30/40 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu

แชร์
ฝัง

ความคิดเห็น • 14

  • @rajeshbhaisakariya1204
    @rajeshbhaisakariya1204 2 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ સાચી વાત કરી ખરસ ની પણ જમીન માં ઘટતાં તત્વ નો આપીએ તો ઉત્પાદન બોવ ઓછું આવે છે અને બીજા ખરસા ઉભા નથી થતા તો નફાની ક્યાં વાતજ રય આ સમજ ઉ ખેડૂતો ને અઘરું લાગે છે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  2 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ આભાર... ધન્યવાદ

  • @rajeshbhaisakariya1204
    @rajeshbhaisakariya1204 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ અમે આ ખાતર વાપરીએ છીએ ધન્યવાદ ભાઈ જય શ્રી રામ

  • @KishorNandaniya-y3c
    @KishorNandaniya-y3c 2 หลายเดือนก่อน +1

    સરસ રીત

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ ધન્યવાદ સર...

  • @arvindsabariya5989
    @arvindsabariya5989 2 หลายเดือนก่อน

    સરસ માહિતી આપી સર... ધન્યવાદ

  • @danabhaidangar7512
    @danabhaidangar7512 2 หลายเดือนก่อน

    સરસભાઈ જયદુવારકાધિશ

  • @BUNNY18535
    @BUNNY18535 2 หลายเดือนก่อน

    Good information ❤🎉

  • @Vijay_Sisodiya
    @Vijay_Sisodiya 2 หลายเดือนก่อน +1

    કોરોમંડલ ગ્રોમોર પ્લસ SSP(ઝિંક,બોરોન) ₹720 રુપિયા 50kg પણ બહુ સારુ આવે છે.

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  2 หลายเดือนก่อน

      બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર... ધન્યવાદ

  • @kamleshdhamecha1122
    @kamleshdhamecha1122 2 หลายเดือนก่อน +1

    મહાજીબો ખાતર કયા મડછે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  2 หลายเดือนก่อน +1

      એગ્રો સેન્ટર માં ઉપલબ્ધ હોય છે... ધન્યવાદ

  • @JunachamuSchool
    @JunachamuSchool 2 หลายเดือนก่อน

    Ssp 30 divse apay...