સમસ્યા ઓ થઈ દુર । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Mehsana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มี.ค. 2023

ความคิดเห็น • 1.6K

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 ปีที่แล้ว +61

    ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે.કે આવા જ પુત્રને જન્મ આપ્યો કે.ખુબ ખુબ આભાર.ખજૂર ભાઈ માતા.પિતને🙏🏻👍

  • @patelvipul7409
    @patelvipul7409 ปีที่แล้ว +13

    હું તો ખજૂર ભાઇ નિ માતા ને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જેમણે પોતાના દીકરા ના સ્વરુપે અવતાર આપ્યો છે આ ધરતી ઉપર બધા ના દુઃખ દૂર કરવા માટે

  • @maheshkumardamaniya8580
    @maheshkumardamaniya8580 ปีที่แล้ว +9

    ધન્ય છે નીતિનભાઈ તમે શુદ્ધ વિચાર,મહાન કામો, પૃથ્વી પર નાં દેવતા એક વાર હું પણ તમારા દર્શન માટે આતુરતા થી રાહે છુ ધન્ય છો તમે 🙏🙏🙏

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 ปีที่แล้ว +6

    બીજા માટે કરે એણે દુનિયા યાદ કરશે 101%
    સલામ છે તમને ખજૂર ભાઈ ❤🙏🙏

  • @Love_4_gaumata
    @Love_4_gaumata ปีที่แล้ว +78

    દુઃખીયા નો બેલી ગુજરાત નું ગૌરવ 🙏🙏🙏🙏

  • @tej9879
    @tej9879 ปีที่แล้ว +27

    મારી દીકરી અને ભાણા મીત ની મનોકામના પૂર્ણ કરી મારી દીકરીને હૈયે લગાડી સાંત્વના આપી એવા ભગવાન સ્વરૂપ ખજૂર ભાઈ ને એક બાપ ના કોટી કોટી વંદન🙏🙏🙏🙏🙏

  • @mahendramangale5870
    @mahendramangale5870 ปีที่แล้ว +11

    Actor + Dancer + Singer + Super Star + Motivater
    + Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life
    sir 🙏 જય માતાજી 🙏

  • @RajujiThakor-dz7li
    @RajujiThakor-dz7li 5 หลายเดือนก่อน +1

    તમારી માનવતાની મહેંક આખા ગુજરાતમાં મહેકતી રહે....ખજૂરભાઇ❤❤

  • @Dada_Digital
    @Dada_Digital ปีที่แล้ว +14

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના ના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો.🙏🙏🙏🙏🙏
    😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @zalaarjunsinhzalaav5502
    @zalaarjunsinhzalaav5502 ปีที่แล้ว +37

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ તમે ખુદ ભગવાન નું રૂપ સો🙏

  • @hadiyoldineshsinh605
    @hadiyoldineshsinh605 ปีที่แล้ว +5

    ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ આપનું દિલ ખૂબ મોટું છે જય માં ભવાની જય જય સિકોતર 👏👏👏

  • @shaileshjaymatajimobaile2553
    @shaileshjaymatajimobaile2553 ปีที่แล้ว +1

    વિષ્ણુ ભગવાન નો પચ્ચીસમો અવતાર
    એટલે ખજૂર ભાઇ❤❤❤

  • @Priyanshi_417
    @Priyanshi_417 ปีที่แล้ว +80

    ખરેખર ભગવાન સમાન છે ખજુર ભાઈ...મારા ગામમાં આવ્યા છો મારું ગામ ધન્ય થઈ ગયું...❤

    • @jenikiran7982
      @jenikiran7982 ปีที่แล้ว +2

      ખજૂર ભાઈ હું તમારા વીડીયો એક પણ મુકતી નથી ઉસાકોટડા આવો દર્શન કરવા માટે મને ખુબ ખુબ આનંદ થાછે તમે સરસ કામ કરોસો હું ભગવાન માનું છું મારા પતી પણ તમારા વીડીયો જોવે છે વીડિયો જોતા જાતો આંખ ભરાઈ જાય એવું સરસ કામ કરોસો ભગવાન તમને જાજુ આપે એવી પ્રાર્થના કોટડા આવો દર્શન કરવા

