Loksabha Election માં Narendra Modi કોઈ પણ એજન્ડા સેટ નથી કરી શક્યા | Jagdish Mehta | Gujarat Bjp |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • #nirbhaynewsgopi #gujaratbjp #jagdishmehta #rajkotnews #kshatriyasamaj #dilipsanghani #ptjadeja
    Loksabha Election માં Narendra Modi કોઈ પણ એજન્ડા સેટ નથી કરી શક્યા | Jagdish Mehta | Gujarat Bjp |
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

ความคิดเห็น • 226

  • @La.Diplomate
    @La.Diplomate 14 วันที่ผ่านมา +13

    ખેડૂત ને 2000 રૂપિયા આપવા નો કોઈ મતલબ નથી. પાણી મળે અને ખેડૂત વધુ સારી ખેતી કરે એવુ કરવું જોઈએ.

  • @ahiryug1492
    @ahiryug1492 14 วันที่ผ่านมา +7

    હવે કેટલું ખોટું બોલવું બેન.

  • @hanubhaparmar-og1qm
    @hanubhaparmar-og1qm 14 วันที่ผ่านมา +9

    આ ભાઈ ભાજપી છે

  • @vaniyavipul2112
    @vaniyavipul2112 14 วันที่ผ่านมา +14

    આ ભાઈ મોદીનો કેટલો બધો બચાવ કરે છે..

  • @arvindbhaimungalpara7853
    @arvindbhaimungalpara7853 14 วันที่ผ่านมา +6

    મહેતા સાહેબ એક બાજુ ન ખેંચાય

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 14 วันที่ผ่านมา +3

    વાહ વાહ સુંદર જગદીશભાઈ સુંદર વિશ્લેષણ કરીને જબરદસ્ત જવાબ આપ્યો છે

  • @rathodchandrasingh6216
    @rathodchandrasingh6216 14 วันที่ผ่านมา +15

    બી જે પી ને ૧૮૦ થી ૨૦૦સીટ ભાજપ ને આવશે લખવું હોય તો લખી લેજો

  • @desairaju9142
    @desairaju9142 14 วันที่ผ่านมา +6

    મોદી સાહેબ ઉંમર થઇ છે ગાડુ બોલે છે મેહતા. સાહેબ સમજો

  • @jayeshshah7028
    @jayeshshah7028 14 วันที่ผ่านมา +15

    મધ્યમ વગૅ બાબત પહેલી વખત બોલ્યા

  • @amirassheta4950
    @amirassheta4950 14 วันที่ผ่านมา +5

    10 વર્ષ નો હિસાબ નથી આપતા અને ભષ્ટ્રાચાર વાત પણ નથી કરતા, કાળું નાણું લાવવા હતા એની પણ ક્યાં વાત કરે છે.... હવે કાય છે નહીં 😮😮

  • @pateljayantibhai1578
    @pateljayantibhai1578 14 วันที่ผ่านมา +11

    હવે મોદી સત્તા બચાવવા ની વાત કરશે

  • @rathodchandrasingh6216
    @rathodchandrasingh6216 14 วันที่ผ่านมา +4

    તમારા પત્રકાર ભાઈ ને બે દિવસ પહેલા બિહારમાં ભાજપના લુખ્ખા ઓ એ મારીયો છે તેના વિશે થોડીક વાતો કરો

  • @rajendrasinhjadeja5325
    @rajendrasinhjadeja5325 14 วันที่ผ่านมา +7

    Bjp. Na. Hitesu. Chhe

  • @user-gw3er9jt9q
    @user-gw3er9jt9q 14 วันที่ผ่านมา +5

    અજય ઊમટ અને જગદીશ મેહતા બન્ને પત્રકાર ભાજપ તરફી વાત કરે છે નિહઃ પક્ષ વાત કરવી જોઈએ

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 19 ชั่วโมงที่ผ่านมา

    જગદીશભાઈ ગયાવરશ.મારીજમીરમાવધારવરશાદથતાવીશવીઘાસીટકાફેલહતુસરકારેસરવેકરીગયાપણસરકારનીસહાયબેહજારચુકવા

  • @user-sr9eo1wc6l
    @user-sr9eo1wc6l 14 วันที่ผ่านมา +3

    Jagdish Bhai ne na sambhalay,,Karan BJP NE KE MODI NE sachu kahevani himmat nathi temani pase...

  • @La.Diplomate
    @La.Diplomate 14 วันที่ผ่านมา +2

    ખેડૂત ને શિક્ષિત કરવા પ્રોગ્રામ થવા જોઇએ. જે ખેત ઉત્પાદન ને એક્સપોર્ટ કરી શકાય એવા ઉત્પાદન કરતા શીખવવા જોઈએ.

  • @jayendrasinhjadeja8073
    @jayendrasinhjadeja8073 14 วันที่ผ่านมา +3

    GujratBjp, 16

  • @baskujithakor5664
    @baskujithakor5664 14 วันที่ผ่านมา +3

    Evm સે ચિંતા મત કરો

  • @MustafaTravadi
    @MustafaTravadi 14 วันที่ผ่านมา

    Jagdishbhai = senior journalist+political analyst.