રુપાલ ની પલ્લી અને વરદાયીની માતા મંદિર | ઇતિહાસ અને માહિતી ૨૦૨૧ | અશિતભાઇ ભટ્ટ
ฝัง
- เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
- presenting a beautiful and historical video of rupal palli and mata vardayani mandir name.....
*rupal ni palli ane vardayani mata mandir*
in this video all history about rupal palli and mata vardayani temple at rupal dist.gandhinagar
sp.thanks to
prant adhikari government of gujarat
dy.colloctor
mr.arvindbhai trivedi manager of vardayani temple rupal
visit | vocal | music by ashitbhai bhatt
video by ashitbhai bhatt
hope all gujarati peoples are learning and enjoying the one of beautiful video
jay maa vardayani
#rupalnipalli
#vardayanimandirrupal
#historyofrupalpalli
#abdigital
► Like us on
Subscribe my channel: - / abdigital
Follow me on facebook:- / asit.bhatt.71
Follow me on twitter :- As...
Follow me in instagram:- www.instagram....
Very nice video mataji na like સાક્ષાત દર્શન કર્યા very deep and detail knowledgeable video
Jay ho mari vadechi maa .. Nice video
Very well historical experience with wonderful video... 👏 👌 ❤ thanks for nice sharing 😀
આપના બધાજ વિડીઓ ખૂબજ સુંદર હોય છે …જય માં વરદાયની માતા🙏🏻👌🏻🤷🏻😃
જય વરદાયિની માતાજી
Very nice video Jay maa vardayni
classical video bhai super .... jay maa vardayani
Jay ma vardaini
Super video thanks bhai
Very good video sir. ... Jay maa vardayni..👍👌
Jay Vardayini Maa
Jay Bhagavan
Very very nice information bhai thanks for sharing
Jay ho vardayni maa
Jay maa var dardayni..🙏👍👌
🙏જય માં વરદાયિની 🙏
Jay vardayni maa
જય વરદાયિની માતાજી
મારૂં મોસાળ રૂપાલ ગામ છે
અસિતભાઇ આપને નમ્ર વિનંતી છે કે તમે
મારા ગામ ના ભવાની માતાજી ના મંદિરે દર્શન કરવા માટે જાશો.
તે માતાજી નું મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવતું મંદિર છે
ગામ: બિલોદરા
તા: માણસા
જી. ગાંધીનગર
ખુબ જ સુંદર વિડીયો સંકલન
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ચોક્કસ ભાઈ
શ્રી વરદાયિની માતાની જય
હું કોઈ દિવસ રૂપાલની પલ્લી જોવા આવ્યો નથી, યુ ટ્યુબમાં ઘણા વિડીયો જોયા છે અને મેં સાંભળ્યું છે કે ગામની શેરીઓમાં " ઘી " નદીમાં પાણીની જેમ વહેતુ હોય છે,
મારી દ્રષ્ટ્રિએ ઘીનો બગાડ થાય છે . શ્રદ્ધા હોવી જોઈએ પણ સાથે સાથે દેશના અને ગામના ગરીબનું પણ ધ્યાન રાખવું જોઈએ. ગરીબોને " ઘી " મળવું જોઈએ.
વિડીયો માં મેં જોયું છે કે ગરીબો ગામની શેરીઓમાંથી વહેતુ ઘી પોતા વાસણમાં ખોબે ખોબે ભરતા હોય છે,
હવે વિચારો ગરીબી શું છે તે ?
> એ ગામની શેરીઓમાં ગામના લોકો થુંક્યાં હશે ! ! !
> પાનની પીચરીઓ મારી હશે ! ! !
> ગાય , કુતરા, બિલાડી, બકરી જેવા પ્રાણીઓએ પેસાબ , સંડાસ પણ કર્યું હશે ! ! !
> ગામના લોકોએ એઠવાડ પણ નાખ્યો હશે ! ! !
છતાં પણ ગરીબ માણસ મજબુર છે આવું ગંદુ ઘી ખાવા માટે
હિમ્મત અને સાચી શ્રદ્ધા હોય તો અમીરોને મારી પ્રેમથી ચેલેન્જ છે
( જેમણે ડોલે ડોલે ઘી ચઢાવ્યું છે તેમને ) એક વાર ગરીબની જેમ એક વાટકી પ્રસાદીનું ઘી ભરી , ઘરે જઈને સહપરિવાર રોટલી પર ચોપડીને ખાઈને બતાવે.
21મી સદીમાં શ્રદ્ધા હોવી જોઈએ અને ઘીનો સદઉપીયોગ પણ થવો જોઈએ .
ઘણા હનુમાનજીના મંદિરમાં એક ચમચી તેલ ચઢાવી બાકી નું તેલ 1 કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદઉપયોગ થઇ રહ્યો છે ,
આશા રાખું ભવિષ્યમાં 21મી સદીના રૂપાલ ગામના આગેવાનો આ બાબતે વિચારે..
super......
मंदिर नहीं जरूरत न थी हमारे हॉस्पिटल नहीं जरूरत से स्कूल नहीं जरूरत से
Jay vardayani ma
Jay vardayini ma