SR Junagadh Kheti
SR Junagadh Kheti
  • 211
  • 3 871 661
ડુંગળી નું બિયારણ | ડુંગળી ની ખેતી | ડુંગળી નું બી | ડુંગળી ના બીજ ની ખેતી | ડુંગળી | Onion Seeds
નમસ્કાર ખેડૂત મિત્રો...
આજના વિડિયો માં વાત કરીશું આલ્પાઇન સિડસ પ્રાઇવેટ લી. કંપની નું ડુંગળી નું બિયારણ.
ડુંગળીનું નવું બિયારણ.
ડુંગળીનું સારું બિયારણ.
ડુંગળીની વધારે ઉત્પાદન આપતી નવી જાત.
ડુંગળી ની નવી વેરાઈટી.
ડુંગળીનું વાવેતર ક્યારે કરવું જોઈએ.
ડુંગળીનું બિયારણ ખરીદવા માટે શું કરવું જોઈએ.
ડુંગળીના સારા બિયારણ ની નવી જાત.
ડુંગળી પાકવા ના દિવસો.
ડુંગળીના બિયારણની અગત્યની માહિતી.
આલ્પાઇન ડુંગળી નું બિયારણ.
1/આલ્પાઇન ગુલાબો ડુંગળી નું બિયારણ:-
• ગુલાબી રંગનો ગોળ કંદ
• વજન 100 થી 120 ગ્રામ
• રોપણી પછી 105 થી 115 દિવસમાં તૈયાર
• સ્ટોરેજ માટે સારી ગુણવત્તા (6-8 મહિના)
• વધુ ઉત્પાદન સાથે સર્વોચ્ચ બજાર ભાવ
• રવી સિઝન માટે શ્રેષ્ઠ, મધ્યમ તીખી
2/આલ્પાઇન લાઈટ રેડ ડુંગળી નું બિયારણ:-
• પાકવાના દિવસો: રોપણી પછી 110થી 120 દિવસ
• ફળનો આકાર : સમતળ ગોળ
• ફળનો રંગ : આછો લાલ (પીળી પત્તી)
• ફળનું વજન : 90 થી 100 ગ્રામ
• સંગ્રહ માટે શ્રેષ્ઠ (6 થી 8 મહિના)
• સિઝન માટે અનુકૂળ
• લાંબા પરિવહન માટે ખુબજ અનુકૂળ જાત
3/આલ્પાઇન પૂના ફૂરસુંગી ડુંગળી નું બિયારણ:-
• રોપણી પછી 100 થી 110 દિવસમાં તૈયાર
• કંદનું વજન 100 થી 120 ગ્રામ
• ગુલાબી લાલ રંગના સમતળ ગોળ કંદ
• સ્વાદમાં મધ્યમ તીખી
• સંગ્રહ માટે શ્રેષ્ઠ (6 થી 8 મહિના)
• દરેક સીઝનમાં સારી
• વધુ ઉત્પાદન આપતી જાત
4/આલ્પાઇન સફેદા ડુંગળી નું બિયારણ:-
• સફેદ રંગનો ગોળ કંદ
• ફળનું વજન : 110 થી 120 ગ્રામ
• પાકવાના દિવસો રોપણી પછી 110થી 120 દિવસ
• મધ્યમ તીખું ફળ
• ખૂબ જ સારી ઉત્પાદન ક્ષમતા
• પ્રોસેસિંગ અને નિકાસ માટે શ્રેષ્ઠ જાત
#સફેદ_ડુંગળીનું_બિયારણ #ડુંગળીની_ખેતી
Your Queries:-
#SR_Junagadh_Kheti
#Junagadh_Kheti
#જુનાગઢ_ખેતી
#ડુંગળી_નું_બીજ
#લાલ_ડુંગળી
#ડુંગળીનો_ભાવ
#ડુંગળી_નું_બીજ_ઉત્પાદન
#ડુંગળીનું_બિયારણ
#ડુંગળી_નો_ભાવ
#ડુંગળી_ની_ખેતી
#સફેદ_ડુંગળીનું_બિયારણ
#ડુંગળી_નું_બીજ_બનાવવાની_માહિતી
#મહુવા_ડુંગળીનું_બિયારણ
#લાલ_ડુંગળી_ની_ખેતી
#ચોમાસુ_ડુંગળી
#ડુંગળીનું_ક્યુ_બિયારણ_વાવવું
#ડુંગળીનું_બુધેલનું_ખાતરી_બંધ_બિયારણ
#ડુંગળી_નું_બીજ_ઉત્પાદન_કરીને_લાખો_રૂપિયાની_આવક_મેળવવો
#ગોંડલ_ડુંગળીનો_ભાવ
#ડુંગળીનું_ગેરંટી_વાળુ_બિયારણ_ખરીદો_બિયારણ
Hello farmer friends...
In today's video we will talk about Alpine Sidus Pvt. Company's onion seed.
New onion seed.
Good onion seed.
A new high yielding variety of onion.
A new variety of onion.
When should onions be planted?
What to do to buy onion seeds.
A new variety of good onion seed.
Days of onion ripening.
Important information about onion seeds.
Alpine onion seed.
1/Seeds of Alpine Rose Onion:-
• Round tuber of pink color
• Weight 100 to 120 grams
• Ready in 105 to 115 days after planting
• Good quality for storage (6-8 months)
• Highest market price with more production
• Best for ravi season, medium pungent
2/Alpine Light Red Onion Seeds:-
• Days to maturity: 110 to 120 days after planting
• Shape of fruit : Flat round
• Fruit Color : Light Red (Yellow Leaf)
• Fruit weight : 90 to 100 grams
• Best for storage (6 to 8 months)
• Suitable for the season
• Very suitable variety for long transportation
3/Alpine Puna Fursungi Onion Seeds:-
• Ready in 100 to 110 days after planting
• Tuber weight 100 to 120 grams
• Rose red flat round tuber
• Moderately pungent in taste
• Best for storage (6 to 8 months)
• Good in every season
• High yielding variety
4/Seeds of Alpine White Onion:-
• White round tuber
• Fruit weight : 110 to 120 grams
• Days to maturity 110 to 120 days after planting
• Medium tangy fruit
• Very good production capacity
• Best variety for processing and export
Published by : Sanjay Sabariya
.
Edit and video by : Sanjay Sabariya
.
Art & Design by : Sanjay Sabariya
.
music : TH-cam No Copy Right Free
.
Voice : Sanjay Sabariya
અમને એડ આપવા માટે:
junagadhkheti@gmail.com
For sponsor & Business :-
junagadhkheti@gmail.com
Facebook:
sanjaysabriya.sanjaysabriya
Instagram:
sanjay_sabariya_555
COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
thanks for watching this video
ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏
มุมมอง: 551

