@@HarshadbhaiChauhan-t2g જ્યારે ઘટના બની ત્યારે હું જ ઇન્ટરવ્યૂ લેવા હતો પરંતુ ઘરના લોકો કોઈ કંઈ બોલવા તૈયાર નહોતો લોકોને ડર હતો તેઓ જે યુવક પાછો આવ્યો તેનું ઇન્ટરવ્યૂ આપવાનું ના પાડતા હતા
આ ભાઈ થોડા દિવસ કામ કરવા માટે બારે ગયા હતા અચાનક જ ઘરે આવ્યા છે ઘરે કોઈને વાત કહી નથી .ઘરે ફોન પણ નથી કરેલો .hal vijapur che .એક હાસ્યનો બનાવ બન્યો છે પોલીસ પણ આમાં સમ રહી ગઈ છે
Police ne kabarj hoy police envol hova joia.😂😂😂😂😂
🎉 9:22
યાર વિડિયો સોડ માં બનાવો ને ❤
અરે આ ભાઇ કયા ગયા હતા...?????-અને કેવી રીતે પાછા આવ્યા...?????-આ ભાઇ નો ઈન્ટર્વ્યુ વીડીયો બનાવો તો પબ્લીક ને અસલીયત ની ખબર પડે કે સાચું શું છે...🙏🙏🙏🙏🙏
Ha
ભાઈ તમે વિજાપુર આવો આપણે ઇન્ટરવ્યૂ લેતા આવીએ
ઘટના સત્યઆધારીત છે
@vijapurnikhabar અરે આદરણીય સાહબ...એમાં મારું કંઈ કામ નથી,આદદરણીય પત્રકાર એમની રીતે ઈન્ટર્વ્યું લૈ શક છે,હું તો પબ્લીક માં ગણાઉ સાહેબ.
@@HarshadbhaiChauhan-t2g જ્યારે ઘટના બની ત્યારે હું જ ઇન્ટરવ્યૂ લેવા હતો પરંતુ ઘરના લોકો કોઈ કંઈ બોલવા તૈયાર નહોતો લોકોને ડર હતો તેઓ જે યુવક પાછો આવ્યો તેનું ઇન્ટરવ્યૂ આપવાનું ના પાડતા હતા
આ ભાઈ થોડા દિવસ કામ કરવા માટે બારે ગયા હતા અચાનક જ ઘરે આવ્યા છે ઘરે કોઈને વાત કહી નથી .ઘરે ફોન પણ નથી કરેલો .hal vijapur che .એક હાસ્યનો બનાવ બન્યો છે પોલીસ પણ આમાં સમ રહી ગઈ છે
Kaminiben jor dar. Work