જય શ્રી રામ મારુ ગામ ભેંસદળ તા.ધ્રોલ જી.જામનગર અમો એ ગૌશાળા માટે સરકારી ખરાબા ની જમીન ની માગણી કરેલી છે જેમ અધિકારી દ્વારા માંગવા આવેલા ડોક્યુમેન્ટ પુરા પાડ્યા છે છત્તા ફાઇલ ઠેકાળે છે ચાર વર્ષ થી મથી છીએ. મહેસુલ વિભાગ પણ તપાસ કરાવી .મંત્રી આ જમીન ગૌચર ની છે જામનગર જિલ્લાના મહેસૂલ વિભાગ ના અનુસાર સરકારી ખરબો છે છત્તા મનજુર કરતા નથી. જય ગૌમાતા
સાહેબ અમારું નાનું મિત્ર મંડળ છે અમારે અમારી જ્ઞાતિ ના ગરીબ કુટુંબો માટે ૧૦૦ જેટલા નાના ક્વાર્ટર અથવા મકાન બનાવવા છે તો અમારે ૧૦૦૦૦ વાર સરકારી ખરાબા ની જગ્યા જોઈએ છે તો શું કરવું આખી પ્રકિયા જણાવવા વિનંતી
ખુબ સરસ માહિતી સાહેબ અમારી શીર પડતર જમીન છે જે અમે છેલ્લા ૫૦ વર્ષથી ખેતી કરીએ છીએ પણ છેલ્લ ૧૫ વર્ષથી અમે વેરો ભર્યો નથી.અને આ જમીન મા અમે પોતે સંસ્થા નું મકાન બંધાવ્યું છે અને હોસ્ટેલ ચાલુ કરી છે તો શું કરવું પડશે?
नमस्कार सर जी, हमारे पास 1960 से एक sarkari kharaba ki जमीन हे और हमारा कब्जा भी हे. 1960 से लेके 1964 तक दादाजी ने महसूल भरे हुवे थे. लेकिन उनके जाने के बाद अब तक कोई भी महसूल भरा नहीं है . जमीन पर कब्जा होने की वजह से हम उस पर खेती करते हे. उस जमीन का कोई सर्वे नंबर नहीं है . मैने इ-धरा में जाके तपास भी की लेकिन सर्वे नंबर नहीं होने की वजह से कोई 7/12 नमूना नहीं मिल रहा. अब यह समस्या में क्या किया जाना चाहिए ? और यह जमीन को हमारे नाम पर कैसे करवाय जा सकता हे ?
Sarkari karmachari Padtar jamin melavava mate kone ane kaya rji karvi ? OR Co operative Housing society ma members thai ne kai rite rahethan hetu plot Melvi sakai ?
ભાઈ આ ફોર્મ કેવી રીતે ભરવુ ને જાણકારી આપશો ભાઈ આપો મારી પાસે છે 👍 પણ એવું કહેવામાં આવ્યું છે અમે સરકાર પાસે રહેવા હેતુસર પ્લોટની માગણી કરી હતી જે ઓલરેડી આપી દીધેલ છે પણ એમાં બાકી રહી જહેલી જગ્યા અમને ફાળવણી માટે અરજી કરી હતી બધું જ કમ્પલેટ છે 👍 પણ અમને એનો કોઈ પણ જેટલો રિસ્પોન્સ મળતો નથી 👍 જ્યારે જ્યારે અમે પૂછવા જાય જ્યારે અમને એવું કહેવામાં આવે છે તમે ગાંધીનગર જાવ અને જાણી લો છેલ્લા બે વર્ષથી કંટીન્યુ અમે ધક્કા ખાઈ રહ્યા છીએ પ્લીઝ તમે અમારી આ કામમાં મદદ કરો જ્યાં ત્યાં અમે જેને ભેગા થાય છે તેઓ તેઓ પૈસાની માંગણી કરે છે આ કામ મારું થઈ જાય એવી અમને માહિતી 👍 હું તમારા જવાબની રાહ જોઇશ 👍
ગામડાની સિટી સર્વે હદ વિસ્તારમાં આવેલ પંચાયત હસ્તકની જમીન ઉપર ૧૬ વર્ષ થી પંચાયતની પરવાનગીથી બનાવેલ સમાજનું સાંસ્કૃતિક ભવન છે,તો એને સમાજ સંગઠન ના નામે કરવા માટે આવી માંગણી કરી શકાય?
