યુવરાજ ટ્રેક્ટર લીધા પછી આવતી સમસ્યા! ||yuvraj 215 maintenance || yuvraj 215 na ખર્ચા 😐

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มี.ค. 2023
  • Mahindra yuvraj 215 લીધા પછી રોજિંદા ઉપયોગ સમયે આવતા ખર્ચાઓ ! અને તેની માહિતી!
    mahindra yuvraj maintenance detail
    શું mahindra yuvraj લેવું જોઇ?
    mahindra yuvraj लेने के बाद का खर्च,और problem
    #khetibadi #tractor #indianfarmer
    #kisan #gujrat
  • ยานยนต์และพาหนะ

ความคิดเห็น • 74

  • @murlidharfarming
    @murlidharfarming ปีที่แล้ว +8

    Crown tute enu karn ka to tme ek break upar tractor varo so ka to tmara tractor ni break bey ek sathe lagti ny hoy set kari lejo baki 2020 pela na modle ma 2 bewel gear avta atle tute ne sada berring avta hve 4 bewel ne rolor baring ave atle vandho nathi

  • @akshaychopda6513
    @akshaychopda6513 ปีที่แล้ว

    Very informative

  • @milanbarad6542
    @milanbarad6542 ปีที่แล้ว +1

    Nice 👍

  • @user-dq1ij1fl3e
    @user-dq1ij1fl3e 4 หลายเดือนก่อน

    😮😮

  • @kachotdivyesh3468
    @kachotdivyesh3468 ปีที่แล้ว

    👍👌

  • @divyeshkanara2706
    @divyeshkanara2706 ปีที่แล้ว

    Nice 👍🙂

  • @MaheshAhir_104
    @MaheshAhir_104 ปีที่แล้ว

    Ha moj ha

  • @ashwinkambaliya2344
    @ashwinkambaliya2344 ปีที่แล้ว

    Nice 👍👍

  • @prakashdabhi5095
    @prakashdabhi5095 ปีที่แล้ว +1

    સાચી વાત

  • @mahipatdudharejiya819
    @mahipatdudharejiya819 ปีที่แล้ว

    ભાઈ સાચી વાત મે ચાર વરસમા ત્રણ વાર ક્રાઉન પીનીયર બદલ્યા બે વાર પીનુ પછી ટ્રેક્ટર બદલી નાખ્યુ અત્યારે 724 ઓચાર્ડ છે

  • @murlidharfarming
    @murlidharfarming ปีที่แล้ว +2

    Tmare e pin samate tute enu karan tmara tractor no high low no gear se e juni system no se atle ke ano dandiyo nano avto tme ama nvi system jevu kayru lambo dandiyo nakhi ne tme Dayrect dandiyo jodel se atle chalu tractor ma jatka lagi pin tute bhai nvi system ma jojo direct nathi avto bajuma ek center point thi ek patti marine jodel. Hoy se..

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว +1

      Pn bhai andar ni saft ne a ame new model ni nakhi,chhe

    • @murlidharfarming
      @murlidharfarming ปีที่แล้ว +1

      @@JagadishAhir ha pn Dayrect dandiyo pin hare no joday paso lambo dandiyo se atle

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว +1

      @@murlidharfarming mara contact ma bija 1,2 yuvraj vala chhe sem j problem chhe

    • @murlidharfarming
      @murlidharfarming ปีที่แล้ว +1

      @@JagadishAhir tme ek var nvy system gear ni kit nakhi jovo 99% ny tute

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว +1

      @@murlidharfarming chokkas bhai try karis

  • @salmanpathan8862
    @salmanpathan8862 ปีที่แล้ว

    4 vars ma 4 vakhat pin laykhi bhai yuvraj ni

  • @bhaveshdihora4038
    @bhaveshdihora4038 ปีที่แล้ว

    Aame 2015 ma lithu 1var pin tutibas baki mast hale

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว

      Hakva ma to 1no aave,ne average ma pn bov saru

  • @niksonagara6809
    @niksonagara6809 ปีที่แล้ว

    Bhai mare 6 yars old Mahindra Yuvraj 215 trector 6e hju sudhii kaij problem nathiii....time to time service hovi joyee

