પોરબંદર તાલુકાના બોરીચા ગામનો ભૂવો કાના દુદા ઓડેદરા નો પર્દાફાસ કરતુ વિજ્ઞાન જાથા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 216

  • @sandipmakwana791
    @sandipmakwana791 2 ปีที่แล้ว +16

    ખુબજ સરસ. આવા ભૂવા ગણા બધા છે દરેક ને પકડવા શક્યા નથી પણ પબ્લિક એ શુધરવાની જરૂર છે

  • @mr.fact.7720
    @mr.fact.7720 2 ปีที่แล้ว +4

    બહુ સરસ કામ કર્યુ. આતો પોતાની મા ઉપર આળ આવ્યુ એટલે દીકરા એ ભુવા સામે થવાની હિમ્મત કરી, બાકી એ પણ અત્યાર સુધી ચૂપ હતા અને ભવિષ્ય મા પણ ચૂપ રહેતા. આવા ભુવા ગુજરાત ના ગામે ગામ છે. અમદાવાદ જેવા શહેર મા તો રીતસર ની મોટી ઓફિસો કરી ને બેઠા છે.

    • @rameshraval4560
      @rameshraval4560 ปีที่แล้ว

      वेरी गुड सही कहा

  • @kantijadav9080
    @kantijadav9080 4 หลายเดือนก่อน +1

    જય માં મેલડી

  • @karanrabarijaymataji7715
    @karanrabarijaymataji7715 2 ปีที่แล้ว +13

    બીજા ભૂવા ય સુધારી જસે આ વીડિયા જોઈ ને

  • @ladhamanshi2571
    @ladhamanshi2571 2 ปีที่แล้ว +10

    🙏🏻🚩 ૐ જય દ્વારકાધીશ વાહ ખુબ ખુબ આભાર ખુબજ સરસ

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 2 ปีที่แล้ว +8

    બહુ સુંદર કામગીરી કરી

  • @janakbhaigajipara3995
    @janakbhaigajipara3995 2 ปีที่แล้ว +11

    Well done its a great work thank you for doing this good work

  • @ibrahimbhaimomin7674
    @ibrahimbhaimomin7674 2 ปีที่แล้ว +5

    જય શ્રીકૃષ્ણભગવાન
    જય રાધાકૃષ્ણ
    જય ગૌવમાતા
    જય સીકોતર મા
    કોઈ પણ વ્યક્તિ યે
    માતાજી અને ભગવાન ના વીસે કાઈ
    પણ ગલત બોલવુ નહીં કેમકે એતો
    બહુ ગલત છે
    જે બોલવુ હોય તે જે માણસ ધર્મને નામે
    જે કાઇ ગલત કામ ચલાવે છે તેવા માણસો ને આપણે જેટલું બને તેટલું
    સમજાવ્વા નુ કામ કરવુ જોઈએ

  • @karanrabarijaymataji7715
    @karanrabarijaymataji7715 2 ปีที่แล้ว +26

    મોટા મોટા ભૂવા હાથ માં આવે તો મજા આવે

    • @vipulyadav1290
      @vipulyadav1290 2 ปีที่แล้ว +2

      ભાઈ તમારી સમાજ માં બવ સે 😁

    • @bhupendrasinhchauhan6025
      @bhupendrasinhchauhan6025 2 ปีที่แล้ว

      Bhai dhabudi ma no pardafash aa lokoae j karyo hto n hal pur josh thi fari thi program chalu 6 aa badha paisa khau 6 j nana loko n heran kare 6

    • @laxmanbhaiahir5960
      @laxmanbhaiahir5960 5 หลายเดือนก่อน

      ​@@vipulyadav1290aaa89

  • @dkdangar483
    @dkdangar483 2 ปีที่แล้ว +10

    ભુવીની સંખ્યા ભુવા કરતા વધારે છે.

    • @kvnkvn9191
      @kvnkvn9191 2 ปีที่แล้ว +1

      Sachi vaat 🤣

  • @કમલેશસિંહજાડેજા
    @કમલેશસિંહજાડેજા 2 ปีที่แล้ว +11

    કચ્છ માં પધારો, ગામે ગામે આવા ભુવા મળશે.

