કપાસ માં કરો આ રાઉન્ડ નો છંટકાવ અને રોકેટ ની જેમ વૃદ્ધિ આવશે | Kapas ma pratham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • કપાસ માં કરો આ રાઉન્ડ નો છંટકાવ અને રોકેટ ની જેમ વૃદ્ધિ આવશે | Kapas ma pratham round
    ravi kotadiya
    kapas ma pelo kyo chantkav karvo
    krushi mahiti
    kapas na pak ma kai dava no chatkav karvo
    kapas ma kyo dava no round marvo
    best agriculture youtube channels gujarati
    #cotton
    #ravikotadiya
    #kapas

ความคิดเห็น • 70

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 11 วันที่ผ่านมา +1

    જય મતાજી

  • @Hansrajbhai-jv1gb
    @Hansrajbhai-jv1gb 11 หลายเดือนก่อน +2

    Good work thanks ravibhai

  • @user-xn8ds8hb4m
    @user-xn8ds8hb4m ปีที่แล้ว +2

    ખુબ સરસ માહિતી રવિભાઈ

  • @jaydeepsinhjadeja2691
    @jaydeepsinhjadeja2691 11 หลายเดือนก่อน +1

    90 divsa no kapas thiyo che Vikas thodka ocho che have aano upayog kari to chale ???

  • @hansrajthumar5720
    @hansrajthumar5720 ปีที่แล้ว +2

    Good job thanks

  • @kalubhaidabhi4703
    @kalubhaidabhi4703 ปีที่แล้ว +1

    બવ સરસ માહીતી આપી રવીભાઈ મારુ
    ગામ મોટા સખપર તા સ્વા ગઢડા

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 ปีที่แล้ว +1

    Very good information

  • @ghanshammakawana9706
    @ghanshammakawana9706 ปีที่แล้ว +1

    અન્નદાતા સેનલ સરસ મજાની વાત

  • @pravinbhaighadiya5531
    @pravinbhaighadiya5531 ปีที่แล้ว +1

    Good

  • @atulradadiya6775
    @atulradadiya6775 11 หลายเดือนก่อน +1

    Mera cotton 90 days ka ho gaya he.... To me fertilizer me ( NPK 12 32 16 + 20 20 0 13 + MAGNESIUM SULFET ) tino ek sath mila ke de sakte he...?

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  11 หลายเดือนก่อน +1

      12:32:16 and magnesium

    • @atulradadiya6775
      @atulradadiya6775 11 หลายเดือนก่อน

      @@KrushiMahitilatest ok thank you

    • @atulradadiya6775
      @atulradadiya6775 11 หลายเดือนก่อน

      0 52 34 + ferties micronutrient 0 55 35 + profeno + mono + acifet આ એક ડોઝ મા છંટકાવ કરી શકાય..?

  • @chhotaustadheetsuva769
    @chhotaustadheetsuva769 ปีที่แล้ว +2

    પહેલા તો એ માહિતી આપો કે આ દવા કેટલાં દિવસ નો થાય ત્યારે આનો ઉપયોગ કરી શકાય આભાર માહિતી આપવ માટે પાછો જવાબ આપવા વિનંતી

  • @jhhdvideostatusjh2936
    @jhhdvideostatusjh2936 ปีที่แล้ว +1

    24.24.0 khatr vise vidiyo bnavo

  • @marutividhyalay5615
    @marutividhyalay5615 2 หลายเดือนก่อน +1

    Ketla divas na kapas ma aa muj dava sati sakay plz ans me

  • @lifeofscience7183
    @lifeofscience7183 ปีที่แล้ว +1

    વાહહહ

  • @natvarbhaipatel8855
    @natvarbhaipatel8855 ปีที่แล้ว +1

    Ketla divasna antare Ane Kaya stage chhantvani ?

  • @chhatrasinhkoli2920
    @chhatrasinhkoli2920 ปีที่แล้ว +1

    સાહેબ ક્યારે ક્યારે ઉપયોગ કરી શકીયે
    કેટલા દિવસ ના પાક મા ?