วีดีโอ

અમારા બીજા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો | MY new youtube channel Sanjay Sabariya@SanjaySabariya5
มุมมอง 9412 ชั่วโมงที่ผ่านมา
અમારા બીજા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો | MY new youtube channel Sanjay Sabariya@SanjaySabariya5 નવા ચેનલ ની લીન્ક:- youtube.com/@SanjaySabariya5?si=dXZtArzgg2eVDLt8
મગફળીમાં લાસ્ટ ડ્રોઝ કય દવાનો મારવો | મગફળી ની ખેતી | magfali kheti gujarati | મગફળી | magfali 2024
มุมมอง 948วันที่ผ่านมา
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વીડિયો માં અમે તમને જણાવીશું કે મગફળીના પાકમાં લાસ્ટ ડ્રોઝ કઈ દવા નો મારવો. મગફળી ના પાકમાં સેલો ડ્રોઝ ક્યાં ખાતર નો મારવો. મગફળી ના પાકમાં ડોડવા મોટા કરવા કેવી દવા નો છંટકાવ કરવો જોઈએ. મગફળી નાં સારાં ઉત્પાદન માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ. મગફળી ના પાકમાં ડબલ ઉત્પાદન માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ. મગફળી ના પાકમાં સુયા વધારવા માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ. ...
કપાસ માં પોટાશ | કપાસમાં પોટાસ ખાતર કેટલું આપવું | કપાસના પાકમાં ફળ અને ફૂલ માટે ખાતર || કપાસની ખેતી
มุมมอง 6K14 วันที่ผ่านมา
નમસ્કાર મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું કપાસ ના પાકમાં પોટાશ ખાતર ક્યારે આપવું. કપાસના પાકમાં પોટાશ ખાતર થી થતા ફાયદા. કપાસના પાકમાં પોટાશ ખાતર ના નાખીએ તો શું નુક્શાન થાય છે. કપાસના પાકમાં જીંડવા વધારવા માટે નું ખાતર. કપાસના પાકમાં ફાલ વધારવા નું ખાતર. કપાસના પાકમાં ફોસ્ફરસ ખાતર ક્યારે આપવું. કપાસના પાકમાં વધારે ઉત્પાદન માટે કયું ખાતર નાખવું. કપાસના પાકમાં પાણી પેહલા કયું ખાતર નાખવું જોઈએ...
ભૂંડ ભગાડવા ની દવા | ભૂંડ ભગાડવાનો દેશી ઉપાય | મકાઈ, કપાસ,મગફળી,બાજરી વગેરેમાં ભૂંડના નુકસાન ને રોકો
มุมมอง 6K21 วันที่ผ่านมา
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું ભૂંડ રોઝડા તેમજ જંગલી પ્રાણીઓ પાકને નુક્સાન કરતા હોય ત્યારે શું કરવું. આજે વિડિયો માં જણાવીશું ભૂંડ ભગાડવા માટે ની દવા. ભૂંડ ભગાડવા માટે માત્ર 100 રૂપિયા ની દવા આવે છે તેનો છંટકાવ કરવો. ભૂડ રોઝડા ભગાડવા માટે ઝટકા મશીન નહિ દવા નો ઉપયોગ કરો. ભૂંડ ભગાડવા માટે કરો આ ઉપાય. ભૂંડ ભગાડવા માટે કિક દવા. ભૂંડ રોઝડા ભગાડવા નો છસોટ ઉપાય. #ભૂંડ_ની_દવા #ભૂંડ_...
ગાજવીજ સાથે વરસાદ | ભારે વરસાદની આગાહી | વરસાદ જોવા માટેની એપ્લીકેશન | varsad || DAMINI APP
มุมมอง 70721 วันที่ผ่านมา
આજના વિડિયો માં વાત કરીશું ગાજવીજ સાથે વરસાદ ની લાઈવ બતાવતી એપ્લિકેશન. વરસાદ નો રાઉન્ડ ક્યારે આવી રહો છે. વરસાદ ક્યાં ક્યાં વિસ્તારોમાં થશે. વરસાદનો નવો રાઉન્ડ કઈ કઈ તારી થી ચાલુ થશે. વરસાદનો મોટો રાઉન્ડ ગુજરાતમાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. કચ્છમાં ભારે વરસાદની આગાહી. ...
