને સંજય ભાઈ ને. ખૂબ ખૂબ અભિનંદન. આપ ખરેખર બહુજ સારું કામ કરી રહ્યા છો. કોરોના ના પછી ઘણા બધા યુવાનો બેકારી ના ભરડા મા પિસાઈ રહ્યાં છે. પરંતુ આપ અને સંજયભાઈ ની આ રેસીપી નો યોગ્ય ઉપયોગ કરી નવી સ્કીલ સાથે પોતાનો નાનો મોટો ધંધો કરી શકશે. નાની એવી રેકડી મા પણ કોઈ એક વાનગી શીખી ને પોતાના પરિવાર નું ભરણ પોષણ કરી શકશે. ઘણા બધા કહેતા હોય છે કે અમારી રેસિપી શિક્રેટ છે. અમારા મસાલા શિક્રેટ છે.પરંતુ જેના ઉપર મા ભગવતી અન્નપૂર્ણા ના આશીર્વાદ હોય તેના માટે કોઈ શિક્રેટ હોતું જ નથી. અરે આ દેશજ એવો છે જ્યાં તામામ પ્રકાર ના મસાલા બને છે. આપ ના કામ ની હુ હૃદય થી પ્રસંશા કરુ છુ આવકારું છુ. અપ ને કદાચ ખબર નહિ હોય પરંતુ આપ ના માધ્યમ થી કોઈ ગરીબ નુ ભલું થશે. આપને તથા સંજય ભાઈ ને મા ભગવતી સુખી રાખે તેવી મા જગત જનની ને પ્રાર્થના. તેને
Sanjaybhai I just follow your recipes . It is really very nice. Same made by you. Thank you very much for sharing your lovely recipes both of you.🙏🙏🙏God bless you.
Sunday welcome Kamlesh bhai and sanjay bhai and havaj na ekka ફૂલ મસ્તી આ કઢી જોરદાર બનાવી એક દમ દીપ માં વિડિયો baanvyo ફાફડા સાથે ઓનલી કઢી ખાવાની મઝા અલગ છે.. અને આવી સારી સારી રેસીપી જોવા માટે Sunday ની રાહ જોવી પડે. કમલેશ ભાઈ સરસ જય મોગલ
જય શ્રી કૃષ્ણ સંજયભાઈ અને ખાસ કરીને કમલેશભાઈ ને પણ રામરામ .ફાફડા અને જલેબી નો લોટ તૈયાર કરોને સંજયભાઈ જેથી અમે પણ ઘરે બનાવીને તમારા હાથ નો સ્વાદ અમે ઘરે માણી શકાય.
Kamlesh Bhai Sanjay bhai ko Kitni duaaen milati Hogi Kyunki Sabhi bahnein khana banati Hogi usko Dekhkar aur Kamlesh Bhai ji Sanjay bhai ko Kahana ki Jitna ho sake utna lahsun pyaj Bina sabji banaaiye
aa video dekhadi bahuj motu kaam karyu ch Kamlesh Bhai... aa kadhi ketlay time the ghare banava no try karta hata pan bhar male evi tasty nthi banti.. Sanjay bhai ni recipe this have mast bahar jevi kadhi gher banavi sakish.... bhuj gmayo aa vieo... Thank you mast kadhi banvta sikhvadi...
Bhai sakya hoy to mast bharela crispy bhinda nu saak pan banavta dekado please....
....
trisek varas pahela laganma bantu batakanu rasavalu shak batavsho?
Yes
Very nice video and recipe 👌 👍
Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj TH-cam ma mane moklta reju OK bhai
જય જલારામ બાપા.
જોરદાર .
નાસ્તો.
સંજય ભાઈ જય જલારામ.
રાજુ ભાઈ જય જલારામ.
હવજ નો એક્કો
👌👌👌ખરે ખર બહુ સરસ રેસીપી છે અને તમારી રિસેપી થી અમે ઘરે પણ બનાવીએ છીએ ભાઈ તમારો ખુબ ખુબ આભાર ભાઈ 🙏🙏🙏👌
સંજય ભાઈ ને જોઈ ને પણ આનદ જ અલગ છે
કમલેશ ભાઈ તમારો અને સંજય ભાઈ ને. ખૂબ ખૂબ અભિનંદન.
આપ ખરેખર બહુજ સારું કામ કરી રહ્યા છો.
કોરોના ના પછી ઘણા બધા યુવાનો બેકારી ના ભરડા મા પિસાઈ રહ્યાં છે.
પરંતુ આપ અને સંજયભાઈ ની આ રેસીપી નો યોગ્ય ઉપયોગ કરી નવી સ્કીલ સાથે પોતાનો નાનો મોટો ધંધો કરી શકશે. નાની એવી રેકડી મા પણ કોઈ એક વાનગી શીખી ને પોતાના પરિવાર નું ભરણ પોષણ કરી શકશે.