    • @kantikumarthakor9315
      @kantikumarthakor9315 ปีที่แล้ว +2

      ખજૂર ભાઈ સુપર હીરો બની ને ગરીબોને તમે સમજી શકો છો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏 જય અંબે

    • @sankhatharesh7657
      @sankhatharesh7657 ปีที่แล้ว +2

      🎉❤

  • @sagarvlogs111
    @sagarvlogs111 ปีที่แล้ว +134

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏

    • @shilabennimavat9647
      @shilabennimavat9647 ปีที่แล้ว +4

      હુમાનુછુભગવાન

    • @sagarvlogs111
      @sagarvlogs111 ปีที่แล้ว

      @@shilabennimavat9647 th-cam.com/video/VHYJsEDPgz0/w-d-xo.html

    • @VG__07
      @VG__07 ปีที่แล้ว +2

      🙏🙏🙏

    • @sagarvlogs111
      @sagarvlogs111 ปีที่แล้ว

      @@VG__07 th-cam.com/video/VHYJsEDPgz0/w-d-xo.html

    • @pravinmuloj9238
      @pravinmuloj9238 ปีที่แล้ว +1

      Hu bhagavan Manu chu

  • @jadavajay2819
    @jadavajay2819 ปีที่แล้ว +1

    ખજુર ભાઈ ગરીબ ના બેલી છે ભાઈ આવા ને આવા કામ કરતા રહેજો ભાઈ ખુબ ખુબ અભિનંદન છે ખજુર ભાઈ ને Jay hind Jay Mataji

  • @ajbhai4806
    @ajbhai4806 ปีที่แล้ว +1

    ખજૂરભાઇ તમે મહાન પુરુષ છો🙏🙏🙏🙏

  • @Jemish_Devganiya
    @Jemish_Devganiya ปีที่แล้ว +5

    KHAJURBHAI ANE NITINBHAI KHUB J SARAS KAM KRI RAHA SE....GARIB NI SEVA AJ PARBHU SEVA SE....I PROUD OF YOU KHAJURBHAI TEAM....🙏🙏🙏🙏🙏

  • @indiafirst101
    @indiafirst101 ปีที่แล้ว +244

    લક્ષ્મી નું ઘર બની રહ્યું છે કોણ કોણ દિલથી થઈ ને ખજૂર ભાઈ ને આશીર્વાદ આપે છે❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rakeshthakor4405
    @rakeshthakor4405 ปีที่แล้ว

    હુ તો ખજૂરભાઇ ની માતા ને ખુબ ખુબ અભિનંદન આપીશ કે તેમને એક ભગવાન જેવા દીકરા ને જન્મ આપ્યો છે.
    ભગવાન તમને અમર રાખે.

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 ปีที่แล้ว +3

    હજારો વંદન કરીએ છીએ મારાં ગુજરાત નાં એવાં લોકલાડીલા ખજુર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન 🌹🙏🌹🙏🌹🙏🌹 ગરીબોનો ભાગવાન એટલે કે ખજુર ભાઈ 🌹🙏🌹🙏🌹🌹🙏🙏🌹🌹🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🌹🙏🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹 તો 🌹

  • @jamnabenpatel587
    @jamnabenpatel587 ปีที่แล้ว +24

    ખુબ ખુબ ધન્ય વાદ ખજુર ભાઈ અને તમારી ટીમને વર્તમાન સમયના તમે ગરીબ લોકો માટે સાકસાત રામ અને કૃષ્ણ સ્વરૂપ છો જે કોઈપણ સવારથ વિના કામો કરી રહ્યા છો ભગવાન તમને દીરઘાયુષી અને નિરોગી રાખે ખુબ શકિત આપે એવી પાથૅના