80/90 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
มุมมอง 6K21 วันที่ผ่านมา
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું મગફળી નો પાક 80 થી 90 દિવસોનો થાય ત્યારે ક્યાં ખાતર નો છંટકાવ કરવો જોઈએ. મગફળીમાં વધારે ઉત્પાદન આપે તેવું ખાતર. મગફળીમાં ખાતર નાખવાથી થતાં ફાયદા. મગફળીમાં ખાતર નું મહત્વ. મગફળીમાં DAP ખાતર નો ઉપયોગ. મગફળીમાં NPK ખાતર નો ઉપયોગ. મગફળીમાં SSP ખાતર નો ઉપયોગ. મગફળીમાં ખાતર નો છંટકાવ. મગફળીમાં વોટર સોલયુબલ નો છંટકાવ. મગફળી ના પાકમાં કયું વોટર સોલયુબલ...
ફરી એકવાર ગુજરાતને ઘમરોળ છે મેઘરાજા | વરસાદની આગાહી | varsad ni agahi | વરસાદ | wedhar
มุมมอง 2Kหลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું ગુજરાત મા ફરી એકવાર વરસાદ નો રાઉન્ડ આવી રહો છે. વરસાદ ક્યાં ક્યાં વિસ્તારોમાં થશે. વરસાદનો નવો રાઉન્ડ કરી કઈ તારી થી ચાલુ થશે. વરસાદનો મોટો રાઉન્ડ ગુજરાતમાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. કચ્છમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્...
Cotton:- કપાસ ની ખેતી | કપાસમાં સુકારો | Kapas Ma Sukara No Rog | kapas ni kheti | SR Junagadh Kheti
มุมมอง 1.2Kหลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું કપાસ ના પાકમાં આવતા સુકારા ના નિયંત્રણ વિશે. વધારે વરસાદ પછી કપાસના પાકમાં સુકારા નું પ્રમાણ વધતું હોય છે તે ના નિયંત્રણ માટે શું પગલાં લેવા જોઈએ. કપાસના પાકમાં સુકારા થી બચવા માટે ના ક્યાં ક્યાં ઉપાય કયવા. કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ. કપાસના પાકની માવજત કેવી રીતે કરવી. કપાસના પાકમાં ખાતર નો ઉપયોગ કરવો. કપાસના પાકમાં ગુલાબી ઇયળ નું નિયંત્રણ. ક...
મગફળીમાં આ ખાતર નાખવાથી થશે મોટો ફાયદો | મગફળી માં કયું ખાતર નાખવું | મગફળી || magfali ma khatar
มุมมอง 4.7Kหลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું મગફળી નો પાક 75/80 દિવસ નો થાય ત્યારે ક્યાં ખાતર નો છંટકાવ કરવો જોઈએ. મગફળીમાં ખાતર નો સ્પ્રે. મગફળીમાં ફુગનાશક નો છંટકાવ. મગફળીમાં નિંદામણ નાશક દવા નો છંટકાવ. મગફળીમાં સફેદ ફુગ નો છંટકાવ. મગફળીમાં કાળી ફુગ નો છંટકાવ. મગફળીમાં રાતળ ગેરુ નો છંટકાવ. મગફળીમાં ઈયળ નો છંટકાવ. મગફળીમાં વધારે ઉત્પાદન માટે કયું ખાતર નાખવું. મગફળીમાં વધારે સુયા માટે ની ...
ઓનલાઇન જંતુનાશક દવા કેમ ખરીદવી | ખેતી ની ઓનલાઈન ખરીદી | Buy Agriculture Online || SR Junagadh Kheti
มุมมอง 1.1Kหลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું ખેતી ની દવા તથા તેમના સાધનો ખરીદવા માટેની ઓનલાઈન એપ્લિકેશન. રાસાયણિક દવાની ઓનલાઈન ખરીદી કરો. ઓર્ગેનિક દવાની ઓનલાઈન ખરીદી કરો. જંતુનાશક દવાની ઓનલાઈન ખરીદી કરો. કિટનાશક દવાની ઓનલાઈન ખરીદી કરો. નિંદામણ નાશક દવાની ઓનલાઈન ખરીદી કરો. ખાતર ઓનલાઈન ખરીદી કરો. બીયારણ ઓનલાઈન ખરીદી કરો. સ્પ્રે પંપ ની ઓનલાઈન ખરીદી કરો. પાવડા ની ઓનલાઈન ખરીદી કરો. ખપારી ઓનલાઈ...