  • @hermakishor
    @hermakishor ปีที่แล้ว +1

    મને તો સાગરીક બેસ્ટ લાગેલું

  • @user-ci9nx2sz4q
    @user-ci9nx2sz4q ปีที่แล้ว +1

    3દવા મિક્સ કરવામાં કેટલા રૂપિયા માં એક પંપ પડે

  • @maherajayendra2302
    @maherajayendra2302 ปีที่แล้ว +1

    Hi

  • @subhashzala6344
    @subhashzala6344 ปีที่แล้ว +2

    Prozib esy ne saff hare na vapri sakay te pote ek fug 6 koi pen fugnasak na chale ane 2.5 grm per Acer hoy Krupa Kari ne kheduto ne bhramit na karo

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  ปีที่แล้ว

      મે માહિતી મેળવી ને માહિતી આપી હોય અને સંપૂર્ણ અનુભવ હોય તે જ માહિતી આપતા હોય...એન્ડ જે તને 2.5 દવા ની વાત કરો છો તેનો ડોઝ આ પ્રમાણે જ છે તેની અવસ્થા પ્રમાણે અલગ અલગ હોય....
      જો મગફળી 80 થી 100 દીવસ ની થાય ત્યારે આનો ડોઝ માત્ર 2.5 ગ્રામ ના 3 પંપ કરવાના હોય...તને આનું રિઝલ્ટ જોઇ અને પછી કહો .

  • @dhavaniyavikramkumar4874
    @dhavaniyavikramkumar4874 ปีที่แล้ว +1

    Jay ho

  • @ashokparmarashok3246
    @ashokparmarashok3246 ปีที่แล้ว +1

    ભાઈ સાગરિકા પણ નખાય

  • @power_is_power
    @power_is_power ปีที่แล้ว

    Magfali na 3 dose ni ma Kaya Kaya khatar vaparva?

  • @rgahirrgahir2855
    @rgahirrgahir2855 ปีที่แล้ว +1

    શરસ માહિતી

  • @DhanrajVala-xo2gm
    @DhanrajVala-xo2gm ปีที่แล้ว +1

    Kapas ketla divas no thay tyare chhatkav karvo ???

  • @rajpalsinhgohil9898
    @rajpalsinhgohil9898 ปีที่แล้ว

    Salfar liquid form ma aave aeno chatkav karvo saro ke aa tran dava no... please answer me...

  • @kishorbambhniya4481
    @kishorbambhniya4481 ปีที่แล้ว +2

    કપાસના પાકમાં પાણી લાગતું હોય તો શું કરવું?

  • @purvi.a.n3761
    @purvi.a.n3761 ปีที่แล้ว +2

    Reply aapo

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  ปีที่แล้ว

      બોલો

    • @purvi.a.n3761
      @purvi.a.n3761 ปีที่แล้ว

      કેટલા દિવસ પસી દવા આપવાની કપાસ માં

  • @ramnikpatel9929
    @ramnikpatel9929 ปีที่แล้ว +1

    અડદ 25દિવસના છે પીળા પડે સે માહિતી આપો

  • @harpalsinhgohil2958
    @harpalsinhgohil2958 ปีที่แล้ว +1

    આ 3ડોઝ માથી 1ડોસ પછી બીજો ડઝ કેટલા દિવસે અને 3જો ડોઝ કેટલા દિવસ ના અંતરે આપવાના

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  ปีที่แล้ว

      આ માંથી કોઈ પણ એક ડોઝ બીજા ડોઝ ની જરુર પડે તોઝ આપવો

  • @vanshsanghani4291
    @vanshsanghani4291 ปีที่แล้ว +1

    કોરોમંડલ વાળા તો 19:19:19 લઇએ ત્યારે સાથે કંઈ પણ મિક્સ ના થાઈ શકે એવું કહેવામાં આવે છે

  • @rathodmahesh9889
    @rathodmahesh9889 ปีที่แล้ว +1

    KETLA SAMAE DOJ APVANO

  • @gagabhaidesai6413
    @gagabhaidesai6413 ปีที่แล้ว +2

    આ ડોઝ વાવણી કર્યા પછી કેટલા સમયે કયા ડોઝ આપવા તથા કપાસ માં પાયાના ખાતર તરીકે શું આપવું .તે વીઘા ના પ્રમાણ માં જણાવવા વિનંતી છે.

  • @zaladipaksinh8512
    @zaladipaksinh8512 ปีที่แล้ว +1

    એક જ દવા બતાવો મિક્સ દવા નથી જોવી😊

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  ปีที่แล้ว

      આ ડોઝ માં એક ફૂગનાશક એક ખાતર અને એક હોર્મોન્સ ચ3

  • @rajpalsinhgohil9898
    @rajpalsinhgohil9898 ปีที่แล้ว +1

    કેટલા દિવસ ના અંતરે ત્રણ ડોઝ આપવાના

  • @purvi.a.n3761
    @purvi.a.n3761 ปีที่แล้ว +1

    Hi