  • @Ambikafarming
    @Ambikafarming 19 วันที่ผ่านมา

    ભાઈ આમાં બેટરી નો પણ પ્રોબેલમ બોવ આવે છે.....2 વર્ષ થી માંડ વધારે બેટરી ચાલે....એનું સુ કારણ

    • @JagadishAhir
      @JagadishAhir  19 วันที่ผ่านมา

      સારી કંપની ની નાખો તો ના વાંધો આવે મારે 5 વર્ષ થવા આવા amron ની છે

  • @RLmaher
    @RLmaher ปีที่แล้ว +2

    ભાઈ હમારા પાસે 2012 નું મોડલ હતું ઈ 2020 સુધી હતું ખાલી 1 વાર કરાઉન પીનીયા બદલા બાકી કોઈ દીવસ પીન નથી ટુટી અત્યારે 2020 મોડલ છે એમાં પણ કોઈ દીવસ પાનુ નથી મારવુ પડુ

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว

      ભાઈ કેટલું હાકો એ પણ જોવું પડે ને

    • @RLmaher
      @RLmaher ปีที่แล้ว

      @@JagadishAhir જોયું તો નથી પણ હાકેલ તો બવ હતું

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว +2

      વડિલ હું ખોટી વાત કરું તો કંપની વારા મને કય આપવાના નથી ,એટલે મારો 6વરસ નો અનુભવ લીધો!

    • @RLmaher
      @RLmaher ปีที่แล้ว

      @@JagadishAhir તો હમારે તો કાય નથી થયુ તમે ટ્રેકટર નું જતન નય કરતા હોય

  • @ashwinahir5210
    @ashwinahir5210 9 หลายเดือนก่อน +1

    Nakhay jay

    • @JagadishAhir
      @JagadishAhir  9 หลายเดือนก่อน

      🙄🙄🙏🏻

  • @anildodiya3976
    @anildodiya3976 ปีที่แล้ว

    Hachi vat se shav bekar ave se yuvraj 215 mahindra company lutese badhane atyare sonalika mm18 best ave se

  • @hamirdethariyhamirdethariy5946
    @hamirdethariyhamirdethariy5946 9 หลายเดือนก่อน

    Uvraj ma kay prblem aavtoj nthi bhai mara jevu tme tecatar hakta pn ny hov

    • @JagadishAhir
      @JagadishAhir  9 หลายเดือนก่อน

      Vah bhai saru kevay .

  • @chochajaydeep6514
    @chochajaydeep6514 ปีที่แล้ว

    Bhai captain 20 hp tractor levay k nai

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว

      Ha bhai atyare j latest aavu ama gear box speed ghani chhe ne saru pn chhe,maro anubhav nathi pn public na review pramne bv saru aave am janva mylu levay bhai

  • @dabgarhitesh9198
    @dabgarhitesh9198 ปีที่แล้ว

    Company a have sutharo kari didtho
    Pachad crown pinon ma

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว +4

      વડિલ મને ખબર છે ત્યાં સુધી જ્યારે પણ હું show room visit માં ગયો ત્યારે એમ જ જાણવા મયલું કે સુધારો કરી નાખો ,પણ આ વાત સાબિત નથી થતી !! લી.એક જાગૃત + અનુભવી + ખેડૂત

    • @KrunalPatel-qf9ex
      @KrunalPatel-qf9ex 11 หลายเดือนก่อน

      @@JagadishAhir haji a tute j 6e..pin 100 kalak a...sachu 6e aa...

    • @KrunalPatel-qf9ex
      @KrunalPatel-qf9ex 11 หลายเดือนก่อน

      @@JagadishAhir haji a tute j 6e..pin 100 kalak a...sachu 6e aa...

  • @vishvrajsinhvala5144
    @vishvrajsinhvala5144 ปีที่แล้ว

    Steeltrek kevu ave

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว

      Bhai ,jo motu tractor hoi to mini ma yuvraj levay baki motu na hoi to jivo 4×4 20hp k 24hp anukulta pramane levay bv saru aave ne average pn bv sari