સાહેબ. તમારા બધાજ વિડીયો અને તમારી દરેક માહેતી બહુજ સારી હોય છે. મારો એક પ્રસ્ન છે મારી માલિકી જમીન ને અડીને આવિલી સરકારી ખરાબાની છે. મારી અરજીને નવ વર્સ નો ટાઇમ થઈ ગયુ ૩ વાર કિમત નક્કી થતાં .ગાંધીનગર પણ અરજી ગયી છે. મને જમીન નથી મળી માર્ગ દરસન આપજો. મારો મો-૮૧૪૧૧૮૫૭૭૭ છે.
@@DigitalAllianceAllianceGroup મારે ટ્રસ્ટ રજીસ્ટર થઈ ગયો છે અને મારે ગૌશાળા માટે જમીન જોઈયે છે વડોદરા માં હું 85% વિકલાંગ છું તો મારા વિકલાંગ કોટા માં મળી શકે ખરી અને એ જમીન ભાડા પેટે હશે કે કેવી રીતે એના માટે સુ કરવું
मारी जमीन जे 1944 मां ब्रिटिश साम्राज्य आपेली छे खार खाराबा मां थी आज़ाद भारत नी सरकार ना आधिकारी ओ ऐ पैसा खावा ना चक्कर माँ पता रिन्यू बहाने 1982 मां 20 ऐकर मान्थी 10 aekar
anyror વેબસાઈટ પર જઈને ગામ સિલેક્ટ કરીને સર્ચના ઑપશનમાં જઈને 'સરકાર' લખવાનું. ગામમાં આવેલ સરકારી જમીનો બતાવશે. આ સર્વે નંબર વાળી જમીનો શ્રી સરકારની હોય છે. જેને ગૂગલ મેપની મદદથી ક્યાં આવેલ છે તે શોધી શકાય. ગુગલ મેપની મદદથી કઈ રીતે શોધી શકાય તેનો એક વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે.
બિનખેતી થયેલ જમીનનો પ્લોટ હોય તો બિનખેતી હુકમની શરતો મુજબ હુકમ કરનારની મંજૂરી સિવાય પ્લોટના ભાગ પાડી શકાતા નથી. આથી જે અધિકારીનો હુકમ હોય તેની મંજૂરી લઈ લેવી. નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારોમાં નગરપાલિકા/મહાનગરપાલિકા પણ સબ પ્લોટીંગની મંજૂરી આપતી હોય છે, તો ત્યાં પણ તપાસ કરી શકાય.
સરકાર જ નોટિફિકેશન બહાર પાડી નવું રેવન્યુ ગામ બનાવી શકે. બાકી અલગ ન થાય. બંને પંચાયત મારફત સરકારમાં અલગ રેવન્યુ ગામ બનાવવાની દરખાસ્ત મોકલી દેવાય, સરકારને યોગ્ય લાગે તો અલગ પાડે દેશે.
જય શ્રી રામ
મારુ ગામ ભેંસદળ તા.ધ્રોલ જી.જામનગર
અમો એ ગૌશાળા માટે સરકારી ખરાબા ની જમીન ની માગણી કરેલી છે જેમ અધિકારી દ્વારા માંગવા આવેલા ડોક્યુમેન્ટ પુરા પાડ્યા છે છત્તા ફાઇલ ઠેકાળે છે ચાર વર્ષ થી મથી છીએ. મહેસુલ વિભાગ પણ તપાસ કરાવી .મંત્રી આ જમીન ગૌચર ની છે જામનગર જિલ્લાના મહેસૂલ વિભાગ ના અનુસાર સરકારી ખરબો છે છત્તા મનજુર કરતા નથી. જય ગૌમાતા
ગૌચરની હોય તો ન મળે, સરકારી ખરાબાની હોય તો મળી શકે.