મગફળીના પાકમાં ખાતર ઈયળ ફુગનાશક દવા નો છંટકાવ | મગફળી માં કયું ખાતર નાખવું | મગફળીમાં ફૂગનાશક દવા
มุมมอง 4.3Kหลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું મગફળી ના પાકમાં ખાતર ઈયળ અને ફુગનાશક ત્રણેય દવાનો છંટકાવ. મગફળીમાં ખાતર ક્યારે વાપરવું જોઈએ. મગફળીમાં ખાતર નો છંટકાવ. મગફળીમાં ફુગનાશક દવા નો છંટકાવ. મગફળીમાં ઈયળ દવા નો છંટકાવ. મગફળીમાં બેક્ટેરિયા આપવાની સરળ રીત. મગફળીમાં રાતળ ગેરુ માટે સારી ફૂગનાશક દવા. મગફળીમાં ઉત્પાદન વધારવા માટે નું ખાતર. મગફળીમાં સુયા વધારવા માટે નું ખાતર. મગફળીમાં પોટાશ ...
50 દિવસ થી ઉપર ની મગફળીમાં ક્યાં બેક્ટેરિયા નાખવા | મગફળીમાં બેક્ટેરિયા | magfali ma bacteria |મગફળી
มุมมอง 2.2Kหลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયોમાં વાત કરીશું મગફળી ના પાકમાં ફુગનાશક બેક્ટેરિયા વીશે. મગફળીના પાકમાં ટ્રાઈકોડરમાં બેક્ટેરિયા કયારે આપવા અને ક્યાં આપવા. મગફળીના પાકમાં સુડોમોનાશ બેક્ટેરિયા કયારે આપવા અને ક્યાં આપવા. મગફળીના પાકમાં NPK બેક્ટેરિયા કયારે આપવા અને ક્યાં આપવા. મગફળીમાં બેક્ટેરિયા આપવાની સરળ રીત. મગફળીમાં બેક્ટેરિયા કેમા ભેળવી ને આપી શકાય છે. મગફળી ના પાકમાં બેક્ટેરિયા નાખ્યે તો ...
60/70 દિવસની મગફળીમાં કઈ દવાનો છંટકાવ કરવો | મગફળી ની ખેતી | magfali ni kheti || SR Junagadh Kheti
มุมมอง 4.4Kหลายเดือนก่อน
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું મગફળીનો પાક 60 થી 70 દિવસની થાય ત્યારે કય દવાનો છંટકાવ કરવો જોઈએ. મગફળી 60 થી 70 દિવસની થાય ત્યારે કયુ ફુગનાશક દવા નો છંટકાવ કરવો. મગફળીમાં ઉત્પાદન વધારવા કય દવાનો છંટકાવ કરવો જોઈએ. મગફળીમાં ફાલ વધારવા કય દવાનો છંટકાવ કરવો જોઈએ. મગફળીમાં ટીકા રોગ માટે કય દવાનો છંટકાવ કરવો. મગફળીમાં રાતળ માટે કય દવાનો છંટકાવ કરવો જોઈએ. મગફળીમાં રાતળ/ગેરુ માટે કય...
મગફળીમાં ફૂગનાશક દવા | મગફળીમાં ફૂગ નાશક | magfali mate best fungicide | મગફળી માં કાળી ફૂગ ની દવા
มุมมอง 7Kหลายเดือนก่อน
મગફળીમાં ફૂગનાશક દવા | મગફળીમાં ફૂગ નાશક | magfali mate best fungicide | મગફળી માં કાળી ફૂગ ની દવા
મગફળી મા છૈયા નો રામબાણ ઈલાજ | મગફળીમાં નિંદામણ ની દવા કેટલા દિવસે નાખવી | નીંદામણ | basf basagran
มุมมอง 6122 หลายเดือนก่อน
મગફળી મા છૈયા નો રામબાણ ઈલાજ | મગફળીમાં નિંદામણ ની દવા કેટલા દિવસે નાખવી | નીંદામણ | basf basagran
હ્યુમિક એસિડ ના ફાયદા | હ્યુમિક એસિડ | હ્યુમિક પાવર | humic acid na fayda | Sanjay Sabariya
มุมมอง 5K2 หลายเดือนก่อน
હ્યુમિક એસિડ ના ફાયદા | હ્યુમિક એસિડ | હ્યુમિક પાવર | humic acid na fayda | Sanjay Sabariya
30/60/90 દિવસે કપાસમાં કયું ખાતર નાખવું | કપાસ માં ખાતર | યુરીયા | કપાસ | Fertilizer in cotton 2024
มุมมอง 8K2 หลายเดือนก่อน
30/60/90 દિવસે કપાસમાં કયું ખાતર નાખવું | કપાસ માં ખાતર | યુરીયા | કપાસ | Fertilizer in cotton 2024