  • @RanjitTHAKOR-rh2ji
    @RanjitTHAKOR-rh2ji 5 หลายเดือนก่อน

    Bahut acha kam kar rahe ho app sir ❤❤

  • @mansukhkanzariya1674
    @mansukhkanzariya1674 2 ปีที่แล้ว +13

    જનવિજ્ઞાનજાથા ના નંબર સુ છે

    • @mansukhkanzariya1674
      @mansukhkanzariya1674 2 ปีที่แล้ว

      આજુ બાજુએ આવા ભુવા હોય છે નંબર હોય તો કામ લાગે

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 2 ปีที่แล้ว

    Dhanyvad. Khub saru kam karyu .

  • @dasharthjikanaji1681
    @dasharthjikanaji1681 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ લોકો ને સમજવાની જરૂર છે મા કોઈને ના નડે

  • @ambalalprajapati2969
    @ambalalprajapati2969 2 ปีที่แล้ว

    બહું સરસ કામગીરી કરો છો, પાખંડી ઓ પાખંડ રચી ને ભલી ભોળી જનતાને લૂંટી રહ્યા છે તેનો પર્દાફાશ કરી જનજાગૃતિ અભિયાન કરી ખુબ સરાહનીય કામગીરી કરો છો વિજ્ઞાન જાથા ના ચેરમેન પંડયા સાહેબ તથા પૂરી ટીમ ને ખુબ ખુબ શુભેચ્છા સાથે અઢળક અભિનંદન 🌹 🙏 🌹 આભાર સર 🌹

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 2 ปีที่แล้ว +1

    Saras 👍 good job
    Police thanks 👍

  • @bakulgthakor8937
    @bakulgthakor8937 2 ปีที่แล้ว +5

    ખૂબ સરસ કામ કર્યું તમે
    . આવા ઠગ ભુવાને પકડવા કોનો સંપર્ક કરવો મો નંબર હોય તો આપો

    • @kantirathod5567
      @kantirathod5567 2 ปีที่แล้ว

      ખરેખર નંબર બધા પાસે હોય તો પકડાવા માટે કામ આવે

  • @harshadsinhchauhan9959
    @harshadsinhchauhan9959 ปีที่แล้ว

    It's very soft target,go for some tough and strong targets

  • @dhirumistry7685
    @dhirumistry7685 2 ปีที่แล้ว +6

    Well done. Congratulations.

  • @jasuborakhatariya7413
    @jasuborakhatariya7413 2 ปีที่แล้ว +6

    ખુબજ સુંદર કામકરોછો ભાઇ

    • @nuthubhai838
      @nuthubhai838 2 ปีที่แล้ว +1

      ખૂબશમરશકયરૂ

  • @hemantjadeja6860
    @hemantjadeja6860 ปีที่แล้ว

    Right on

  • @dhanurrathod6514
    @dhanurrathod6514 2 ปีที่แล้ว +4

    विग्नान जाथानो कोनटेक नंबर आपो साहेब ऐटले के तमारी टीमनो नंबर विडीयो मा मूको ऐटले के जेथी करीने तमारो कोन्टेक बधायने थाय अने अंदर खाने दाना जोवडावानू काम पन बंध थयी जाय गामडा ओमा आवू धतिंग बहू चाले छे भगवानना नाम उपर पंचमहालना कालोल तालूकाम हजारो भूवाओ छे साहेब

  • @m.khokhar13
    @m.khokhar13 2 ปีที่แล้ว +1

    Sir , thank you so much Good job

  • @rahulvidrohi2835
    @rahulvidrohi2835 2 ปีที่แล้ว +1

    Very good sir

  • @parsingnayka1496
    @parsingnayka1496 2 ปีที่แล้ว

    સાહેબ ગોધરા પંચમહાલ ના સંતરોડ મા પણ છે સાહેબ પીપડીયા ગામ તપાસ કરજો મેલડી મા નો ભૂવો પૈસા લઈ ને દોરા ધારા કરે છે મંદીર ના બાજૂ ના ઓરડા એક એક મહિલાઓ ને પૂસ પરસ કરે તમારે બાળકો મા છોકરો જોઈએ કે પસી છોકરી જોઈએ એવૂ પૂસ પરસ કરી વિધી કરે છે