ઘણા બધા કહેતા હોય છે કે અમારી રેસિપી શિક્રેટ છે. અમારા મસાલા શિક્રેટ છે.પરંતુ જેના ઉપર મા ભગવતી અન્નપૂર્ણા ના આશીર્વાદ હોય
તેના માટે કોઈ શિક્રેટ હોતું જ નથી.
અરે આ દેશજ એવો છે જ્યાં તામામ પ્રકાર ના મસાલા બને છે.
આપ ના કામ ની હુ હૃદય થી પ્રસંશા કરુ છુ આવકારું છુ.
અપ ને કદાચ ખબર નહિ હોય પરંતુ આપ ના માધ્યમ થી કોઈ ગરીબ નુ ભલું થશે.
આપને તથા સંજય ભાઈ ને મા ભગવતી સુખી રાખે તેવી મા જગત જનની ને પ્રાર્થના.
તેને
I mead it today for dasera from USA...it was very easy...thank you Jai swaminarayan
Bahuaj saras 👍👍👍👍🙏🏻💐💐💐 kamlesh ji ❤️👍👍 Sanjay bhai 👍👍👍🙏🏻💐💐
1:11 to 2:30
Best part
Sanjaybhai pure hearted cche.
God bless you always bhai.
Nice reshipy I like you Kamlesh bhai and Sanjay bhai
કમલેશભાઈ ના વિડિયો જોરદાર છે અને પાછા સાથે સંજયભાઈ ની રેસિપી. ખુબજ સરસ છે
Wah sanjaybhai and kamlesh bhai ne Jai shree krishna
Bahuaj saras vaat kari Sanjay bhai ☑️☑️☑️☑️💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍🙏🏻🙏🏻💐❤️
Sir fafda ni recipe lavo ney sanjaynhai ni measurements sathai aney khas kyu besan use thai a
Super se upper bhai great video bhai
First live from Canada 🇨🇦
Sanjay sir se ek bar fafda ki receipe batayega kamleshji hum chhatisgarh se hai nice receipe
તમારી બધી જ વેરાયટી 🎉લા જવાબ સંજયભાઈ ખુબ સરસ જય જિનેન્દ્ર
કમલેશ ભાઈ , સંજય ભાઈ જય માતાજી 🌹🌹,
ફાફડા નિ રેસિપી માપ સાથે શીખવાડો plz 🙏🙏🙏.
Fafada Ni kathiyawadi kadhi recipe joi ne maza aavi gay
Fafda ni recipe pan apo have.
जय माताजी
सादर नमस्कार
सुबह का राम राम
Khub saras vat Kari Sanjay Bhai aapdne kaik upyogi hoy tevu aavadtu hoy to bijane jarur sikhavavu joia
Sanjaybhai I just follow your recipes . It is really very nice. Same made by you. Thank you very much for sharing your lovely recipes both of you.🙏🙏🙏God bless you.
Nailon khaman video banao sikhavado sanjaybhai
Video pasand Kamlesh bhai Sanjay Bhai
Sanjaybhai. Kadhi kathiyawad ki Bhai Bhai.
Vah Anu nam kathivad Jia bhjvan ne bhula padvanu kheva ma Ave cha. Tamari udrta ne vandan.
Sunday welcome Kamlesh bhai and sanjay bhai and havaj na ekka
ફૂલ મસ્તી આ કઢી જોરદાર બનાવી એક દમ દીપ માં વિડિયો baanvyo
ફાફડા સાથે ઓનલી કઢી ખાવાની મઝા અલગ છે..
અને આવી સારી સારી રેસીપી જોવા માટે Sunday ની રાહ જોવી પડે.
કમલેશ ભાઈ સરસ
જય મોગલ
Kamlesh bhai sanjay bhai ne kiyo Ghatiya ni chatni ni Resepi banve
Ke jo ho
મારે શીખવું છે
Sanjaybhai You're GREAT Badhi J Recipe Bahu Mast Pan Sorry to Say Allumin Na Wasan Ma nai Banawo T. B Thawana Chans Wadhi Jay Chhe
જોરદાર
Nice recipe fafda recipe apo please
Jay somnath
Kamlesh bhai
ફાફડા માટે નો તૈયાર લોટ નું સંજય ભાઈ ને કહી ને પેકિંગ કરી ને વહેંચો તો અમે પણ ઘરે બનાવી શકીએ..
Sanjaybhai seth atle khawani moj bhai moj
Khub saras. Kamleshbhai tme je last darek Video ma bolo chho "mlshu ....." e vkya no mtlab shu thay.e smjavjo.maru mummy ne tmara vdo bhu gme chhe.
Khub saras khub khub aabhar Sanjay Bhai 🙏 kmlesh bhai🙏
Genius sanjay bhai. Kadhi looks very delicious.