Kapas Ni Kheti | કપાસમાં સંપૂર્ણ પોષક તત્વોની માહિતી | કપાસ | kapas | SR Junagadh Kheti || 2024
มุมมอง 2.1K2 หลายเดือนก่อน
Kapas Ni Kheti | કપાસમાં સંપૂર્ણ પોષક તત્વોની માહિતી | કપાસ | kapas | SR Junagadh Kheti || 2024
કપાસમાં યુરીયા ખાતરના બદલે કયુ ખાતર નાખવુ | કપાસ માં કયું ખાતર નાખવું | kapas ma khatar | kapas
มุมมอง 18K2 หลายเดือนก่อน
કપાસમાં યુરીયા ખાતરના બદલે કયુ ખાતર નાખવુ | કપાસ માં કયું ખાતર નાખવું | kapas ma khatar | kapas
મગફળીમાં ફાલ ની દવા | મગફળી માં સુયા વધારવા શું કરવું | magfali ma suya vadharva | મગફળી | magfali
มุมมอง 47K2 หลายเดือนก่อน
મગફળીમાં ફાલ ની દવા | મગફળી માં સુયા વધારવા શું કરવું | magfali ma suya vadharva | મગફળી | magfali
30/40 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
มุมมอง 25K2 หลายเดือนก่อน
30/40 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
દિવેલા નું બિયારણ | એરંડા નું બિયારણ | દિવેલાની ખેતી | divela kheti gujarati | aranda ni kheti
มุมมอง 1K2 หลายเดือนก่อน
દિવેલા નું બિયારણ | એરંડા નું બિયારણ | દિવેલાની ખેતી | divela kheti gujarati | aranda ni kheti
મગફળીમાં યુરીયા ખાતરના બદલે કયુ ખાતર નાખવુ | મગફળીમાં ખાતર નું મહત્વ | magfali ma kayu khatar nakhvu
มุมมอง 57K2 หลายเดือนก่อน
મગફળીમાં યુરીયા ખાતરના બદલે કયુ ખાતર નાખવુ | મગફળીમાં ખાતર નું મહત્વ | magfali ma kayu khatar nakhvu
કપાસના પાકમાં પોટાશ ક્યારે આપવું અને તેના ફાયદા | Kapas Ma Potash | કપાસમાં ખાતર | કપાસ | Kpash2024
มุมมอง 34K2 หลายเดือนก่อน
કપાસના પાકમાં પોટાશ ક્યારે આપવું અને તેના ફાયદા | Kapas Ma Potash | કપાસમાં ખાતર | કપાસ | Kpash2024
કપાસમાં વરસાદ પછીની માવજત | ક્યાં તત્વો આપવા, કઇ દવા છાંટવી | Kapas Ma Varsad Pachi Ni Mavajat |2024
มุมมอง 12K3 หลายเดือนก่อน
કપાસમાં વરસાદ પછીની માવજત | ક્યાં તત્વો આપવા, કઇ દવા છાંટવી | Kapas Ma Varsad Pachi Ni Mavajat |2024
30 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
มุมมอง 51K3 หลายเดือนก่อน
30 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
કપાસ માં કયું ખાતર નાખવું | kapas ma khatar kyare nakhvu | કપાસ માં ખાતર | Fertilizer in cotton 2024
มุมมอง 34K3 หลายเดือนก่อน
કપાસ માં કયું ખાતર નાખવું | kapas ma khatar kyare nakhvu | કપાસ માં ખાતર | Fertilizer in cotton 2024
DAP | NPK | SSP | ખાતર | કપાસ | મગફળી | સોયાબીન | એરંડા | DAP ખાતર ની સંપૂર્ણ માહિતી | પાયાનું ખાતર
มุมมอง 2.5K3 หลายเดือนก่อน
DAP | NPK | SSP | ખાતર | કપાસ | મગફળી | સોયાબીન | એરંડા | DAP ખાતર ની સંપૂર્ણ માહિતી | પાયાનું ખાતર
કપાસમાં નિંદામણ નાશક દવા | મગફળી માં નિંદામણ નાશક દવા | kapas ma nidaman nashak dava | magfali kheti
มุมมอง 4K3 หลายเดือนก่อน
કપાસમાં નિંદામણ નાશક દવા | મગફળી માં નિંદામણ નાશક દવા | kapas ma nidaman nashak dava | magfali kheti