સરસ માહીતી આપવા બદલ આભાર
સરસ વિડિયોગેમ
Good
સાહેબ અમારું નાનું મિત્ર મંડળ છે અમારે અમારી જ્ઞાતિ ના ગરીબ કુટુંબો માટે ૧૦૦ જેટલા નાના ક્વાર્ટર અથવા મકાન બનાવવા છે તો અમારે ૧૦૦૦૦ વાર સરકારી ખરાબા ની જગ્યા જોઈએ છે તો શું કરવું આખી પ્રકિયા જણાવવા વિનંતી
🎪
👍
ખુબ સરસ માહિતી સાહેબ
અમારી શીર પડતર જમીન છે જે અમે છેલ્લા ૫૦ વર્ષથી ખેતી કરીએ છીએ પણ છેલ્લ ૧૫ વર્ષથી અમે વેરો ભર્યો નથી.અને આ જમીન મા અમે પોતે સંસ્થા નું મકાન બંધાવ્યું છે અને હોસ્ટેલ ચાલુ કરી છે તો શું કરવું પડશે?
नमस्कार सर जी, हमारे पास 1960 से एक sarkari kharaba ki जमीन हे और हमारा कब्जा भी हे. 1960 से लेके 1964 तक दादाजी ने महसूल भरे हुवे थे. लेकिन उनके जाने के बाद अब तक कोई भी महसूल भरा नहीं है . जमीन पर कब्जा होने की वजह से हम उस पर खेती करते हे. उस जमीन का कोई सर्वे नंबर नहीं है . मैने इ-धरा में जाके तपास भी की लेकिन सर्वे नंबर नहीं होने की वजह से कोई 7/12 नमूना नहीं मिल रहा. अब यह समस्या में क्या किया जाना चाहिए ? और यह जमीन को हमारे नाम पर कैसे करवाय जा सकता हे ?
Ex Army ne jamin kai rite malse.
શ્રીજોગેશ્ચરમહાદેવ
Mare trust chhe tema hendikraft mate jmin levi hoy to
ગોચર જમીન છેલ્લા 40 વર્ષ થી ગામના લોકો ખેડી રહ્યા છે સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્ય વાહી થતી નથી શું કરવું?
On
Sarkari karmachari Padtar jamin melavava mate kone ane kaya rji karvi ? OR
Co operative Housing society ma members thai ne kai rite rahethan hetu plot Melvi sakai ?
Mandir banava mate aa type ni jamin Levi hoy to su process karvi pade
ફોર્મ ની લિંક ક્યાં છે
Samshan mate Jamin melavva su karvu
ભાઈ આ ફોર્મ કેવી રીતે ભરવુ ને જાણકારી આપશો
ભાઈ આપો મારી પાસે છે 👍
પણ એવું કહેવામાં આવ્યું છે અમે સરકાર પાસે રહેવા હેતુસર પ્લોટની માગણી કરી હતી જે ઓલરેડી
આપી દીધેલ છે પણ એમાં બાકી રહી જહેલી જગ્યા અમને ફાળવણી માટે અરજી કરી હતી બધું જ કમ્પલેટ છે 👍 પણ અમને એનો કોઈ પણ જેટલો રિસ્પોન્સ મળતો નથી 👍 જ્યારે જ્યારે અમે પૂછવા જાય જ્યારે અમને એવું કહેવામાં આવે છે તમે ગાંધીનગર જાવ અને જાણી લો છેલ્લા બે વર્ષથી કંટીન્યુ અમે ધક્કા ખાઈ રહ્યા છીએ પ્લીઝ તમે અમારી આ કામમાં મદદ કરો જ્યાં ત્યાં અમે જેને ભેગા થાય છે તેઓ તેઓ પૈસાની માંગણી કરે છે આ કામ મારું થઈ જાય એવી અમને માહિતી 👍 હું તમારા જવાબની રાહ જોઇશ 👍
ગામડાની સિટી સર્વે હદ વિસ્તારમાં આવેલ પંચાયત હસ્તકની જમીન ઉપર ૧૬ વર્ષ થી પંચાયતની પરવાનગીથી બનાવેલ સમાજનું સાંસ્કૃતિક ભવન છે,તો એને સમાજ સંગઠન ના નામે કરવા માટે આવી માંગણી કરી શકાય?
Kya mle chhe a from teni janjari aapva vinti
જમીન mervva નું ફોર્મ મોકલો
સાહેબ. તમારા બધાજ વિડીયો અને તમારી દરેક માહેતી બહુજ સારી હોય છે. મારો એક પ્રસ્ન છે મારી માલિકી જમીન ને અડીને આવિલી સરકારી ખરાબાની છે. મારી અરજીને નવ વર્સ નો ટાઇમ થઈ ગયુ ૩ વાર કિમત નક્કી થતાં .ગાંધીનગર પણ અરજી ગયી છે. મને જમીન નથી મળી માર્ગ દરસન આપજો. મારો મો-૮૧૪૧૧૮૫૭૭૭ છે.
