@@ramanlalpatel6728 દસ વરસ ના અજ્ઞાન બાળક ને મુંડ નાર. આચાર્ય ન હોય શકે. ભાડા કરાર મુજબ આ આચાર્ય આવેલ છે. કરાર કરાવનાર જેમ કહે તેમ કરેછે. બાકી આને સંપ્રદાય નુ બંધારણ સિદ્ધાંત નુ નોલેજ જ નથી. જય સ્વામિ નારાયણ
Shiksha patri ma to abhav avgun koi na levu nahi evu pan keyu ch to tara bada vidyo ma abhav avgun shivay to biju kay chaj nay to tu pan droh kare ch tu pan vimukh krvay...
@@jayantinayka2001 શિક્ષાપત્રી મા કોઈ દેવ દેવી ઓની નિંદા ન કરવી એમ લખ્યુ છે. આ દેવ થી વિમુખ છે. રહી વાત સાચા ગુરુ ની. ત્યાગી ગૃહસ્થ ના ગુરુ તો સ્વામિ નારાયણ ભગવાને પોતે આપ્યા છે. ધર્મ કુળ.આચાર્ય મહારાજ સૌના ગુરુ છે. તમે જે સાધુ ને ગુરુ માનતા હોવ. તે સાધુ એ આચાર્ય મહારાજ પાસે થી ભાગવતી દિક્ષા લીધી હોય તે જ સાધુ છે. જે આચાર્ય મહારાજ ની આજ્ઞા મા રેતા હશે તે અક્ષર ધામ મા જાશે. આજ્ઞા મા નહી રેતા હોય ને ગુરુ થઈ પુંજાતા હશે તો તેને પાખંડી જાણવા. તેને વિમુખ જાણવા. એને માને તેને પણ વિમુખ કહેવાય.
@j.p.tarsariya5801 barabar vachaje bhai bahdhu lakhyu ch bhagvan swaminarayan to em pan keyu ch je mukhe jane ajane Maru naam lase anu pan Kalyan su badhi dafash mare ch
જયશ્રી સ્વામિનારાયણ
ભજન કરો દાદા
જય સ્વામિનારાયણ
avi to 400 alag brancho dukano chhe swaminarayan sampraday mo. 10 varsh na agyan chhokara ne mudi nakho to aaj dasa thay ne.
@@ramanlalpatel6728 દસ વરસ ના અજ્ઞાન બાળક ને મુંડ નાર. આચાર્ય ન હોય શકે. ભાડા કરાર મુજબ આ આચાર્ય આવેલ છે. કરાર કરાવનાર જેમ કહે તેમ કરેછે. બાકી આને સંપ્રદાય નુ બંધારણ સિદ્ધાંત નુ નોલેજ જ નથી. જય સ્વામિ નારાયણ
Aapne pure puru gayan nathi Sacha guru diksha pan aapi sake pratistha pan kare sake akshardham pan aapi sake
Vichare ne bolo
Jay swaminarayan
બધાનો મોક્ષ થશે પણ તમારો નહીં થાય
તમારા ગુરુ ભાગેડુ જાહેર થયા તેની વાત કરો