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 ปีที่แล้ว +47

    મારી લાઈફ નો સૌથી યાદગાર દિવસ... મહેસાણા ડાભલા માં ખજુર ભાઇ સાથે થયેલી મુલાકાત ... love you bro 🥰 Mahadev bless you 🙏

    • @khodalnews3668
      @khodalnews3668 ปีที่แล้ว +2

      भाई खजूर भाई नो नबर आपो ने

  • @damorvipul6625
    @damorvipul6625 ปีที่แล้ว +1

    Gujarat no real hiro cho khajurbhai tme ❤️❤️

  • @user-si3zi3hd5k
    @user-si3zi3hd5k ปีที่แล้ว

    ખજુરભાઈ ધન્ય છે. એ માતા પિતા ને જેને તમારા જેવા દાનવીર દીકરા ને જન્મ આપ્યો.
    હર હમેશા આવા ધર્મ ના કામો કરતારો તમને દવારકા વાળો ખોબા શકિત અને આવાને આવા કામો કરતા જાવ જય શ્રી કૃષ્ણ....... જય હો મારા ગરીબો ના ભગવાન ખજૂરભાઈ......🙏🙏🙏🙏🙏

  • @jayrajbhaivlogmix1
    @jayrajbhaivlogmix1 ปีที่แล้ว +6

    ખજુરભાઈ ને કોન ભગવાન માને છે.ગુજરાત નો રાજા કેવાઈ કે નાઈ. આઈ લવ યુ ભાઈ. માહાદેવ

  • @gayatridigital549
    @gayatridigital549 ปีที่แล้ว +19

    ખૂબ સરસ ખજૂર ભાઈ માતાજી તમને હરપળ ખુશ રાખે ❤

  • @piyushbarot9208
    @piyushbarot9208 ปีที่แล้ว

    આવા કામ ખજુરભાઈ ખુબ જ પુન્યશાળી ને જ મળે છે .ધન્ય તમને નહિ તમને સંસ્કાર આપનાર મા બાપ ને

  • @user-ob5yh1wp9g
    @user-ob5yh1wp9g 11 หลายเดือนก่อน +1

    ખજુર ભાઈ માતા અને પિતા ને ખુબ ખુબ અભિનંદન છે ❤❤❤❤

  • @JayHanumandada183
    @JayHanumandada183 ปีที่แล้ว +4

    ઘણું બધું સારું ખજૂર ભાઈ ગરીબોના બેલી આવા સેવાના કામ કાયમને માટે કરતા રહેજો

  • @SUKHDEVRATHOD-dg2iy
    @SUKHDEVRATHOD-dg2iy ปีที่แล้ว +18

    તમને ભગવાન કહુ કે ભગવાન ને ભગવાન કહુ કાઈ સમજાતું નથી...
    એક અદ્રશ્ય રહી ને કામ કરે છે તો એક સાથે રહી ને કામ કરે છે...
    બસ ખાલી ચહેરા જુદા છે પણ કામ એક જ જેવા કરે છે...
    Love You Nitin Bhai...🥰😘

  • @ShivaS-xu3kf
    @ShivaS-xu3kf 8 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ માં મોગલ તમારી આયુ 100 વર્ષ ની કરે માં મોગલ સર ઘડી તમારી સાથે રહે

  • @nileshvalvi7736
    @nileshvalvi7736 ปีที่แล้ว

    khajur bhai tame bagvan cho tamara charno maro koti koti parnam bhagvan tame sada sukhu rakhe 🙏🙏

  • @dharmipanadya9306
    @dharmipanadya9306 ปีที่แล้ว +4

    જેની માથે હાથ મૂકી દેય મારા વ્હાલા ભાઈ
    એનો ભવ સુધરી જાય
    જય શ્રી કૃષ્ણ

  • @rootvasava6718
    @rootvasava6718 ปีที่แล้ว +16

    ❤ ગુજરાતનો એકમાત્ર KING 👑❤ Khajur bhai❤

  • @kanakpatwa25
    @kanakpatwa25 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ
    અનુમોદના...... શ્રીમાન ખજુરભાઈ
    ખરેખર.. વૃક્ષારોપણ.. ખુબ જ પસંદ આવ્યો..
    જે તમે કીધું કે...જે.. વૃક્ષોમાં ફણ આવે એવા વૃક્ષો..વાવવ જોઈએ...સાવ સાચું છે.... તમારી બૃધ્ધીને..લાખ લાખ વંદન કરું છું...
    કનક કુમાર જયંતિભાઈ પટવા..