ความคิดเห็น

  • @ramesh_patel8108
    @ramesh_patel8108 วันที่ผ่านมา

    Me farmsan na ghav vavyata lambi dundivara 60 man thya ta vighe

  • @dipaksinhzala423
    @dipaksinhzala423 วันที่ผ่านมา

    તમારા નંબર આપો

  • @dipakgoswami5408
    @dipakgoswami5408 2 วันที่ผ่านมา

    એક વીઘે કટલુ નાખવુ પોટાસ

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 3 วันที่ผ่านมา

    Good information...

  • @arvindsabariya5989
    @arvindsabariya5989 3 วันที่ผ่านมา

    Good

  • @બાબુભાઈગમાર
    @બાબુભાઈગમાર 3 วันที่ผ่านมา

    😮😮😢😢😅

  • @ripalvaru1792
    @ripalvaru1792 4 วันที่ผ่านมา

    દિવેલમાં ક્યૂં હાલે

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 5 วันที่ผ่านมา

    Ok

  • @MachhiMahendra-pq7gh
    @MachhiMahendra-pq7gh 5 วันที่ผ่านมา

    એક નંબર રિઝલ્ટ છે

  • @bhaliyabharat5808
    @bhaliyabharat5808 6 วันที่ผ่านมา

    Fayada su se

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 6 วันที่ผ่านมา

      વીડિયો માં જણાવેલ છે... ધન્યવાદ

  • @vijaycablenetwork4291
    @vijaycablenetwork4291 6 วันที่ผ่านมา

    થ્રીપસ માટે jump insecticide માટે વિડિયો બનાઓ શું ફાયદા સે તે જનાઓ

  • @jagdishchopda8470
    @jagdishchopda8470 6 วันที่ผ่านมา

    🔥🔥🔥🔥 સાહેબ કાબુલી ચણા ની માહિતી વિશે વિડિયો બનાવો 🔥🔥🔥

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 6 วันที่ผ่านมา

      હા આગામી દિવસોમાં જરુર જાણકારી આપીશું ધન્યવાદ...

  • @BAKULCVLOGS3880
    @BAKULCVLOGS3880 7 วันที่ผ่านมา

    હાઈ

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 6 วันที่ผ่านมา

      ધન્યવાદ...

  • @dineshvasava7843
    @dineshvasava7843 8 วันที่ผ่านมา

    13.0.45

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 6 วันที่ผ่านมา

      ધન્યવાદ...

  • @b.m.chavda5582
    @b.m.chavda5582 9 วันที่ผ่านมา

    લગભગ મોટા ભાગની કૃષિ નિષ્ણાતોએ મગફળીના ડોડવા ભરાવદાર થાય તે માટે 00 00 50 વૉટર સોલ્યુબલ ખાતરની ભલામણ કરી છે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 6 วันที่ผ่านมา

      ખુબ ખુબ ધન્યવાદ...

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 9 วันที่ผ่านมา

    સરસ માહિતી...

  • @ashupatel356
    @ashupatel356 9 วันที่ผ่านมา

    ભેજ હોવો જૉયયૈ કે નહિ🌿૯૮દિવસ થયા છે ૨૦ નં શે🙏

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 9 วันที่ผ่านมา

      ભેજ નહીં હોય તો પણ રીઝલ્ટ મળ છે. ધન્યવાદ

    • @RohitPatel-rb5ib
      @RohitPatel-rb5ib 5 วันที่ผ่านมา

      Dose ocho rakhvo pan bari jay che

  • @NATURALVLOGGER-iz6fn
    @NATURALVLOGGER-iz6fn 10 วันที่ผ่านมา

    🎉🎉

  • @komalkumarbakori8206
    @komalkumarbakori8206 10 วันที่ผ่านมา

    Background music na hovu joye

  • @Ranjit-us5ri
    @Ranjit-us5ri 11 วันที่ผ่านมา

    Lathimase

  • @sureshtank5354
    @sureshtank5354 11 วันที่ผ่านมา

    પોષણ ક્ષમ ભાવ મળતા નથી ખર્ચ ખૂબ થાય છે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 11 วันที่ผ่านมา

      હા સમજીએ છીએ... તેથી ખેડૂતો ને ક્યાંય ને ક્યાંય મદદરુપ થાયે તે પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યા છીએ... ખુબ ખુબ ધન્યવાદ

  • @jentibhaisolanki5088
    @jentibhaisolanki5088 11 วันที่ผ่านมา

    સરસ..👍🏾👌

  • @villagelifeingujarat9447
    @villagelifeingujarat9447 11 วันที่ผ่านมา

    ભાઈ પોટાશ 50 kg 20 20 00 13 ni સાથે મિક્સ કરી વાવી શકાય

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 11 วันที่ผ่านมา

      Ha... 20 20 0 13 માં નાઈટ્રોજન 20% ફોસ્ફરસ 20% સલ્ફર 13 % આવે છે. એટલે પોટાશ આપી શકાય છે... ધન્યવાદ

  • @baraiya1140
    @baraiya1140 12 วันที่ผ่านมา

    આપ ની માહિતી ખુબજ ઉપયોગી સાબિત થાય છે ખેડૂતો માટે વેરી ગુડ ઇન્ફોર્મેશન

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 11 วันที่ผ่านมา

      ખુબ ખુબ ધન્યવાદ...