તમારા ફોન નંબર આપો
ટ્રસ્ટ બનાવ્યા ના કેટલા સમયમાં જમીન મેળવી શકાય માહિતી આપજો
નમસ્તે સાહેબ મારો પ્રશ્ન એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પડતર જમીન હોઇ તે જમીન સરકાર પાસેથી ધંધો રોજગાર માટે માંગી શકીએ કે નહિ plii help me sir
Trust banaya pachi ketla samay ma jamin lai sakay
સાહેબ હું વિકલાંગ છું તમારો નમ્બર આપશો તો વાત થઈ શકે
આપને કોઈ પ્રશ્ન હોય એ અહીં જ પૂછી શકો છો
@@DigitalAllianceAllianceGroup મારે ટ્રસ્ટ રજીસ્ટર થઈ ગયો છે અને મારે ગૌશાળા માટે જમીન જોઈયે છે વડોદરા માં હું 85% વિકલાંગ છું તો મારા વિકલાંગ કોટા માં મળી શકે ખરી
અને એ જમીન ભાડા પેટે હશે કે કેવી રીતે
એના માટે સુ કરવું
માલિકી ની જમીન 8 અ માં ઉપયૉગ માં પો.ખ.ધોવાણ લખેલ છે. જેના ઉપર કિશાન ક્રેડિટ લોન મળી શકે ?
Sarkar thayaeli jamin kevi rite medvvi
ખેડૂત ને મળવા પાત્ર છે કે નહિ
Binkheti government jamin ni mangani kevi rite and kya hetu mate kari sakay please details provide karo ne .
ભાઈ એનો અલગથી વિડીયો બનાવીશું
Form link open ni thati bro
ફોમ કેવી રીતે ડાઉનલોડ કરવાનું એની લિંક આપો ને
સાહેબ સરકાર નજીવી કિંમતે નહીં પરંતુ 1.25 કરોડ પૈસા થી આપે છે અને એ પૈસા થી તેની બાજુ માં 10 ગની જમીન ખરીદી શકાય છે
હા ભાઈ, એ તો મૂલ્યાંકન થાય એ રકમ ભરવી પડે. તમારી વાત પણ સાચી છે. પરંતુ ઘણી વાર ગામ કરતાં સસ્તી જમીન પણ મળી શકે છે. આ બધી મુલ્યાંકનની માયાજાળ છે.
Arji from mokljo Vadodara sir
मारी जमीन जे 1944 मां ब्रिटिश साम्राज्य आपेली छे खार खाराबा मां थी आज़ाद भारत नी सरकार ना आधिकारी ओ ऐ पैसा खावा ना चक्कर माँ पता रिन्यू बहाने 1982 मां 20 ऐकर मान्थी 10 aekar
खाल्सा करी सम्मसं सन् अने गन्कचरा माटे इरादा पूर्वक् सरकारे फारवि आपेली छे आ जमीन लेवा माते प्रांत मामलदार कॉलेक्क्टर ऑफिस पर धक्का खाय थाकी गया छे मारी 7/12 नी नकल् माँ कोई सुधारो जोवा मरतू नथी पहला हक मां गाम पंचायात् अने बीजा हक मां बापा नु नाम् अधिकारी करी द्विधेलु छे जे 2003 पहेला मारा बापा नु नाम 7/12 मां पहेला हक मां हेतु आवि जमीन माते योग्य सलाह आप् सो
સાહેબ અમારે 3 વિધા ધોવાણ ની જમીન છે (બાજુ માંથી નદી નીકળે છે) જે અમારા 7/12 માં ચડેલી નથી જો આ જમીન ખાતે કરવી હોય તો થાય?
My NGO ne land levi che form kyathi levu?
ખેતર માં વિજ પોલ આવે તુ શુ નીમ છે
ગામ મા ગોચર અને ખરાબો ની જમીન કઈ રીતે જોય શકાય સાહેબ
anyror વેબસાઈટ પર સર્ચ કરીને જોઈ શકાય. એ અંગેના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે
ગામડામાં આવેલી ગોચરના નિયમ શું હોય છે તે જણાવશો.