  • @UpDipuVlog
    @UpDipuVlog ปีที่แล้ว +1

    કળિયુગના ભગવાન તો ખજૂર ભાઈ છે હોં બાકી❤❤

  • @villagetrip4906
    @villagetrip4906 ปีที่แล้ว +33

    ખજૂરભાઈને કોણ કોણ ભગવાન માને છે, love you khajurbhai, જય દ્વારકાધીશ 🙏🙏

  • @gjnn-sarthi
    @gjnn-sarthi ปีที่แล้ว +4

    આવનારા દિવસોમાં ખજૂરભાઈ અને તેમની પુરી ટીમ બાળકો માટે અને આ દેશમાંટે પરેરણા બનશે

  • @chauhanjentibhai7625
    @chauhanjentibhai7625 ปีที่แล้ว

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને ખૂબ આપે એવી પ્રાર્થના

  • @satyamevjayate8319
    @satyamevjayate8319 ปีที่แล้ว +4

    તમે તો ભગવાન છો ખજુર ભાઇ🙏🙏🙏🙏

  • @m.d.thakor9873
    @m.d.thakor9873 ปีที่แล้ว +7

    ભગવાન ખજૂર ભાઇને જાજુ આપે અને આવા કાર્ય કરતા રહે

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 ปีที่แล้ว +13

    ભગવાન નું રૂપ છે ખજુરભાઈ જય મેલડી માં....

  • @somesh.thakre
    @somesh.thakre ปีที่แล้ว

    Garibona masiya aatle aapda khajur bhai garibo na bhagvan aane mara Gujarat na hero aatle Jani dada maa shihori tamne Mari ummar lagadi de khajur bhai salute to you for your work,and honest man with pour heart love you khajur bhai

  • @vasanibhavesh2895
    @vasanibhavesh2895 ปีที่แล้ว

    બોવ સરસ 🌹 khjurbhai તમારી મહેનત 100 સલામ

  • @makwanakaushik7145
    @makwanakaushik7145 ปีที่แล้ว +8

    ખજૂર ભાઈ ભગવાન તમને હરપળ ખુશ રાખે

  • @dipaksagarka
    @dipaksagarka ปีที่แล้ว +6

    લાખ લાખ અભિનંદન ખજૂરભાઈ અને તમારી ટીમને બસ આવી જ રીતે હર હંમેશા જરૂરિયાત મંદો અને ગરીબ લોકોની મદદ કરતા રહો .. તમારું સ્વાસ્થ્ય હર હંમેશા સારું રહે તંદુરસ્ત રહે.. માં ભગવતી તમને ઘણું બધું આપે.. હર હંમેશા ખુશ રહો અને બીજાને પણ હર હંમેશા ખુશ રાખો , એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના... જય માતાજી ,, જય શ્રી કૃષ્ણ...

