વિધે કેટલો કપાસ થશે તે જીંડવા ઉપરથી કેમ ખબર પડે?|કપાસનુ વજન કાઢવાની ગાણિતિક પદ્ધતિ|eduagri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 27

  • @ShagunBeautyParlourSurat
    @ShagunBeautyParlourSurat ปีที่แล้ว

    BV srs ho avi to khbrey noti kpasiya chopya koidivs p6i nendi khatr nakhi pani vali dva 6ati ne kejo vigho ktlano ave

  • @farmingmastercm5530
    @farmingmastercm5530 ปีที่แล้ว +2

    હવે 1 છોડ ઉપર 40 જીંડવા બેસાડવા કેટલું ખાતર /પાણી આપવું જોઈએ ...તેનું કેલ્ક્યુલેશન કરી આપશો..?

    • @kheduthelper
      @kheduthelper ปีที่แล้ว

      તમે વિડિયો બનાવો

    • @eduagri
      @eduagri  ปีที่แล้ว

      હું પ્રયત્ન કરીશ. મારી પાસે જે ચાર્ટ છે તેમાં 1 છોડની જરૂરિયાત છે પણ જીંડવા માટે નું વ્યવસ્થાપન વિશે ચર્ચા કરીશું

  • @anirudhdhsinhjadeja7693
    @anirudhdhsinhjadeja7693 ปีที่แล้ว +5

    30 jindve 17 man no thay sav khotu

    • @eduagri
      @eduagri  ปีที่แล้ว

      આ વજન અને સંખ્યા આધારિત ગણતરી છે. ગણતરી ક્યારેય ખોટી ના હોય. ગણિત માં મારુ તમારું થોડું ચાલે તે નિયમ પ્રમાણે જ ચાલે. પણ હા જીંડવા નું વજન મહત્વનું છે

    • @Ompatel-ng7zu
      @Ompatel-ng7zu ปีที่แล้ว

      Bhai 17 man pan acer no hishab batavyo chhe

  • @sohilbadi1136
    @sohilbadi1136 ปีที่แล้ว +3

    Aek chhod ma aeverj 3 jindva hoy aetle vighe 1mn thay 30 jindva hoy to 10 mn thay vighe

    • @eduagri
      @eduagri  ปีที่แล้ว

      જિંડવાનું વજન અગત્યનું હોય છે. ઘણી વખત કાચું જીંદવું તરડે તો વજન પૂરું ના આવે.

    • @jkpatel9787
      @jkpatel9787 ปีที่แล้ว

      Right

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 ปีที่แล้ว +2

    ખેડૂત એક છોડ જોય ને કહી શકે ભાઈ કેટલો વિધે ઉતારો આવે 😅

    • @eduagri
      @eduagri  ปีที่แล้ว

      હા કહી શકે ને.

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 ปีที่แล้ว +1

    મોચમ ની જે જમીન મુકી હોય મેની ગણતરી કેમ કરવી

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 ปีที่แล้ว

    ભાઈ મોસમ કયા જાય ઈન્ટરનેટ હિસાબ કેમ કરવો

  • @Veer.vlogger
    @Veer.vlogger ปีที่แล้ว

    A mujab hisab practicaly malto nathi

    • @eduagri
      @eduagri  ปีที่แล้ว

      ભાઈ ગણતરીમાં નિયમ પ્રમાણે ચાલે. તેમાં મારુ તમારું થોડું ચાલે. પણ સરેરાશ વજન 5 ગ્રામ મળે કે નહીં તે જુદો વિષય છે.

  • @gopalbhaiakbari6625
    @gopalbhaiakbari6625 ปีที่แล้ว

    ભાઈ આ વસ્તુ સામાન્ય છે

    • @eduagri
      @eduagri  ปีที่แล้ว

      અમે ક્યાં કીધું આ કોઈ મોટું વિજ્ઞાન છે. પણ ઘણા ને નથી ખબર. અમે રોજ ફિલ્ડમાં ફરતા હોઈએ એટલે ખ્યાલ છે.