  • @ShrutiParmar-r1w
    @ShrutiParmar-r1w 12 วันที่ผ่านมา

    મગ એકમયનાના થયાશે તો માસેમપુનખાયકેનય

  • @Jaydip_1204_alau
    @Jaydip_1204_alau 12 วันที่ผ่านมา

    120 દિવસ નો સે તો mop જમીન માં આપી સકાય

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 11 วันที่ผ่านมา

      હા આપી શકાય છે... વીડિયો નું મહત્વ જાણો... ધન્યવાદ

  • @gopalbhai8742
    @gopalbhai8742 12 วันที่ผ่านมา

    કપાસ મા ટાટા બોરોન 20 ટકા નો 5 દીવશ પહેલા છંટકાવ કરેલ છે હવે 00 00 50 પોટાસ નો છંટકાવ કરી શકાય ?

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 11 วันที่ผ่านมา

      બોરોન આપેલું હોય તો પોટાશ તરત ના આપ છો કેમકે જો સોળ ને તત્વો વધી જશે તો નુકસાન થય શકે છે એટલા માટે 9/10 દિવસ પછી પોટાશ આપવું... ધન્યવાદ

  • @JIGNESHFF007
    @JIGNESHFF007 12 วันที่ผ่านมา

    પોટાસ ફટકડી મા થી મળી રહે છે પાણી સાથે પાયેલ છે મારો અનુભવ છે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 11 วันที่ผ่านมา

      બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર... ધન્યવાદ

  • @jayeshmodhvadiya-vu9qz
    @jayeshmodhvadiya-vu9qz 13 วันที่ผ่านมา

    Potash bhegu jantu nask dava ne fugnasak dava chale bhegi??

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 13 วันที่ผ่านมา

      હા ચાલે... ધન્યવાદ

  • @BharatPiprotar-
    @BharatPiprotar- 13 วันที่ผ่านมา

    Saaf નો છેલ્લા છટકાવ થી પાક લણની વચ્ચે કેટલા દિવસ નો સમય ગાળો રાખવો જોઈએ મગફળી ના પાક મા જેથી પશુ ના ઘાસ માટે નુકસાન ના કરે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 13 วันที่ผ่านมา

      કમસેકમ 20/25 દિવસ

    • @BharatPiprotar-
      @BharatPiprotar- 13 วันที่ผ่านมา

      @@SRJunagadhKheti આભાર

  • @karkardipak3932
    @karkardipak3932 13 วันที่ผ่านมา

    પોટાશ 1 કિલો ના પેકિંગ માં એ પાણી સાથે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 13 วันที่ผ่านมา