  • @chauhansanjaysinh3517
    @chauhansanjaysinh3517 ปีที่แล้ว

    Jay Jay garvi Gujarat... Khajur bhai is a super hero of Gujarat

  • @yogeshbariaofficialyogeshb6279
    @yogeshbariaofficialyogeshb6279 ปีที่แล้ว +1

    Khajur bhai khoob khoob Abhinandan Jay Dwarkadhish

  • @msthakor1137
    @msthakor1137 ปีที่แล้ว +3

    Jay kedarnath ❤ khajur bhai khub pragati Karo 🎉👏👏👏👏👏🙏 Dil thi Naman Jay mataji bhai

  • @ytpspvlogs
    @ytpspvlogs ปีที่แล้ว +4

    I am big fan khajurbhai I love you khajurbhai ❤❤❤

  • @arjunahirmadhav
    @arjunahirmadhav ปีที่แล้ว

    Khoob Khoob Dhanyvad Nitin Jani
    Tmara Mate To Sabdo Khuti pade🙏🙏

  • @sanjayvaghela4238
    @sanjayvaghela4238 ปีที่แล้ว

    Ek Padma Shri 🎖️Khajur bhai ne malvo Joiye..💯

  • @daliganava3004
    @daliganava3004 ปีที่แล้ว +12

    ખુબ જ સરસ કામ કરે છે તમને ભગવાન આગળ વધારે,,,🥰👍👌🤗

  • @MukeshThakor-id9pz
    @MukeshThakor-id9pz ปีที่แล้ว +6

    જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ જિલ્લા ગુજરાત

  • @shreniksuthar5627
    @shreniksuthar5627 ปีที่แล้ว +1

    Jay shree ram khajur bhai hanuman dada ane ram bhagvan tamaru bhalu kare ane saune sat budhi aape 🙏🙏🚩🚩

  • @dkthakordabhala5018
    @dkthakordabhala5018 ปีที่แล้ว

    ખુબ ખુબ આભાર અભિનદન ખજૂર ભાઈ.. ખુબ સરસ કામ કર્યું છે

  • @abearningapps4991
    @abearningapps4991 ปีที่แล้ว +8

    ગુજરાતનો કિંગ ખજૂર ખાઈ ❤️❤️❤️

    • @cartoon894
      @cartoon894 ปีที่แล้ว +1

      ❤️❤️❤️

    • @acartoontv7947
      @acartoontv7947 ปีที่แล้ว +1

      ❤️❤️❤️❤️❤️

  • @Gopal.makwana
    @Gopal.makwana ปีที่แล้ว +4

    Jay MATAJI khajur bhai bhagvan tamne jaju ape bhai ❤❤❤❤❤❤❤❤

  • @patelmanoj6004
    @patelmanoj6004 ปีที่แล้ว +1

    હુ માનુ છૂ મારા ભાઈ ને ભગવાન 🙏🙏🙏
    આઈ લવ્યૂ ભાઈ Jay Shri Krishna 🙏
    જય અંબે મા

  • @user-ro7xf2pb7f
    @user-ro7xf2pb7f ปีที่แล้ว +2

    ખજૂર ભાઈ આપને અને આપના માતા-પિતા ખૂબ ખૂબ ધન્યવાદ છે

  • @messeyking3023
    @messeyking3023 ปีที่แล้ว +5

    દુઃખી યા માળા ની મદદ કરોસો તમને ઘણું પુનીય આપે

  • @Apudigital192
    @Apudigital192 ปีที่แล้ว +8

    Thanks bro 😭😭😭 ગરીબો ભગવાન છો તમે ખજુર ભાઈ આજે મને બવ બવ ખુશી થાય છે કે ભગવાન ને તમને ગરવી ગુજરાત માં જન્મ આપો 🎉🎉🎉

  • @haribhaiprajapari2671
    @haribhaiprajapari2671 ปีที่แล้ว +1

    જય ગુજરાત ના મસીહા ખજૂર ભાઈ જય માતાજી જય હો .