  • @vejandchudasama6809
    @vejandchudasama6809 2 ปีที่แล้ว

    Good work

  • @cheharsarkarofficial
    @cheharsarkarofficial 2 ปีที่แล้ว +1

    Good Work 👍🏻

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ સરસ good job 🙏

  • @sunesarahasmukh9686
    @sunesarahasmukh9686 2 ปีที่แล้ว

    Good Work

  • @jayrathod4874
    @jayrathod4874 2 ปีที่แล้ว +3

    Khub sasar kaam karo chho jayantbhai, khub khub abhar. 🙏

    • @pinkesh1671
      @pinkesh1671 2 ปีที่แล้ว

      Bhai amne odkhta hov to contact number karavo please

  • @elite836
    @elite836 3 หลายเดือนก่อน

    Sir please come at Vadodara city and District

  • @rwjubhaikarena7157
    @rwjubhaikarena7157 2 ปีที่แล้ว +6

    Baba ramdev jeva ne pakdo to khabar pase Hali hu nikayaso

  • @kavyafilmskadi2867
    @kavyafilmskadi2867 2 ปีที่แล้ว +1

    વિજ્ઞાન જાથા ખુબ સારુ કામ કરી રહ્યા છે ખુબ ખુબ અભિનંદન છે તમારા કર્યાને પણ હમણાં હમણાં મારી પાસે એક વ્યક્તિ આવ્યો કે ભાઈ મને મહારજે કહ્યું છે કે મારે ચાંડાલ યોગ નડે છે તો મારે સ્મશાન માં વિધિ કરવી છે તો શું? આ બધું સાચું સે કે માત્ર ભુવા ભરાડી ને જ ટાર્ગેટ કરો છો શું? લોકોને અલગ અલગ યોગ નડે છે એવુ કહેવા વાળા અંધશ્રદ્ધા ફેલાવતા નથી?
    જરાં વિચારવા જેવો પ્રસ્ન છે કે નહિ?
    હું માનું છું કે ભુવા ખોટા કદાચ હોયી શકે એ તમે પુરવાર પણ કરી શકો છે એ મેં જોયું જ છે તે એક ગર્વ ની વાત છે
    પણ કાલ શર્પ યોગ. ચાંડળ યોગ ફલાણા યોગ તમને નડે છે તેની વિધિ કરવી પડે તેવું કહેવું કેટલું યોગ્ય છે?

  • @minamakwana5061
    @minamakwana5061 2 ปีที่แล้ว

    👌👍💯🙏

  • @dineshvyas4263
    @dineshvyas4263 2 ปีที่แล้ว +1

    ईशुदानजी अने आप आ प्रजा ना सारा माटे नो काम आप वर्षो थी करो छो माटे आभार धन्यवाद सरजी आपने।

  • @thakornrugesh8426
    @thakornrugesh8426 2 ปีที่แล้ว

    સર ગુજરાત માં રવિવારે મંગળવારે વધારે ચાલે છે

  • @DevrajDesai2121
    @DevrajDesai2121 2 ปีที่แล้ว +3

    Jay Dwarkadhish

  • @gogabapa610
    @gogabapa610 2 ปีที่แล้ว +2

    जय गोगा 🙏

  • @jdparmar3483
    @jdparmar3483 2 ปีที่แล้ว +4

    Very good

  • @prafullagoswami2308
    @prafullagoswami2308 2 ปีที่แล้ว +17

    બહુ સારુ કામ કર્યું

  • @Physical_education10
    @Physical_education10 2 ปีที่แล้ว

    Godhra Panchmahal ma aavo vignan jathani jarur chhe , ghana loko mataji na name par lute 6e

    • @vigyanjatha
      @vigyanjatha  2 ปีที่แล้ว

      અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી
      bjvjoffice@gmail.com
      0281 2573689