      હા તેને છંટકાવ કરવાનો છે... ધન્યવાદ

  • @talsaniyarasik709
    @talsaniyarasik709 13 วันที่ผ่านมา

    મે હજૂ નથી આપ્યું તો આપી શકાય કયુ નામ જણાવો

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 13 วันที่ผ่านมา

      કપાસમાં ફાલફુલ આવી ગયા કે વાર છે

    • @govindpatel5354
      @govindpatel5354 13 วันที่ผ่านมา

      Aavi gya che​@@SRJunagadhKheti

    • @rahulmakwana3091
      @rahulmakwana3091 13 วันที่ผ่านมา

      Aavi gaya se bhai

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 13 วันที่ผ่านมา

      તમારે પોટેશિયમ નાઇટ્રેટ નો છંટકાવ કરવો જોઈએ... 1 કિલો પેકિંગ વાળુ

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 13 วันที่ผ่านมา

      તમારે પોટેશિયમ નાઇટ્રેટ નો છંટકાવ કરવો જોઈએ... 1 કિલો પેકિંગ વાળુ

  • @arvindsabariya5989
    @arvindsabariya5989 13 วันที่ผ่านมา

    સરસ માહિતી

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 13 วันที่ผ่านมา

    Very good afternoon

  • @merrasikbhai7964
    @merrasikbhai7964 14 วันที่ผ่านมา

    1463 કિ,લો એટલે વિઘે કેટલા મણ થાઈ રસિક મેર. ધાણા ની વાત છે

  • @baldevbhairathod714
    @baldevbhairathod714 14 วันที่ผ่านมา

    યુ કેન ધંઉ આપણા ધંઉ કરતાં એક જ ઉબી ત્રણ ધણી ઉબી થાય છે

  • @Bhavin.b
    @Bhavin.b 15 วันที่ผ่านมา

    આટલુ બધુ મોંઘુ નો નખાઈ એના કરતા પાણી દ્રવ્ય 1કીલો 160 રુપિયા માં ખરીદી લેલાય એક દીવસ થી કામ ચાલુ થય જાય એસએસપી કીંમત 950 હતી ત્યારે નાખતા રિઝલ્ટ સારુ છે પણ અત્યારે ભાવ વધી ગયા છે પોટાશ જમીનમાં આપ્યા બાદ ધીરે ધીરે કામ100% કરે છે તમારો પાક એકદમ ઘઢો કરી દેશે પસી ઈ કોળશે નહી અને એનુ રિઝલ્ટ તમે જમીન ખેડો નહી ત્યા સુધી રહેશે સીધી વાત કહુ તો ડીએપી આપી દ્યો અથવા બારબત્રીસોળ નાખી દો હકીકત માં ડીએપી સૌથી વધારે ઉત્પાદન વધારે છે દરેક પાક માં બાકી બોરોન,19:19:19,યુરિયા,ઝીંક,માયક્રોન્યુટ્રેંટ,સીવીડ બધુ ખોટુ છે પાંચ દિવસ લીલુ રાખે ઈ બાકી ઉત્પાદન નો વધારે એના કરતા જમીનમાં ડીએપી વધારે આપો અને ઉપર થી કીટનાશકદવા+પેસ્ટીચાઈડ+ફૂગનાશક આ ત્રણ વસ્તુઓ રાખો સૌથી વધારે ઉત્પાદન ગામમાં તમારુ આવશે બાકી ડીએપી નાખવાથી મુળીયાનો વીકાસ સારો થશે એટલે જમીનમાંથી બધા પોષકતત્વો છોડ લય લેશે અને કુદરતના નીયમ અનુસાર એનો વિકાસ થશે વિકાસ થતો હોય અને થયા બાદ આપણે એને ઈયળ અને જીવાતથી સુરક્ષિત રાખવાનુ હોય છે આ મારો અનુભવ છે પાંચ મિનીટ તમને સમજાવી દીધુ યાદ કરી લો અને મારી ચેનલ તેમજ દરેકની ચેનલ સબ્સ્ક્રાઇબ કરો યુટ્યુબ કંઈ કોઈના બાપનુ નથી અને સબ્સ્ક્રાઇબ કરવાથી આપણુ કંઈ વયુ જાવાનુ નથી રામ રામ

  • @merrasikbhai7964
    @merrasikbhai7964 15 วันที่ผ่านมา

    આપ ડે હાલમા રાશી છે રસિકમેર

  • @jinalbachauhan1770
    @jinalbachauhan1770 16 วันที่ผ่านมา

    496'ghavu'sarathaiche

  • @shaileshparmar8658
    @shaileshparmar8658 16 วันที่ผ่านมา

    Mahalabh khatar ave se tema potas ave ke

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 14 วันที่ผ่านมา

      હા તે ખાતર પોટેશિયમ સોનાઈટ તરીકે મળે છે અને તેમાં પોટાશ 23% મેગ્નેશિયમ 15% અને સલ્ફર પણ 15% આવે છે... ધન્યવાદ

  • @arunbhaliya4009
    @arunbhaliya4009 18 วันที่ผ่านมา

    1700 છે

  • @MikdadaliZalar
    @MikdadaliZalar 18 วันที่ผ่านมา

    potas no. bhav. 1550. se

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 18 วันที่ผ่านมา

      બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર...

  • @govindbarai4131
    @govindbarai4131 19 วันที่ผ่านมา

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવશે વરસાદ

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 18 วันที่ผ่านมา

      આગાહી જુવો.... ધન્યવાદ

  • @GamitTarun-s4i
    @GamitTarun-s4i 19 วันที่ผ่านมา

    Choli ma vapri sakay

  • @jainilpatel9544
    @jainilpatel9544 19 วันที่ผ่านมา

    આભાર

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 19 วันที่ผ่านมา

      ધન્યવાદ...

  • @baraiya1140
    @baraiya1140 20 วันที่ผ่านมา

    1800 રુપિયા રોકડા લે છે બાકી નથી રાખતા 😅😅😅😅😅

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 19 วันที่ผ่านมา

      ખુબ ખુબ ધન્યવાદ...

  • @baraiya1140
    @baraiya1140 20 วันที่ผ่านมา

    1800 રુપિયા રોકડા લે છે બાકી નથી રાખતા 😅😅😅😅😅

  • @baraiya1140
    @baraiya1140 20 วันที่ผ่านมา

    1800 રુપિયા રોકડા લે છે બાકી નથી રાખતા 😅😅😅😅😅

  • @jagdishsavaliya5407
    @jagdishsavaliya5407 20 วันที่ผ่านมา

    રોજડા હરણ નો ખાય કે ખાલી ભુંડ નો આવે

  • @sureshjetha5499
    @sureshjetha5499 21 วันที่ผ่านมา

    Ok