  • @sneapatel647
    @sneapatel647 ปีที่แล้ว +2

    God bless you and your all Tim members

  • @neetapatel4040
    @neetapatel4040 ปีที่แล้ว +3

    Jai mata Ji 🙏❤️ Khajur Bhai ♥️♥️ khub Sara's 👌👌👌 Ghar bhnaviyu che 💞💞 mari Dil thi icha che ke tamne mlvanu sapnu puru thy 🙏🙏🙏❤️❤️ Jai mata Ji 🙏❤️♥️

  • @killhunter6098
    @killhunter6098 ปีที่แล้ว +6

    ખજૂર ભાઈ ભગવાન છે ❤❤

  • @msnayak5330
    @msnayak5330 ปีที่แล้ว

    khajur bhai am from rajasthan
    duniya main kahi bi bhagwan hai to wo aap ho sir praud to you sir god bless you

  • @chauhandhruvrajsinh4428
    @chauhandhruvrajsinh4428 ปีที่แล้ว

    India no veer saput
    proud of you bhai
    Ghani khamma mara veera ollwes god bless you

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 ปีที่แล้ว +3

    Very nice Bhai 👌

  • @shubhgaming3926
    @shubhgaming3926 ปีที่แล้ว +52

    કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🙏🏻

  • @geetaparekh6440
    @geetaparekh6440 ปีที่แล้ว

    😢 Khjurbhai tamne aamara vandan, pranam. You are the best. 😊

  • @hetalmer3728
    @hetalmer3728 ปีที่แล้ว

    Kharekhar khajurbhai tamne joine koi film star jova gamta nathi tame real hero6o❤❤❤❤❤❤❤❤bhagvan tamne lambu ane tandurast jivan ape

  • @chamunda.studio.nardipur5293
    @chamunda.studio.nardipur5293 ปีที่แล้ว +3

    Jay Mataji 🙏 khajur Bhai

  • @jadaarvind6800
    @jadaarvind6800 ปีที่แล้ว +6

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ અને એમની ટીમ ને 🙏🙏🙏

  • @sanjayvalva2920
    @sanjayvalva2920 ปีที่แล้ว

    ખૂબ સુંદર ખજૂર ભાઇ જૂનાગઢ થી સજય ભાઇ

  • @nagjithakor1867
    @nagjithakor1867 ปีที่แล้ว +3

    જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅

  • @India4con
    @India4con ปีที่แล้ว +5

    🥰😍🤩🥰😍🤩🌹🌹🌹દિવસ માં એક વાર તમારો વિડિયો ના જોવું ત્યાં સુધી ચેન નથી આવતી અને જયારે પણ મૂડ ખરાબ થાય ત્યારે તમારો કેદારનાથ અને ઉજ્જેન ના મહાકાલ નો વિડિયો જોવું ત્યારે એવું લાગે કે ભગવાન ના દર્શન થઈ ગયા અમારું આખું ઘર તમારું ફેન છે . જય શ્રી કૃષ્ણ , જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kuntalpanchal8246
    @kuntalpanchal8246 ปีที่แล้ว +4

    માં અંબે તમારી બધી મનોકામના પૂરી કરે love you ખજૂર ભાઈ

  • @thakorarjun9634
    @thakorarjun9634 ปีที่แล้ว +4

    🙏મનુષ્ય ના અવતારમાં ભગવાન છે.🙏 🔱❤જય જાની દાદા♥️🔱 🙏 જય જોગણી માં 🙏

  • @savighodadra-kb6lu
    @savighodadra-kb6lu ปีที่แล้ว

    Jay mataji nitinbhai and temni Tim. Khub saras Kam Karo so tame Jo gujratma p.m. hoy to gujrat to su pan aapno Bharat des swarga bani jay.🙏🙏

  • @Vivan_vlog
    @Vivan_vlog ปีที่แล้ว +3

    Jay shree krishn

  • @vajavijay3555
    @vajavijay3555 ปีที่แล้ว +13

    જીદગી મેં સંઘર્ષ કંસે કરના હૈ વો કોઇ આપશે સીખે.. ગર્વ મેહસૂસ હોતા હે જબ ખુદ આપ ઇસ કામ મે જૂડ જાતે હે . યુહી બરકરાર રખીયે યે રવાની. . આગે જાકે યે ખુદ બન જાયેગી એક યે યાદગાર કહાની...જીતની ભી તારીફ કરું મેં આપકી ઔર આપકી ટીમ કી ખતમ નાં હો પાયેગી જુબાની હમારી....🙏🙏🙏🙏🙏

  • @n.nmakvana1701
    @n.nmakvana1701 ปีที่แล้ว +2

    ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી શ્રી ખજુરભાઈ ને ખુબ ખુબ અભિનંદન 🙏

  • @jaygogarajchenal768
    @jaygogarajchenal768 ปีที่แล้ว

    વાહ મારા સાવજ ખજુર ભાઇ...વાહ....શું તમારી..મહેનત છે...

