Ek vidoe Q AND A NO BANAVO JEMA LOKO NA PARSHNO NA JAWABO NO JAWAAB APO, JEM KE 1.MELDI MA BAKRI TATHA DARU NO BHOG LE, 2.BHEIRAVDADA SIGRATE DARU DHUMRPAAN KARE CHE, 3.SANKAR BHODA BHANG NO BHOG LAAGAVAY CHE, 4. KADI CHAUDAS NI MADHYRATRE SAMSHAN TARAF KEM NA JAVU JOIYE ETC.M
શ્રી વરદાયિની માતાની જય હું કોઈ દિવસ રૂપાલની પલ્લી જોવા આવ્યો નથી, યુ ટ્યુબમાં ઘણા વિડીયો જોયા છે અને મેં સાંભળ્યું છે કે ગામની શેરીઓમાં " ઘી " નદીમાં પાણીની જેમ વહેતુ હોય છે, મારી દ્રષ્ટ્રિએ ઘીનો બગાડ થાય છે . શ્રદ્ધા હોવી જોઈએ પણ સાથે સાથે દેશના અને ગામના ગરીબનું પણ ધ્યાન રાખવું જોઈએ. ગરીબોને " ઘી " મળવું જોઈએ. વિડીયો માં મેં જોયું છે કે ગરીબો ગામની શેરીઓમાંથી વહેતુ ઘી પોતા વાસણમાં ખોબે ખોબે ભરતા હોય છે, હવે વિચારો ગરીબી શું છે તે ? > એ ગામની શેરીઓમાં ગામના લોકો થુંક્યાં હશે ! ! ! > પાનની પીચરીઓ મારી હશે ! ! ! > ગાય , કુતરા, બિલાડી, બકરી જેવા પ્રાણીઓએ પેસાબ , સંડાસ પણ કર્યું હશે ! ! ! > ગામના લોકોએ એઠવાડ પણ નાખ્યો હશે ! ! ! છતાં પણ ગરીબ માણસ મજબુર છે આવું ગંદુ ઘી ખાવા માટે હિમ્મત અને સાચી શ્રદ્ધા હોય તો અમીરોને મારી પ્રેમથી ચેલેન્જ છે ( જેમણે ડોલે ડોલે ઘી ચઢાવ્યું છે તેમને ) એક વાર ગરીબની જેમ એક વાટકી પ્રસાદીનું ઘી ભરી , ઘરે જઈને સહપરિવાર રોટલી પર ચોપડીને ખાઈને બતાવે. 21મી સદીમાં શ્રદ્ધા હોવી જોઈએ અને ઘીનો સદઉપીયોગ પણ થવો જોઈએ . ઘણા હનુમાનજીના મંદિરમાં એક ચમચી તેલ ચઢાવી બાકી નું તેલ 1 કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદઉપયોગ થઇ રહ્યો છે , આશા રાખું ભવિષ્યમાં 21મી સદીના રૂપાલ ગામના આગેવાનો આ બાબતે વિચારે..
@@aonegujarati8512 તમને વિચાર ગમ્યો હોય તો આ મેસેજ કોપી કરી તમારા મિત્રોને , ગૃપોને ફોરવર્ડ કરો , તમારા વિચાર પણ ઉમેરો , આજ નહિ તો કાલ ગરીબોને " ઘી " ગામડે ગામડે સન્માન સાથે મફત આપી શકશે. શ્રી વરદાયિની માતા આશીર્વાદ પણ આપશે, મફતમાં પુણ્ય મળશે
Saheb me tamne bhutada dada na itihas ne related video banavva request kari hati, pachu tamne reminder aapu chhu. ane aasha karu chu ke veli take tame ena par kam karso. 🙏
7th Nov 22 ગાંધીનગરના રૂપાલ ગામમાં પલ્લી પર " ઘી "થી અભિષેક કરવું પરંપરા છે ? કે " ઘી " જમીન પર ઢોળી નદીને જેમ વહેળાવવું પરંપરા છે ? જમીન પર નીચે પડેલું " ઘી " લેવા મજબુર કરી રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજકનું અપમાન કરવાની પરંપરા છે ? અમૃત મહોત્સવ: આઝાદીના 75 વર્ષમાં રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજક સમાજે પોતાની એકતા મજબૂત કરી પોતાના સ્વાભિમાન માટે જાગૃત થવું જોઈએ. ધર્મ અને પરંપરા એવી હોવી જોઈએ કે જેમાં કોઈપણ સમાજનું અપમાન ન થવું જોઈએ. રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજક સમાજના આગેવાનો, સમાજ સુધારકો પરંપરામાં બદલાવ લાવવા મારો કોન્ટેક કરવા વિનંતી મારો પુરો મેસેજ વાંચવા ડિસ્ક્રિપ્શન માથી PDF ડાઉનલોડ કરશો. જો તમે પરંપરામાં બદલાવ લાવવા ઇચ્છુક છો તો મેસેજ વધુમાં વધુ ફોરવર્ડ કરશો મારૂ નામ :રાધેશ્યામ, અમદાવાદ : 90239 60692 રૂપાલના શ્રી વરદાયિની માતાની પલ્લીમાં દર વર્ષે લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે, આ વિશે તમારો શું અભિપ્રાય છે ? ૧. રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજક સમાજે પોતાના સ્વાભિમાન માટે આવું 200% ગંદુ કાળું મેશ " ઘી " લેવાનું જ બંધ કરવું જોઈએ ? ૨.