  • @MrShailendra62
    @MrShailendra62 2 ปีที่แล้ว +18

    આપના તરફ થી ઢબુડી માતા બનેલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી, પણ આજે ફરી થી દરબાર લગાવે છે, ચાંદખેડા વિસ્તારમાં, તો શું વહીવટ થઈ ગયો છે કે શું? આ અંગે યોગ્ય કાર્યવાહી કરશો,.🙏

    • @MrDavdaji007
      @MrDavdaji007 2 ปีที่แล้ว

      th-cam.com/video/xqb2Oe4yT80/w-d-xo.html

    • @Bagdanathiayodhyayatra
      @Bagdanathiayodhyayatra 2 ปีที่แล้ว +1

      Ha Bhai vahivat thay gyo evuj lage

    • @narendralorhari927
      @narendralorhari927 2 ปีที่แล้ว

      ૧૦૦ ℅

    • @jaatboy9180
      @jaatboy9180 2 ปีที่แล้ว

      હા ભાઈ મારે પણ એના વિશે વાત કરવા ની હતી

    • @narendralorhari927
      @narendralorhari927 2 ปีที่แล้ว

      @@jaatboy9180 હા ભાઇ વાત કરો અથવા ઢબુડી વિશે કાઇક નવું જણાવો ભાઇ

  • @harishchandra2079
    @harishchandra2079 2 ปีที่แล้ว

    Great work jayantbhai

  • @yogeshsolanki4946
    @yogeshsolanki4946 2 ปีที่แล้ว +2

    આખા ગુજરાત માં સૌથી વધારે ભૂવાઓ બનાસકાંઠા માં અને ત્યાં પન સૌથી વધારે ધાનેરા માં છે
    આવો આવો ક્યારેક મુલાકાત લો ધાનેરા બનાસકાંઠા ની

    • @vigyanjatha
      @vigyanjatha  2 ปีที่แล้ว +1

      th-cam.com/video/SEeOyMpPIJI/w-d-xo.html 02812573689

  • @ghanshyambnizama9497
    @ghanshyambnizama9497 2 ปีที่แล้ว +3

    આ વુ દારુ વેંચવા વાડાને પણ કરો

  • @keshubhaichovatiya9828
    @keshubhaichovatiya9828 2 ปีที่แล้ว +3

    Pandyasaheb thenks

  • @jituvavera4502
    @jituvavera4502 2 ปีที่แล้ว +1

    Mota bhiva ne pakdi batavo. Sr.

  • @vipulchauhan230
    @vipulchauhan230 2 ปีที่แล้ว +1

    શિહોર .ભાવનગર બાજુ કયારેક આવજો.. સાહેબ

  • @anvarsinhmakwana8747
    @anvarsinhmakwana8747 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @krishnafarm4574
    @krishnafarm4574 2 ปีที่แล้ว +1

    Well done

  • @mumtaniruhi8204
    @mumtaniruhi8204 ปีที่แล้ว

    Apne contact krvo hoi to kem karai ?

  • @bhavnapatoliya7811
    @bhavnapatoliya7811 2 ปีที่แล้ว

    Bov saru kam karu🙏🙏🙏

  • @mr.aghori9561
    @mr.aghori9561 2 ปีที่แล้ว +1

    Nice limbdi baju pan avu chale 6 sir

  • @jigsyadav9092
    @jigsyadav9092 2 ปีที่แล้ว

    જય શ્રી રામ

  • @mkzanzmer
    @mkzanzmer 2 ปีที่แล้ว +1

    Bhavnagar baju aavo ahins gaamda ma aavu badhu bov j chale se 🙏

  • @Acn779
    @Acn779 2 ปีที่แล้ว

    RkR Histori ભુત~પ્રેતના LIVE વિડીયો.