  • @14k93
    @14k93 ปีที่แล้ว +6

    ખજુર ભાઈ ભવિષ્ય cm હશે 🙌

  • @mehulvaghela8129
    @mehulvaghela8129 ปีที่แล้ว +5

    ❤Jay mataji khajur bhai ❤

  • @shaileshbhaibharvadvlog
    @shaileshbhaibharvadvlog ปีที่แล้ว

    દિલ સે જે નો દરિયા જેવું તેનું નામ છે નીતિન જાની તેમની જ ને તને લાખો વંદન છે મારો દ્વારકાવાળો પણ ખુશ રાખે🙏🙏

  • @baraiyaashvin4584
    @baraiyaashvin4584 ปีที่แล้ว

    ખજૂરભાઈ એટલે પૃથ્વી પર હાલત ચાલતા ભગવાન

  • @vajaparesh1891
    @vajaparesh1891 ปีที่แล้ว +4

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @dharmipanadya9306
    @dharmipanadya9306 ปีที่แล้ว +3

    આ ભવ માતો દુનિયા માં કોઈ તમારા જેવા થઈ ના શકે
    જય શ્રી કૃષ્ણ

  • @onedaytour9934
    @onedaytour9934 ปีที่แล้ว +3

    આટલી ઝીણી-ઝીણી વસ્તુઓનો ખ્યાલ રાખીને સેવા કરે છે...આવા વ્યક્તિઓ ભાગ્યેજ જોવા મળે છે...ધન્ય છે તમને ધન્ય છે...!!!!! 🙏🙏🙏🙏

  • @jaymann9975
    @jaymann9975 ปีที่แล้ว

    Khajurbhai LEBANON ma desh ma tamara videos daily jov su aem thay se k mane kyare tamara darshan thase
    Jaldi mataji tamari mulakat karave
    I love you khajurbhai and all team

  • @golusemgolu7777
    @golusemgolu7777 ปีที่แล้ว +11

    ખજૂર ભાઇ ના જેવા કાર્ય કોણ કોણ કરવા માગે છે ❤

  • @jagdishpadhiyar3326
    @jagdishpadhiyar3326 ปีที่แล้ว +6

    ❤Jay mataji nitinbhahi

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 ปีที่แล้ว

    ખજુરભાઈ હોય એટલે સમસ્યા ને ભાગવુ પડે..
    જય મહાકાલ...
    જય કેદારનાથ..

  • @ravianiyariya205
    @ravianiyariya205 ปีที่แล้ว

    જય અલખધણી 🌙 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની અને

  • @indiano.1834
    @indiano.1834 ปีที่แล้ว +4

    I love you khajurbhai ❤❤

  • @natavarbhaiprajapati8184
    @natavarbhaiprajapati8184 ปีที่แล้ว +4

    જય ગુરુદેવ ખજુરભાઈ આપને

  • @ravianiyariya585
    @ravianiyariya585 7 หลายเดือนก่อน

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @riyuvloging
    @riyuvloging ปีที่แล้ว

    🙏🙏કહેવાય છેકે સ્તયુગનો ભગવાન એટલે શ્રી ક્રિષ્ન
    🙏🙏અને કળિયુગનો ભગવાન એટલે નીતિનભાઈ જાની (ખજુરભાઈ)
    🙏🙏ભગવાનનું બીજુ સ્વરુપ એટલે આપના ખજુરભાઈ અને તેમની જનેતાને ખૂબ ખૂબ અભિનંદન છે