ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ખુબ સરસ 🙏🙏🙏
વાહ બાપુ વાહધન્યવાદ
ખૂબ સરસ મેનત સે તમારી બસ આવીજ મેનત ખેડૂત કરે તો ખેડૂતો સૂખી થાય
Miss you old anchor
સુભાષ પાલેઁકરની ખેતીથી રસાયણ(ઝેર) મુક્ત ખેતી થી રોગ- જીવાત નાશ સાથે, ડબલ ઉત્પાદન- ઝીરો બજેટ અને રોગોથી મુકિત મળે એમ છે માટે જોરશોરથી આનો પ્રચાર પ્રસાર થાય તો ખેતી અને રોજગારી સાથે પ્રકૃતિ બેલેન્સ અને માનવ કલ્યાણનુ કાયઁ ગણાશે
સાહેબ ઓર્ગેનિક ખેતીવાડી ની મોલાત વેચવા માટે કાયમી જગ્યા બોટાદ માં મળે તેવું આયોજન કરશો જેથી એકજ જગ્યા એ લોકો ખરીદી કરી શકે અને અમો વેચાણ કરી શકીએ
ખુબ સરસ 🙏🙏🙏
વાહ બાપુ વાહ
ધન્યવાદ