  • @dodiyaanand6490
    @dodiyaanand6490 2 ปีที่แล้ว +2

    Jay dhabudi maa ram ram

  • @laxmanchopda3247
    @laxmanchopda3247 2 ปีที่แล้ว +2

    Dhanyavad

  • @allinone-by1cm
    @allinone-by1cm 2 ปีที่แล้ว +2

    Aa tamaru vigyan pan jyre kaik shod karvi hoy n e pela mataji n page lage che pachi kare che Jaan khatr ho

  • @jdparmar3483
    @jdparmar3483 2 ปีที่แล้ว +1

    Jay hind

  • @Bhaveshpatel-ci1si
    @Bhaveshpatel-ci1si 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sureshnanerasureshnanera7488
    @sureshnanerasureshnanera7488 2 ปีที่แล้ว

    Verygood

  • @allinone-by1cm
    @allinone-by1cm 2 ปีที่แล้ว +3

    Sacha bhuva ni sari n karta zindagi gote chadi jase 🙏

  • @gopalvaghela376
    @gopalvaghela376 2 ปีที่แล้ว

    ધયાનરાખજધધેલાગીજાવનય

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 2 ปีที่แล้ว +2

    👍

  • @rameshraval4560
    @rameshraval4560 ปีที่แล้ว

    आनेगाडीमा सुकामेबेसाडोछो गाड़ी नी पासंड बांधी नेलयजाव

  • @Capsulenewsgujarati
    @Capsulenewsgujarati 2 ปีที่แล้ว +7

    Hindu rivajo upar ખોટા વિડિયો બનાવતી ek ચેનલ ને ખુલી પાડી છે jarur jojo

    • @ramvadher99999
      @ramvadher99999 2 ปีที่แล้ว +2

      તુ પણ ભુવો લાગેશે

    • @Capsulenewsgujarati
      @Capsulenewsgujarati 2 ปีที่แล้ว

      કઇ રીતે ભાઈ

  • @dabhijentidabhi1418
    @dabhijentidabhi1418 2 ปีที่แล้ว +3

    બવસારૂ કામ કયરૂ ભાઈ

  • @jayadeepjayadeep4260
    @jayadeepjayadeep4260 2 ปีที่แล้ว +2

    To kotino co jayant

  • @kevinkotadiya2094
    @kevinkotadiya2094 2 ปีที่แล้ว +1

    Amara gondalma pan aavuj thyu6

  • @thakarshibhaisarvaiyafonme1000
    @thakarshibhaisarvaiyafonme1000 2 ปีที่แล้ว

    Sars

  • @mehulpatel5103
    @mehulpatel5103 2 ปีที่แล้ว +7

    Ava Nana bhuva pakadava na band karo .. mota pakado

  • @krishna-cd1lu
    @krishna-cd1lu 2 ปีที่แล้ว

    Good

  • @આપણેતોધીરુભાઈ
    @આપણેતોધીરુભાઈ 2 ปีที่แล้ว +3

    Garib Manas ne heran kare che

    • @CollegeMitra
      @CollegeMitra 2 ปีที่แล้ว

      કોણ ભૂવોને???

  • @k.h.bharvad39
    @k.h.bharvad39 2 ปีที่แล้ว +1

    સાહેબ મને ફોન નંબર આપજો પંચમહાલ જિલ્લા માટે

  • @r.k.4928
    @r.k.4928 2 ปีที่แล้ว

    અમુક ભુવા ખાસ વર્ગ ને જ ટાર્ગેટ કરેછે.

  • @ashish3048
    @ashish3048 2 ปีที่แล้ว +8

    ભુવા ને કેમ વાહે પડયા છો...

    • @bhikhuodedara29
      @bhikhuodedara29 2 ปีที่แล้ว

      Sav sachi vat se bhai tamari

    • @bhikhuodedara29
      @bhikhuodedara29 2 ปีที่แล้ว

      Juva ta masani samdi parmane pade bhuva mansni samdi pramane na pade

  • @rathodbharat9777
    @rathodbharat9777 2 ปีที่แล้ว

    Haju bov ganu se

  • @Dharmdevfun
    @Dharmdevfun 2 ปีที่แล้ว

    North gujrat baju aavjo saheb aabaju to rafda fatya se bhuva na

  • @jituvavera4502
    @jituvavera4502 2 ปีที่แล้ว +1

    Nana bhuva ne su kam pakdo cho. Mota ne pakdo to manu

  • @pareshpatel9160
    @pareshpatel9160 2 ปีที่แล้ว +1

    આ ભાઈ નાના ભુવાઓનેજ પકડે છે કે મોટા ભૂવાઓને પણ પકડે છે?