સમય જતા પરંપરામાં પરિવર્તન આવવું જોઈએ? ૩. પ્રતિક રૂપે એક ચમચી " ઘી " ચઢાવી બાકીનું " ઘી " ૧ કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદ્દઉપયોગ થવો જોઈએ ? ૪. પરંપરા જાળવી બાકીનું ઘી ગરીબોમાં વહેંચવું જોઈએ ? ૫.વર્ષો જૂની પરંપરા યથાવત રાખવી જોઈએ ? ૬.વર્ષોથી ચાલતા આ વિવાદનો કોઈ ઉકેલ નથી PDF લિંક rb.gy/yxlvhs
Jay Mataji 🙏
જય મા વરદાયિની માતાજી
🙏🏻🙏🏻🌹🌹jay ho vardayani mata ki🌷🌷🙏🏻🙏🏻
જય હો વરદાયિની મા🙏 પણ ઘી નો બગાડ થાય છે.એની માટે કાંઈક સુધારા લય આવો🙏
Jay ma vardsyini. Jay ambe. Jay mataji.
Jay ma vardayini
જય માઁ વડેચી
Jay ho vardainima🙏🌹🙏
Jai mata ji.
🙏🙏🙏
Jay Mataji
હે માતાજી
આય ઘી ખાવા મળતું નથી ને આ તો ઘી હેઠે ઢોરાય છે.
માતાજી દયા કરો 🙏
🙏જય વરદાયિની મા 🙏
જેય શ્રી માં વરદાયિની
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 હમારા ગામની રૂપાલ વરદાય માતા પલ્લી જય વરદાયિમા
🙏🙏🙏🙏🙏
🙏🙏Jay Vardayini ma🙏🙏
જય વરદાયિની માતા
જય માં વરદાયિની
Jay ho ma Kuldevi.. Jay Ambe
જય વરદાયની માં ❤🙏
માં વરદાયિની 🙏🙏
Bhani meldi nj varta lavo
jay hooo maa
Jay માતાજી 🙏
જય માં વરદાયિની 🙏🙏
🙏🙏🌺🌺🚩🚩
🙏🙏Jay mataji 🙏🙏
Jivan meldi ni varta lavo
Jay ma vardayni ma 🙏✨
Fulbai ઝોપડી ની ઇતિહાસ લાવો please
jay mataji.
🙏🙏🙏🙏🙏👌
Ek vidoe Q AND A NO BANAVO JEMA LOKO NA PARSHNO NA JAWABO NO JAWAAB APO,
JEM KE
1.MELDI MA BAKRI TATHA DARU NO BHOG LE,
2.BHEIRAVDADA SIGRATE DARU DHUMRPAAN KARE CHE,
3.SANKAR BHODA BHANG NO BHOG LAAGAVAY CHE,
4. KADI CHAUDAS NI MADHYRATRE SAMSHAN TARAF KEM NA JAVU JOIYE ETC.M
ઉગતા પોરની મેલડી કેવી રીતે બની મસાણી મેલડી તેની વારતા નો વીડીયો બનાવોને
Good 🙏
I feel proud to be a girl belonging from this village. I am proud of my roots. Jay ma vardayini
Rupal jode aavelu gaam randheja ni vaarta banao maa bahuchar
શ્રી વરદાયિની માતાની જય
હું કોઈ દિવસ રૂપાલની પલ્લી જોવા આવ્યો નથી, યુ ટ્યુબમાં ઘણા વિડીયો જોયા છે અને મેં સાંભળ્યું છે કે ગામની શેરીઓમાં " ઘી " નદીમાં પાણીની જેમ વહેતુ હોય છે,
મારી દ્રષ્ટ્રિએ ઘીનો બગાડ થાય છે . શ્રદ્ધા હોવી જોઈએ પણ સાથે સાથે દેશના અને ગામના ગરીબનું પણ ધ્યાન રાખવું જોઈએ. ગરીબોને " ઘી " મળવું જોઈએ.
વિડીયો માં મેં જોયું છે કે ગરીબો ગામની શેરીઓમાંથી વહેતુ ઘી પોતા વાસણમાં ખોબે ખોબે ભરતા હોય છે,
હવે વિચારો ગરીબી શું છે તે ?
> એ ગામની શેરીઓમાં ગામના લોકો થુંક્યાં હશે ! ! !
> પાનની પીચરીઓ મારી હશે ! ! !
> ગાય , કુતરા, બિલાડી, બકરી જેવા પ્રાણીઓએ પેસાબ , સંડાસ પણ કર્યું હશે ! ! !