ગામમાં ખરાબો ક્યાં છે ક્યાંથી ખબર પડે
તલાટી કે સરપંચ માહિતી ના આપે તો શું કરવું
Sir Aapnu mail address athva contact no aapso?
danabhaibhadaraka@gmail.com
@@DigitalAllianceAllianceGroup ok thanks..
Sir
Form kya thi malaise
Bijaa gam mo pan magni kari sakiye
વિડીઓની નીચે ડિસક્રિપશન બૉક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી લો.
હા, બીજા ગામમાં પણ માંગણી કરી શકાય
સરકારી જમીન ક્યાં છે તે કેવીરીતે જાણી શકાય
anyror વેબસાઈટ પર જઈને ગામ સિલેક્ટ કરીને સર્ચના ઑપશનમાં જઈને 'સરકાર' લખવાનું. ગામમાં આવેલ સરકારી જમીનો બતાવશે. આ સર્વે નંબર વાળી જમીનો શ્રી સરકારની હોય છે. જેને ગૂગલ મેપની મદદથી ક્યાં આવેલ છે તે શોધી શકાય. ગુગલ મેપની મદદથી કઈ રીતે શોધી શકાય તેનો એક વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે.
ખેતી વાડીની યોજનાઓ માટે માંગી સકાય
માત્ર બિનખેતી હેતુ માટે અને એ પણ ટ્રસ્ટ હોય તો
મારા બાપૂ જી નો પ્લોટ છે તેમના નામે તેમા બે ભાઈના નામે કરાવા શૂ કરવૂ પડે અને કેટલો ખર્ચ થાય તે જણાવશો
બિનખેતી થયેલ જમીનનો પ્લોટ હોય તો બિનખેતી હુકમની શરતો મુજબ હુકમ કરનારની મંજૂરી સિવાય પ્લોટના ભાગ પાડી શકાતા નથી. આથી જે અધિકારીનો હુકમ હોય તેની મંજૂરી લઈ લેવી. નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારોમાં નગરપાલિકા/મહાનગરપાલિકા પણ સબ પ્લોટીંગની મંજૂરી આપતી હોય છે, તો ત્યાં પણ તપાસ કરી શકાય.
1 plot naa 2 bhag karava mate janav so
Velya vagr ni jamin e krodo
Ma poche
Vechati lye to aena karta shsthi mde che
Kampnio mate aape baki karab jami bin fad dhup jami na karodo ma aape
Link Open Thati Nathi
સાહેબ તમારા નંબર
Bagayat.mate.kharabanl.jamin.mali.sake.to.moklo
સર અમારે સી સરકાર જમીન થઈ ગઈ તો શુ કરવાનુ
શ્રી સરકાર થઈ ગયેલ જમીન કઈ રીતે ખાતે કરી શકાય એનો થોડા સમયમાં વિડીયો મુકીશું
@@DigitalAllianceAllianceGroup contact Number aapo ne sir tamaro
તમારા જે કોઈ પ્રશ્ન હોય એ અહીં જ રજૂ કરી શકો છો. જાહેર પ્લેટફોર્મ પર કોન્ટેકટ નંબર નહિ આપી શકીએ
@@DigitalAllianceAllianceGroup 8347706255 aa number maro se
તમે તમારો પ્રશ્ન અહીં રજૂ કરી શકો છો
मै़़(३०)तीस़,साल,से़,सहकारी,,जमीन,पर,मैरा,कबजा,है,मैैनै,बहाै,काैशी,की,इस,जमीन,अपने,नाम,करा,ने,की,लेकीन,कही,सै,काेइ,सही,राय,नही,मिली,कुउपया,मुझे,राय,दै,माै,,,७८७५७६९०९६
Sarpanch no pol khol vo se
th-cam.com/video/rDDEQhN1p-8/w-d-xo.html
Ama amara gam nu lakhu 6
અમારી પાસે ડબાણ છે
Gam revenue aek chhe .gram panchayat be che. To revenue vibhag alag karavani Chu prosses hoi te janavo
સરકાર જ નોટિફિકેશન બહાર પાડી નવું રેવન્યુ ગામ બનાવી શકે. બાકી અલગ ન થાય. બંને પંચાયત મારફત સરકારમાં અલગ રેવન્યુ ગામ બનાવવાની દરખાસ્ત મોકલી દેવાય, સરકારને યોગ્ય લાગે તો અલગ પાડે દેશે.