Hello 👋 sanjay bhai & kamlesh bhai USA 🇺🇸 thi tamaro show watch kru chu Please fafda ni recipe Aapsho 🙏
Moje moj atle moje mojaj Sanjay Bhai seth
Nd wedding potatoes curry gravy one but sweet nd sour khatu mitu bataka nu sak wedding ma bantu
Sanjay bhai ni smile joi ne maro divas saro tgai gyo...hpy sunday..
Jordar bnavi se. .patadi .
Proper sev tamatar ni sabji banavo Sanjay sir sathe
Krishna Bhagvan na Mastisk oopar MOR PANKH tevi rite RASOI MAA SANJAYBHAI SHIROMANI.
Please Fafda ni recipe aapo
Fafda perfect map Sathe batavjo
Vaah
Bo mast vat kri sanjay bhai
Wow very nice testy kadhi I will try
Thank you sir ❤❤❤❤❤
Saras kamlesbhai sanjaybhai
Banne a yellow colour a kapda paherya che thank you
તમારા વિચાર બોજ સાર છે કાકા❤❤❤❤❤❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Sanjaybhai fafda ni resipi batavo Jay shree Krishna 🙏🙏
Please i want recipe for dakor ni dhanur mass ni khichadi please
Sanjaybhai khaman ne racipe dajo
Kameshbhai amdavad ma badha ne Judi Judi kadhi khavano bahuj anubhav chhe
संजय भाई ,चोराफली फाफड़ा की चटनी जरूर बनाना, हमको पसंद है, लेकिन चटनी बनाना नही आता।
Please make a video on lagan nu lilu bhindanu shak
જય શ્રી કૃષ્ણ સંજયભાઈ અને ખાસ કરીને કમલેશભાઈ ને પણ રામરામ .ફાફડા અને જલેબી નો લોટ તૈયાર કરોને સંજયભાઈ જેથી અમે પણ ઘરે બનાવીને તમારા હાથ નો સ્વાદ અમે ઘરે માણી શકાય.
Kamlesh bhai ek request chhe sanjay bhai ne kaho ke surat maakhvata rasa wala khman aape chhe.rasa nee recipe no video muko.
Chatni banavi daieye pan fafada lavava kyathi ? Jeva tame banavo 😂 Big hearted Sanjay Bhai, God bless you 🙏❤
😂😂
Thank you kalpeshbhai. And Big thank you to Sanjaybhai for sharing your recipe and giving tips which we missed. 👍
Raju Bhai mane kame rakhvo
ઘણા સમયે સંજય ભાઇ આવ્યા
Morbi na vatana samosa ni recipe apo please
Jai Shri Krishna
आ भाई नवा नवा लागे छे संजय भाई ने पुछो मोरबी मा शुरूआत क्या थि करि
Sanjay bhai best.... Kandoi
Jordar
Tamro video jordaar Happy Sunday good morning
Marey chalu krvu che fast food etle
સંજયભાઈ મહારાજ વાટેલી દાળ ના ખમણ ની રેસીપી બનાવજો
Sanjay bhai ne kaho surat na bapa sitaram gathiya katargam ni red chutney banavata sikhavade
Jay Mataji Sanjaybhai, Jay Kamleshbhai.🙏
Must video 👌👍 moj yummy 😋👌
વાહ મસ્ત કઢી ચટણી. જય માતાજી🙏
papiya no sambhar ni recipe share karo pls
Very nice recipe superb very good recipe
👌👌👍👍
🙏🙏jay genedar🙏🙏
Kamlesh Bhai Sanjay bhai ko Kitni duaaen milati Hogi Kyunki Sabhi bahnein khana banati Hogi usko Dekhkar aur Kamlesh Bhai ji Sanjay bhai ko Kahana ki Jitna ho sake utna lahsun pyaj Bina sabji banaaiye
Ame aandhrapradesh rahiye che...naylon khaman bahar jeva nathi banta sanjaybhai shikhvadshe to chokkas banshe pls ame request kariye che ..
Amdavaad ma saurashtra jeva fafda na male...i miss m jnd
jordar
mast
very good
Gj 36
morbi
Jalebi recipe pls
Aa bhai ni dukan kya aaveli chhe
Moj aavi gay ho bhai
Bhai ek vaar amdavad ma gheekata ni karnavati ni dabeli khao
🙏🙏
Jay gnedar🙏🙏
Very good nice recipe thanks brother ❤️❤️🙏🙏🌹🌹
Very nice.
Fafda no video pan banavo
Bahuj mast Recipe
Aama pani nakhyu k chas nakhi che
Sanjay bhai is best come with best recipes always watching ur video Kamlesh hai specially when Sanjay bhai is there good soul good person
કઠી બનાવવા ની રીત સરસ બનાવી છે
Wah wah
🥳🥳🥳
Good morning
Khuj moj
Jai ganpati bapa Thank you
મોજે.મોજ રોજે.રોજ
Sanjaybhai thanks a lot.