> ગામના લોકોએ એઠવાડ પણ નાખ્યો હશે ! ! !
છતાં પણ ગરીબ માણસ મજબુર છે આવું ગંદુ ઘી ખાવા માટે
હિમ્મત અને સાચી શ્રદ્ધા હોય તો અમીરોને મારી પ્રેમથી ચેલેન્જ છે
( જેમણે ડોલે ડોલે ઘી ચઢાવ્યું છે તેમને ) એક વાર ગરીબની જેમ એક વાટકી પ્રસાદીનું ઘી ભરી , ઘરે જઈને સહપરિવાર રોટલી પર ચોપડીને ખાઈને બતાવે.
21મી સદીમાં શ્રદ્ધા હોવી જોઈએ અને ઘીનો સદઉપીયોગ પણ થવો જોઈએ .
ઘણા હનુમાનજીના મંદિરમાં એક ચમચી તેલ ચઢાવી બાકી નું તેલ 1 કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદઉપયોગ થઇ રહ્યો છે ,
આશા રાખું ભવિષ્યમાં 21મી સદીના રૂપાલ ગામના આગેવાનો આ બાબતે વિચારે..
Super
@@aonegujarati8512 તમને વિચાર ગમ્યો હોય તો આ મેસેજ કોપી કરી તમારા મિત્રોને , ગૃપોને ફોરવર્ડ કરો , તમારા વિચાર પણ ઉમેરો , આજ નહિ તો કાલ ગરીબોને " ઘી " ગામડે ગામડે સન્માન સાથે મફત આપી શકશે. શ્રી વરદાયિની માતા આશીર્વાદ પણ આપશે, મફતમાં પુણ્ય મળશે
ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું વસ્તડી ગામ ચબુતરા પાસે માતાજી નો મઢ આવેલો છે
Saheb me tamne bhutada dada na itihas ne related video banavva request kari hati, pachu tamne reminder aapu chhu. ane aasha karu chu ke veli take tame ena par kam karso. 🙏
2024 ma nom kyare che matajino rarh yatra kyare che
Palli savare nikle k rate
Saware 4 vage 🙏🏻
West of Ghee
Andhshrdha na felavo
Jay ma varadayani
🙏🙏🙏
જય વરદાયિની માતાની જય
Jay vadechi maa 🙏
7th Nov 22
ગાંધીનગરના રૂપાલ ગામમાં પલ્લી પર " ઘી "થી અભિષેક કરવું પરંપરા છે ? કે " ઘી " જમીન પર ઢોળી નદીને જેમ વહેળાવવું પરંપરા છે ? જમીન પર નીચે પડેલું " ઘી " લેવા મજબુર કરી રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજકનું અપમાન કરવાની પરંપરા છે ?
અમૃત મહોત્સવ: આઝાદીના 75 વર્ષમાં રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજક સમાજે પોતાની એકતા મજબૂત કરી પોતાના સ્વાભિમાન માટે જાગૃત થવું જોઈએ. ધર્મ અને પરંપરા એવી હોવી જોઈએ કે જેમાં કોઈપણ સમાજનું અપમાન ન થવું જોઈએ.
રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજક સમાજના આગેવાનો, સમાજ સુધારકો પરંપરામાં બદલાવ લાવવા મારો કોન્ટેક કરવા વિનંતી
મારો પુરો મેસેજ વાંચવા ડિસ્ક્રિપ્શન માથી PDF ડાઉનલોડ કરશો.
જો તમે પરંપરામાં બદલાવ લાવવા ઇચ્છુક છો તો મેસેજ વધુમાં વધુ ફોરવર્ડ કરશો
મારૂ નામ :રાધેશ્યામ, અમદાવાદ : 90239 60692
રૂપાલના શ્રી વરદાયિની માતાની પલ્લીમાં દર વર્ષે લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે, આ વિશે તમારો શું અભિપ્રાય છે ?
૧. રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજક સમાજે પોતાના સ્વાભિમાન માટે આવું 200% ગંદુ કાળું મેશ " ઘી " લેવાનું જ બંધ કરવું જોઈએ ?
૨.સમય જતા પરંપરામાં પરિવર્તન આવવું જોઈએ?
૩. પ્રતિક રૂપે એક ચમચી " ઘી " ચઢાવી બાકીનું " ઘી " ૧ કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદ્દઉપયોગ થવો જોઈએ ?
૪. પરંપરા જાળવી બાકીનું ઘી ગરીબોમાં વહેંચવું જોઈએ ?
૫.વર્ષો જૂની પરંપરા યથાવત રાખવી જોઈએ ?
૬.વર્ષોથી ચાલતા આ વિવાદનો કોઈ ઉકેલ નથી
PDF લિંક rb.gy/yxlvhs
Jay mataji
Jay maa vardayini 🙏🙏🚩🙏
જય વરદાયની માતા
Jay maa vardayni
🙏🏻🙏🏻