    • @nagabhaider2098
      @nagabhaider2098 ปีที่แล้ว

      Captan blek kalr levay k nahi

  • @Bhagirathsinh18
    @Bhagirathsinh18 ปีที่แล้ว

    1500 kalak thai haji ny tuti koi divs

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว

      Bhai to have taiyari rakh jo game tyare inam lagi ske😅

    • @Bhagirathsinh18
      @Bhagirathsinh18 ปีที่แล้ว

      @@JagadishAhir 😜😃

  • @nathrajodii6009
    @nathrajodii6009 ปีที่แล้ว

    4 vkhat todi 🤣 pin

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว +1

      ભાઈ મારે તો ગણાય એમ જ નથી😂

  • @Mrdabhi994
    @Mrdabhi994 ปีที่แล้ว

    તો બેસ્ટ ક્યુ રે ટ્રેકટર 20hp સુધી ભાઈ

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว +1

      જો મોટું ટ્રેકટર હોઈ તો યુવરાજ લેવામાં વાંધો નથી કેપ્ટન ૨૦૦di માં પણ વિચાર જેવું છે,અને મોટું ના હોઈ તો જીવો ૨૨૫ અમાં પણ ૨૨૫ 4Wd લ્યો તો વધારે સારું,

    • @Mrdabhi994
      @Mrdabhi994 ปีที่แล้ว

      @@JagadishAhir
      Thenk you ભાઈ

    • @Manishahir505
      @Manishahir505 ปีที่แล้ว

      ​@@JagadishAhir captain trecter vishe thodi mahiti apso Bhai
      Levay k na levay

    • @nagabhaider2098
      @nagabhaider2098 ปีที่แล้ว

      Ceptan 200di ma Shu vicharvu pade?
      Levay k nhi?

    • @uttam_gadhiya
      @uttam_gadhiya 2 หลายเดือนก่อน

      Eicher 188

  • @krishkevlogs4904
    @krishkevlogs4904 ปีที่แล้ว

    ભાઈ અમે નવું યુવરાજ લીધું છે 2020 માં હજાર કલાક હાલી ગયું છે કય પણ પ્રોબ્લેમ આયવો જ નથી 😂😂

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว +1

      ભાઈ ૨૫૦૦ કલાક હાલી જાય પછી શરૂઆત થશે

    • @RLmaher
      @RLmaher ปีที่แล้ว

      @@JagadishAhir ભાઈ હમારા પાસે 2012 નું મોડલ હતું ઈ 8.9 વરસ હાકુ ખાલી 1 વાર કરાવુનપીનીયા બદલા ઈ પણ ફોરવીલ ડબલ પાટીયા ની ટોલી મા હાકતા

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว

      @@RLmaher સારું કેવાય ભાઈ

    • @RLmaher
      @RLmaher ปีที่แล้ว

      @@JagadishAhir ડાઈવર ઠંડો અને જતન કરે એટલે કાય નો થાય

  • @bhagirathsinhjadeja1413
    @bhagirathsinhjadeja1413 ปีที่แล้ว

    મારે ટ્રેકટર લેવું છે તો કયું લેવાય યુવરાજ નો વિચાર વધુ છે તો લેવાય કે નય

    • @bhagirathsinhjadeja1413
      @bhagirathsinhjadeja1413 ปีที่แล้ว

      કયું લેવાય એ કેસો યાર

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว

      મોટું ટ્રેકટર હોઈ તો આંખ બંધ કરી ને લેવાય,બાકી જીવો ૨૨૫/૨૪૫ 4wd લેવાય

    • @bhagirathsinhjadeja1413
      @bhagirathsinhjadeja1413 ปีที่แล้ว

      @@JagadishAhir મારી પાસે મોટું મહેન્દ્ર છે 50 Hp નું યુવરાજ સારું કે સ્ટીલટેક

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว

      @@bhagirathsinhjadeja1413 યુવરાજ લ્યો ભાઈ ,મજા આવશે

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว

      મારી પાસે યુવરાજ જ છે મારી ચેનલ માં ઘણા વિડિયો છે જોઈ લ્યો એટલે ખબર પડશે હું એનાથી કેટલું હેવી કામ લવ એ

  • @jenishasodariya
    @jenishasodariya ปีที่แล้ว

    No Mahindra yuvraj only massey

  • @hemrajbhaliya733
    @hemrajbhaliya733 ปีที่แล้ว

    Tamaro phone number aapo

    • @JagadishAhir
      @JagadishAhir  ปีที่แล้ว

      @Jagadish_ahir_ ( insta ma msg kro aa id ma