  • @Bharat-ve6bq
    @Bharat-ve6bq 2 ปีที่แล้ว +1

    Kim najik pan gana che koik diwas aavo

  • @bharat9711
    @bharat9711 2 ปีที่แล้ว

    Vignan jatha no contact no. Shu chhe? Kripa karine aapva namra vinti

  • @arvindparmar9041
    @arvindparmar9041 2 ปีที่แล้ว

    Suraj bhuva nu kai karo to manie

  • @jaymaamogal-gu7bx
    @jaymaamogal-gu7bx หลายเดือนก่อน

    જયંતભાઈના નંબર આપો

  • @mukeshrajput7161
    @mukeshrajput7161 2 ปีที่แล้ว

    Vignan jatha na number aapo please

  • @kanji37-q9i
    @kanji37-q9i 2 ปีที่แล้ว +2

    સાહેબ અમારે અહીંયા ભુવો બોવજ ફ્રોડ કરે સે દાણા જોવા ના પૈસા લે સે અને વિધિ કરવાનાં 1500 રૂપિયા પડાવે સે ગરીબો પાસે થી 🙏🏻 please vigyan jatha🥺 kaik karo reply apo

  • @vigyanjatha
    @vigyanjatha  2 ปีที่แล้ว +1

    Official contact number
    0281 2573689

  • @mehulpatel5103
    @mehulpatel5103 2 ปีที่แล้ว +5

    Na na bhuva ne pakadi loko ne c.. na banavo

  • @mrthakorvlog
    @mrthakorvlog 2 ปีที่แล้ว +1

    Bakri id ne divse bakra kapay enu kaik kro

    • @vigyanjatha
      @vigyanjatha  2 ปีที่แล้ว

      th-cam.com/video/SEeOyMpPIJI/w-d-xo.html

  • @bhikhabhaivaghela2494
    @bhikhabhaivaghela2494 2 ปีที่แล้ว

    Jayanta panya no mobile No aapo

  • @kanaksinhzala3198
    @kanaksinhzala3198 2 ปีที่แล้ว +1

    Apana gujratsarkar na halama mantri se thoda divas pela vidiyo vayral dhunata hata tevo thayo hato Ane hu rakhadibhand bhuvo su Avu kidhel tarama takat hoyto amane pkdine batav

  • @shrisitaramjishrihanumanji8493
    @shrisitaramjishrihanumanji8493 2 ปีที่แล้ว +4

    Bhai aaje bhuvaji karodo kamay che emne pakdo aa bichara garib kaka ne su pakdi tamari takat bata vo cho

    • @Karanparmar68
      @Karanparmar68 2 ปีที่แล้ว +1

      Kadach tya thi funding aavtu hase etle nai jata hoy

  • @pranaladzala1980
    @pranaladzala1980 2 ปีที่แล้ว

    Tmaro nambar aapo

  • @rathodajaysinhn.rathodajay594
    @rathodajaysinhn.rathodajay594 2 ปีที่แล้ว +3

    Jayant taro number aap

  • @patlitanashtrunjaytirth4132
    @patlitanashtrunjaytirth4132 2 ปีที่แล้ว

    India ma tmari jeva manso ni kjubj jarur che

  • @mahendrathakor684
    @mahendrathakor684 2 ปีที่แล้ว +4

    Hu bhuvo nathi pan mataji Satya che

  • @dilipbhaimakwana5051
    @dilipbhaimakwana5051 2 ปีที่แล้ว

    You tube uper dhaglo chhe bhuva Ane tantrik dhutara koi pakdwa nahi jaye

  • @bijalcvlogs9043
    @bijalcvlogs9043 2 ปีที่แล้ว +1

    Fortuner Layne farvavada bhuvane pakdo chho to call Karo